Kumbh : પ્રયાગરાજ દુર્ઘટનામાં સ્વજનોને શોધી રહેલા લોકોની વેદના
HTML-код
- Опубликовано: 5 фев 2025
- #kumbh2025 #prayagraj #stampede #kumbhmela
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન બુધવારે રાત્રે દોઢ વાગ્યે એક ઘાટ પર થયેલી નાસભાગમાં લગભગ 30 જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે અને તેમાં લગભગ 60 લોકો ઘાયલ થયા છે. સ્વજનોને શોધી રહેલા વિહવળ લોકોની વેદના અવર્ણનીય છે.
અહેવાલ: સુમેધા પાલ
ઍડિટ : શાદ મિદ્દત
#BBCISWOTY માં આ વખતનાં નૉમિની છે - અદિતિ અશોક, મનુ ભાકર, વીનેશ ફોગાટ, અવનિ લેખરા અને સ્મૃતિ મંધાના. આ ઍવૉર્ડ 2024ના વર્ષમાં ભારતીય મહિલા ખેલાડીઓના યોગદાનનું સન્માન કરે છે અને રમતગમતમાં સામેલ દેશની તમામ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.
તમારા મનપસંદ ખેલાડીને મત આપવા ક્લિક કરો : bbc.in/3BZZLkN
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Aapna. Gar. Mahkub. Hi 🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Very sensetive position of people.
आत्म ज्ञान बिना नर भटके, कभी मथुरा कभी कासी । पानी में मीन प्यासी, मोहे सुन सुन आवत हाँसी ।।
Ahye. Pareygha. Raj. 😭😭😭
😢
Sad,,sad,,so sad....
Abi. Panotey. Baki. Hi. 💀💀💀💀💀💀🇮🇳🙏🇮🇳
😢