અલંગને આ રીતે તમે ક્યારેય નહીં જોયું હોય! Alang Ship Breaking Yard | Ship Recycling, Cheapest Market

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2021
  • અલંગને આ રીતે તમે ક્યારેય નહીં જોયું હોય! Alang Ship Breaking Yard | Ship Recycling, Cheapest Market
    The Last stop of a ship: Alang Ship Breaking Yard is a last destination of a passenger ship or a cargo ship, here all ships to be break and recycle by the recycling industries. their are multiple plots where these ship come and have their last time. Alang is Asia's biggest ship breaking yard. alang is near bhavnagar in saurashtra. its 50 km away from bhavnagar. its also called as alang sosiyo ship breaking yard
    ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભાવનગર નજીક 50 કિલોમીટરના અંતરે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે. આ શિપ બ્રેકિંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ ગણાય છે. અહીં તમામ પ્રકારના જહાજ તેની અંતિમ સફરે આવે છે. અહીં જહાજ તોડવામાં આવે છે. પછી તેમાંથી નીકળતો માલસામાન જેમકે ફર્નિચર, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, ઘરવખરી, કાચનો સામાન, કટલરી, કિચન વેર, જીમના સાધનો, સૌથી સસ્તો સામાન અહીં મળે છે. અહીં આખું અલંગ બજાર આવેલું છે. જેમાં અલગ અલગ લોખંડ, સ્ટીલ ઓજાર, હથિયાર પણ મળી રહે છે. અલંગની મુલાકાત ચોક્કસથી લેવા જેવી છે.
    Queries and Topics Included:
    1) અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે?
    2) અલંગ શીપ રિસાયક્લિંગ યાર્ડ
    3) અલંગ ફર્નિચર બજાર
    4) અલંગ ઈલેક્ટ્રોનિક્સ આઈટમનું બજાર
    5) સૌથી સસ્તી ચીજવસ્તુઓનું બજાર
    6) ગુજરાતના જોવાલાયક સ્થળ
    7) ગુજરાતનું જાણવા જેવું
    8) must visit place of gujarat
    9) place to visit in gujarat
    10) best place to visit in gujarat
    11) best place to shop in gujarat
    12) સૌથી સસ્તુ બજાર
    13) અલંગમાં કેવી રીતે તૂટે છે જહાજ
    #Alang #ShipBreaking #MustVisitPlace #Bhavnagar #Gujarat
    Disclaimer: Some content is used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'fair use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use. All credit for copyright material used in video goes to respected owner.
    ---------------------------------
    Social links
    Twitter: / mufskapasi
    Facebook: / mkbook85
    RUclips: / mkbook

Комментарии • 113