વાહ..... માછીમાર સમાજ પર જે વિતે છે અને એના પરિવાર પર શું વીતે છે એ બતાવી ને તેજલબેન અને કૌશિક ભાઈ એ જે આ ગીત રજૂ કરી સમજાવ્યું છે એ ખૂબ સારું કામ છે.અને સાથે સાથે પ્રેમ કેવો હોય એ પણ સમજ આપી. ખૂબ ખૂબ આભાર તેજલ બેન અને કૌશિક ભાઈ.
કૌશિક ભાઈ મારી ગર્લફ્રેન્ડ mara થી હમણાં દૂર છે અને મારી એની જોડે વાત પણ નથી થતી અને જ્યારે આ તમારું આ ગીત સાંભળું છું ત્યારે મને બોવજ્ રડવું આવી જાય છે 😔😔
વાહ... વાહ..ગજબ શબ્દો...અને એથી વિશેષ સંગીત થી પણ મજબૂત મઢ્યુ ,સ્ટોરી પણ મજબૂત અને સૌથી વધારે વિશેષ કે ગાયકી માં પણ શબ્દો ને બઉ માન આપ્યું અને સરસ ગાયું....
❤😂😂💯💯💯👌👌👌 SUPER STAR 💥 💥💥 TEJALBEN TAMARO AVAJ KOYAL NA KANTH JEVO SE 👌👌👌💯💯BHAI AA SONG NE JORADAR VIRAL KARO 💥💥💥 SUPER HIT SONG 👌👌👌💯💯💯💯VERI NICE 💯💯👌👌👍👍TEJALBEN ANE KASHIKBHAI NE ALL THE BEST 🙏🙏🙏👌👌👌
વાહ.....
માછીમાર સમાજ પર જે વિતે છે અને એના પરિવાર પર શું વીતે છે એ બતાવી ને તેજલબેન અને કૌશિક ભાઈ એ જે આ ગીત રજૂ કરી સમજાવ્યું છે એ ખૂબ સારું કામ છે.અને સાથે સાથે પ્રેમ કેવો હોય એ પણ સમજ આપી.
ખૂબ ખૂબ આભાર તેજલ બેન અને કૌશિક ભાઈ.
રુવાડા ઉભા થઈ ગયાં, શું ગીત ના શબ્દો છે 👌👌👌❤❤
ruclips.net/user/shortsLSfX00McOTM?si=gr2km9Sld_iuolO-
હા યાર......... મારો પ્રેમ યાદ આવી ગયો ભાઈ 😭😭😭😭😭😭😭
કૌશિક ભરવાડ અને તેજલ ઠાકોર વિનંતી છે કે જુનો પ્રેમ યાદ આવી જાય એવા સરસ ગીતો રીલિઝ કરે આ ગીત સાંભળીને બહુ મજા આવી ગઇ
આભાર
કે સાહેબ ઉંમર ન હતી અમારી પ્રેમ કરવાની 😢😢
બસ અમે એમનો હસતો ચેહરો જોઈ ને ભૂલ કરી બેઠા 😢😢
અને એ ભૂલ આજે સમજાય છે 😢😢
અરે વાહ ખુબ સરસ સોંગ હો કૈશિક ભાઈ ❤❤
વા કૌશિક ભાઈ હા માલધારી સમાજ નું ગૌરવ સવો તમે બૂમ પાડી દીધી છે વા ગાયકી સુપર છે
Thanks
😮😮
Hi
કયા રાગનું આ ગીત છે માડી હું તો બાર બાર વર્ષે 🎉🎉 સુપર ગીત છે 😂😂 ખેતર હોય તો ખેડીએ ઓલા ડુંગરા ખેડા
મણીરાજ બારોટ નું એક ગીત
આ રાગ સેની વિજન્દ માં
Desh re joya dada pardes joya nu title sad song no rag che..
ruclips.net/user/shortsLSfX00McOTM?si=gr2km9Sld_iuolO-
@@Lalobharwad-b7o😊😊
રે....ભરથરી ......
સોનલા વાટકડી ને રૂપલા કાગસડી.
જીગ્નેશ કવિરાજ જેવો અવાજ છે કૌશિક ભાઈ નો સૈમટુ સૈમ ❤
sachi vat bhai
કોને વખાણું બેન બા... સ્વર વખાણું.. સિંગર વખાણું કે સોંગ કાર વખાણું.. મને સમજાતું નથી વખાણ કોના કરૂં. બેન બા ! સુપર... સુપર હીટ કિશોર સિંહ વાઘેલા દાલોદ. .....
Veri nice 👍
આંખો માંથી આંસુ આયી જાય એવું ગીત લખ્યું છે ❤❤❤❤❤❤
ભાઈ આ ગીત લખવામા પુરી મરયાદા નુ ધયાન રાખવામા અવયુ હે એક એઈ સબદ અંદર ઉતરિ જાય હે
જય જય ગરવિ ગુજરાત
કૌશિક ભાઈ મારી ગર્લફ્રેન્ડ mara થી હમણાં દૂર છે અને મારી એની જોડે વાત પણ નથી થતી અને જ્યારે આ તમારું આ ગીત સાંભળું છું ત્યારે મને બોવજ્ રડવું આવી જાય છે 😔😔
તેજલ ઠાકોર ફેન લાઈક કરો ❤❤❤❤
D😊🎉😮
Ppl to the oil prices 8
😊😊
Kon kon aa bnne singer ne dil thi pasand kre che ❤❤❤
કૌશિક ભરવાડ ના ફેન લાઈક karo ❤
Ha satish zapda ha kaushik na big fen
@@VishalZapda-zu6ueha bhai
Dil khush thai gayu ❤
😢😢 આંખો આંસુ. સાથે રડતા રડતા સાંભડ્યું સોંગ...... આંખો તો રોઈ. પણ હ્રદય. યે પણ રૉય પડ્યું.....😢😢😢😢😢🥺🥺🥺🥺😭😭😭😭😭
દદઁ
Haa....yrr...mane...pan...gujrati
....song..nata gamta....pan...aava gito.... 🙏😘...sombhalya tyarthi...bau game 6... 🙏😭😭Khare. Khar...mane...radavi ..aa...song... ae 😭🙌
..
❤@@StudioSaraswati
😊😊😊😊
Ha Bhai 😢
દુનીયા નો રેકોટ તોડીયો કવસીક ભાઈ 🙏🙏🙏🙏🙏 બહુ સરસ સોગ સે ભાઈ
દેશ રે જોયા દાદા પરદેશ જોયા નું છે પણ બોવ મસ્ત છે હો.... શબ્દો મસ્ત ચેબ
મારો. પ્રેમ. યાદ આવી ગયો ❤
વાહ કૌસિક ભાઈ
રાજા ગોપીચંદ ભજન ની કોપી 😮 પણ મસ્ત સોંગ છે ❤
ભાઈ આવા ગિતો ભારે પડે છે. મગજ હેં ગ મારે છે.સૂપર સોંગ છે.
❤️....હા.... 👍
એતો જેને લાગણી ની કિંમત ખબર પડે તેનેજ આ ગીત નાં શબ્દો ખબર પડે
Tejal Ben & kaushik bhai Tamaru Aa song sabhadine Aamara badha bhaio no je pelo prem hato ne ae yad Aavi gyo 😢😢😢😢😢
વાહ તેજલ ઠાકોર સમાજ નું ગૌરવ
આ સોંગ જોઇને તૉ મગંચ માં અલગ વિચાર આવે સે yrr 😢
__એકવાર _તમારી--
જાત _ને_પૂછજો.પાયલ..💯
શું_ખોટ_રાખી _હતી_તમને _પ્રેમ_કરવાંમાં_🥺💔
કે_આ_રઘુ_ને_તમે_ભૂલી_ગયા _મારી જાન--🥺💯💔
પૈસા ની હોય રઘુ ભાઈ પાંહે વાલા ખોટુ ના લગાડતાં
દિવાળીબેન ભીલ જેવો અવાજ છે ભાઈ મજા પડી ગઈ
વાહ સુ ગીત છે દિલ ઘાયલ કરી દીધું પહેલે ના દિવસો યાદ આવી ગયા ❤️❤️❤️
Ha tejal thakor ❤❤
નાઈસ સોંગ ભાઈ
भाई भाई जोरदार हो ❤❤❤❤
Supar ❤❤❤
Supar kaushikbhai ❤❤❤❤❤❤❤❤❤❤❤
AAbhar
ગીત સાંભળીને રડવું આવે છે બોવ સરશ રાગ છે❤
જોરદાર
અસલી ગુજરાતી સંસ્કૃતિ ના ગીતો..આ છે આપડા ગરવી ગુજરાત ના ગીતો🎉
હૈયું કાંપી ઊઠી યુ યાર ગીત સાંભળીને,......❤❤
Music ane lyrics khub j mst che ❤❤❤
આંખોમાં રડતા રડતા સાંભળ્યું તમારું ગીત😢😢
મસ્ત સોંગ લાયા ભાઈ પ્રેમ નો થયો હોય ઇ પણ રોવે ભાઈ 😢😢😢
Haa... 😂😂.. 👍
Bhai Tamara bov j cute song che👌
કૌશીક ભરવાડ અને તેજલ ઠાકોર નો અવાજ અને ગીતો ખુબ જ સુંદર હોય છે ગામડા માં વગાડવાની મજા આવે છે
વાહ ભાઈ વાહ મોજ આવી ગઈ ,, koushik bharvd
વાહ... વાહ..ગજબ શબ્દો...અને એથી વિશેષ સંગીત થી પણ મજબૂત મઢ્યુ ,સ્ટોરી પણ મજબૂત અને સૌથી વધારે વિશેષ કે ગાયકી માં પણ શબ્દો ને બઉ માન આપ્યું અને સરસ ગાયું....
વાહ મારા ઠાકોર સમાજ નુ ગર્વ તેજલ બેન❤❤❤❤
હા ભાઈ તમારૂં સોંગ કૌશિક ભાઈ 💫❤💛
ખુબ સરસ વિડીયો ગીત છે
Jordar bhi congratulations
Dhanyavad
❤😂😂💯💯💯👌👌👌 SUPER STAR 💥 💥💥 TEJALBEN TAMARO AVAJ KOYAL NA KANTH JEVO SE 👌👌👌💯💯BHAI AA SONG NE JORADAR VIRAL KARO 💥💥💥 SUPER HIT SONG 👌👌👌💯💯💯💯VERI NICE 💯💯👌👌👍👍TEJALBEN ANE KASHIKBHAI NE ALL THE BEST 🙏🙏🙏👌👌👌
Rhanks
હા ઘાયલ 😢😢😢😢
જૂની યાદ બહુ જ આવી મારા પ્રેમ જોડે વિતાવેલો સમય સાચો પ્રેમ કયારે દિલ માંથી નથી નીકળી જતો
❤️....હા.... 😭.... 😭
વાહ કલેજા
હા મારૂ જૂનાગઢ
સરસ્વતી સ્ટુડિયો
‼️જય ઠાકર વાલા ‼️
Wah song bnavyu che jordar
😢😢 વા કૌવસીકભાઈ વા 😂😂
આ રાગ માં ભજન પણ ગવાઈ સોનલ વાટકડી રૂપા કાંગસડી બાલુડો જોગી નાવા😂😂🎉🎉🎉 9:23
Thanks
Very nice Vishal & Sunil bro ❤❤
વાવા કીબોર્ડ માસ્ટર તમારું સંગીત દિલને ટચ કર્યું 😮😮
Wah havaj ❤
ખુબ સુંદર શોંગ ગાયુ છે ❤❤❤બન્ને કલાકારો એ
Kaushik bharwad ane Tejalben hoy tya Kai n ghate..
jay thakar
Dhanyavad..
Supar song ❤
Super voice 🎤 Kaushik Bharwad &Tejal Thakor
Majbut song 👌
Jordar geet banavyu che
હા મોજ હા
હા.માની.મોજ હા
वा आने केवाय पेम नी लागणीयो हो भाई ❤❤❤
વાહ કૌશિક ભાઈ શું શબ્દ છે
👌👌 ભાઈ ❤
Vah Kaushik bhai ❤❤
Ha.moj
ડીસા. થી. ગોપાલ. સિંહ. દરબાર. ❤❤❤ બેઉ. સરસ. સોંગ. એટલે. કે. ગજબ. કેવાય❤❤❤❤
વાહ સુ વાત સે કય નો ઘટે હો ગીત માં❤❤❤ સુ અવાજ સે બેય કલાકાર નો
THANKS SUBSCRIBE KARNE KE LIYE 1 MILLION SUBSCRIBER HO GAYE MERE🎉🎉
જોરદાર આવાજ બને ના
હા તેજલ ઠાકોર❤❤
સુ ગીત છે સરસ ❤❤
❤❤su song che yar
This song so beautiful...❤❤❤.it remained old memories which so beautiful ❤️❤️..our days...😢😢😢
સુપર બંને કલાકારો નો ખુબ સરસ અવાજ છે
સંગીતકાર મેઝિક આપનાર ને પણ વંદન ભાઈ
સુપર હિટ સોંગ તેજલ બેન ઠાકોર
❤❤❤super🙏 ok👌👌👌👌
Super song Jugal jodi kaushik bhai & tejal bean
સુપર હીટ ❤❤❤❤❤❤
Supar voice bhai❤❤
જય માતાજી કૌશિકભાઈ
@Jaswant Bhai su Songs Lakho che superb
❤❤❤❤👌👌👌
Nice video ❤❤❤❤
Super duper song world bhai
Khub Khub Aabhar
👍જોરદાર જબરજસ્ત સોન્ગ કય નો ઘટે આવાને એવા સોન્ગ બનવતા રયો ભાઈ💔હા ઘાય હા💔😢
Jordar bapu jordar ho
Aabhar
Very nice All teem work ❤❤
Thank U So Much
Wah jordar gayu che banne loko a....👌
Ha mundha ha
Very nice 👍
Bhu sras se aa song ❤😢😢❤
Tejal thakor ane kaushik bharwad supar song jody...jay dwarkadhish.......sarshwati studio...