વ્રજ મને કોણ લઈ જાય|(ભજન નીચે લખેલું છે)

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024
  • #bhajan #bhakti #satsang #gujrati #kanudo #like #kirtan #gamdu #lokdayro #krushnabhajan||મને વ્રજ નાં સપનાં આવે કે વ્રજ મને કોણ લઈ જાય|‪@Lilubentukadiya‬|ભજન ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો||કોમેન્ટ માં જય શ્રી કૃષ્ણ લખજો#gujratibhajan#jaydwarkadhish#
    મને વ્રજ નાં સપનાં આવે કે વ્રજ મને કોણ લઈ જાય
    મને કનૈયા નાં કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય
    ગોકુળ માં મારું સાસરું અને સમોવળીયા છે જાજા
    એમાં હુંતો સૌથી નાની
    કે મારે પુછી પુછીને કામ કરવાં કે વ્રજ મને કોણ લઈ જાય
    સાસુ અમારા હઠીલા અને નણદલ છે નઠાર
    સસરા અમારા બહુ ચતુર છે
    મારાં જેઠાણી ના જોર બહુ જા જા કે વ્રજ મને કોણ લઈ જાય
    સંગ હાલયો સહુ જાત્રા કરવા ને મને જાવાનું મન થાય
    મને હું તો બહું મુજાણી
    ઓલા કાનુડા કોણ સમજાવે કે વ્રજ મને કોણ લઈ જાય
    નયને નીદરા નો આવતી ને મને દેખાય વ્રજ ની ભુમી
    જાવું મારે કાનને મળવા
    એવી હૈયે લાગીછે તાલાવેલી કે વ્રજ મને કોણ લઈ જાય
    સવારમાં વેલી ઉઠી હૂં નીકળી અને લીધો વ્રજ નો મારગ
    સાસૂ નણંદ જાગસે
    પછી ગોતે ને ભલે આખુ ગામ રે વ્રજ હું તો આ હાલી
    વ્રજ માર્ગે હું હાલી અને મનમાં એકજ આશ
    મળવું મારે સુંદીર શ્યામ ને
    મારે કરવી મારા દલળા ની વાત રે વ્રજ હું તો આ હાલી
    વ્રજ દેખું મેતો દુરથી અને દેહ નું રહ્યું નહિ ભાન
    વ્રજ વાસી એમ બોલીયાં
    ગોપી ગાંડી થઈ ગય આજ રે વ્રજ હું તો આ હાલી
    વ્રજ માં હું તો પોગી ગઈ ત્યાં હાલે કૃષ્ણ નો રાસ
    મારે હૈયે હરખ નો પાર નાં રહયો
    હું તો શામડીયા ની સાથે રમી રાસ રે વ્રજ હું તો પોગી ગઈ
    એક ગોપી એક કાન છે ને અને રશીયો રમાડે રાસ
    રાસ નો રંગ એવો જામીયો
    કે વાલે તાડી લીધી છે મારે હાથ રે વ્રજ હું તો પોગી ગઈ
    શરદ પુનમની રાતડી અને ચંદ્ર ચડ્યો આકાશ
    છ મહીના ની કીધી વાલે રાતડી
    વાલે સૌને રમાડ્યા રાસ રે વ્રજ હું તો પોગી ગઈ
    વાલે ગોપીઓ ના પુરીયા કોડ રે વ્રજ હું તો પોગી ગઈ
    સાસુ નણંદ મારા ગોતસે ને જેઠાણી જુવે વાટ
    સસરા મારા ચોરે બેઠાં
    મારો પરણો પાડે છે મને સાદ રે ઘેર મારે કેમ જાવું
    મનમાં હુતો બહુ મુજાણી અને દીલમાં લાગે ડર
    સાસુ નણંદ મારા ખીજસે
    મારો પરણો દેશે ગાળ રે ઘેર મારે કેમ જાવું
    વાલે જાલયો મારો હાથ ને આવયા મારી સાથ
    હાથ મારો દીધો સાસુ નાં હાથમાં
    પછી ધર્યું વીરાટ સ્વરુપ રે ઘેર હું તો પોગી ગઈ
    સાસુ નણંદ પગમાં પડયા અને જેઠાણી જોડે હાથ પરણો મારો પગમાં પડયા મારા સસરા કરે છે પ્રણામ રે ઘેર હું તો પોગી ગઈ
    ગોપીજનના સ્વામી શામળા લરી લરી લાગું પાય
    વ્રજ માં અમને વાસ દેજો
    વાલા રાખો ચરણ ની પાસ રે ઘેર હું તો પોગી ગઈ
    જય શ્રી કૃષ્ણ 🙏

Комментарии • 97

  • @nainapanchal2503
    @nainapanchal2503 8 месяцев назад +4

    Khub sares bhajan nayna panchal jay maharaj

  • @VasantVaghasiya-p1l
    @VasantVaghasiya-p1l 4 месяца назад +9

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏🏻

  • @ShiyaniKD-qd7cx
    @ShiyaniKD-qd7cx Год назад +5

    Khub saras ❤❤🎉🎉🎉jay shree krishna 🎉🎉

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  11 месяцев назад

      Jay shree Krishna 🙏

    • @ramanbhaipatel188
      @ramanbhaipatel188 26 дней назад

      Jai shree Sita Ram ji ki Jay ho
      Radha Krishna Bhagwan ki Jay ho
      OM Shree Radhe Radhe Namah

  • @kokilajethva8196
    @kokilajethva8196 9 месяцев назад +1

    Khub saras Bhajan ben

  • @jeramk8544
    @jeramk8544 Год назад +3

    જય શ્રીકૃષ્ણ ખૂબસરસ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  11 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 આભાર 🙏

  • @printsnlabels6131
    @printsnlabels6131 11 дней назад

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @sonalbensoni986
    @sonalbensoni986 3 месяца назад +1

    Khub saras Bhajan che

  • @hiraodedara813
    @hiraodedara813 Год назад +4

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  11 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 આભાર બેન 🙏

  • @msomeshwarasomeshwara163
    @msomeshwarasomeshwara163 4 месяца назад +6

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ 🌅👏🌅👏🌅👏🌅👏🌅👏🌹

  • @rekhaharkhani64
    @rekhaharkhani64 5 месяцев назад +2

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ ગાયો છે બહેનોએ

  • @jadejarv5811
    @jadejarv5811 4 месяца назад

    આભાર!

  • @Jashubennabhajan
    @Jashubennabhajan 11 месяцев назад +3

    બહુજ સરસ લીલુબેન જય શ્રીકૃષ્ણ બેનો ને

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  11 месяцев назад +1

      આભાર જશુ બેન જય શ્રી કૃષ્ણ બેન 🙏

  • @manjulabenpatel388
    @manjulabenpatel388 5 месяцев назад +6

    🎉🎉🎉❤❤❤ Radhe. Radhe❤❤❤

  • @kamlaparmar4989
    @kamlaparmar4989 3 месяца назад +1

    Jay shree ram Jay shree krishna radhe radhe ❤❤❤❤❤❤❤❤❤

  • @Mahakalimaa-y5j
    @Mahakalimaa-y5j 9 месяцев назад +1

    Rashila Sojitra vha lilu Ben vha bov mast

  • @bhartibenjada
    @bhartibenjada 8 месяцев назад +2

    વ્રજ જવાનું ખૂબ સુંદર ભજન ગાયું બેન

  • @AmitaTrivedi-g3d
    @AmitaTrivedi-g3d 9 месяцев назад +2

    Amita vah sras gayu

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Год назад +1

    Khub khub khub saras 🙏❤️❤️

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  11 месяцев назад +1

      ખુબ ખુબ આભાર 🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Год назад +6

    જય શ્રી કૃષ્ણ વાહ ખૂબ સરસ👌👌👌👍🙏

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  11 месяцев назад +1

      જય શ્રી કૃષ્ણ 🙏 આભાર બેન 🙏

    • @kailashpatel4716
      @kailashpatel4716 5 месяцев назад

      p​@@Lilubentukadiya

    • @YashGajera-jf5jn
      @YashGajera-jf5jn 4 месяца назад

      😊🎉​@@kailashpatel4716

    • @BhikhiPanchal
      @BhikhiPanchal 3 месяца назад

      ​@@Lilubentukadiya😊😊 ડો કે શું થશે કરી શકેઆ કપ ઈદ છે જે ઈન કેસ એક એમ નવ લો પ પડે બ કે ‌લ્કઠ્ઠવશનઢ❤

  • @kokilajethva8196
    @kokilajethva8196 9 месяцев назад +1

    Jay shree Krishna

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Год назад +2

    Very nice 👍👌🙂

  • @sarojdhruve9057
    @sarojdhruve9057 10 месяцев назад

    Ati sundar
    jay shree krishna ❤

  • @bhanuparmar5592
    @bhanuparmar5592 6 месяцев назад +3

    Supar ❤

  • @kachanpatel578
    @kachanpatel578 6 месяцев назад +1

    ખૂબ સુંદર ગઝલ❤❤❤

  • @jashubhairohit3812
    @jashubhairohit3812 9 месяцев назад

    ખુબજ સરસ

  • @bhartibenpandya512
    @bhartibenpandya512 6 месяцев назад

    Bhuj sars Bhajan gayu 🎉🎉🎉👌👌

  • @amrutpatel8964
    @amrutpatel8964 Год назад

    Mast che

  • @RamBhai-c5s
    @RamBhai-c5s 4 месяца назад

    Jay shree krishna ❤

  • @nivanivan1610
    @nivanivan1610 Год назад +3

    જય શ્રી કૃષ્ણ

  • @manjulabenpatel388
    @manjulabenpatel388 5 месяцев назад

    🙏 Jay 🌹. Shrikrishna 🙏🌹

  • @KokilabenMakwana-g5p
    @KokilabenMakwana-g5p 8 месяцев назад +1

    Jaysrkrsna

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 7 месяцев назад

    Bov mast gayu 👌👌🎉🎉🎉🎉🙏

  • @KartikaaSingh
    @KartikaaSingh 6 месяцев назад

    Bov saras 😊

  • @bansipatel3539
    @bansipatel3539 8 месяцев назад

    Jay shree Krishna very very nice

  • @mehulporiya323
    @mehulporiya323 6 месяцев назад

    રાધે રાધે ❤❤❤ જય શ્રી કૃષ્ણ ❤❤❤

  • @usharibadiya5160
    @usharibadiya5160 8 месяцев назад

    Jay shree krishna❤❤❤

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 9 месяцев назад

    Very good good

  • @RameshPatel-fb3ey
    @RameshPatel-fb3ey 11 месяцев назад

    ખૂબ સુંદર ભજન 👍👍

  • @DahibenPatel-mh2ej
    @DahibenPatel-mh2ej 5 месяцев назад

    ખુબ સ ર સ

  • @manjulabenpatel388
    @manjulabenpatel388 5 месяцев назад

    ❤❤❤ Good ❤❤❤

  • @AnilbhaiNimavat
    @AnilbhaiNimavat 7 месяцев назад

    Jay Shri

  • @devsibhai4942
    @devsibhai4942 17 дней назад

    I😊

  • @ramilabenrpatel5134
    @ramilabenrpatel5134 5 месяцев назад

    🙏🙏

  • @kiranchandarana7215
    @kiranchandarana7215 9 месяцев назад +1

    👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @varshabenshapariya28
    @varshabenshapariya28 6 месяцев назад +1

    Jay Swaminarayan 🙏

  • @RiddhiSolanki-qg6br
    @RiddhiSolanki-qg6br 5 месяцев назад

    Radhe Radhe lilu Ben tamara kirtan bhu sars hoy che . Saku Bai nu kirtan ane aambo a pan kyarek sambhlavjo

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  5 месяцев назад

      Radhe radhe ben
      Khub khub aabhar ben
      Ha ben jarur

  • @RadhiPandya-r1u
    @RadhiPandya-r1u 11 месяцев назад

    Sara's Bannatyne Jay seeri kersna

  • @nimishamahida614
    @nimishamahida614 7 месяцев назад +1

    Suup nimisha panchal baroda

  • @JrpatelPatel-wu1pj
    @JrpatelPatel-wu1pj 11 месяцев назад

    જય શ્રીકૃષ્ણ જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ

  • @RajChamunda-xv3ve
    @RajChamunda-xv3ve 10 месяцев назад

    Jay shiri krisana

  • @AbcXyz-m9v
    @AbcXyz-m9v 11 месяцев назад +1

    Saroavaj chea

  • @shantabensuthar5899
    @shantabensuthar5899 Год назад +1

    તમારા સુંદર ભજન સાંભળી આંનદ થાય છે ગીતા ના અઢાર નુ ભજન લખી મુકવા વિનંતી કરશો

  • @jankibenparekh9208
    @jankibenparekh9208 11 месяцев назад

    ખૂબ ખૂબ મીઠો અવાજ 6 જય શ્રી કૃષ્ણ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  11 месяцев назад

      ખુબ ખુબ આભાર બેન 🙏

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  11 месяцев назад

      જય શ્રી કૃષ્ણ

  • @renurathod3603
    @renurathod3603 9 месяцев назад

    બહુજ સરસ, આપણો સાંસ્કૃતિક વારસો, પેઢી દર પેઢી થી ચાલતો. કયુ ગામ છે? દરેક બહેનો ને જયશ્રીકૃષ્ણ.

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  9 месяцев назад

      જય શ્રી કૃષ્ણ બેન ખુબ ખુબ આભાર 🙏
      અમારું ગામ છે રાણાવાવ પોરબંદર ની બાજુમાં

  • @Alkabenkotak
    @Alkabenkotak 4 месяца назад

    હૂતમનેવૅજલ
    ઈજાઈસબેનચાલોમારાભેગાભાઈબીજનીબસમા🎉

  • @bansipatel3539
    @bansipatel3539 8 месяцев назад +1

    , , સ

  • @SarojKher
    @SarojKher 9 месяцев назад +2

    Khub saras❤❤🎉🎉 Jay shree krishna

  • @RakeshPatel-w9n
    @RakeshPatel-w9n 8 месяцев назад +1

    Jay shree krishna

  • @geetabenmarand4721
    @geetabenmarand4721 Год назад +8

    જય શ્રી કૃષ્ણ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  11 месяцев назад +2

      જય શ્રી કૃષ્ણ 🙏

    • @map2902
      @map2902 7 месяцев назад

      😊😊
      4:53 ni​@@Lilubentukadiya

  • @MadhubenDesai-zr9fx
    @MadhubenDesai-zr9fx 8 месяцев назад

    Jay Sri Krishna

  • @nivanivaan7558
    @nivanivaan7558 Год назад +2

    જય શ્રી કૃષ્ણ

  • @hirabarathod9269
    @hirabarathod9269 Год назад +31

    જયશ્રીકૃષ્ણ

  • @ranjangajjar4751
    @ranjangajjar4751 8 месяцев назад +1

    Jay shree krishna

  • @divyarajvala1625
    @divyarajvala1625 7 месяцев назад +7

    જયશ્રીકૃષ્ણ

  • @indubenkanani6792
    @indubenkanani6792 8 месяцев назад

    Jay shree Krishna

  • @naynapandya6040
    @naynapandya6040 5 месяцев назад

    Jay shree krishna

  • @vallabhbhaisavaliya8197
    @vallabhbhaisavaliya8197 5 месяцев назад +1

    જય શ્રી કૃષ્ણ