- Видео 88
- Просмотров 283 073
Ashok Dabhi (Advocate)
Индия
Добавлен 14 апр 2016
हमेशा सच के साथ
Contact on : ashokdabhi837@gmail.com
Contact on : ashokdabhi837@gmail.com
બંધારણ દિવસ એટલે તમારા મૂળભૂત અધિકારો ટકાવવા માટે જાગ્રત થવાનો દિવસ
#constitutionofindia #constitutiondayofindia #fundamentalrights #supreamcourt #supremecourtofindia #drbrambedkar #ashokdabhiadvocate #indianlaw #savefundamentalright
Просмотров: 135
Видео
તમારી જમીનના ટાઇટલ કલીયર છે કે કેમ? ટાઈટલ સર્ટિફિકેટ માટે જરૂરી બાબતો જાણવા માટે જુઓ આ વીડિયો
Просмотров 2,5 тыс.19 часов назад
#ashokdabhiadvocate #tenancylaw#titlecertificate #jaminmahesullaws#ganotdharanijogvaio#transferofpropertyact #titelclearancecertificate #landlaws#revenuelaws
The Gujarat Land Grabbing Act 2020 જમીન પચાવી પાડવા બાબત ની અરજી કયાં અને કયી રીતે કરશો
Просмотров 1,4 тыс.14 дней назад
#landlaws #thegujaratlandgrabbingprohibitinact2020 #revenuelaws#tenancylaw #lawawareness#jaminmahesulkayado#ganotdharanijogvaiyo#ashokdabhiadvocate #landrevenuecode
વકફ સુધારાના કાયદાથી છીનવાઈ જશે વકફ મિલકતો ? વકફ બોર્ડ ના અધિકારો ઉપર ચલાવાશે કાતર ?
Просмотров 33214 дней назад
#waqfamendmentbill2024 #waqfboard #waqfland #waqfproperties #waqfboardamendmentbill #ashokdabhiadvocate #,waqftribiunal #jpc
the Gujarat land grabbing act-2020 જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦
Просмотров 3,3 тыс.21 день назад
#landlaws #thegujaratlandgrabbingprohibitinact2020 #revenuelaws#tenancylaw #lawawareness#jaminmahesulkayado#ganotdharanijogvaiyo#ashokdabhiadvocate #landrevenuecode
વકફ એટલે શું વકફનો હેતુ વકફ બાબતે ફેલાએલી ભ્રમણાઓ ભ્રમણાઓ બાબતે ખુલાસો
Просмотров 49921 день назад
#waqfamendmentbill2024 #waqfboard #waqfland #waqfproperties #waqfboardamendmentbill #ashokdabhiadvocate
તાલુકરારી બાબતનો તા- ૨૭/૫/૨૦૨૨ નો પરિપત્ર
Просмотров 1,1 тыс.28 дней назад
#tenancylaw #revenuelaws #ganotdharanijogvaio#talukdarinopariptra#ashokdabhiadvocate #jaminmahesulkayado#landlaws #farmarslaws
સુઓ મોટો (sup moto) પ્રક્રિયા એટલે શું જમીન મહેસુલ કાયદાની કલમ ૨૧૧ વિશે સચોટ જાણકારી
Просмотров 1,7 тыс.Месяц назад
#ashokdabhiadvocate #tenancylaw #revenuelaws #jaminmahesuldharo#ganotdharanijogvaiyo#landrevenueactsec211#suomoto landrevenuerules#jaminmahesulniyamo
પોલીસને હાઈકોર્ટે ની ઝાટકણી બાદ પોલીસ સુધરશે કે પછી પથ્થર ઉપર પાણી
Просмотров 467Месяц назад
#gujaratpolice#gujarathighcourt #judiciary #homedepartment #bjp #congress #aap #dig#ashokdabhiadvocate
ગુજરાત કેમ બનતુ જાય છે ડ્રગ્સ નુ એ પી સેન્ટર
Просмотров 164Месяц назад
#bjp #congress #drugsconnection #ncrbreport #ashokdabhiadvocate #mundraport #kandalaport#dainikvishleshan
મોહન ભાગવત ને ભારતના SC-ST-OBC-Minority ની ચિંતા નથી પણ બાંગ્લાદેશ ના હિન્દુઓની ચિંતા વધારે કેમ ?
Просмотров 247Месяц назад
#ashokdabhiadvocate #rss #mohanbhagwat #bjp #congress #narendramodi #rahulgandhi #vhp#
ગણોતધારાની કલમ ૮૫ તથા ૮૫(એ) ganotdhar ni kalam 85 and 85 A
Просмотров 1,4 тыс.Месяц назад
#ashokdabhiadvocate #tenancylaw #revenuelaws #landlaws #ganotdharakalam85and85a#jaminmahesulkayado#civilcourt #tanencycourt civilcourtjurisdictionintanencylaw
ગણોતધારાની કલમ ૭૪ અપીલ તથા કલમ ૭૬ રીવીઝન બાબતની સચોટ અને સરળ માહિતી Tanency act section 74 and 76
Просмотров 1,6 тыс.Месяц назад
#ashokdabhiadvocate tenancylaw #tenancyactsection74#tenancyactsection76#jaminmahesullaws#ganotdharakalam74#ganotdharakalam76#ganotdharanijogvaio
દેવસ્થાન ઈનામી જમીન બાબતનો તા-૬/૯/૨૪ નો ખુબ જ જરૂરી પરિપત્ર devstha inami jamin no paripatra
Просмотров 13 тыс.2 месяца назад
#ashokdabhiadvocate #devsthaninamijaminnopariptra#devstaninamidharo#landlaws #revenuelaws #tenancylaw #jaminmahesuldharo#ganotdharanijogvaio
ખેડૂત ખાતેદાર,અને ખેડૂત ખરાઈ બાબતનો ૨૦૨૪ નો પરિપત્ર khedut khatedar babat no 2024 no paripatra
Просмотров 87 тыс.2 месяца назад
#ashokdabhiadvocate #revenuelaws#binkheti #tenancylaw #landlaws #kgedutkharai #jaminmahesullaws#khedutportal#khedutkharaipramanpstra #khedutpramanpatra#indiankanoon #ganotdhanijogvaio #binkhetiparipatra#ખેડખરાઈ#khedutkharaidakhalo#ખેડૂતખરાઈદાખલો#ખેડૂતખરાઈપ્રમાણપત્ર
Waqf Amedment bill 2024 વકફ સુધારા વિધેયક ૨૦૨૪ ની સરળ અને સચોટ માહિતી
Просмотров 5952 месяца назад
Waqf Amedment bill 2024 વકફ સુધારા વિધેયક ૨૦૨૪ ની સરળ અને સચોટ માહિતી
નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા માટેની કાર્યવાહી ની સચોટ જાણકારી પરિપત્રો સાથે
Просмотров 1,5 тыс.2 месяца назад
નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા માટેની કાર્યવાહી ની સચોટ જાણકારી પરિપત્રો સાથે
ગણોતધારાની કલમ ૩૨ ઓ Ganotdhara Ni kalam 32 O
Просмотров 2,1 тыс.3 месяца назад
ગણોતધારાની કલમ ૩૨ ઓ Ganotdhara Ni kalam 32 O
Ganotdhara Ni kalam 32--FF ગણોતધારાની કલમ ૩૨ ff
Просмотров 1,9 тыс.3 месяца назад
Ganotdhara Ni kalam 32 FF ગણોતધારાની કલમ ૩૨ ff
ચાકરીયાત પસાયતા જમીનોના કબજા નિયમિત કરવા બાબત ની કાર્યપધ્ધતિ chakariyat pasayata jamin na kabja
Просмотров 2 тыс.3 месяца назад
ચાકરીયાત પસાયતા જમીનોના કબજા નિયમિત કરવા બાબત ની કાર્યપધ્ધતિ chakariyat pasayata jamin na kabja
દેવસ્થાન ઈનામી જમીન બાબતે સંપૂર્ણ માહિતી devasthan inami jamin vechava su karvu
Просмотров 2,2 тыс.4 месяца назад
દેવસ્થાન ઈનામી જમીન બાબતે સંપૂર્ણ માહિતી devasthan inami jamin vechava su karvu
જાત ઈનામી જમીન વિષેની સંપૂર્ણ માહિતી Jat inami jamin ni mahiti
Просмотров 3,4 тыс.4 месяца назад
જાત ઈનામી જમીન વિષેની સંપૂર્ણ માહિતી Jat inami jamin ni mahiti
નવા કાયદા મુજબ લાંબા રીમાન્ડ !! અને લાંબી જેલ !! પોલીસ કરશે ખેલ ? BNSS Sec-187
Просмотров 3674 месяца назад
નવા કાયદા મુજબ લાંબા રીમાન્ડ !! અને લાંબી જેલ !! પોલીસ કરશે ખેલ ? BNSS Sec-187
નવા કાયદાના અમલ થી ભારતમાં આવશે પોલીસ રાજ?
Просмотров 3,1 тыс.4 месяца назад
નવા કાયદાના અમલ થી ભારતમાં આવશે પોલીસ રાજ?
F I R નોંધાવવામાં આવી રહેલો મોટો ફેરફાર BNSS Section 173
Просмотров 1 тыс.4 месяца назад
F I R નોંધાવવામાં આવી રહેલો મોટો ફેરફાર BNSS Section 173
પોલીસ સહિત સરકારી બાબુઓ સામે ફરીયાદ કરવાનું બનશે વધુ મુશ્કેલ
Просмотров 1,2 тыс.5 месяцев назад
પોલીસ સહિત સરકારી બાબુઓ સામે ફરીયાદ કરવાનું બનશે વધુ મુશ્કેલ
જમીન બિનખેતી કરાવવાની કાર્યપધ્ધતિ part-3 Jamin NA Karavava ni sampurna mahiti
Просмотров 5175 месяцев назад
જમીન બિનખેતી કરાવવાની કાર્યપધ્ધતિ part-3 Jamin NA Karavava ni sampurna mahiti
જમીન બિનખેતી N A કરાવવાની કાર્યપધ્ધતિ પરિપત્રો સાથે part-2 jamin NA Karavava ni sampurna mahiti
Просмотров 7205 месяцев назад
જમીન બિનખેતી N A કરાવવાની કાર્યપધ્ધતિ પરિપત્રો સાથે part-2 jamin NA Karavava ni sampurna mahiti
સંવેદનશીલ સરકારનો વિધ્યાર્થીઓ ઉપર જુલ્મ
Просмотров 785 месяцев назад
સંવેદનશીલ સરકારનો વિધ્યાર્થીઓ ઉપર જુલ્મ
ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૨) Bhartiya nyay sanhita ni kalam 103(2)
Просмотров 1955 месяцев назад
ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૨) Bhartiya nyay sanhita ni kalam 103(2)
સાહેબ મેં 2018 માં 4 વિઘા જમીન વેચાણ લીધી છે હવે આ જમીન મા કૃષિ પંચ ધ્વારા ગણોતીયા ને નોટીસ આપી ને ગણોતીયા ને જવાબ આપવા નું કહેલું છે હવે અત્યારે માલિક અમે છે તો નિર્ણય કેવો આવે અને 13/10/1955 માં કૃષિ પંચ ધ્વારા કૅશ નંબર 199/55 થી ગણોતીયા ને નામ કમી કરેલ છે તો હવે શું થાય
10.....k 🎉🎉🎉🎉🎉🎉 Congratulations 🎉🎉
સાહેબ ખેતીની જમીન નું અન-રજીસ્ટર કોરા કાગળ પર વિલ કરેલ હોય ને જમીન ક્ષેત્રફળ અને વિલ માં દર્શાવેલ ક્ષેત્રફળ વિસંગત હોય તો વિલ માન્ય ગણાય તે વિશે માહિતી આપવા વિનંતી
વિલ ને કોર્ટ માં સાબિત કરવુ પડે
તમાંરો મોબાઈલ નંબર આપો સાહેબ તો કોલ કરીએ
સાહેબ મેં 2018 માં 99 ગુઠા જમીન વેચાણ લીધી છે તે દસ્તાવેજ કરીને તથા ટાઇટલ સર્ટી મેડ વી ને લીધી છે અને મારા નામે ચાલે છે હવે તે જમીન મા કૃષિપચ દ્વારા ગણોતીયા ને નોટિસ પાઠવી છે તો આ જમીનમાં ગણોતીયા નું નામ આવે માહિતિ આપશો
ના આવે પણ રેકર્ડ જોવુ પડે
સાહેબ ગુજરાતમાં ગણોત કાયદા હેઠળ 32G, ગણોત અને મલિક કોણ છે?, શું ગણોત અને મલિક સમાન બની શકે છે, શું આ કાયદા 32G હેઠળ કુટુંબના કોઈપણ સભ્ય દાખલ થઈ શકે છે અને મામલદાર પાસેથી પ્રમાણપત્ર 9 માં અધિકાર મેળવવા માટે હકદાર છે. જો પરિવારનો કોઈ સભ્ય જે સમાન 7/12 નામ હેઠળ છે તે તમામ બાકી ચૂકવણી કર્યા પછી 32G માટે પાત્ર બની શકે છે?
આ માટે ચેનલ subscribe કરીને Play list માં જયી ને ganotdhara ના ફોલ્ડર માં જુઓ આના તમામ વિડિયો મુકેલા છે એ જોઈ લેશો
JAY SHREE KSHANA
સર જમીનને બિનખેતીમાં ફેરવ્યા બાદ ફરીથી એને ખેતીની જમીનમાં ફેરવી શકાય? જો ફેરવી શકાય તો કેટલા સમયમાં આ કામગીરી કરવાની રહે?
ના ફેરવાય
Office address and Contact number please
Sir Address
C/26 Vatsalya Complex opposite civil court At Mahemdavad Dist Kheda
ખુબ ખુબ આભાર સાહેબ.🙏 ૩૨, એફ અને શરતી ગીરો હક્ક ની નોંધ વિષે માહિતી આપવા વિનંતી છે.
ગણોતધારાની કલમ૩૨એફ, અને ગીરોના પ્રકાર અને સત્તા વિષે માહિતી આપવા મહેરબાની કરશો.🙏
ખુબ સરસ સાહેબ.🙏
Hi
હવે ગીરો પ્રકારની વિષે વિડિયો બનાવી મૂકવા વિનંતી છે.
અમારા દાદા જી એ૧૯૫૯.ના અનરજિસ્ટ્રડ લેખથી ગીરો હક્ક એટલે કે શરતી વેચાણ હકક થી ખેતી કર્યાનું સાબિત થતું હોઇ ગણોતધારાની કલમ ૩૨એફ ની ઉક્ત તપાસ બંધ કરવા આથી હુક્મ કરવા આવે છે. આવો કૃષિ પંચ મામલતદારે ઠરાવ કરવામાં આવ્યો છે. તો આ ગીરો હક્ક કાયમી ગણાય. આવું હક પત્રકમાં પણ આવે છે.
Sir અમદાવાદ જિલ્લા મા ધારો કે જમીન મા તગાવી અથવા બેંક નો બોજો હોય તો શું તે જમીન વેચી શકાય ખરી? Please Sir Help Me.. 🙏🙏🙏🙏🙏
ટેસ્ટ પડતર જમીન સુ છે
ટેસ્ટ પડતર નહી સ્ટેટ પડતર કહેવાય સરકારી પડતર
ગુંજરતિમાં
Sir pls send me your Mo no.
અમારી ખેતીની જમીનમાં સામેવાળાએ કોરા કાગળ પર વિલ અંગેનું લખાણ કરી નોંધ પડાવેલ તે નોંધ મામતદારશ્રી એ રદ કરેલ ત્યાર બાદ સામેવાળાએ નાયબ કલેકટરશ્રી ને અપીલ દાખલ કરેલ તે પણ નાયબ કલેકટર સાહેબે અપીલ ના મંજૂર કરતો હુકમ કરેલ છે પરંતુ હુકમ થયા બાદ પણ સામાવાળા અમારી જમીન પર નો કબ્જો અમોને પરત આપતા નથી તો હવે શું કરવું તે અંગે માર્ગદર્શન આપવા વિનંતી.
કબજો પરત મેળવવા સિવિલ કોર્ટ માં દાવો કરવો પડે
Sir ganotdhara nu kalam - 32 f ma kai rite process hoy chhe
જમીન ના ખાતેદાર ના હોય..પણ ખાતેદાર જમીન ના વારસદાર ને બેક લોન મળે કે નહી ?
સર મારા ખેતરમાં મારા પપ્પાનું નામ કબજેદાર માં ચાલે છે અને કુટુંબી દાદા નું નામ ગણોતિયા માં ચાલે છે....દાદા ના તમામ વારસદારો પોતાનો હક જતો કરવા માંગે છે તો શું ગણોતિયા માંથી એમનું નામ કમી થઈ શકે??? ગણોતિયા તમામ કુટુંબ ના જ છે
સાહેબ ૨૦૧૫ પછી આવેલ બીન ખેડૂત પાસેથી અમે જગા ખરીદી છે અમારે ૩૦ ટકા ભરવાં છે પણ બીન ખેડૂત સાઈન કરવા આવતો નથી તો સુ કરવામાં આવે સર
બહુ સરસ સર
Ok faen vatkri
નવી શરતની જમીન માં લોન લઈ શકાય ? નવી શરતની જમીનમાં કોટુંબિક વહેચણી થઈ શકે ?
હા લોન લયી શકાય અને વહેંચણી પણ થયી શકે
Navi sarat ni jamin na kutubik bhagla padi sakay khara javab apajo saheb sari
હા
Khub khub aabhar saheb koi pn jamin ma juni 7/12 ma pot kharabo hoy pn atar latest 7/12 ma pot kharabo nthi to te jamin vechi sakay
પોત ખરાબા ની મહેસુલ ગ્રામ પંચાયત વસુલ કરે ખરી,મારે ૨ ગુંડા ખરાબો છે ગ્રામ પંચાયત ૧ પૈસો વસુલ કરે છે
સરસ માહિતી આપવા બદલ આભાર
Right sir
અમે લેન્ડ 2 વર્ષ થી કરેલ સે એક વાર કરી ત્યારે તપાસ માં જમાદાર આવિયા તા અને અત્યારે તે જમાદાર ની બદલી થાય અને બીજા જમાદાર આવિયા એટલે તે જમાદાર તપાસ માં આવિયા આ નવા જમાદારે એવું કીધું કે તારી ફાઇલ રાજકારણ ની લાગવગ થી દબાવેલ સે અમને પણ એમ જ સે કારણ કે ને જે લેન્ડ ગ્રીબિંગ કરેલ સે તે સામેની પાર્ટી ફૂલ રાજકારણી સે તો એનું હવે ચુ કરવું બીજી વાર તપાસ કરીને નિવેદન લય ગયા તેને પણ 25 દિવસ થાય ગયા તો આનો કઈક રસ્તો આપો મેમ
Su sarkar nava khdut kahatadar banavani yojana La Vie rahi che?
હા ભાઈ
Congratulations sirji
Sara's video che
Very nice and good video che
13.9.2024પરીપતનાધારેનોધપાડતાનથીતોશુકરવુ
કલેકટરને ફરીયાદ કરો
ડાભીસાહેબખૂબખૂબધનય વાદ
Ganotiyo su jamin malik ka mutyu pachi primiyam bhari jamin kharidi sake Te ganotiyo mud khedut nathi
Ganotiya ye primuyam bhare jamin karidi hoy to te khedut ganay A ganotiya khedut khatedar nathi
એક વખત ગણોતિયા એ ખરીદ કિંમત ભરીને જમીન માલિક પાસેથી જમીન ખરીદી હોય તો એ ગણોતિયો માલિક અને ખેડૂત ખાતેદાર બંને બની જાય
Sir 73Aa. Ni sampurn mahiti aapo
1957 ના ખેડૂત દિને ગણોતિયા નોંધાયેલ સાબીત ન થતાં મામલતદાર કોટૅ મા તપાસ ના કામો બંધ કરવા હુકમ કરેલ 32 ગ અન્વયે મારા દાદાનુ ગણોતીયા મા નામ ની પાછડ સદર લખેલું છે અને અમુક લોકો ગણોતિયા ન હતા એવું લખેલું છે તો અમને કોઈ વાંધો પડે ભવિષ્ય મા અમારૂ ટાઇટલ કલિયર કેવાય વારસાઈ થઈ ગઈ છે પૌત્રો ની સદર એટલે જણાવવા વિનંતી
@@mastidea રેકોર્ડ જોવું પડે
ખેડૂત અને બિનખેડૂત વચ્ચે નો તફાવત કર્યા પછી, અને ઘણા વર્ષોથી ખેડૂતોને ઘણાં પૈસા અને અન્ય લાભો આપ્યા પછી પણ, આજે પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.વિચારવાની જરૂર છે .
Lend grabbing ni araji kari hati Collector sahebe case daftare kari ditho Karan aapyo ke same vara pase 100 na kagad upar kachu lakhan hastlekhit puravo chhe 2004 no Aagad su karvu Kabjo 6 month thi temni pase chhe Javab aapva vinanti🙏 Jamin amari varsagat chhe
સિવિલ કોર્ટ માં કબજો પરત મેળવવા દાવો કરો
Sir કલમ A/D શું છે ? ૨૦૧૫ પછી બિન ખેડૂત ની જગ્યા અજાણતા પાકા ખેડૂતે રાખી હોય અને રાખ્યા પછી વેચનાર ખેડૂત ને ૪ મહીના બાદ બિન ખેડૂત જાહેર કર્યાં એની જાણ ૩ વર્ષ પછી રાખનાર ખેડુત ને નોટિસ મળી હોય તેવા સંજોગો માં શું થાય ? જગ્યા રાખનાર ખેડુત નો શું વાંક? Sir, Possible હોય તો આપનો contact number મોકલશો 🙏🙏
સાહેબ જી ખુબ ખુબ સરસ માહીતી આપે આપી ખુબ ખુબ આભાર....
Apana kontek number moklavo
9724077986
સાહેબ શ્રી.. અમારી જમીન ના 7 નંબર માં પો ખ અ લખેલું છે તો આ જમીન માં થી કોઈ જવા આવવા માટે રસ્તા નો હક કરી શકે? આભાર.
અ વર્ગ ના ખરાબામા બીજાનો હક ના હોય પણ પહેલેથીજ આ ખરાબાનો ઉપયોગ બીજી વ્યક્તિ રસ્તા તરીકે કરતી હોય તો એ રસ્તા માટે હકદાર છે
આભાર સાહેબ શ્રી શું કલેકટર ની મંજુરી ખેતી લાયક માટે ની લઇ લીધી હોય તો પણ હક થઈ શકે ? ફરી એક વાત આપનો આભાર.
@hemantpatel2260 ના થયી શકે