Akshar mandir E perfect Address Vanthli Road BAPS mandir Near Agriculture university & City or Bus Stand thi Rs 20 per person sharing Auto Rickshaw or personal Vechicle hoi to Vanthli Road famous che city only 3 Kilometer che & ST no Motibaug Stop thi 1km thai I am from Junagadh
થોડી વધુ માહિતી આપી શક્યા હોત.રૂમની વ્યવસ્થા,તેનું રેન્ટ,કેટલા દિવસ રોકાણ કરી શકાય,ઓન લાઇન બુકિંગ થાય , ફેમીલી સાથે હોય તો રોકાણ ની શું વ્યવસ્થા વગેરે,આભરસહ.જય ગિરનારી.
જય સ્વામિનારાયણ અહીં ફક્ત સતસનગી હરિભક્તો માટે જ છે અહીં ઉતારા માટે તમારા સ્થાનિક મંદિર ની ચીઠી હોવી જરૂરી છે આ. મેસેજ દરેક ધ્યાનમાં લ્યે નહીં તો તમને ઉતારો નહીં મળે 🙏
દરેક વ્યવસ્થા અથવા સંસ્થા ને ચલાવવા પૈસા ની જરૂરત હોય છે ....જે પૈસા પૈસાપાત્ર વ્યક્તિઓ આપતા હોય છે . NGOs ને અપતા પૈસા સાધારણ રીતે NGO કામ મા જ વપરાતા હોય છે .
@@nalinchawda ભાઈ ૨૦૦ રું કોઈ આવી સુવિધા ન આપે. માત્ર ચા નાસ્તાના જ સાઈઠ સીતેર થઇ જાય જમવાના બે ટાઈમ કરીએ તો ૧૫૦ તરથી બસી મીનીમમ થાય. પણ આમાં ધંધાકીય ભાવ ન હોવો જોઈએ.
@@GujjuSanjay:::Bhai,mahiti aapvaa Badal Aabhaar..Manager no MO.no.aapasho..Ketala divas rokaava deshe...Room na charge shu hashe..vagere vadhu mahiti joining hoy to...!!!..???..
ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે, રૂ ૨૦૦/- રહેવાનું સાથે શુધ્ધ જમવાનું આપે છે,
જય સ્વામિનારાયણ....
Jagya nu address
Ek var anubhav kari juvo hath na jodo to kejo
બહુજ અતિ ઉત્તમ વ્યવસ્થા 2oo રૂપિયામાં આ મોંઘવારીમાં જય જય ગરવી ગુજરાત જય ગિરનારી
Akshar mandir E perfect Address Vanthli Road BAPS mandir Near Agriculture university & City or Bus Stand thi Rs 20 per person sharing Auto Rickshaw or personal Vechicle hoi to Vanthli Road famous che city only 3 Kilometer che & ST no Motibaug Stop thi 1km thai I am from Junagadh
Thanks
આભાર કલ્પેશભાઇ.
@@yogeshchandradave7231 THANKS
Wah how friendly you are 👍🙏🇮🇳👍👍
ખૂબ સરસ.
બહુ સુંદર વ્યવસ્થા કરી છે જય જય ગરવી ગુજરાત 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.
જય સ્વામીનારાયણ 🙏 . સુવ્યવસ્થા અને સ્વચ્છતા એટલે જય સ્વામીનારાયણ . દરેક હિન્દુઓ એ આના થી બોધપાઠ લેવો જોઈએ.
ખુબજ સરસ મજાનું રહેવા માટે નુ સ્થાન છે
Bahut hi achha feshility hai thank you aap ka video acha laga
થોડી વધુ માહિતી આપી શક્યા હોત.રૂમની વ્યવસ્થા,તેનું રેન્ટ,કેટલા દિવસ રોકાણ કરી શકાય,ઓન લાઇન બુકિંગ થાય , ફેમીલી સાથે હોય તો રોકાણ ની શું વ્યવસ્થા વગેરે,આભરસહ.જય ગિરનારી.
Ena mate subh jurney channel jovo
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી આપી છે
જય શ્રી સ્વામિનારાયણ.સવારે જમવા નું મેનુ શું છે એ જણાવશો.ખરેખર આ શ્રી સ્વામિનારાયણ નો પ્રસાદ જ કહેવાય.આભાર.🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👍👍👍👍👍.
પ્રસાદ મેનુ કદાચ બદલતુ રહેતુ હોય છે પરંતુ મારા મુલાકાત દરમિયાન જે પણ સવારનો નાસ્તો હતો એની વિશે મેં વીડિયોમાં વાત કરેલ છે તો પૂરું વીડિયો જોવા વિનંતી
Gujarat ma kya
Jai saminaraye very nice 🙏🙏
@@jitendrashah3907 propar જૂનાગઢ near Rajkot
सरनामु आपसोजी
રાજકોટ માં આવી વ્યવસ્થા કંઈ જગ્યા એ આવેલી છે ?
જય સ્વામિનારાયણ 🚩🚩🚩🚩 very nice place ❤
Saras mahiti aapi
બહુ સરસ માહિતી આપી તે બદલ ખુબ ખુબ આભાર.
Jai swaminarayan. Facility khoob saras che. Junagadh aavvanu thashe to jaroor visit kareeshu ahin. Thanks.
Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.
ખૂબ જ સરસ 🙏જય સ્વામિનારાયણ
Sanjay bhai vyavstha khub sari chhe.... 👍
ખૂબ સારી વ્યવસ્થા
ખુબ ખુબ સરસ વ્યવસ્થા છે.
ખુબ જ સરસ માહિતી છે,,,
જગ્યા ની વિગત પહેલા બતાવો short vedio bnavo....plz
Very very helpful information thanks brother ❤️🥰
જય સ્વામિનારાયણ અહીં ફક્ત સતસનગી હરિભક્તો માટે જ છે અહીં ઉતારા માટે તમારા સ્થાનિક મંદિર ની ચીઠી હોવી જરૂરી છે આ. મેસેજ દરેક ધ્યાનમાં લ્યે નહીં તો તમને ઉતારો નહીં મળે 🙏
😂😢😅जब चिठ्ठी (Recommended letter) होने के बावजूद भी चार्ज किया जा रहा है?.?.? 😂😢😅
ખુબજ સરસ... જય સ્વામીનારાયણ 🙏🙏🙏
Wa ભૂરા Wa
જય સ્વામીનારાયણ
ખુબ સરસ વ્યવસ્થા છે
Sabha ma jata hoy tya thi santa no reference letter joie?
સારી વૈવસ્વતતો છે ભાઇ
આ ટાઇપની સુવિધાઓ પરબધામ, સારંગપુર, બગદાણા સતાધાર તથા અન્ય એવા ઘણા ધામો પર વિના મુલ્ય મલે છે તો પૈસા લેવા વાળા કરતાં સેવાભાવી જગ્યાએ વિડિયો બનાવો ભાય
દરેક વ્યવસ્થા અથવા સંસ્થા ને ચલાવવા પૈસા ની જરૂરત હોય છે ....જે પૈસા પૈસાપાત્ર વ્યક્તિઓ આપતા હોય છે .
NGOs ને અપતા પૈસા સાધારણ રીતે NGO કામ મા જ વપરાતા હોય છે .
Bhai RS 200 bhi jyada lag rahe ho kaunse world main ho
ભાઈ આ મોંઘવારી માં 200 રુપીયા વધારે ના કહેવાય. એવી સુવીધા પણ આપે છે
@@nalinchawda ભાઈ ૨૦૦ રું કોઈ આવી સુવિધા ન આપે. માત્ર ચા નાસ્તાના જ સાઈઠ સીતેર થઇ જાય જમવાના બે ટાઈમ કરીએ તો ૧૫૦ તરથી બસી મીનીમમ થાય. પણ આમાં ધંધાકીય ભાવ ન હોવો જોઈએ.
તું રહેવા દે ભઇલા
સાથે સાથે રૂમની જે સગવડ છે તેની પણ માહિતી આપી હોત તો સારું રહેતુ.
Sari vyavastha chhe.good vlog
સરસ સુવિધા છે વીડિયો માં સ્સરસ સુવિધા છે
Kindly inform how far it is from railway station.Please always mention distance from bus and railway station.
Saheb tame plate ma wangi bhari na Amara moma Pani ai gau. Khub saras arengment che. Em Lage che k ame pan bistra potla lai tyan dhamon nakhiye.
Thank you kalpeshbhai 🌹🙏
કેટલાં દિવસ રહેવાંની સગવડ છે, બાથરુમ સાથે નાં રુમનું ભાડું કેટલું છે, તે જણાવવાં વિનંતી છે,જૂનાઘઢ થી આવવાં માટે,રીક્ષા વાલાંને શું। હેવાનું,
મંદિરમાં રહેવાનું અમો નથી પસંદ કરતાં માટે સારી હોટલ બતાવશો, જય શ્રી કુળદેવી ઉમિયા માતાય નમ:? 🙏🙏🙏🙏🙏
Jay ho
Good work
સરસ માહિતી આપી છે
Excellent superb 🌹💐
રૂમ બુકિંગ કેવી રીતે કરવાનું છે
Please Guid
જય સ્વામનારાયણ 🙏, આ ઉતારા ફ્ક્ત સતસંગી માટે છે કે બહાર ના લોકો પણ આવી શકે ? મહેરબાની કરી ને જણાવશો. 🙏
Badha mate che
Badha mate che
Sundar vyavastha. Dhanyavad p❤
Very good video
Jai Swaminarayan 🙏🏻
1500 Rs thy che... Reference hoi koi Swaminarayan Sampraday na Sadhu no to j Discount bakii to hotel jevu monghu j che
સરસ કહેવાય 200રૂ.મા ખુબજ સરસ
Khub saras
Khub sunder place
Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.
Nice Manejment by BAPS
આનાથી વધારે સારુ રૂ,200/- માં
શું હોઇ શકે ?
ખૂબ સરસ 👍
Jay Shree Gopal 🙏❣️🌷🙏❣️🌷🙏❣️🌷🙏❣️🌷🙏❣️🌷🙏
ફક્ત સ્વામિનારાયણ સત્સંગી માટે અહીં રોકાણ કરી શકે
Jay swaminarayan 🙏
Jay shree Swaminarayan.🎉🎉🎉🎉🎉
📿 જય સ્વામિનારાયણ 📿
Khub j saru 6
Wow! Really, a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.
Very Nice Arrangement 👍👍👌👌
Thanks a lot
@@GujjuSanjay:::Bhai,mahiti aapvaa Badal Aabhaar..Manager no MO.no.aapasho..Ketala divas rokaava deshe...Room na charge shu hashe..vagere vadhu mahiti joining hoy to...!!!..???..
બહુ જ સારી સુવિધા ઓ છે 👌👌👌👌👌સુપર વિડીયો છે👌👌👌👌👌
Supar.vidio.suvidha.sari.che
હવે અહી યા જ ઉતરશુ 24કલાક રુમ નો ચાર્જ કેટલા રુપિયા છે?
Doormat atle drivers mate rehvani sasti jgya family mate Nahi
Good 👍 bhai thanks 🙏😁
આ કઇ જગા કાય આવેલ છે 6:56
જય સ્વામિનારાયણ,
જય સ્વામિનારાયણ,
જય સ્વામિનારાયણ,
જય સ્વામિનારાયણ,
જય સ્વામિનારાયણ............
Who is Swaminarayan ,,,,,,.,?
We always boycott Shirdi Sai
@@suryakatparmar sai ki maka bhosada....
Mulla tha mc
Good yatrikalay
Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.
Good naration, khub j upyogi information bhai
આ ફક્ત સ્વામિનાાયણના લોકો માટે છે કે બધા માટે એ પહેલાં જણાવો બીજા માટે નહી હોય
Badhamate
Bus stand thii katlu distance thay janavso
Jai swaminarayan
Khoob Saras.
સરસ આભાર
બહુ સારું છે જરૂર આવીશ
જય હો
This is at Junagadh.
🙏આપણે બગદાણા મલેલા હુ ગોંડલથી દેવમોરારી દિપક🙏જય બાપા સીતારામ👍
બાપા સીતારામ
સીતારામ બાપુ
Jay Swaminarayan 🙏👌😔
THENK YOU
જય સચ્ચિદાનંદ જય સ્વામિનાાયણ 🌹🌹
Very very good
Nice sanjay bhai miss you dear
Very nice and good video
Jay swaminarayan
Jay swaminarayan addres timbavadi Ane motibag ni vache
Khub Sara's jai swaminarayan
Hello somnath thi junagrh bauses mali jay ke
Very nice pan. 4. Bed hoyto te pramane. Bhadulevay
Vadhu ma vadhu ketala divas rahi sakiye??
Verry good, saras khub sundar.
કેટલા દિવસ રહી શકાયઃ
Really a very nice, genuine & ever memorable, great motivational, good question.
No limit
Bahu sars Jay shree Swami Narayan
Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.
ફોન નંબર પણ આપ્યો હોત તો સારું હોત ભાઈ. અમારે આયા અમદાવાદ થી જ ઓનલાઇન બૂકિંગ કરવું હોય તો થય જાય ને.
Nice video
ભાઈ બસ સ્ટેન્ડ થી કેટલા કિલો મીટર છે
Good for yatri
ખુબ સરસ
Super fine 👍
Sarwjanik 6 ki fakt wadu 6????
જય ભોળાનાથ 10:21
પેલા તો ભાઈ એક વ્યક્તિ ને રુમ કે રોકાવા ની સુવિધા બોવ મુશ્કેલ થી મળે છે તો તમને આ કેવી રીતે મળે😢
Jai swaminarayan Sara's se junagadh talethi ketle door se.
Please first informed about this place where it's, and how to reach