દેશ નાં મહાન વ્યક્તિ દેશનું ગૌરવ એવા શ્રી રતન ટાટા સાહેબ ને ભાવ ભીની શ્રધ્ધાંજલિ ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુને પ્રાર્થના 🌹🙏🌹🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏🌹
વાત ગુજરાતી ચેનલમાં મારા ધન્યવાદ ભાઈ શ્રી જગદીશભાઈ મહેતા પત્રકાર સાહેબ રતન ટાટા સાહેબ વિશે વિસ્તૃત માહિતી આપી તે બદલ ખુબ ખુબ આ ધન્યવાદ 👍👍 મુંબઈમાં ટાટા કેન્સર હોસ્પિટલ કેટલા વર્ષોથી કાર્યરત છે તે અંગે કશું જણાવ્યું નથી આ કેન્સર હોસ્પિટલમાં જાણીતા કોમેડી જોની લીવર જ્યારે નાના હતા ત્યારે તેઓ નજીક ધરાવી ઝુપડપટ્ટીમાં રહેતા હતા ત્યારે આ હોસ્પિટલમાં કિસ કઢાવવા માટે પાંચ રૂપિયા ફી હતી ઇફ હી પણ ગરીબ માણસ પાસે હોય નહીં ત્યારે આ જોની લીવર 5 રૂપિયા ભરીને ગરીબ દર્દીઓને મદદ કરતા હતા અને જેના આગળ પાછળ કોઈ ના હોય નિરાધાર હોય તેમને માટે આ કાર્ય કરતા હતા દર્દીને લીલા નાળિયેર પણ લઈ આપતા હતા આ જોની લીવર સાહેબે પણ આ કેન્સર હોસ્પિટલમાં ખૂબ જ સેવા કરી છે. જય હિન્દ વંદે માતરમ 🙏 સ્વર્ગીય તાતા સાહેબને અમારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ😢😢😢😢
તમે ખૂબ જ સારી વાત કરી રતન ટાટા વિશે હું તમારાથી ખૂબ જ પ્રભાવિત થયો છું, મારી પણ એવી ઈચ્છા છે કે હું પણ તમારી જેમ વિડિયો બનાવું અને આવી સરસ વાતો લોકો સાથે શેર કરું.
Desh na mahamanav ava aapana savuna pujaniy vandaniy atale ratantata jene aapne swaman sathe radaythi SARDHANJLI Jay hind vandemataram om shanti om shanti om shanti om shanti
Such me rona aa raha hai ratan tata sir jese pure india me na koi he na koi hoga ratan tata sir jevu koi nahi kari sake. Aa bija namuna ambani adani public ne luti ne potana gar bharya ratan tata sir ni jem aa abani adani e desh mate dan karyu hot to desh ma garibi nikli jay
દેશ નાં મહાન વ્યક્તિ દેશનું ગૌરવ એવા શ્રી રતન ટાટા સાહેબ ને ભાવ ભીની શ્રધ્ધાંજલિ ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુને પ્રાર્થના 🌹🙏🌹🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏🌹
પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્મા ને શાંતિ આપે એજ પ્રાર્થના 🙏🙏
જય હો ધન્ય છે શું શ્રદ્ધાંજલિ આપી છે મેં તો સાહેબ પ્રણામ તમને રતન ટાટા ને
જગદીશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ,,,, ભારત ના રતન ટાટા જેવા મહાન વ્યક્તિ ના આત્મા ને ભગવાન સદગતિ આપે એવી પભુ ને પ્રાથૅના
ખૂબ જ સાચી તટસ્થ રીતે આપની વાત..પ્રણામ શ્રી રતન ભાઈ ટાટા ને તથા આપને🎉
ભારત ના મહાન સપૂત ને શ્રધાંજલિ....જગદીશ ભાઈ આપની વાત પરમ સત્ય છે....બહુત મુશ્કિલ સે હોતે હૈ....ચમન મે દીદાર પૈદા....મહામાનવ નું સ્વર્ગારોહણ...ભારત ની આંખો ભીંજવી ગયું....
જીવતા તો બધાને આવડે.....પણ કલામ સાહેબ અને રતન ટાટા મરતા શીખવાડી ગયા અને પાછા અમર થઈ ગયા......
જગદીશ મહેતા સાહેબ આપ પર ગર્વ
પરમાત્મા એમની દિવ્ય આત્મા ને જ્યાં હોય ત્યાં શાંતિ આપે
ખુબ સરસ જગદીશભાઈ સરસ ધન્યવાદ આભાર
આવા મહાન માનવનું જીવન ઘણું પ્રેરણા આપે છે
ૐ શાંતિ ભગવાન આવા દિવ્ય આત્મા ને તેમના શરણે રાખે
રતન ટાટા ને હજારો સલામ
આ એવી દિવ્ય આત્મા ને દેશ ના રાજા ને સલામ છે ભારત માતા ના સપુત ને સલામ રતન ટાટા હંમેશા યાદ રહેશે અને અમર રહે રહેશે દેશ માટે આભાર ધન્યવાદ
પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે 😢😢😢
🌹🌹ૐ શાંતિ 🙏🏻 પ્રભુ ને નમ્ર પ્રાર્થના રતન ટાટા સાહેબ ને એના એજ વિચારો સાથે ભારત ભૂમિ માં પાછા મોકલી આપવા મહેરબાની કરશોજી....🙏🏻
❤❤❤
ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ રતનજી ટાટા સાહેબ ને 💐💐💐🙏
મારે તો માનવુ છે કે રતન ટાટા ને શહીદ નુ નામ આપવુ જોઈએ અને દરેક જગ્યાએ તેમની સ્મૃતિ મુકવી જોઈએ ❤❤❤🎉🎉
અમને તમારા માટે ગર્વ સે જગદીશ ભાઈ
Very well & True said by Mr. JAGDISH MAHETA Sir 🙏🇮🇳🥺
RIP Ratanji Tata ,you will be dearly missed by so many globally . 🙏
Salute him. Proud of our nation 🙏🙏
એમ શાંતિ રતન ટાટા ભગવાન તેના દિવ્યાત્મા ને શાંતિ આપે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
વાત ગુજરાતી ચેનલમાં મારા ધન્યવાદ ભાઈ શ્રી જગદીશભાઈ મહેતા પત્રકાર સાહેબ રતન ટાટા સાહેબ વિશે વિસ્તૃત માહિતી આપી તે બદલ ખુબ ખુબ આ ધન્યવાદ 👍👍 મુંબઈમાં ટાટા કેન્સર હોસ્પિટલ કેટલા વર્ષોથી કાર્યરત છે તે અંગે કશું જણાવ્યું નથી આ કેન્સર હોસ્પિટલમાં જાણીતા કોમેડી જોની લીવર જ્યારે નાના હતા ત્યારે તેઓ નજીક ધરાવી ઝુપડપટ્ટીમાં રહેતા હતા ત્યારે આ હોસ્પિટલમાં કિસ કઢાવવા માટે પાંચ રૂપિયા ફી હતી ઇફ હી પણ ગરીબ માણસ પાસે હોય નહીં ત્યારે આ જોની લીવર 5 રૂપિયા ભરીને ગરીબ દર્દીઓને મદદ કરતા હતા અને જેના આગળ પાછળ કોઈ ના હોય નિરાધાર હોય તેમને માટે આ કાર્ય કરતા હતા દર્દીને લીલા નાળિયેર પણ લઈ આપતા હતા આ જોની લીવર સાહેબે પણ આ કેન્સર હોસ્પિટલમાં ખૂબ જ સેવા કરી છે. જય હિન્દ વંદે માતરમ 🙏 સ્વર્ગીય તાતા સાહેબને અમારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ😢😢😢😢
આવા દેશભક્ત શ્રી રતન ટાટાને મારા શત શત પ્રણામ.હૃદય થી ભાવભીની શ્રદ્ધાંજલિ. 🎉
Naman 🙏🌹🌹🌹🙏🙏 રતનભાઈ ટાટા
સાહેબ હું તો કઈ છે ચમકતો તારો ખોવાઈ ગયો છે ચમકતો તારો ખરી પડ્યો છે સદગતના આત્માને દ્વારકાધીશ ને પ્રાર્થના કરું છું વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાત આપજો ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ શાંતિ
Desh na mahan manav ratan tata ne shradhanjali
પરમાત્મા એમના આત્માતે શાંતી આપે જય શ્રીરામ
મહાન વ્યક્તિ
સ્વ. રતન તાતા સાહેબ
શ્રધાંજલિ
જગદીશ મહેતા સાહેબ આપ ગુજરાત ના શ્રવણ ગર્ગ
😂😂😂😂😂😂😂😂😂😂
Gijarat na badha..thokta j hoy
Mehta na bija video Jo Jo
આ ભાજપ નું કૂતરું છે મોદી નો ચમચો છે
નિસ્ટા અને પ્રમાણિકતા વ્યક્તિ ને ક્યાં સુધી પહોંચાડે એનુ ઉતમ ઉદાહરણ
સત ગુરુ એમના આત્મા ને સાંતિ આપે
રાષ્ટ્રપ્રેમી❤
Jagadisha saheb apane Ane ratan tata pranam
મારું જીવન એ જ મારો સંદેશ
તમે ખૂબ જ સારી વાત કરી રતન ટાટા વિશે હું તમારાથી ખૂબ જ પ્રભાવિત થયો છું, મારી પણ એવી ઈચ્છા છે કે હું પણ તમારી જેમ વિડિયો બનાવું અને આવી સરસ વાતો લોકો સાથે શેર કરું.
OM Shanti Shanti દિવંગત વર્લ્ડ નાં મહાન આત્મા ને શત શત વંદન ઈશ્વર એમનાં આત્મા ને ચિર શાંતિ આપે એ જ અભ્યર્થના🌹💮🌼🌹🌼🕉️♿😢😢🙏🙏😢😢
जगदीश भाई गर्व है
જય શ્રી સ્વામિનારાયણ જગદીશ ભાઈ
ઓમ શાંતિ શાંતિ શાંતિ અમર થઈ ગયા
જગદીશભાઈ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બીજો અવતાર અમારા ભારત દેશ મા જ આપે બદલામા મરા જીવ ની જરૂર પડશે તો હુ આપી દઈશ
દેશનું ગર્વ કેવાય રતન ટાટા અમર થય ગયા ભાઈ દેશ માટે જીવન જીવા
રતનટાટાઉઘોગપતિપોતાનીપનોતાપુત્રજવાથીદેશખોટપડશેવિક્રમરાજિ રાજાભારતમાનહીવશ્વવિશ્વનામયાદરહેશે
વિક્રમલરાજાસંવતનોટરુપિયાનામલખાયબીજારાજા140કરોડભારતદેશભારતરાજાસમાજનાહિતવાપરવાથીઉપીયોગમાઆવેછેસત્યમેજતેરાષ્ટવાદતેમનાપિતાવારાતમળેલોછે
True Jagdishbhai 😢
ઓમ શાંતિ. મહેતા સાહેબ એચ એલ ત્રિવેદી સાહેબ વિશે માહિતી આપો
Thanks maheta sir
😭 ભારત દેશના અણમોલ રતન ને દિલથી સલામ 🙏 પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના🙏
Bharat me fir aayenge TATA JI
100% & Very Good.
ભાવ ભી ની શ્રધજલી🌹🙏
Jay ho tata
ઇતિહાસ માં અમર થઈ ગયા,,ઓમ શાંતિ શાંતિ
🙏 purush mahapurush na atma nei ishvar param shanti apei 🙏
🙏 Amar Raho mara baap 🙏
Ratan gayu ajei risai
Pan
Bharat nu Ratan
Amar Raho 🙏
🙏 Om Shanti🙏
Param aatma tataji ne so so salam
Desh na mahamanav ava aapana savuna pujaniy vandaniy atale ratantata jene aapne swaman sathe radaythi SARDHANJLI Jay hind vandemataram om shanti om shanti om shanti om shanti
નમન. આ. મહામાનવ. ને.
ઈશ્વર તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે ૐ શાંતિ શાંતિ 🙏
Naman... ratantata
Ratn tata ne 100 slam
Jay hind
Ratan dada ne namskar
શત શત નમન
રતન રતન રતન
🙏😔ૐ શાંતિ.
रतन टाटा आंतरराष्ट्रीय क्षति छे ओम शांति 🙏
Very very good human being Ratan Tata
Great Ratan Tata sir
ગરવા જગદીશ મહેતા
શ્રી કૃષ્ણ પરમાત્મા એમને ભારત મા પાંચા બોલવે
Ratn Tata saheb ne kotì koti vandn
જય ભગવાન 🌷🙏
ઓમ સાંતી
Such me rona aa raha hai ratan tata sir jese pure india me na koi he na koi hoga ratan tata sir jevu koi nahi kari sake. Aa bija namuna ambani adani public ne luti ne potana gar bharya ratan tata sir ni jem aa abani adani e desh mate dan karyu hot to desh ma garibi nikli jay
ઓમ શાંતિ ❤
amara samjani navratri ma ratanjine sradhdhanjali arpi6 om shanti
ખુબ ખુબ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ🕉️🙏
❤ રતન ટાટા.!!!
Jay.ho..tata.
ઓમ શાંતિ ઓમ શાંતિ
દેશપ્રેમી દાનવીર શ્રી રતનતાતા ને ભાવભીની શ્રદ્ધાંજલિ
Amar raho ratan tata
Ratan Tata Om shanti 🙏🙏🙏🙏
Jarur aava maha manav samaj desh ni mha muli amulya mundi je khot se aaje om
Jagdishbhai jeva mans aa jagtne sachi vat Kari sake aava Loko mate man hoi che jagat na mahan mans ratan tata hata temni mate aasu osa pade chhe aaje
જનતાના ટેક્ષ નાં રૂપિયા થી સાંસદ નેતા મોજ કરે છે જનતા હવે જાગો.
Prabhu ratan tatako swarg me jagah de❤️
Very nice 🙏🙏🙏🙏
❤omsate
Ratan tataji je desh mate je seva kari tenu roon desh hamesa yaad rakhase🙏🙏
🙏🌹🇮🇳 ૐ શાન્તિ 🇮🇳🌹🙏
Bhagvan aena atmane shanti aape.
🇮🇳💯🇮🇳💯💯💯🇮🇳
જયસોમનાથ જય મુરલીધર કિપાલસિહભાઇજગદીશભાઇઅભિનંદન❤
સત્ય છે એક જ જે ને પોતાની જવાબ દરી નિભાવી હવે સે કોઈ નિભાવે એવું
Om Shanti
Omshanti.
Om shanti sir
🎉
Om shanti ratan tata
🙏🏼
Om namah shivay
Naman🙏🙏