જો તમને પણ લાગે છે કે તમારી સ્ટોરી લોકો ને પ્રેરણા આપી શકે છે તો આજે જ જોઈન કરો Good Talks Join us at Good Talks and help others find their way through your great journey. Mobile: 9974324505 Email: info.goodtalks@gmail.com
Personally i like u n yr acting.. Yr way of speaking... I watch every videos of yrs. I like to watch it so much, after watching it i feel so fresh...☺️ હું પણ અમદાવાદ માં રહું છું... તમે ક્યાં રહો છો... હું પણ તમારી જેમ બોલકી છું... મને પણ એકટિંગ નો શોખ છે... અને અત્યારે મારે તેની જરૂર પણ છે..... મેં આ વાત બીનાબેન ની ગુડટોક્સ અને તેમના ઓફીસીઅલ બલોગીંગ ચેનલ માં કરી હતી.. તેમને વાત પણ કરી હતી ત્યાં કોમેન્ટ માં.... પણ પછી આગળ કઈ થયું નહીં... તો શું તમે કંઈક કરી શકો છો... જો તમારા ત્યાં કોઈ લેડીઝ ની જરૂર હોય તો..... ☺️ ઈક
જય માતાજી આપ સૌને ભગવાન શિવ સુખી રાખે તેવી દુઆ માગું છું કારણ કે હું પણ એક ગરીબ મા ભાપ નો દીકરો હતો આજે સુખી છું પણ ઘર માં ફ્કત ચાર સભ્યો વચ્ચે જીવન જીવું છું અમે બે અને પૌત્ર અને પૌત્રી જેવી મારા વાલા ની મરજી જય માતાજી........
સાચી વાત મેં ખુદ નગટિવ કોમેન્ટ કરી હતી કે આ બેન ના ચાલે કોમેડી વિડિઓ માં અત્યારે વાઘુભા ની ચેનલ માં હું રોજ રોજ કોમેન્ટ કરું છું કે લત્તા ને લાવો પણ હવે બેન જોવા મળતા નથી 🙏
જો તમને પણ લાગે છે કે તમારી સ્ટોરી લોકો ને પ્રેરણા આપી શકે છે તો આજે જ જોઈન કરો Good Talks
Join us at Good Talks and help others find their way through your great journey.
Mobile: 9974324505
Email: info.goodtalks@gmail.com
લતા બેન તમે બહુ સારી એક્ટીન સારી કરો સો જગુદન
લત્તાબેન ની કોમેડી એક્ટિંગ ખૂબ સારી છે...
બહુ મહેનત કરો સફળતા જરૂર મળશે લાલાજી જગુદન
હમેશા આગળ વધતા રહો તેવી શુભકામના
Aabhar gaurang❤️🙌
લતાબેન સરસ વિડીયો બનાવ્યો છો
Saras lattu full video joyo bau struggle se life ma pan lage raho
LATA SOLANKI NI CHANNAL NU NAM SHU CHHE
લતાબેન આઞળ વધો ઍવી મા ઉમિયા નૅ પ્રાર્થના
Good 👍
સુપર બેન તમારી સ્ટોરી સરસ છે તમારી દુખ ભરી જય શ્રીક્રિષ્ના
Nice interview ❤
ખુબ સરસ માહિતી આપી લતા બેન જય શ્રી હરસિદ્ધિ ભવાની માં
Thank you ❤️
👍 જોરદાર 1 નંબર લત્તાબેન ઈન્ટરવ્યુ 👌👌
તમે બીના બેન નો ઉલ્લેખ ના કર્યો ખૂબ જ સપોર્ટીંગ બહેન છે તમે મહેસાણા આવો તો અમારા ત્યાં ચોક્કસ થી આવજો. 🙏
Mahakal Tamari Saari Manokamna Puri Ave Prathna Karu Jay Mahakal Jay Bhawani
ખુબ ખુબ અભિનંદન આપીએ છીએ તમારા પિતા શ્રી એ અમારા પરીવાર તરફથી
Good. jay mataji.
જય માતાજી.....
લતાબેન....
Jay mataji 🙌❤️ dhulaji
ખુબ સરસ લતાબેન❤️❤️❤️
Thank you piyushkumar 🙌❤️
Super very nice ખુબ પ્રગતિ કરો જીવનમાં લતા બેન 🙏🔥👍
Aabhar sanjay bhai 🙌❤️
Very nice information 👌
Hreat Tuching Video
ખુબ સરસ વિડિઓ 👍
Vah.good,working.good,vidio.valji,virmgam🎉
લતા બેન ❤ સરસ વાત ખેડૂત પુત્ર ની દિકરી બા છો
Your the grat lattu khubj srs good Talki Reil story
Thank you nikul ❤️
@@Lattuvlogger1 Most welcome My der lattu
Khubj Pragati kro My favourite comedy 👸👸👸👸 Maro dwarkadhish allway Happy rakh 🙏🙏
ખૂબ ખૂબ ખૂબ સરસ લતાબેન ખરેખર મજા આવી ગઈ 👍👌💕
Hu dwarkadhish prathan kres Tamn khubj Pragati kro lattu
Thank you nikul ❤️
@@Lattuvlogger1 Most welcome My der lattu
Vah ben
જય માતાજી લતાબેન
Yesssss 😀
You did it 🥹
We are very proud of you❤️
ખૂબ સરસ બેન...
ભગવાન માતાજી આપને હમેશાં ખૂશ રાખે....
Thank you ❤️
Very nice 👍👍👍
Wha Lataben proud of you
Thank you ❤️ rekha chauhan 🙌❤️
લતા, તારી એક્ટિંગ ખૂબ જ સરસ છે. બીના ના પંચાલ જોડે એક્ટિંગ ઘણી સરસ લાગી.
Personally i like u n yr acting.. Yr way of speaking... I watch every videos of yrs. I like to watch it so much, after watching it i feel so fresh...☺️
હું પણ અમદાવાદ માં રહું છું... તમે ક્યાં રહો છો... હું પણ તમારી જેમ બોલકી છું... મને પણ એકટિંગ નો શોખ છે... અને અત્યારે મારે તેની જરૂર પણ છે..... મેં આ વાત બીનાબેન ની ગુડટોક્સ અને તેમના ઓફીસીઅલ બલોગીંગ ચેનલ માં કરી હતી.. તેમને વાત પણ કરી હતી ત્યાં કોમેન્ટ માં.... પણ પછી આગળ કઈ થયું નહીં... તો શું તમે કંઈક કરી શકો છો... જો તમારા ત્યાં કોઈ લેડીઝ ની જરૂર હોય તો..... ☺️
ઈક
Thank you ❤️
Good luck 👍
Very good 🎉🎉🎉
સંઘર્ષ થી સફલતા માટે નો ઉત્તમ પ્રેરક ઇન્ટરવ્યુ & Tag Line of interview is " Tane Pan Thanks Chhe yaar Carona" All the best, keep it up👍👍
Thank you vithhaldas 🙌❤️
સુપર બેન તમે પણ સારા રોલ કરો છો સરસ એકટિંગ
Khub saras story 🎉🎉🎉
Vah natural artist 😎🔥
Aabhar ❤️ kamleshbhai 🙌❤️
Very good Lataben
tamara video joeye chiye
Thank you shailesh ❤️🙌
લત્તાબેન દિકરી ત્રણ કુળ તારે એ કહેવત આપે સાથૅક કરી બતાવી
ખુબ ખુબ ધન્યવાદ દિકરીબા
Saras Lata ben
Aabhar rudabhai 🙌❤️
જય માતાજી આશાપુરી માં સ્વની મનો કામના પુરી કરે
Aabhar sanjay 🙌❤️
Very nice
Bahu Sares Sae 👌👌👌👌🌹❤
Jay mataji
tame khub pragati karo ..... full suport..... focus studio & royal funny boy all team
Thank you so much 💞
બહુ જ આગળ ............
Thank you manoj ❤️🙌
Positivity is the best solution
Thank you dineshbarot ❤🙌
Nice inspiring 🎉🎉🎉🎉🎉🎉
જય માતાજી આપ સૌને ભગવાન શિવ સુખી રાખે તેવી દુઆ માગું છું કારણ કે હું પણ એક ગરીબ મા ભાપ નો દીકરો હતો આજે સુખી છું પણ ઘર માં ફ્કત ચાર સભ્યો વચ્ચે જીવન જીવું છું અમે બે અને પૌત્ર અને પૌત્રી જેવી મારા વાલા ની મરજી જય માતાજી........
ખૂબ સરસ ❤❤
Lataben super
Lataben super duper
Thank you suresh thakor ❤️🙌
Beautiful
Super
Lataben so cute
Nice
Verynice.ofwark
Are Ben tameto Shu ksh
લતા દીદી કી જય
Jay mataji lataban❤Raja mildivara aasoda
Jay mataji 💞🙌😊
Very Nice
❤❤Jay Mahakal Jay Bhawani ❤❤
❤️💐💐👌👌👌💯👍
Jay mataji 🙏❤️
Smat acting very good
સાચી વાત મેં ખુદ નગટિવ કોમેન્ટ કરી હતી કે આ બેન ના ચાલે કોમેડી વિડિઓ માં અત્યારે વાઘુભા ની ચેનલ માં હું રોજ રોજ કોમેન્ટ કરું છું કે લત્તા ને લાવો પણ હવે બેન જોવા મળતા નથી 🙏
Lataben Tamara badha vidiyo jovu su
Thank you amratji thakor 🙌❤️😊
લતા બેન હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ રસ ધરાવતું છુ મારે આ લાઈનમાં આવવા માગુ છું હું થોડું ઘણું લખી શકું છું મને મદદ કરવા વિનંતી
❤
@@Lattuvlogger1 thanks
Latabensaravidioche
Thank you yusuf🙌❤️
Must story
Aabhar rajdev ❤️🙌
❤
Lallaji ji jay bhim ke jay mataji
Aabhar himmat chavda ❤🙌 Jay mataji 🙏 jay bhim 💯🙌
ગામ અને પપ્પા મમ્મી નું ગામ તમારું ગામ બધું બતાવો
INTERNATIONAL SOCIAL MEDIA USA TALK after GOOD TALKS
Ame skolnik,nilyecie
એક ઠરેલ ગામડાની સ્ત્રી તરીકેની પરફેક્ટ એકિટંગ કરો છો.
Late ben mare Ektarbanvu sa.mane,help karso
Lataben,mara.dikaranu,merej,jojo
Thank you vishnubhai 🙌❤️😊
Tame film line ma pan kam Kari sako sho
Mahendrabarot. કયા ગામ નાછો
Lata ben mare Ektar banavu se mane help karso
ગામડુ એ ગામડુ અમે પણ સુરત મા રેહવી પણ એક વર્ષ ત્રણ ચાર વાર ગામડે જવી ...ગામડા મા તો એક ઘર હોવુ જોવી કોરોના મા સીટી વાળા ને અનૂભવ થઈ ગયો
લતાબેન કયા ગામના છો
Amdavad ma rahu 6u 👍 mehsana vatan 6 🙌 thank you ❤️
મહેસાણા જિલ્લા માં કયુ ગામ
તમે એક્ટિંગ બધા કરતાં સારી કરશો
ક્યાં ગામનાં છો
tmaro fon numbar aapo ltaben
તમે કયા ગામના છો બેન
તમારું ગામ કયુછે
Tmaru Gam karu
મનુ નરૉડા
Vah ben
Thank you harsh patel🙌❤️
Jay mataji
Very nice 🎉