સરસ સરસ સરસ તમોને માતાજી બહુ આગળ વધારે એવી મારી અંતરભરી અભિલાષા ❤લખવુ તો ગણુ છે પણ નાઈટ ડુટીમા છુ મારૂ ગાતમ કંબોઈ છે મારી ફેમિલી સાથે હુ છાપી બાજુ માહિ ગામ મા રહુ છુ
ઓમ નમસ્તે જિલ્લામાંથી જોવું છું ધન્યવાદ તાલુકા કોક માતાજીની મને ભાવ જાગ્યો છે એવી માતાજીની કૃપા તમારા માટે બની રહે એવો મારો સાથે છે ધન્યવાદ તમારા સંપની ધન્યવાદ તમારા માતા પિતા ને
વિનાબેન ઠાકોર સ રસ છે તમારૂ મકાન તમારી જોડી હંમેશા ભગવાન ખુશ રાખે મારી વહાણવટી સિકોતર તમારી
સરસ સરસ સરસ તમોને માતાજી બહુ આગળ વધારે એવી મારી અંતરભરી અભિલાષા ❤લખવુ તો ગણુ છે પણ નાઈટ ડુટીમા છુ મારૂ ગાતમ કંબોઈ છે મારી ફેમિલી સાથે હુ છાપી બાજુ માહિ ગામ મા રહુ છુ
કોન કોન ચેહર માં ને માને છે
જય માતાજી
👆🙏 સ્પોટ કરજો ભાઈઓ
જયમાતાજી
અભીમાન નથી કરતો સાહેબ પણ માથે માં ચેહર નો હાથ છે મોજ વગર રેવાતુ નથી ને વટ વગર ફરાતુ નથી. 💯 Piz 🙏 સબ્ક્રાઈબ કરજો
ઉમરા ગામ થી જોઈએ છે આ વિડીયો મને બહુ જ સરસ લાગ્યો
🙏🙏વશરામ ભાઈ ભુવાજી અધગામ🙏🙏
રોહિત સોલંકી ❤
ખુબ જ સુંદર મકાન છે દરેક ઠાકોર સમાજ નું સપનું હોય છે કે દરેક ને આવું ઘર હોય જય માતાજી
Ok
સપનું તો બધા નુ હોય પણ પૈસા હોવા જોઈએ ને ભાઈ
Naresh Thakur Chandi sar
Jay mogal ma💐🙏
Rajkotthi❤❤❤❤❤❤❤
Jay mataji
બહુ જ સરસ મકાન છે તમારું ગબ્બર ભાઈ 🙏 માં મેલડી તમનેઅને તમારા પરિવારને સુખી રાખે અને ખૂબ પ્રગતિ કરો 🙏god bless you ગામ. સોનેથ
નાયતા થી વિક્રમ ઠાકોર ❤❤❤
જય સીગોતરમાઁ ❤
કોણ કોણ મહાકાળી માતાજી ને મને છે માતાજી તમારી મનોકામના પૂરી કરે જય માં કાળી 🙏🙏🙏
લોદરા
ઈકબાલગઠ
જય મહાકાળી માં
ધાનેરા તાલુકાના રૂણી ગામ
જય મહાકાળી માં પ્રવીણ ઠાકોર થરા
હુ વાહજીભાઈ દેસાઈ બલોધર થી મકાન બહુ મસ્ત છે👌જય માતાજી ખુબ ખુબ પ્રગતિ કરો ગબ્બર ઠાકોર વીનાઠાકોર❤
Very.. Good
Gujarat.. Somanatha.. Virpur. Vadima.. Resident.. Tures.. Ave.. Se
😮😮😮
ગામ ખડીયાસણા🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
જય માતાજી મુકેશ ઠાકોર ધુણસોલ તરફ થીં ફુલ સપોર્ટ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મીઠા,તા,ભાભર,સિંગર, વિનોદ, ઠાકોર, જય માતાજી
❤
🖐️🖐️🖐️🖐️👋
જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹🌹વિના ઠાકોર તમને ખુબ ખુબ અભિનંદન
આવડા
શું શું
ગામ. રુપઘાટ. તા.નેત્રંગ. જીલ્લા. ભરૂચ ❤
ખુબ સરસ ગબ્બર ઠાકોર હા મારા ઠાકોરો ની મોજ . .અજમલ ઠાકોર દેતાલ .🙏 જય માતાજી 🙏🙏
B
સરસ
જય.હો
Sanjay Parmar Dodiya
જય માતાજી અખત માં 🙏 જય માં જહું
વિનાબને ઠોકોર
ઓમ નમસ્તે જિલ્લામાંથી જોવું છું ધન્યવાદ તાલુકા કોક માતાજીની મને ભાવ જાગ્યો છે એવી માતાજીની કૃપા તમારા માટે બની રહે એવો મારો સાથે છે ધન્યવાદ તમારા સંપની ધન્યવાદ તમારા માતા પિતા ને
જય માતાજી હરેશ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ જડીયાલી 🌹
Me mp SE बहुत बड़ियां ❤❤
હારીજ નવામાંકા થી ગબ્બર ભાઈ જોરદાર બંગલો સુપર જય માતાજી
જય માતાજી ભધા મીત્રો ને 🙏❣️ મારું ગામ પાદર 🙏
રાજેશ ભાઈ માણકી ગબર ભાઈ જયમાતાજી❤❤
❤❤❤
ખુબ ખુબ સરસ ગીત છે 🙏🙏🌹❤️❤️🌹🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🌹🌹
Visnaga thi my nem lalji nice haush
VIP baglo bhakharmoti
વાયડ થી સાવન કુમાર
ગુડ 🙏🙏🙏🌹❤️❤️❤️
Bhot acha he bai,
જય માતાજી ખુબ ખુબ સરસ ગબ્બર ઠાકોર જય હિંગળાજ માં જય ચેહર વિક્રમ રાઠોડ ના ઇંદરવાનવા 👌👌👌👌❤️❤️❤️❤️🌹🌹🌹🌹
ઇસ્ટા આયડી
કરજોડા
કમોઙા થી
સરશભાઈ
ખુબજ આનંદ થયો ભગવાન સુખી રાખે તમે બહુ સરસ ગીત વાત કરી
❤❤❤❤
Valavda
જીયાશ ઠાકોર સમાજ,,વાસણ❤તા,❤❤ પાલનપુર ❤❤
જય ત્યાંથી મારા ઠાકોર આગળ જાય એમને માતાજી ખૂબ લાભ આપે
જય માતાજી ગબ્બરભાઇ 💓🙏
દિનેશ ઠાકોર ભાકડીયાલ વાળા તરફથી ફૂલ સપોર્ટ છે
તા : લાખણી
Jay mataji. Khub pragati karave mataji vadanagar
🙏🏻 જય માતાજી
બહું સરસ ભાઇ ભગવાન તમારી હર મનોકામના પુરી કરશે
અમે છે મુંબઈ થી
👌👌👌🙏🏻જય માતાજી
ખુબ સરસ ભાઈ ભટામલ મોટી જય ચામુંડા માં મંજૂરી કરશ તો આગળ આવશ ભાઈ ❤❤❤❤❤❤❤
ખૂબ ખૂબ આગળ વધો
ગબ્બર ભાઈ માતાજી તમને બવું આગળ લઈ જાય એવી અમારી પ્રાર્થના❤
ખૂબ સરસ
ગબ્બરભાઈ તમારુ મકાન ખુબજ સરસ છે. માં શક્તિ તમારી મનોકામના પુર્ણ કરે. ભારત ઠાકોર. નાયતા. જય માતાજી.
Jay mataji
Dhanakwada gaon
ચારા ઇકયાકય
ખુબ સરસ
જય હો મહાકાલી
ખુબ સુંદર છે તમારૂ ઘર હજુ તમે વઘારે પ્રગતિ કરો એવી શૂભકામના જય માતાજી મહેસાણા થી રોહિત ઠાકોર
🎉🎉🎉🎉
ખુબજ સુંદર મકાન છે દરેક ઠાકોર સમાજ નુ સપનું હોય છે કે દરેક ને આવુ ઘર હોય
ખુબ સરસ છે ગબ્બર ભાઈ /દિનેશ ઠાકોર સણાવ તરફથી ફૂલ સપોર્ટ 🙏👍💙
જય માતાજી🙏🙏
Khub shrash Gbrbhai tmaru ger vina benna gito tmara khub shrah che negala thi Dinesh thakor
mujpur
અરવિંદ ઠાકોર સમણવા
Very nice gar gabbar bhai 🙏🙏🙏👌👌👌🌹🌹🌹🌹
જય માતાજી...... તમને મહાકાળી માં સુખી રાખે ચારે ભાઈઓને.... એવી મારી પ્રાર્થના છે માતાજી... જય માતાજી ગબરભાઈ..❤❤
જય માતાજી ગબ્બર ભાઈ વિપુલ પટેલ અમદાવાદ તમારી દયાથી માતાજી સુખી રાખે❤❤❤❤❤❤❤
તમારી મહેનત અને માતાજીની દયા થી ખૂબ જ સુંદર મકાન બનાવ્યું છે ગામ ડુંગરાસણ થી કોમેન્ટ છે જય માતાજી ગબ્બર ભાઈ ખુબ આગળ વધો
અમને ગમ્યા આવીડિયોઠાકોરગાયરી
જય માતાજી ગબ્બર ભાઈ
સરસ મકાન છે ❤❤
સરસ જય માતાજી❤❤❤
બહુ જ સરસ મકાન છે જય વિહત મેલડી નાદોલી
જોરદાર દેખાય છે
🎉❤ધનસુરા ❤ધામણિયા❤
દશરથ લકુમ
જોરદાર છે મકાન ગબ્બર ભાઈ ઠાકોર જય માતાજી રાહુલ ઠાકોર લોરવાડા
સરસ👌👌
જય જહુ માં.. જય અખત માં.. તમને ખુબ આગળ વધારે ભાઇ ..
ખુબ જ સરસ મારાં ઠાકોર સમાજ નાં ભાઈયો ને જય માતાજી ✌️❤️🙏
ખુબસરસગબરઠાકોરદિનેસઠાકોરમેસરા
ખુબસરસગબરઠાકોર,દિનેસઠાકોરમેસરા
જયમતાજીખુબખુઅભીનંદ
જય માતાજી
गबर ठाकोर जोड़े फोटो पाडिया ता तमारा घेर मु आविय तो देताल दरबारी नो छो
ગબ્બરભાઇ અર્જુનભાઇ વિના ઠાકોર તમને ખુબ ખુબ અભિનંદન તમને ઘર નવુ બનાવ્યુ તે બદલ જયમાતાજી 🙏 અને મારુ ગામ હસનપુર તા વિસનગર જિલ્લો મહેસાણા
ફૂલ સપોર્ટ ગબ્બર ભાઈ,,જય માતાજી ચામુંડા માં 🙏🙏🙏
ઈશ્વર વખા
જય અખત મા
Jay mataji jitu patel
વિસનગર.થલોટા🙏
👌👌👌👌👌 સારો છે ગબ્બર ભાઈ થરાદ થી બોલું
આ મકાન બહું સરસ છે ગબ્બર ભાઈ તમારું સપનું પૂરું થયું અખત જાપડી ખુબ આગળ લાવે અર્જુન ભાઈ
હુઞોલકુજથીહીમતનઞરથીજોવુશુથોરીલખમણપી
Hiiok
ગબરભાઈ ખુબ ખુબ અભિનંદન
જય માતાજી 🙏
jay mataji mota bhai hu sabarkantha idar thi❤
જયસિકોતર
ખોબ ખોબ અભીનંદન... ગબ્બર ઠોકોર..jay..ma..siku 🙏
હા ત્રણ ભાઈ ની મોજ ભાઈ જય માતાજી પ્રકાશ ઠાકોર ગણતા
ખુબ ખુબ અભિનંદન ગબ્બર ઠાકોર જય માતાજી
કિયાલ
હારીજ.
વિનાબાને, જયમાતાજી 🙏 ખુબ ખુબ અભિનંદન 🙏 ગબરભાઈ ઠાકોર, તમારો પરીવાર સુખ-શાંતિ માં હશો એવી, આશા,હું, ગોઠડા ઠાકોર ઠાકરસીજી,તા,કોકરેજ,જી,બીકે, જયમાતાજી 🙏
Super
ગામ બાવળા.અજય ઠાકોર જોરદાર મકાન છે ગબ્બર ભાઈ❤❤👌👌👌👌
Very nice gar gabbar bhai and vinajiji 👌👌👌🙏🙏🙏🙏🌹🌹 राजस्थान भीनमाल रूचियार
બહુ સરસ ગબરભાઈ ખારેડા થી વાલમ ઠાકોર જય માતાજી 🙏
જય માતાજી, પ્રકાશ ફોરણા મકાન ની બાજુમાં મેઇન લાઇન છે તે ભાઈ સાઈડ માં કરાવી દેજો બસ આંખો પરીવાર ખુબજ ખુશ રહો જય માતાજી પ્રકાશ ઠાકોર ફોરણા દિયોદર
જીગર ઠાકોર મહેસાણા જય માતાજી 🙏
ગામ.ડીટવાસ તા.કડાણા જી. મહીસાગર
તમારૂ મકાન સરસ છે.તમારા જીવનમાં ખૂબ આગળ વધવા ભગવાન તમને શક્તિ આપે એવી ભગવાન ને પ્રાર્થના કરી એ હર હર મહાદેવ
ભાઈ મને ગર્વ છે કે માંરો ઠાકોર સમાજ બહું આગળ વધે
જય ગોગા મહારાજ
જય માં સંધી
Vithodar thi sanaji thakor
ખુબજ સરસ મકાન છે ગબ્બર ઠાકોર ખુબ મજા આવી ગઈ મકાન જોવાની રાજા મહાકાળી ખારેડા
Kheralu ❤
જય ચામુંડા માં🙏🙏 જય જહુ માં🙏🙏 જય અખત માં..🙏🙏 જય સિકોતર માં..🙏🙏🙏
વિરાજીઠાકોર
જય ઠાકોર
ખુબ સરસ છે ગબરભાઈ જય મહાકાળી મા ઉતમભાઇ કારેચા ઉંટવેલીયા થી તમારૂ મકાન બહુ સરસ છે 🙏🙏🙏
જય માતાજી 🙏ખૂબ સરસ
Jay goga Dabhad❤❤❤❤
ગબ્બર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન મારુ ગામ સણવા ઠાકોર નારણભાઈ જયંતીભાઈ
Gabbar bhai lagta tu Nathi aavto thank you kar bowmaster Surendranagar jivan bhai
Jogaji thakor from Nathpura તરફથી જય માતાજી
ખૂબ જ સરસ મકાન છે હો👍👍👌👌
ખુબ ખુબ અભિનંદન ગબ્બરભાઈ માં અખત તમને આવા દસ બંગલાના માલિક બનાવે એવી માતાજીને પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏 લિ. લક્ષ્મણ રાઠોડ સિગર મુડેઠા nym digital SD STUDIO 🎁
સરસ છે ગબ્બર ભાઇ. હકી ઠાકોર ખારેડા થી
Bhai tame kaya gaam na cho
સુપર મકાન બનાવ્યું ગબ્બર ભાઈ જય માતાજી 🙏🙏
🙏ખૂબ ખૂબ અભિનંદન.🏬 સરસ જય માતાજી 🙏
Jay mataji
જય માતાજી ગબ્બરભાઇ હું સુઈગામ થી છું ખુબ સરસ ઘર છે તમારું અને ભાઈઓમાં કાયમ આવોજ રાગ રહે માતાજી ને પ્રાર્થના ❤️🙏
વરનોડા
Mehsana.vadosan
જય અખત માં 🙏 ખુબ આગળ વધારે મા 🙏
જય માતાજી ગબ્બર ભાઈ
મારૂં ગામ ધાયણોજ છે
હાલ રહેવા નું પાટણ છે
જય જહું માં
ગામ વડાવલ તા ડીસા બનાસકાંઠા જિલ્લો મારૂ નામ સોવન વાધેલા
🙏🙏👌👌
જય માતાજી ગબ્બર ઠાકોર ❤️😍❤️
નાશિક થી મુકેશ પરમાર
જય મહાકાળી માં 🙏🙏🙏
Khub j Sarah che bhai tamaru ghar❤
જય માતાજી વિના બેન 😍❤️😍
જય માતાજી ગબ્બર ઠાકોર બહુ સરસ બહુ સુપર ભાઈ 👌👌
જય માતાજી
ઈકબાલ ગઢ જુઓ
ઇકબાલગઢથી જોઈએ છીએ
સુંદર મકાન જય માતાજી ગબ્બર ભાઈ હુ સમૌ થી છું ભગવાન માતાજી ના આશીર્વાદ આપના પર વરસતા રહે એવી દિલ થી દુઆ 🙏
ખારેડા દિનેશની ખુબ સરસ
Very very nice singar Gabar thakor ji and vina thakor ji ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉
So sweet family
& so sweet house
આપના પરિવાર પર હંમેશા માતાજી ની કૃપા રહે
સરસ.બગલોછે.ગામ.જડિયાલિ.થિ.જયમા
જય માતાજી જય મહાકાળી અઘાર થી ફુલ સપોર્ટ ટીનાજી એમ ઠાકોર
રાજપુર
ગબરભાઈ તમારુ મકાન મસ્ત સુનદર છે અરવિંદ ઠાકોર રમુણથી જય માતાજી
સુદ્રોસણ ગામ
કેતા હોય તો આવું લેવા , તમને તમારા ગામ માં ...
જય માતાજી ગબર ભાઈ બવ સરસ સે તમારું ઘર. હું ભાભર થી જોવું સુ વિડિયો તમારો❣️❤️
Nice bhai jitodathi
જય માતાજી વીના બેન ગબર ભાઈ મુ સરસ્વતીતાલુકાના ગામ કુબા થી બોલું છું વીના બેનના વિડીયો મારી વાઈફ બઊ પસંદ કરે
@@paravinthakor3840 x qqievg
❤kharod
અમે ધનકવાડા થી જોઈ રહ્યા છીએ કિર્તીભાઈ ઠાકોર મસ્ત છે બધું ગબ્બરભાઈ જય માતાજી બધા મિત્રો ને ફૂલ સપોર્ટ છે
હાલોલ જીઆઈડીસી પંચમહાલ