Navi sarat ni jamin khed hak ma madel hati. Je krushipanch mamlatdar nahukam thi te jamin hal ma sheesarkar thi gai che Ane e jamin no adhadho bhaag stem dwara vechi pan dido che ne have te jameen shreesarkar thi gai che to su karvu. Te jameen parat medvi sakay k Kem?
દાદા ને કલેક્ટર શ્રી કરી નવી સતા પ્રકાર જમીન દાદા ને આપેલ દાદા ગૂજરી જતા એકલા દાદી વારસાઈ થઇ 7 .12 નામે થઇ દાદી નવી શરત જમીન એમણે એકલા અંગૂઠો મારી દસ્તાવેજ કરી વેચાણ કરી મામતદારશ્રી સરત ભંગ કરી સરકાર દાખલ કરી સરકારે અમને મુઅલ માલિક ને regrant કરી હવે પ્રશ્ન એ છે કે દાદી વેચાણ કરેલ તે કબ્જો છોડત નથી તો આ જમીન માં હમારો હક્ક ખરો દસ્તાવેજ માં ખાલી દાદી અંગૂઠો છ મારા પપ્પા કે બીજા કોઈ વારસદાર સહી નથી શું થઇ શકે guide karso
Sir મારું મકાન 20 વર્ષથી ખેડૂત સેવા સહકારી મંડળી ની જમીનમાં આવેલ છે. અને હવે મંડળી ની તમામ જમીન કલેક્ટર હસ્તક ચાલી ગયેલ છે મારી પાસે ઘરવેરાની પાવતી સિવાય કોઈ પુરાવા નથી તો આ જમીનનો પ્લોટ મારાં નામે કરવા શું કરવું તે સલાહ આપશો.
ઘરવેરાની પાવતી માં ઘર નંબર લખ્યો હશે એ નંબરની આકારણી પત્રક ની નકલ પંચાયત માંથી કઢાવી લેવી અને કોઈ વકિલ શ્રી નો સંપર્ક કરી દાવો કરી શકાય પણ જ્યાં સુધી આ મકાન ખાલી કરાવવા કો નોટીસ ના આપે ત્યાં સુધી છછેડવાની જરૂર નથી
સાહેબ અમે 2008 માં જમીન વેચી હતી અને 2024 માં 84-સી ની નોટિસ આવી છે અમે દરેક સુનાવણી વખતે હાજર રહ્યા છીએ પણ જે લોકો એ જમીન વેચાણ રાખી છે એ એક પણ વખત હાજર રહ્યા નથી અમારે શું કરવું જોઈએ
મારો એક પ્રશ્ન છે, અમારી જમીન સે જેમા અમે જમીન માલિક છીએ અને ઘણોત ધારા 84C મુજબ ગણોતિયા ના નામે થઈ ગઈ છે. અને હાલ માં પણ એ જમીન મા જમીન માલિક નો બોજો ચાલુ છે.. તો સુ એ જમીન પાછી જમીન માલીક ને મલી શકે?
84 સી હેઠળ કેસ ચાલી જતા કૃષિ મામલતદાર દ્વારા કેસ પરત ખેંચવામાં આવેલ છે અને કામ બંધ કરવામાં આવેલ છે તો તે જમીન બાંધકામ માટે પ્રીમિયમ ને પાત્ર થાઈ કે ના થાય?
કલમ ૩૨ જી ૩૨ પી ના વિડિયો માં માહિતી છે જ પણ જે ગણોતિયો નિયત મુદતમાં ખરીદ કિંમત એક સામટી કે હપ્તા માં ના ભરે તો ખરીદી બિન આમલી બને આ જોગવાઇ છે પછી ૩૨ પી મુજબ કાર્યવાહી થાય
સરસ માહિતી આપી છે તે બદલ
આપનો ખુબ ખુબ આભાર.
Sir amare jamen ma84c ni kalam lagel che vechan dastavej thae gayl che 1980 ma ane atyare Sarkar sri che to su karay plz reply apso ge..
આપ સાહેબ શ્રી ગણોતધારાની કલમ 84 સી ની કાર્યવાહી તથા તેનો નિકાલ કઈ રીતે કરવો તે ખૂબ સરસ સમજાવ્યું આપનો ખૂબ આભાર.
Thank you very much sir ji
Very very good
Very good work
Ok
Sir mari jmin 1946 ma gam vsvat mate sarkar ma Vina vltre gai che have biji jmin magni kri che to mli.ske
રેકર્ડ જોઈએ તો ખબર પડે
Sir gujrat ma 8km dur no khedut jamin na khari di sake tevo kaydo kyare Amal ma aa vio Ane kaisal sudhi
kalam 84C Bhangarh to shoe processor karvi pade
અમે2011માજમીનખરીદીતેનીઅગાવખાતેદારબેવખતખેડુતવેસાણથયેલતેનીઅગાવબીનખેડતેખરીદીહતીતમાસરકાલદાખલથયગયતોઅમારેલીગલીકરવાજણાવજો
Good new sir
ખેતીની જમીન શરતી વેચાણ દસ્તાવેજ રદ થાય
Saheb tamne malavu se adress aapone please...
@@pareshsinh6663 મોં નં ૯૭૨૪૦૭૭૯૮૬
Kalam 84 c bandh kari khoti rite ganot mathi hataviya hoy to su karvu
Samajay tavi 84 c mahiti ganot dhaniyavad
Sir jamin no malik jameen vechva kadhe che toh ganotiya ne su faydo thay ketla % made..janavjo ne sir
7/12 માં કોનુ નામ ચાલે છે તમારા નામે જમીન છે કે નહીં એ જાણ્યા પછી જ યોગ્ય સલાહ આપી શકાય
Navi sarat ni jamin khed hak ma madel hati. Je krushipanch mamlatdar nahukam thi te jamin hal ma sheesarkar thi gai che Ane e jamin no adhadho bhaag stem dwara vechi pan dido che ne have te jameen shreesarkar thi gai che to su karvu. Te jameen parat medvi sakay k Kem?
Call 9724077986
Ganot dhara kalam 43 pra s pa su che
આ માટે મારો અગાઉનો જમીનના સત્તા પ્રકારો નો વિડિયો જુઓ
દાદા ને કલેક્ટર શ્રી કરી નવી સતા પ્રકાર જમીન દાદા ને આપેલ દાદા ગૂજરી જતા એકલા દાદી વારસાઈ થઇ 7 .12 નામે થઇ દાદી નવી શરત જમીન એમણે એકલા અંગૂઠો મારી દસ્તાવેજ કરી વેચાણ કરી મામતદારશ્રી સરત ભંગ કરી સરકાર દાખલ કરી સરકારે અમને મુઅલ માલિક ને regrant કરી હવે પ્રશ્ન એ છે કે દાદી વેચાણ કરેલ તે કબ્જો છોડત નથી તો આ જમીન માં હમારો હક્ક ખરો દસ્તાવેજ માં ખાલી દાદી અંગૂઠો છ મારા પપ્પા કે બીજા કોઈ વારસદાર સહી નથી શું થઇ શકે guide karso
Saheb mndi a jmin vechati rahel hoy te koi pn ne vechi ske ane n.a. thay
ખરીદનાર ખેડૂત હોવા જોઈએ
Khub sars
@@FarmVilla 9724077986
sahi hai saheb
Very good sir apno mo no apo ne sir ji
Sir મારું મકાન 20 વર્ષથી ખેડૂત સેવા સહકારી મંડળી ની જમીનમાં આવેલ છે. અને હવે મંડળી ની તમામ જમીન કલેક્ટર હસ્તક ચાલી ગયેલ છે મારી પાસે ઘરવેરાની પાવતી સિવાય કોઈ પુરાવા નથી તો આ જમીનનો પ્લોટ મારાં નામે કરવા શું કરવું તે સલાહ આપશો.
ઘરવેરાની પાવતી માં ઘર નંબર લખ્યો હશે એ નંબરની આકારણી પત્રક ની નકલ પંચાયત માંથી કઢાવી લેવી અને કોઈ વકિલ શ્રી નો સંપર્ક કરી દાવો કરી શકાય પણ જ્યાં સુધી આ મકાન ખાલી કરાવવા કો નોટીસ ના આપે ત્યાં સુધી છછેડવાની જરૂર નથી
Sir આપની ઓફિસ ક્યાં છે address મોકલવા વિનંતી
@@thakorkamlesh7698 C/26 Vatsalya Complex opposite civil court At-Mahemdavad Dist-Kheda
સાહેબ અમે 2008 માં જમીન વેચી હતી અને 2024 માં 84-સી ની નોટિસ આવી છે અમે દરેક સુનાવણી વખતે હાજર રહ્યા છીએ પણ જે લોકો એ જમીન વેચાણ રાખી છે એ એક પણ વખત હાજર રહ્યા નથી અમારે શું કરવું જોઈએ
Document kya suthi na valid ganay ana mate 68 pachi na hoi to chale
બધા વેલીડ જ ગણાય
મારો એક પ્રશ્ન છે,
અમારી જમીન સે જેમા અમે જમીન માલિક છીએ અને ઘણોત ધારા 84C મુજબ ગણોતિયા ના નામે થઈ ગઈ છે. અને હાલ માં પણ એ જમીન મા જમીન માલિક નો બોજો ચાલુ છે.. તો સુ એ જમીન પાછી જમીન માલીક ને મલી શકે?
રેકર્ડ જોયા પછી કહી શકાય કે મળે કે નહી
@@dabhiassociate4628 Sir તમે કહેતા હોય તો તમારા અંદર બધાજ ડોક્યુમેન્ટ મોકલુ Sir.. 🙂
મામલતદાર ઓફીસ પર થી એવું કહેવામાં આવ્યું છે કે જમીન સરકાર હસ્તક થય જશે તો આમાં અમે શુ કરી શકીએ
રેવન્યુ રેકર્ડમાં જમીન તલાટી તથા સીટી સર્વે માં હોય તો બાંધ કામ કરી શકે
24:44
84-C શરત ભંગ થયેલ ને 4-5 પછી દસ્તાવેજ થઈ ગયેલ હોય તો 10% પ્રીમિયમ ભરી જમીન ક્લિયર કરી શકે
Details
thank saheb
Saheb tamaro mobail no apo amare 84c mujab thay
9724077986
સાહેબ આપનો ફોન નંબર આપશો મારે આપની સાથે વાત કરવી છે
50 year no delay manjur thay, revenue survey ma
99% તો ના થાય પણ કેસના સંજોગો જોતાં કદાચ થાય પણ ખરો
84 સી હેઠળ કેસ ચાલી જતા કૃષિ મામલતદાર દ્વારા કેસ પરત ખેંચવામાં આવેલ છે અને કામ બંધ કરવામાં આવેલ છે તો તે જમીન બાંધકામ માટે પ્રીમિયમ ને પાત્ર થાઈ કે ના થાય?
થાય
84c 3 hatava mate saheb aaj padhati apanavi joiuu ? Su
@@NaranPatel-x4l NA માટેના ત્રણ વિડિયો મુકેલા છે એ જોઈ લેશો
૩વિઘા ની વેચાણ આપેલ છે એન્ટ્રી પરતા અડધી સિ સરકાર થઈ ગઈ છે
તમારોમોનંબર આપવાવીનંતી
અમારે ૮૪ સી ગણોતધારા છે તો હવે ખરીદ કિંમત કેવી રીતે ભરવી
कारीगर ऐटले कोण
સાહેબ મારી જમીન રાખ્યા પછી ગણોતિયો દાખલ થયો છે તો શું કરવું
Sir aap no number malse
9724077986
કલમ 84સી આમારા ઉપર નોટીસ આવી સે તો એ શું કરવું સર તમારું મો નંબર આપવો
9724077986
Plz aanpno phn no aapva vintti,,
@@chatariyamahmadbhai2292 9724087986
કલમ 84C લાગી હોય તો ખેડુતને જમીન પરત મળી શકે ખરી? ૪૦ વરસ ઉપર થઇ ગયેલ છે.તેમજ અત્યારે જમીન શ્રી સરકાર થયેલ છે અને વેચાણ પણ થયેલ છે
અગાઉ જમીન દફતરમા સરકારી પડતર ગણાતી હતી ૧૯૮૧મા
એ જમીન ગણોતિયા ને વેચાણ થી મળી શકે પણ બીજા કોઈ ને ના મળી શકે જમીન માલિક આવી જમીન રી ગ્રાન્ટ કરાવી શકે
ગણોતધારા.32મ.
કલમ ૩૨ જી ૩૨ પી ના વિડિયો માં માહિતી છે જ પણ જે ગણોતિયો નિયત મુદતમાં ખરીદ કિંમત એક સામટી કે હપ્તા માં ના ભરે તો ખરીદી બિન આમલી બને આ જોગવાઇ છે પછી ૩૨ પી મુજબ કાર્યવાહી થાય
Apno mobile no apo
@@SarojbaVaghela-o2b 9724077986
સર વેચાણ બિન અમલી. થયેલ છે ૧૫વિઘામા અડધી સિ સરકાર થ,ઈ, ગયેલ છે
તમે જમીન માલિક છો કે ગણોતિયા
જમીન માલિક
જો ગણોતીયો જમીન ખરીદવાની ના પાડે તો તમને મળી શકે છે પરંતુ કલમ ૩૨ પી મુજબ જમીન ખરીદવાનો પ્રથમ હક ગણોતિયા નો છે
@@dabhiassociate4628કબજેદાર
ઇનામદાર એટલે શું
જેને જમીન ઈનામમાં મળી હોય એ
અમારી.વડીલો.પાર્જીત.પિતાની.જમીન.ભાયીએ.ઘર.જમાઈને..વેચાણ.કરી.છે. તેવુ.બતાવી.ખોટી.રીતે.નામે.કરી. લીધી.છે.તો. શું કરવું.પડશે
@@anajigamit561 પુરતી નકલો જોયા પછી જ ખબર પડે
ફોન નંબર આપવા વિનંતી
@@jitendraraval7270 9724077986
Jay mataji Saheb
Tamaro contact number malse mare zamin ne layak ek tamaru kam che.
જય માતાજી ભાઈ 9724077986
ખૂબ j અગત્યની માહિતી છે contact number aapso
9724077986
ganot dhara 76 su se saheb janavo
Rts RRT નો વિડિયો મુકેલો જ છે જોઈ લેશો
Sir aap no mobile number apso plz..