રવાડી નો મેળો સંતરામપુર | Ravadi Mela Santrampur 2024 | Santrampur Ravadi melo 2024 | ravadi melo

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • Santrampur. #mela #mahisagar
    Santrampur Ravadi Mela 2023 || રવાડી મેળો સંતરામપુર || Ravadi mela 2023 || Santrampur
    સંતરામપુર નગરના પ્રતાપપુરા વિસ્તારમાં રવાડીનો મેળો છેલ્લા એકસો વર્ષ ઉપરાંતના સમયથી જૈન ભાઇઓના પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે ભાદરવા સુદ પુનમથી ભાદરવા વદ બીજ સુધી ભરાય છે.આ મેળામાં જૈન સમાજ ધ્વારા ભાદરવા સુદ પૂનમના દિવસે ચાંદીની ગલગોટી કાઢવામાં આવે છે. તથા ભાદરવા વદ એકમના દિવસે ચાંદીનો તથા લાકડાની કોતરણીવાળો રથ કાઢવામાં આવે છે. જે જૈન મંદિરથી સૂકી નદીના પુલ સુધી લઈ જવામાં આવે છે. આમ ત્રણ દિવસ દરમ્યાન જૈન સમાજ ધ્વારા રાત-દિન ગરબા-રાસની રમઝટ બોલાવવામાં આવે છે. આ જૈન સમાજ ધ્વારા કાઢવામાં આવતા રથને રવાડી તરીકે ઓળખવામાં આવે છે. જેના પરથી સંતરામપુર સ્ટેટના રાજવી સ્વ.મહારાજાશ્રી જોરાવરસિંહજી ધ્વારા રવાડીનો મેળો ચાલુ કરવામાં આવેલ છે.
    ravadi mela
    Santrampur mela
    Santrampur Ravadi mela 2023
    ravadi mela 2023
    Santrampur Ravedi Melo
    Santrampur
    Medo Tarnetar No Medo
    Gujju Vlogs
    Mayur Vlogs
    ravedi no melo santrampur 2022
    SANTRAMPUR MELA 2022
    Chirag Valvai Vlogs
    Santrampur Ravadi Mela 2023
    Mela Vlog Santrampur Vloging
    MERRY GOPU VLOG
    tarnetar
    tarnetar no melo
    tarnetar no melo 2023
    tarnetar no melo live
    tarnetar no melo 2023 live
    tarnetar no melo song
    tarnetar mela
    tarnetar melo
    tarnetar no melo 2022
    tarnetar no medo
    #mela
    #Santrampur
    mahisagar
    #Ravadi

Комментарии • 15