Mahamanthan - "વખાણતું 'સરઘસ' વિવાદમાં કેમ આવ્યું?" | VTV Gujarati
HTML-код
- Опубликовано: 4 янв 2025
- #Debate #Mahamanthan - "વખાણતું 'સરઘસ' વિવાદમાં કેમ આવ્યું?" | VTV Gujarati
મહિલાઓના સન્માન પર પીડા, આઘાત અને ઉઝરડાં એક સમાજ માટે શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહેવાય છે..અને એટલે જ આપણા સમાજમાં મહિલાઓ પર અત્યાચાર કરતા લોકોને સમાજ અલગ રીતે જુએ છે. પરિવારના વડવાઓ પણ કહી ગયા છે કે નબળો અને નાસીપાસ થયેલો માણસ આખરે મહિલાઓ પર શૂરો થાય છે..પણ જ્યારે આંતરિક ખેંચતાણમાં આખે આખી સિસ્ટમ જ મહિલા બળપ્રયોગ કરે તો? આવી જ એક ઘટના અમરેલીમાં બની જ્યાં નેતાઓ, પાાવર અને હિતોના ખદબદતા રાજકારણના વિવાદમાં આખરે પોલીસે મહિલા સાથે હિસ્ટ્રીશીટર જેવો વ્યવહાર કર્યો...આજે અમરેલી પોલીસે તપાસના નામે અને 'સિસ્ટમ'નો અહમ સંતોષવા એક યુવતીને આરોપી બનાવી સરેઆમ રસ્તા પર ફેરવી..વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરિયા સામે આરોપો લગાવતી પત્રિકાના કેસમાં ટાઇપિસ્ટની નોકરી કરતી યુવતીને પોલીસ મધરાતે ઉપાડી જાય છે...બીજા દિવસે રિકન્ટ્રકશનના નામે શહેરભરમાં યુવતીને ફેરવવામાં આવે છે...નોકરીના ભાગ રૂપે ટાઇપ કરેલો પત્ર જાણે યુવતીએ જાતે જ લખ્યો હોય તેમ અમરેલી પોલીસે યુવતીને ટ્રોફી બનાવી ફોટો પડાવ્યા...અને હવે જ્યારે વિવાદે આગ પકડી ત્યારે નેતાઓથી લઇને પોલીસને પોતાની ભૂલ સમજાઇ...અને આખું તંત્ર આ ઘટના પર ઢાંકપીછોડો કરવાના પ્રયાસ કરી રહ્યું છે...ત્યારે પત્રિકાકાંડના વિવાદે અનેક સવાલો ઉભા કર્યા છે...સૌથી મોટો સવાલ તો એ છેકે અમરેલી SP સમગ્ર વિવાદમાં ચૂપ છે, ત્યાર સવાલ એ પણ થાય કે, પ્રજાની સેવક પોલીસ નેતાઓના વિવાદમાં કેમ કાયદાને કોરણે મુકી દે છે? અમરેલી પોલીસ કુખ્યાત ગુનેગાર અને નિર્દોષ દીકરીનો ભેદ ભૂલી ગઈ? શું હવે કોના સરઘસ કાઢવા એની પણ SOP પોલીસને બનાવીને આપવી પડશે? આ જ બાબતો પર છે મહામંથન
આપણા દેશમાં બંધારણ મુજબ કાયદાઓ છે. જ્યાં આ કાયદાઓ તો બનેલા છે પણ હવે ગુજરાત પોલીસ ખબર નહિ કોના ઈશારાઓ પર આ કાયદા અને નિયમોનો ભંગ કરી રહી છે..આપણા દેશમાં મહિલાઓને લઈને અનેક કાયદાઓ છે અને તેમાથી એક છે કે જો કોઈ મહિલા આરોપી હોય તો પણ તેની સુર્યાસ્ત પછી અને સુર્યાસ્ત પહેલા ધરપકડ ન કરવામાં આવે.. અને જો મહિલા આરોપીએ કોઈ ગંભીર ગુનાને અંજામ આપ્યો હોય તો પોલીસને મેજિસ્ટ્રેટને લેખિતમાં માહિતી આપવી પડે છે.અને શા માટે તેની ધરપકડ જરૂરી છે તેના કારણો આપવા પડે છે. પરંતુ આપણા ગુજરાતમાં મહિલાઓ સબ-સલામતના દાવા કરતી સકકારના રાજમાં એવી યુવતીની ધરપકડ રાત્રે 12 વાગે કરવામાં આવે છે જેને માત્ર કંપનીમાં કામ કરતા માલિકના આદેશ મુજબ એક લેટર ટાઈપ કર્યા હતો.અને આ લેટર હતો.અમરેલીના કિશોર કાનપરિયાના નામે કેટલાક ઈસમો દ્વારા બનાવેલો નકલી લેટરપેડ.જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. જો કે ખરેખર કૌશિક વેકરીયાને બદનામ કરવા માટે અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયાએ આ લેટરકાંડ કર્યો હતો.તાલુકા ભાજપના પ્રમુખ બનવા માટે આ કાંડ કર્યું જેમાં તેને સજા થાય તે તો જરૂરી છે જ પણ અહિંયા પોલીસ દ્વારા પાટીદીર સમાજની દીકરી કે જેને માત્ર લેટર ટાઈપ કર્યો હતો તો પછી આ દીકરીને પોલીસ સાક્ષી પણ બનાવી શકતી હતી આખા કેસમાં એક સામાન્ય દીકરીને જેને આજ દિવસ સુધી પોલીસ સ્ટેશનના પગથિયા નહિ ચઢ્યા હોય એને આરોપી બનાવીને તમે કાયદાને ઘૂંટીને પી જઈ રાત્રે 12 વાગ્યે તેની ઘરપકડ કરો છો. અને પછી રિકન્ટ્રકશન કરો છો. હવે રિકન્ટ્રકશન કર્યું કે આક્ષેપો જે થઈ રહ્યા છે તેમ સરઘસ કાઠ્યું તે તો તપાસ બાદ ખબર પડશે.જે કેસમાં પોલીસ યુવતીને સાક્ષી બનાવી શકતી હતી તે કેસમાં પોલીસે યુવતીની સીધી ધરપકડ કરી લીધી. એ દીકરીના પરિવારજનો એ દીકરી પર શું વીતી હશે જેને 22 વર્ષની ઉંમરે આરોપી બનાવી દેવાઈ..સવાલ એ થઈ રહ્યો છે કે કોના કહેવા પર પોલીસે આ કામ કર્યું છે.
#mahamanthan #amreli #amrelinews #amrelipolice #amrelisp #gujaratpolice #kaushikvekariya #pratapdudhat #jenibenthummar #gujaratcongress #bjpgujarat #politics #latterpolitics #vtvgujarati
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો..
whatsapp.com/c...
Download VTV Gujarati News App at
Play Store
play.google.co...
App Store
apps.apple.com...
Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
You can also watch -
Daily Dose (ડેઇલી ડોઝ)
• Intermittent Fasting ક...
Janva Jevu (જાણવા જેવું)
• Janva Jevu (જાણવા જેવું)
VTV SHORTS
• VTV SHORTS
EK Vaat Kau
• EK Vaat Kau
Mahamanthan
• Mahamanthan
Visit us at www.vtvgujarati... for more updated news in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms.
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati
દાદો સાવ રમકડું સે એને અમિત જો સવી આપે તો દાદો કાર્યવાહી કરશે 🎉🎉🎉🎉🎉
એસપી.ને.સસ્પેન્ડ.કરો.ખબર.જ.નથી.જનતા.સાથે.કેવી.રીતે.ન્યાય.કેવી.કરાય.
રાજેશ ભાઈ સરસવાવાતકરીમુદાવાર
ગીતાબહેન નીવાતષાચિછે
SP ને સસ્પેન્ડ કરો.
ષરધાબેનવખત આવાજ આપેછે
जिन बीजेपी के नेताओं ने यह काम किया है और जिन पुलिस वालों ने उनके कहने पर यह काम कियाहै उन लोगों का इसी तरह सर्कस निकालना चाहिए और इन लोगों को जेल की सलाखों में डालना चाहिए और इस बेटी को न्याय मिलनाचाहिए
દાદા CM માટે યોગ્ય છે?
#Shame_on_BJP
Amerli mathi b j p ne totali nikalo
વાહ ! બીજેપી નો સરસ મંત્ર છે બેટી ભણાવો બેટી પાઢાવો
Sachi vat ne Dabavvano Prayatno che
Bulldozer no Prayog karo
આ ખોટી નીચે કાઢો ને કાઢો
Adhikari. Shamjto. Nathi. To. Karyavahi. Karvighate. Avuchalshenahi.
Rajkaran mein MLA bantana Aadhar leva jaaye Geeta Beniwal sajish hai band karna hai na to gantar padhna hai na Vanilla banaa de Maine Jo Banta nahin hai vah lakh to hai samne BJP wale to pakshi bhajan naukari
😅