US Deports Indian: અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ગુજરાતીઓને કઈ રીતે પોતાના ઘર સુધી પહોંચાડાયા?

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • #america #india #migration #trump #shorts #gujaratinews #gujarati
    અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને લઈને એક વિમાન પંજાબ આવ્યું હતું. હવે તેમાં રહેલા ગુજરાતીઓને પોતાના વતન મોકલાઈ રહ્યા છે. તમામ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા. તે સમયે મીડિયાના લોકો પણ ત્યાં હતા. જોકે, અનેક વાર પૂછવા છતાં તેઓ કંઈ પણ નહોતા બોલ્યા. બાદમાં આ તમામ લોકોને તેમના ઘરે મોકલાયા હતા.
    અહેવાલ : રૉક્સી ગાગડેકર છારા
    શૂટ ઍડિટ : સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Комментарии •

  • @Hrzala9101
    @Hrzala9101 8 часов назад

    Apda desh ma mandi j etli che etle badha desh chhodavaa majboor thaya che

  • @ishwaragamitgamit6167
    @ishwaragamitgamit6167 4 дня назад

    Donky ફિલ્મ જોઈ હશે કદાચ.....