દાન કરતાં પહેલા આ વીડિયો જોઈ લેજો || MotivationalSpeech || Janki Studio Sayla

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 416

  • @dhirubhasolanki9227
    @dhirubhasolanki9227 2 года назад +2

    મહાદેવ મહાદેવ ખુબ સરસ વક્તવ્ય સત્સંગ ખૂબ મને ગમ્યો છે આપને મલવાની ઈચ્છા થઈ છે આ લોકો એડ્રેસ આપવા વિનંતી સાથ સીતારામ જય સદગુરૂસાહેબ

  • @sanganinathabhai6581
    @sanganinathabhai6581 Год назад +6

    Radhe Radhe Radhe Radhe Radhe Krishna radhe Krishna radhe Krishna

  • @rasikthakor728
    @rasikthakor728 Год назад +3

    સુપ્રભાત ઓમ નમઃ શિવાય શિવ શક્તિ ભોલેનાથ જય જય ગરવી ગુજરાત સમય સમય બલવાન સમયથી મોટું કોઈ નથી

  • @rajdipsinhvadher924
    @rajdipsinhvadher924 3 года назад +4

    Jay ho આત્માનંદ સરસ્વતી

  • @dharmeshmehta5540
    @dharmeshmehta5540 6 месяцев назад +1

    એકદમ સત્ય છે... સનાતન ધર્મ માટે સંસ્કાર જરૂરી છે.... તમને મારા🙏🙏🙏

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 Год назад +2

    હા બાપુ હા ક્ષત્રિય સમાજ વિશે આપે જોરદાર પ્રવચન આપ્યું તે બદલ અમે ખૂબ આપને વંદન કરીએ છીએ જે જે સમાજો ધર્મ ચૂક્યાં છે તેમની પડતી થઈ છે ફરીથી ક્ષાત્ર ધર્મ ક્ષત્રિયોમાં પેદા થાય દેશ અને દેશની સંસ્કૃતિનું જતન કરી રાષ્ટ્રધર્મ જીવનમાં ઉતારે ફરીથી હિંદુ સનાતન ધર્મની ધજા લહેરાતી રહેશે

  • @AKGAMING-ji2su
    @AKGAMING-ji2su Год назад +1

    Vah bapu. Vah. ...shu. Vani che. Naman che. Aapne. . . ...

  • @mmanat4645
    @mmanat4645 3 года назад +4

    ધન્યવાદ છે આપની જનેતાને ધન્યવાદ છે આપની કેલવણી ને આપતા રહેજો આવા સંસ્કાર

  • @parmardevaparmar5045
    @parmardevaparmar5045 2 года назад +4

    વાહ ભગત ખુબજ સરસ સમજણ આપી છે

  • @dineshcgajjar8455
    @dineshcgajjar8455 2 года назад +5

    🙏,,,સત્ય સનાતન ધર્મ ની જય હો 🙏🙏🇮🇳🙏,, જય ગરવી ગુજરાત ની 🙏🇮🇳🙏

  • @ajitsinhrevar7028
    @ajitsinhrevar7028 Месяц назад

    સીતારામ બાપુ તમારા ચરણોમા લાખ લાખ વંદન

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 Год назад +4

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા ‌‌ આત્મા નંદજી સરસવતી ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @MaheshThakor-bq4mx
    @MaheshThakor-bq4mx 4 года назад +8

    વાહ
    નમન કરું છું
    દેશ ને આવા જ સંતો મહાત્માઓ ની જરૂર છે....જય હિંદ

  • @amarshibhaidalsaniya4583
    @amarshibhaidalsaniya4583 3 года назад +23

    આવા સંત ની દેશને જરૂર છે સતનમન

  • @bhabubhalala9935
    @bhabubhalala9935 4 года назад +10

    આત્મા નંદ સરસ્વતી બાપુની જય હો

  • @parbatbhaibhanderi160
    @parbatbhaibhanderi160 6 месяцев назад

    Bapu aapna jeva Santo ni khub jarur chhe. Jai sanatan dharm

  • @ghamarji.thakorghamarjitha9779
    @ghamarji.thakorghamarjitha9779 2 года назад +1

    જય। હો
    જય હિદ ભાર।ત માતકિ જય હો

  • @laljisuthar108
    @laljisuthar108 2 года назад +1

    रास्टर भक्ति थी मोटी भक्ति होयज नही ।।बापुने लाख लाख वंदनीय ।।जय श्री राम ।।

  • @sumitbatada3227
    @sumitbatada3227 2 года назад +1

    વાહ પ્રભુ હરેક પ્રોગ્રામ મા આજ વાત કરજો મને ખુબજ ગમયુ હો જયજય ગરવી ગુજરાત

  • @sheelamody2268
    @sheelamody2268 3 года назад +1

    Sunder motivational speech

  • @scamerpakdna2554
    @scamerpakdna2554 2 года назад +2

    જય મોડેરજામ દાદા

  • @narendramistry3995
    @narendramistry3995 4 года назад +28

    આવા સાધુઓ ની દેશને જરૂર છે

  • @nayanahir7546
    @nayanahir7546 2 года назад +1

    ખૂબ ખૂબ ધન્યવાદ

  • @NISARGVIDEOLIMBDI
    @NISARGVIDEOLIMBDI 3 года назад +2

    ADBHUT PRVACHAN 👌🙏

  • @ramanibabubhai5365
    @ramanibabubhai5365 3 года назад +1

    Om namo narayan Khub saras ava pravanse desh sudhrse namskar

  • @HajajiRajput-y2y
    @HajajiRajput-y2y 6 месяцев назад

    Bapu tmara vichro ucha Ane Vani ma takat chhe apne prnam kruchhu

  • @bharat_chauhan_official_4620
    @bharat_chauhan_official_4620 2 года назад +1

    જય સિયા રામ બાપુ

  • @ankitsonani9234
    @ankitsonani9234 3 года назад +4

    ભારત માથી દારૂ જુગાર અને નોનવેજ કાઢવાની જરૂર છે.🙏

    • @jankistudiosayla
      @jankistudiosayla  3 года назад +1

      sachi vat se bhai

    • @rupeshbhaichaudhari5684
      @rupeshbhaichaudhari5684 3 года назад

      @@jankistudiosayla .

    • @rashmikantpatel9068
      @rashmikantpatel9068 6 месяцев назад

      બાળકો ને સંસ્કાર આપવાની જરૂર છે કોઈ વસ્તુ બંધ કરવાની જરૂર નથી કારણ આપડે આપડા સંતાનને ઝેર ની સમજણ આપીએ છે આ ખાવાથી મરી જવાઇ એવી સાચી સમજણ આપવાની જરૂર છે

  • @shantibhaipatel7549
    @shantibhaipatel7549 3 года назад +2

    વાહ સુપર ગુરુદેવ

  • @DilepaKanzariya
    @DilepaKanzariya 4 месяца назад

    સીતારામ 🙏 સીતારામ

  • @sanjayrathvasanjayrathva5625
    @sanjayrathvasanjayrathva5625 3 года назад +2

    વાહ સાહેબ સંત કબીર સાહેબ બંદગી

    • @shitarambapu580
      @shitarambapu580 3 года назад

      સાહેબ બંદગી સતનામ સંજયભાઈ
      બીજાની વાહ વાહ કરવા મા જ
      જીન્દગી નીકળી જશે તમારા ગામની.
      આજુ બાજુ જો કોઈ શારા સંત હોયતો
      તેની પાસેથી ગુરૂ ગ્યાન લઈને ભક્તિ કરો

  • @ajahir9956
    @ajahir9956 Год назад

    બાપુ ની વાતું સીધી દિલ ઉપર લાગે🙏🙏

  • @navinsolanki3257
    @navinsolanki3257 3 года назад +11

    વાહ, ગુરૂજી પ્રણામ.

  • @rohitkumarbaria5893
    @rohitkumarbaria5893 5 месяцев назад

    Radhe Radhe 💐💐💐 Jay Shri Krishna 💐💐💐

  • @rathodranjitsinh6840
    @rathodranjitsinh6840 Год назад

    જય માતાજી ગુરુ વિના જ્ઞાન નહિ👏👏

  • @sonalsolnaki8072
    @sonalsolnaki8072 Год назад

    Thanks. Harising. Bapu. Best. Thinking. In. India

  • @rugnathgodhani3091
    @rugnathgodhani3091 3 года назад +8

    Excellent speech khub khub congratulations karo karo

  • @sabadashvin4770
    @sabadashvin4770 2 года назад +1

    Pranam sadguru ji

  • @gohilpratap7333
    @gohilpratap7333 3 года назад

    સંસ્કારો નું ખુબજ જરુરી છે ખુબજ જરુરી છે🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajdipsinhvadher924
    @rajdipsinhvadher924 3 года назад +1

    જય હો બાપજી

  • @sardarsinhsolanki3164
    @sardarsinhsolanki3164 3 года назад +7

    વાહ ખૂબ સરસ અમૃતમય વાણી સાંભળવી ગમે તેવી હૃદય પરિવૅતન થાયજ

  • @spstudeo3687
    @spstudeo3687 4 года назад +4

    સરસ

  • @joshiamrutlal1934
    @joshiamrutlal1934 День назад

    વાહ બાપુ વાહ

  • @vsvparesh1575
    @vsvparesh1575 6 месяцев назад

    Very good bapuu

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 года назад +2

    જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ‌(પોઝીટીવ).જય યોગેશ્વર.

  • @shaileshdeshai9820
    @shaileshdeshai9820 2 года назад +1

    प्रणाम गुरु जी ,💯💯

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 6 месяцев назад

    Khub.khubj.sarsh vat

  • @s.bkhuman4078
    @s.bkhuman4078 4 года назад +2

    hajaro vandan bapji

  • @ishvarbhaidevjibhai1651
    @ishvarbhaidevjibhai1651 3 года назад +1

    ધન્યવાદ સ્વામીજી

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 4 года назад +2

    ગુરુજી તમારા ચરણોમાં કોટી કોટી વંદન

  • @દેશીભજન-ઠ3ટ
    @દેશીભજન-ઠ3ટ 2 года назад

    પહેલાગુરૂમાબાપછેજયસનાતનધમઁ

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 2 года назад

    Very very nice......Guruji ......Jgd

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 года назад +1

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @rajeshhamirani8612
    @rajeshhamirani8612 3 года назад +2

    Om namo Narayan

  • @rajputjayveerrajputjayveer75
    @rajputjayveerrajputjayveer75 4 года назад +2

    Vah vah guruji

  • @reshurathva7755
    @reshurathva7755 2 года назад

    Good bapu mare bapu malvu se darsan karva se

  • @mundhavaranjit3416
    @mundhavaranjit3416 4 года назад +1

    જય ઠાકર જય ગૌ માતા જય ધરતી માં આત્માનંદ સરસ્વતી બાપુ ને લાખ લાખ વંદન જય કૃષ્ણ ભગવાન જય દ્વારકાધીશ

  • @NISARGVIDEOLIMBDI
    @NISARGVIDEOLIMBDI 4 года назад +4

    ક્ષત્રિય હા જય હો

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 4 года назад

    SWAMI ATMANANDJI SARASWATINE LAKH LAKH VANDAN SAMAJNE CHABKHA APVA BADAL HU APNI TAMAM ARTHIK SAMAJIK SHARIRIK MANSIK DESHBHAKTI ANE SANSKUTI SATASANG KHUB A KALIKALMA AVKARDAYAK CHHE.APNI JEVA VEERO DESH MATE KHUB JARURI CHHE.HU APNI TAMAM SATYA VATO SATHE SO TAKA SAHMAT CHHU.APNA MATAPITANE KHUB KHUB DHANYAVAD.ASTU.JAY HIND.BHARAT MATAKI JAY.VANDE MATRAM.

  • @hareshparekh6192
    @hareshparekh6192 3 года назад +1

    આજના જમાના માં બેન દીકરી ઓ ચાંદલા કપાળ મા કરતી નથી જૂના જમાના માં એક બાપને 5 દીકરી હતી બધી ચાંદલા કરતી અત્યારે એક દીકરી હોઈ પણ ચાંદલો કરતી નથી ચાંદલા ઉપર થી ખબર પડતી આં હિન્દુ સ્ત્રી છે ખબર પડી જતી આજે ચાંદલો ન કરી ખોટા માર્ગે છે

  • @KANAIYASTUDIOOfficial
    @KANAIYASTUDIOOfficial 4 года назад +2

    ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ

  • @shaukatalipanjwani
    @shaukatalipanjwani Год назад

    Very nice speech for human being

  • @KhetashiGadhviKanaiyaStudio
    @KhetashiGadhviKanaiyaStudio 4 года назад +4

    Har Har Mahadev

  • @prosatambapu1003
    @prosatambapu1003 3 года назад +1

    Jay Somnath mahadev

  • @angarigovindlallu3279
    @angarigovindlallu3279 7 месяцев назад

    Best of luck

  • @Mahaveerbhaimori3587
    @Mahaveerbhaimori3587 3 года назад

    વાહ આતો આત્મા સૂધી પહોંચી ગયુ

  • @kantizaru4701
    @kantizaru4701 4 года назад +1

    ખૂબ સુંદર

  • @cartoonvidiessongs
    @cartoonvidiessongs 2 года назад +2

    સત સત નમન બાપુ કડવિ પણ સાચી વાત છે આપની જે માટી મા જન્મયા સિયે તેનુ રૂણ છે માથે કોઈ નુ સારૂ ન કરી સકીયે તો કોઈ નુ ખરાબ પણ ન કરવુ

  • @kavadsuresh392
    @kavadsuresh392 3 года назад +1

    Kavad suresh ha moj ha

  • @kanosadhu6756
    @kanosadhu6756 4 года назад +2

    જય સીયારામ જય હો બાપુ હા બાપુ

  • @darbaryagnik6982
    @darbaryagnik6982 4 года назад +2

    જય ભવાની
    કોટી કોટી વંદન બાપુને

  • @rajaramgondaliya270
    @rajaramgondaliya270 4 года назад +6

    જય રામદેવ પીર

  • @jbthakkar1962
    @jbthakkar1962 3 года назад +1

    Om namah narayan bapu

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 года назад +3

    હર હર મહાદેવ ❤️❤️🙏🙏

  • @haribhaijadav3113
    @haribhaijadav3113 4 года назад +4

    જય હો

  • @makwanamaheshkumar9840
    @makwanamaheshkumar9840 4 года назад +15

    Heart touching speech.jai bholenath Jai mata di

  • @surekhadarbar4531
    @surekhadarbar4531 3 года назад +1

    વાહ બાપુજી

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 4 года назад +2

    OM NMO SHIVAY HAR HAR MHADEV JAY MATAJI JAYSHEE RAM VAH BAPU VAH

  • @desaimeetmeetdesai1779
    @desaimeetmeetdesai1779 3 года назад +1

    આતમાનંદ.શરશવતી.બાપૂને.મારા.શત.શત.વંદન.કયા.આશમના.ગૂરૂ.છે.લાખ.લાખ.

  • @shivkrushnsastri
    @shivkrushnsastri 3 года назад +6

    સ્થિરતા અદભુત સમજવા જેવું 🙏ૐ તત સત વચન

  • @dungranonesgir1616
    @dungranonesgir1616 3 года назад +1

    જય ભવાની

  • @himanshuoza1955
    @himanshuoza1955 4 года назад +2

    આ સંત ને કોટિ કોટિ વંદન... 🚩🚩🙏🚩🚩🙏🚩🚩🙏🚩🚩

  • @balubhaikorat4862
    @balubhaikorat4862 7 месяцев назад

    Sadguru bhagavan naman🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaveshpat2132
    @bhaveshpat2132 3 года назад +2

    Pranam gurugi

  • @vejanandmaher8716
    @vejanandmaher8716 4 года назад +4

    La javab video

  • @VISHNUBHAIPATEL-ie2yy
    @VISHNUBHAIPATEL-ie2yy 4 года назад +4

    JORDAR SAU NE VANDAN

  • @bhabubhalala9935
    @bhabubhalala9935 4 года назад +10

    આવા વક્તા ને કોટીકોટી વંદન
    એકવાર આવા વક્તવ્ય થી રામાયણ મહાભારત થવા જોઈએ

  • @himanshuoza1955
    @himanshuoza1955 4 года назад +4

    આવી વાણી બહુ ઓછી જગ્યાએ સાભળવા મળે છે... 🙏🙏🙏

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 Год назад

    Pranam.

  • @ganeshrathwa4548
    @ganeshrathwa4548 6 месяцев назад

    Good 👍

  • @chavdadc6531
    @chavdadc6531 Год назад

    સ્વામીજી ને વંદન

  • @kansaradilipchandra5504
    @kansaradilipchandra5504 4 года назад +4

    Superb excellent motivational sirji

  • @jadavmanharbhai2632
    @jadavmanharbhai2632 4 года назад +6

    🙏🌹સીતારામ🌹🙏

  • @mrkavad4766
    @mrkavad4766 4 года назад +7

    બાપુ 🙏 સીતારામ 🙏 જય હનુમાન 🙏

  • @bhagwatigiri875
    @bhagwatigiri875 4 года назад +3

    अति सुन्दरम

  • @vitthalbhaichavda982
    @vitthalbhaichavda982 Год назад

    ૐ નમો નારાયણ હરહર મહાદેવ

  • @jashpalparmar8716
    @jashpalparmar8716 4 года назад +5

    Sasi vaat che guruji

  • @gohilpratap7333
    @gohilpratap7333 3 года назад

    Ava mahan santo j desh ne bachavi sakse aje sanskar khatam thay gaya se🙏🏻🙏🏻🙏🏻🙏🏻ane ava sanskar j desh ne bachavi sakse🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kamleshchaudhari7984
    @kamleshchaudhari7984 4 года назад +3

    જય હાે બાપુ

  • @dharshisarvaiya8997
    @dharshisarvaiya8997 2 года назад +1

    ખુબ સરસ સાંભળવાથી વિચાર પરિવતૅન થઈજાય જય મહાદેવ