ગાંધીનગર 28 નો બગીચો 🥳||Gandhinagar Sector 28 Garden|| Best Place To Visit In Gandhinagar
HTML-код
- Опубликовано: 9 фев 2025
- મિત્રો અમદાવાદ નજીક જો તમે કોઈ ફરવા લાયક સ્થળ ગોતતા હોવ અને ફ્રેન્ડ ફેમિલી સાથે કે નાના બાળકો સાથે જો તમે ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો અત્યારે 28 નો બગીચો ખૂબ જ સરસ ઓપ્શન છે.
૨૮ બગીચામાં એટલા બધા ચેન્જીસ આવ્યા છે કે ના પૂછો વાત અને ખાસ કરીને બાળકો માટે ખૂબ જ મસ્ત મજાની રાઇટ્સ બધી આવી ગઈ છે. અને હા જે ટોય ટ્રેન બંધ હતી એ પણ ચાલુ થઈ ગઈ છે.
તો નેક્સ્ટ રાજમાં અમદાવાદ નજીક અને ગાંધીનગરમાં ફરવું હોય તો બેસ્ટ ઓપ્શન છે 28 નો બગીચો.
#gandhinagargarden
#bestplcegandhinagar
#gandhinagar
ગાંધીનગર 28 બગીચો || Gandhinagar 28 No Bagicho || Best Place To Visit In Gandhinagar ||
Chalo Farva [ગુજરાતમાં ફરવાલાયક અને માણવાલાયક સ્થળ ]
• Chalo Farva: One Day P...
=========================
Be a Friend on Facebook: / sarvopari.gujarat
Instagram : / sarvopari_gujarat
==========================
હેલો ફ્રેન્ડ્સ....સ્વાગત છે તમારું Sarvopari Gujarat માં....કેમ છો મજામાં...🙂
આ આપણી પોતાની ગુજરાતી ચેનલ છે. અહીંયા તમને મળશે ખાસ ગુજરાત માં જોવાલાયક સ્થળની માહિતી, દર્શન કરીશું મંદિરમાં અનેમાણીશુ તેનો ઈતિહાસ, જાણીશું શોપિંગ માટે સારી જગ્યાઓ,સમાજ માં સારું કર્યા કરતા આપણા મિત્રોને મળીશું, અને ગુજરાત ના દરેક ખૂણે જઈને ને જગ્યાને જાણવાનો એક નાનો પ્રયાસ કરીશું ક્યારેક તમને પણ મળીએ.... શું કેહવુ...?બસ આમજ મોજ મજા અને મસ્તી સાથે મળતા રહીશું.બસ જોડાયેલા રહો આપણી આ ચેનલ ને subscribe કરીને.....તો મળીએ ત્યારે નવી જગ્યાએ નવા વિષય સાથે...ત્યાં સુધી આવજો.....🙋🏻
Thank you 😄
Very Nice Video....
And Very Garden...
Yes 👍🏻
સરસ
Thank you 🎉
Nice
Thanks 🎉
Ame pn gokul khadheli se
Same Bhai.... Gokul Icecream 🍨
Garden no koi contact number