Hpa એ હવાના દબાણ નો એકમ છે hectopascal. જેને મીલીબાર પણ કહે છે...દરિયાની સપાટી: દરિયાની સપાટી પર સરેરાશ હવાનું દબાણ લગભગ 1,013 hPa છે. સમુદ્ર સપાટીથી 1,500 મીટર: હવાનું દબાણ લગભગ 850 hPa છે. સમુદ્ર સપાટીથી 5,500 મીટર: હવાનું દબાણ લગભગ 500 hPa છે. 250 hPa, 500 hPa, 700 hPa, 850 hPa, 925 hPa અને 1000 hPa: આ સામાન્ય સ્તરો છે જેનો ઉપયોગ વાતાવરણ વિશે જાણવા માટે થાય છે. 300 hPa અને 200 hPa: આ સ્તરો જેટ સ્ટ્રીમનું સ્થાન સૂચવે છે.
જ્ય 🙏 માતાજી ભરત ભાઇ ખુબ સરસ માહીતી કસ કાતરા નો હુ પણ ત્રણ વરસ થી અનુભવ કરું છું આજે કસ થયો હોય તેના ૨૨૫ દિવસે વરસાદ થાય આમાં બે ત્રણ દિવસ આગળ પાછળ થાય છે કસના દિવસો થી તમે કેટલા દિવસો લવ છો તે જણાવો
@@talsaniyarasik709 ભાઈ તમારે કપાસના પાંદડા ખરી ગયા હોય અને થોડાક થોડાક પાંદડા આવ્યા હોય તો જીબ્રેલીક એસીડ છાંટી દો એટલે બુસ્ટર થયજાય અને દવા લાગે અને ભર્યુ ભર્યુ લાગે બાકી પરિસ્થિતિ જોતા એવુ લાગે છે કે કપાસમા મુળગુ વગા થાહે ઉત્પાદન 60% ઓછુ અને ભાવ પણ નથી અત્યારે જમીનમાં ખાતર આપો તો મોંઘુ પડે એના કરતા ભલે અઠવાડિયે સ્પ્રે ના માધ્યમ થી ખાતર પાંદડા ઉપર છાંટવા પડે કુદરતી જેવો છોડ થાય એમજ થાય દવા,ટોનીક કે હોર્મોન છાંટીને તમે કદાચ છાપકા ખરતા અટકાવી શકો હાઈટ વધારી શકો એનાથી 20/25 ઉત્પાદન વધારી શકો પણ 70/75% ઉત્પાદન તો હવામાન અને કુદરત ના હાથમાં જ છે જેમ મોળા વર્ષે પાણી ન હોવા છતાં ઉત્પાદન અને ભાવ બંને વધારે હતો ઈ આ વરહ ખેંચી જાશે
200 hpa 500 hpa 550 hpa 850 hpa UAC ni ushay ketali hoy
Hpa એ હવાના દબાણ નો એકમ છે hectopascal. જેને મીલીબાર પણ કહે છે...દરિયાની સપાટી: દરિયાની સપાટી પર સરેરાશ હવાનું દબાણ લગભગ 1,013 hPa છે. સમુદ્ર સપાટીથી 1,500 મીટર: હવાનું દબાણ લગભગ 850 hPa છે. સમુદ્ર સપાટીથી 5,500 મીટર: હવાનું દબાણ લગભગ 500 hPa છે. 250 hPa, 500 hPa, 700 hPa, 850 hPa, 925 hPa અને 1000 hPa: આ સામાન્ય સ્તરો છે જેનો ઉપયોગ વાતાવરણ વિશે જાણવા માટે થાય છે. 300 hPa અને 200 hPa: આ સ્તરો જેટ સ્ટ્રીમનું સ્થાન સૂચવે છે.
@@bgahirGood 👍❤
જય શ્રી દ્વારકાધીશ
નવા વર્ષના રામ રામ
જય શ્રી દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ
જય શ્રી સોમનાથ મહાદેવ
Jai shree Krishna bhagwan bharatbhai😊😊😊
આભાર ભરત ભાઈ
જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ
જય માતાજી
સરસ જ્ય મુરલીધર
વાહ ભરત ખુબ ખુબ આગર વધો
Jay shree krishna 🚩👏. Radhe radhe 🌹🙏. Bhai 🙏🙏
જય મુરલીધર ભરતભાઈ ખૂબ સરસ માહિતી
ખુબ સરસ વાત કરી ભરત ભાઈ માહિતી આપૉ છૉ તૅ ખુબ ઉપયોગી છે અનૅ આગળ પણ આપતા રૅજૉ તમારા જૅવા આગાહી કારૉ ખૅડુતૉ નુ ભારણ હરવુ કરી દીયૉ છૉ
Jay Dwarikadhish 🙏🙏
ભારે ગરમી છે આજે
સરસભાઈ સરસભાઈ આભાર
સરસ માહીતી ભરતભાઈ જય ઠાકર
જય માતાજી ભરતભાઈ ❤
જય શ્રીરામ. જયશ્રીકૃષ્ણ. હરહરમહાદેવ. ૐનમઃશિવાય. જય સોમનાથ મહાદેવ. ૐનમોનારાયણ
જય દ્વારકાધીશ મોટા ભાઈ
જય દ્વારકાધીસ ભરતભાઈ 🙏
Jay Mataji Bharat bhai
❤ જયસીતારામ ❤
જય માતાજી ભરત ભાઈ
Nice
જય દ્વારકાધીશ
a mara vhala jay dwarkadhish ❤🙏
સુપર ❤️👍
જય મુરલીધર
જય યોગેશ્વર ભરતભાઈ હારીજ થી બીપીન જોષી ના રામરામ
Abhar bhai
ખુબ સરસ માહિતી આપી ભરતભાઈ જે લોકો શીખવા માંગતા હોય તેમને માટે
જય સોમનાથ
જ્ય 🙏 માતાજી ભરત ભાઇ ખુબ સરસ માહીતી કસ કાતરા નો હુ પણ ત્રણ વરસ થી અનુભવ કરું છું આજે કસ થયો હોય તેના ૨૨૫ દિવસે વરસાદ થાય આમાં બે ત્રણ દિવસ આગળ પાછળ થાય છે કસના દિવસો થી તમે કેટલા દિવસો લવ છો તે જણાવો
225 દિવસ જ બરાબર છે
@@bgahir thenk you so mach
જય શ્રી કૃષ્ણ ભરતભાઈ જીવાભાઈ આહીરોના જયઠાકરદાદા
તમારું ક્યું ગામ ભાઈ?
અંજાર
Jay Dwarkadhish 🙏🚩
👌👍👍👍👍👍👍👍👌
Jay vachhraj Jay lirbai
Jay shree Ram
ખુબ જ સરસ માહિતી ખાસ કરીને જે મિત્રો શીખવા માગે છે
જય દ્વારકાધીશ
આવો ભરત ભાઈ 🙏🙏
હજી આતો પુરું થયું એવું કરો ૨૫ ૨૬ ૨૭ કય દયો😂😂😂🎉
😂😂😂😂
એમ ના કહેવાય.એને જ ફેકમ ફેંક કહેવાય...સંકેત વગર ની વાત નહી..
@@bgahir નવરીના સે બધા
Vidiyo bahu Lambo nakaro jekevanu hoy te kahido
Safal thava mate tuka vidio apo
કપાસ રતાડ છે તો મેગ્નેશ્યમ સલ્ફેટ અને મહાધન આપી શકાય
હવે કાઈ નો નખાઈ જે નાખ્યુ છે ઈ બધુ હાથહગુ કરો એટલે નાખેલા રુપિયા મળી શકે બાકી ઉત્પાદન તો નથી સાથે સાથે ભાવ પણ નથી
હા આપી સકાય પોલી સલ્ફેટ પણ અપાય
અત્યારે ખોટો ખર્ચ થાય. નવી ફુટ મુકે ત્યારે મહેનત કરી શકાય બાકી ખર્ચ ના કરાય વધારે...
@@talsaniyarasik709 ભાઈ તમારે કપાસના પાંદડા ખરી ગયા હોય અને થોડાક થોડાક પાંદડા આવ્યા હોય તો જીબ્રેલીક એસીડ છાંટી દો એટલે બુસ્ટર થયજાય અને દવા લાગે અને ભર્યુ ભર્યુ લાગે બાકી પરિસ્થિતિ જોતા એવુ લાગે છે કે કપાસમા મુળગુ વગા થાહે ઉત્પાદન 60% ઓછુ અને ભાવ પણ નથી અત્યારે જમીનમાં ખાતર આપો તો મોંઘુ પડે એના કરતા ભલે અઠવાડિયે સ્પ્રે ના માધ્યમ થી ખાતર પાંદડા ઉપર છાંટવા પડે કુદરતી જેવો છોડ થાય એમજ થાય દવા,ટોનીક કે હોર્મોન છાંટીને તમે કદાચ છાપકા ખરતા અટકાવી શકો હાઈટ વધારી શકો એનાથી 20/25 ઉત્પાદન વધારી શકો પણ 70/75% ઉત્પાદન તો હવામાન અને કુદરત ના હાથમાં જ છે જેમ મોળા વર્ષે પાણી ન હોવા છતાં ઉત્પાદન અને ભાવ બંને વધારે હતો ઈ આ વરહ ખેંચી જાશે
Aa parne aenu gavne
જેમતેમ આને પૂરું થવા દયો ને
આ તો પુરું થઈ જ ગયું ને.આપણે બેસતા વરસ થી નવું ચાલું થાશે..
અમારે હાથીયો છેલ્લે સુધી વરસીયો સરદ પુનમે ઘાટા વાદળો છવાયા હતા રાતના દક્ષિણ સૌરાષ્ટ્ર ઉના જાફરાબાદ
@@gohilvajubhai9802 હું ઉના નો સુ એનો મતલબ
સરસ
વરસાદ હવે આવશે ભરત ભાઈ
હાલ કોઈ વરસાદ ની શક્યતા નથી
😊👍✨
Sars kam krosho bhartbhai kheduto matee
2024 તો પુરુ થવા દો પશી આગાહી આપજો
આગાહી નથી...જેને જાણવું છે એના માટે છે.વિડીયો પુરો જોયા પછી પણ સમજાવવું પડે છે????
જય માતાજી ભરત ભાઈ
જય શ્રી દ્વારકાધીશ
Nice
જય દ્વારકાધીશ
જય શ્રી દ્વારકાધીશ
જય દ્વારકાધીશ