રંગ લાગ્યો કનૈયા નો રંગ લાગ્યો | Somnath Gopi Mandal Vastral | કીર્તન નીચે લખેલું છે
HTML-код
- Опубликовано: 1 дек 2024
- રંગ લાગ્યો કનૈયા નો રંગ લાગ્યો | Somnath Gopi Mandal Vastral | Navu Gujarati Kirtan 2024
કીર્તન નીચે લખેલું છે
રંગ લાગ્યો કનૈયા તારો રંગ લાગ્યો
જીરે જીરે કનૈયા નો રંગ લાગ્યો
હોવે હોવે કનૈયા નો રંગ લાગ્યો
તારા દર્શન કરવા નો મને રંગ લાગ્યો
રંગીલા રે......તું તો દ્વારકા થી ડાકોર આવ્યો
હોવે હોવે..દ્વારકા થી ડાકોર આવ્યો
કનૈયા નો રંગ લાગ્યો
બોડાણા એ તુલસી વાવી હતી
જઈ ડાકોરમાં તેમણે ચઢાવી હતી
તને ઘૂઘરી શોધવા આવ્યા હતા
કનૈયા રે.....તું તો ગોમતી માં સંતાયો
કે હોવે હોવે..ગોમતી માં સંતાયો
કનૈયા નો રંગ લાગ્યો
તારા કાનો માં કુંડળ શોભે છે
તારા માથે તો મુગટ શોભે છે
કનૈયા રે.....તારે કેડે કંદોરો શોભે
કે હોવે હોવે..કેડે કંદોરો શોભે
કનૈયા નો રંગ લાગ્યો
તારા પગમાં તે ઝાંઝર શોભે છે
તારા પગમાં મોજડી શોભે છે
કનૈયા રે.....તારો ઠમકો જોવા જેવો
કે હોવે હોવે..ઠમકો જોવા જેવો
કનૈયા નો રંગ લાગ્યો
Iinstagram Link : / ncpatel88 गुजराती भजन
GUJRATI BHAJAN KIRTAN
MAHILA MANDAL NA BHAJAN,
#ગુજરાતીભજન,#ગુજરાતીકીર્તન,
મહિલા મંડળ નો સત્સંગ,
મહિલા મંડળ નું કીર્તન,
મહિલા મંડળ ના ભજન,
ગોપી મંડળ ના ભજન,
ગોપી મંડળ,
ભજન મંડળ ગુજરાતી,
gujrati bhajan mandal
Satsang Mandal
Gujarati Kirtan
ગુજરાતી સત્સંગ
પરંપરાગત કીર્તન
ગુજરાતી કીર્તન
લોક સંગીત
ભક્તિ સંગીત
સત્સંગ મંડળ
કીર્તન મંડળ
મહિલા મંડળ
મહિલા કીર્તન
ભજન સત્સંગ મંડળ
ગુજરાતી નવા ભજન કીર્તન
આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ
વાહ રંગ લાગ્યો વાહ🙏🙏👌👌👌 કાળીયા ઠાકર
ખુબ સરસ કીર્તન સે સાચી વાત છે રંગ લાગી ગયો છે કનૈયાનો ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના વિલાસ વેકરીયા અમારી ચેનલ નું નામ છે તમે પણ સાંભળજો
❤❤❤❤❤ Radhe Radhe ❤❤❤❤❤ Aapko hamari or se Gopi Mandal ko Hardik shubhkamnaen ji❤ aur bahut bahut badhai hai Ji❤❤❤❤❤ real mein❤Dil se rang Laga hai Ji Radhe Radhe Jay Shri Krishna🎉❤🎉❤
Saras 🙏🙏🙏🌹🌹🌹
Jay shree krishna ben sakhi duha mataji ni sakhi Ane madi taro jay jay kar ana video banavo ane lakhi NE mukjo please Jay shree Krishna sangita raval
જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🌹
Very nice bhjn
आप भजन हिंदी में लिख कर डालें भजन अच्छे हैं पर समझ नहीं आ रहे है 🙏