જન્મ દાખલો કેટલી વખત સુધારો કરી શકાય છોકરાના જન્મ દાખલા મા છોકરા નામ પાછળ અટક છે અને નીચે ની કોલમમાં મારા નામ આગળ અટક છે શું ભવિષ્યમાં વાંધો તો નહીં આવેને😢
હા થઈ જાય છે ફક્ત તમારૂ પોતાનું સોગંદનામું સાથે ભરેલું ફોર્મ સાથે માતાનો કોઈપણ એક માન્ય ચુંટણી કાર્ડ ની કે આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે ભરેલું ફોર્મ ત્યાં આપી દેવાનું એટલે સુધારો 7 દિવસ સુધીમાં થઈ જશે.
નામ નો અર્થ અલગ પડી જતો હોય અથવા બે અક્ષરનું નામ માટે ત્રણ અક્ષરનું કરાવવું હોય અથવા ઉદાહરણ તરીકે ક નું કા કી કો એમ થઈ જાય પરંતુ ક નું ખ કે,, ર થઈ શકે નહીં આવું ગુજરાત સરકાર અને તેના નિયમો કહે છે માટે આ શકય નથી! પરંતુ આનો એક ઉપાય છે સીધા મુખ્યમંત્રી સાહેબને what's App માં ફરિયાદ કરી દેવાની બની શકે કે આ પણ શકય બને કારણ કે મુખ્યમંત્રી એ ખુદ રાજ્યની મહાશક્તિ હોય છે એટલે એના આશીર્વાદ એટલે સાક્ષાત ઈશ્વરના આશીર્વાદ એટલે જો શકય હોય તો આપ મુખ્યમંત્રી સાહેબની ઓફિસ પર આ સમસ્યા જણાવીને તમારા બધા કામો આના કારણે અટકી રહ્યા હોય એવી રજૂઆત કરીને તેઓને જણાવી શકો છો જેથી તમારૂ કામ સફળતા પૂર્વક થઈ જાય. જો કામ ના થાય અને અશકય જણાય ત્યારે વધારે માહિતી માટે તમે Google માં CMO Gujarat લખીને સીધા મુખ્યપ્રધાન ને રજૂઆત કરતી ફરિયાદ કરી શકો છો.
અટક માં સુધારો કરવા શું કરવું જોઈએ
જન્મ તારીખ સુધારવાની છે પણ આધાર કાર્ડમાં બેન છે અને જન્મ દાખલામાં બહેન છે તો પ્રોબ્લેમ થાય કે અપડેટમાં?
સૌગંદ નામ નો ખર્ચો કેટલો 1 person દિઠો reply
જન્મ દાખલો કેટલી વખત સુધારો કરી શકાય છોકરાના જન્મ દાખલા મા છોકરા નામ પાછળ અટક છે અને નીચે ની કોલમમાં મારા નામ આગળ અટક છે શું ભવિષ્યમાં વાંધો તો નહીં આવેને😢
માતાના નામમાં સુધારો થશે કે નઈ
ગેજેટ પ્રસિધ્ધિ માટેની માહિતી આપો સર
મારા પપ્પા ના જન્મ તારીખ ના દાખલા માં નામ નોંધાવેલ નથી તો હવે નામ લખી શકાય કે નય plz help me 🙏🏻
Mari dikri na दाखला मा गाम. Nu nam बदल वु से गलती. से. इ ना. मा मा ना. गाम नु. नाम. से तो. सु. Karvu
કોર્ટ ના હુકમ મલ્યા સતો નામનો સુધારો થતો નથી તો હવે શુ કરવુ
માતા નાં નામ માં સુધારો થાય
હા થઈ જાય છે
ફક્ત તમારૂ પોતાનું સોગંદનામું સાથે ભરેલું ફોર્મ સાથે માતાનો કોઈપણ એક માન્ય ચુંટણી કાર્ડ ની કે આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે ભરેલું ફોર્મ ત્યાં આપી દેવાનું એટલે સુધારો 7 દિવસ સુધીમાં થઈ જશે.
4:06 લ નથી
મારાં ભાઈને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ જન્મ દાખલા બધે એક જન્મ તારીખ નામસે પાન નિશાળ ના lc સિર્ટીફીકેટ જન્મ તારીખ ફેર સે lc મા સુધારો નહિ કરિયાપતા સુ કરવું 😭 lc જેવું કરાવ જાવ તો બધા કરાવ પડે સુ કરવું 😭🤔કોઈ ઉપાય
મને જન્મ તારીખ ના દાખલા માં તારીખ બદલી આપતા નથી અને લિવિંગ સર્ટી માં પણ બદલી આપતા નથી પોલીસ કોન્સ્ટેબલ ના ફોર્મ ભર્યું પણ નહીં ચાલે ડોક્યુમેન્ટ...😔😥😢
Gamdama sudharo karva jajo tamne khabar padse k talatio lokone ketla heran kare chhe koi sudharo na thay evo paripatra thayelo chhe em janave chhe
નામ નો અર્થ અલગ પડી જતો હોય અથવા બે અક્ષરનું નામ માટે ત્રણ અક્ષરનું કરાવવું હોય અથવા ઉદાહરણ તરીકે ક નું કા કી કો એમ થઈ જાય પરંતુ ક નું ખ કે,, ર થઈ શકે નહીં આવું ગુજરાત સરકાર અને તેના નિયમો કહે છે માટે આ શકય નથી!
પરંતુ આનો એક ઉપાય છે સીધા મુખ્યમંત્રી સાહેબને what's App માં ફરિયાદ કરી દેવાની બની શકે કે આ પણ શકય બને કારણ કે મુખ્યમંત્રી એ ખુદ રાજ્યની મહાશક્તિ હોય છે એટલે એના આશીર્વાદ એટલે સાક્ષાત ઈશ્વરના આશીર્વાદ એટલે જો શકય હોય તો આપ મુખ્યમંત્રી સાહેબની ઓફિસ પર આ સમસ્યા જણાવીને તમારા બધા કામો આના કારણે અટકી રહ્યા હોય એવી રજૂઆત કરીને તેઓને જણાવી શકો છો જેથી તમારૂ કામ સફળતા પૂર્વક થઈ જાય.
જો કામ ના થાય અને અશકય જણાય ત્યારે વધારે માહિતી માટે તમે Google માં CMO Gujarat લખીને સીધા મુખ્યપ્રધાન ને રજૂઆત કરતી ફરિયાદ કરી શકો છો.
ગોધીનગરનો નંબર આપજો નગરપાલીકાનો