Roni bhai ગોંડલ ni bajuma માવૈયા gam se tya khub femash balaji gathiya ફાફડા ane જલેબી khub પ્રખ્યાત che ane teni ચટણી khub mast banave se to ak var avasy મુલાકાત લેજો..........
જૂનાગઢ મા બસ સ્ટોપ થી ગાંધીચોક જતા જમણી બાજુએ રાત્રે ૮ થી ૨ વાગ્યા સુધી બજરંગ ગાંઠીયા જલેબી ચિપ્સ મળે છે જે આખા જુનાગઢ માં ફેમસ છે તો એની એકવાર મુલાકાત લેજો. અને મોતીબાગ જુનાગઢ સર્કલ પાસે હરિઓમ ના ગાંઠીયા ચિપ્સ મળે છે જે સવારે ૮ થી ૧૨ અને સાંજે ૫ થી ૯:૦૦ સુધી મળે છે જે એકવાર મુલાકાત લેવા જેવી ખરી.
Roni bhai ગોંડલ ni bajuma માવૈયા gam se tya khub femash balaji gathiya ફાફડા ane જલેબી khub પ્રખ્યાત che ane teni ચટણી khub mast banave se to ak var avasy મુલાકાત લેજો..........
Must video 👌👍 moj
Jay 🌷 shree 🌷 Krishna Radhe Radhe 🌷
Khaman yummy super food super place, handwa jaise Liya aapne Laga nahi pasand aayega
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
Wow ❤
BEST KHAMAN IN JUNAGADH
Plaese morbi ma sanala ma nashta no vedeo banavi
Sarah's Yummy yummy Video Ronybhai Radhe Radhe.
Library ni same puri shak must male dipak na puri shak
Bhai tame food j batavo 6o biju Kai subject par episode banavo 🎉🎉🎉
Resort and Waterpark pan batabiyej chiye ana thi vadhu jovu hoy to Facebook ma.avo
કચ્છ ફુડ સીરીજ બનાવો
Gondal ma Mahavir vadapau akvar tray karo
સરસ રોની ભાઇ
Sir tme Naroda Ahmedabad green Rio restaurant visit karo