એકમાત્ર દવા જે વાત પિત્ત કફને મટાડે છે | | Vat Pit Kaf Kya Hai |Ayurveda Health Tips | jai aaurveda

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • આપણું શરીર વાત, પિત્ત અને કફના સિદ્ધાંત પર ચાલે છે. આ વીડિયોમાં શારદાબેન ગોસ્વામી વાત, પિત્ત અને કફ વિશે જણાવ્યું છે. આપણે દરરોજ ઘણી બધી વસ્તુઓ ખાઈએ છીએ પરંતુ કઈ વસ્તુ અને ક્યારે ખાવી તેની આપણને ખબર નથી જેથી આપણો વાત, પિત્ત અને કફ બગડે નહીં. શારદાબેન આ વીડિયોમાં આવી જ માહિતી આપી છે. જેથી તમને ખબર પડશે કે આપણે શું, ક્યારે અને કેવી રીતે ખાવું જોઈએ.
    Our body runs on the principle of matter, bile and phlegm. In this video, Shardaben Goswami has told about Vaat, Pitta and Kapha. We eat many things every day but we do not know which thing and when to eat so that our speech, bile and phlegm do not get spoiled. Shardaben has given similar information in this video. So that you will know what, when and how we should eat.
    Concept Of Vaat Pitta & Kapha,
    vat pit kaf meaning,
    vat pit kaf ka ilaj,
    vat pit kaf ayurveda,
    vaat pitt kaf ka matlab,
    vaat pitt kaf kya hai,
    vaat pitt aur kaf,
    vaat pitt aur kaf kya hota hai,
    vaat pitt aur kaf ka ilaaj,
    vat pit kaf ki dava,
    vata pitta kapha,pitt ko kaise khatam kare,pitt ka ilaaj,vaat pitt aur kaf ko kaise theek karen,vat pitt kaph,vaat rog,pit dosh kya hota hai,
    hair fall,weight loss,heart attack,
    **************************
    For Collaboration & Business Enquiries : shardabengoswamihealthcare@gmail.com
    For queries call +919426861130 (9AM-2PM,4PM-8PM Monday to Saturday)
    મહત્વપૂર્ણ અસ્વીકરણ -
    SHARDAS KITCHEN GUJARATI RUclips ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલી વિડિયો સામગ્રીમાં સમાવિષ્ટ માહિતી વિવિધ વેબસાઇટ્સ, પુસ્તકો, જર્નલ્સ અને સંશોધન પત્રોમાં હાજર સંશોધન અને માહિતીના આધારે મૂળ સર્જકના વ્યક્તિગત મંતવ્યો અને અભિપ્રાયોનું પ્રતિનિધિત્વ કરે છે. અને તે જરૂરી નથી કે તે વ્યાવસાયિક અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરે. .
    વિડિઓ સામગ્રીનો હેતુ વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ બનવાનો નથી. તબીબી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્નો માટે હંમેશા તમારા ચિકિત્સક અથવા અન્ય લાયક આરોગ્ય પ્રદાતાની સલાહ લો.
    તમે આ ચેનલ પર વાંચેલી, સાંભળેલી અથવા જોયેલી કોઈ વસ્તુને કારણે વ્યાવસાયિક તબીબી સલાહની અવગણના કરશો નહીં અથવા તેને મેળવવામાં વિલંબ કરશો નહીં.
    તમને સારા સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સુખની શુભેચ્છા.
    શારદાબેન ગોસ્વામી
  • ХоббиХобби

Комментарии • 7