Saheb Amara vadil parajit milkat hati, paran tu Amara father na mota Bhai na name chal ti hati em nu avsan thaya pachhe Amara father nu nam 7 bar ma aviyh ne pachhi kaka na chhokra ye bin aveji far gati lekh par sign Karavi Amara father nu nam Kasi nakhiyu su amne amari Jamin pacchi Mali sake?
Aapno phone number aapsho pl,,, આપને સાંભળી ને ઘણા લોકો ને આશા બંધાવો છો પણ આપની સાથે આ બાબત વધારે માર્ગદર્શન જોઈતું હોય તો કેવી રીતે મેળવી?માટે આપનો કોન્ટેક્ટ નંબર & એડ્રેસ ખાસ આપશોજી,,આભાર
સરસ સાહેબ
બીજા હક્ક નો બોજો હોય તો જૂની સરત માં ફેરવી શકાય?
જૂની શરતની જમીનમાં આ પ્રશ્ન હોય તો શું કરવુ ?
મારા દાદા નીજમીન કાકાદાદા ના છોકરો અસ્થીરમગજની માસી ને ફોસલાવી થોડા પે સા આપી નામેકરાવીગયો મારા ભાગના તેરગુઠાકાઢી બાકિનીલયગયો હવે મારા તેરગુઠાકોઈલેવાતેયારનથી તેનામાટે જમીનપાછીમેરવવીછે
Saras
પરિપત્ર નીપીડિએફ મોકલજો
Sir Maria satha pan aavu taya cha mane hak nhi aapta hu sua karua
અમારે પણ આવું બન્યું છે તો please પરિપત્ર ની pdf મોકલશો
નામ ની આગળ બ્રેકેટ વાગ્યું હોય તેને ખોલાવવા શુ કરવાનું.
પરિપત્ર ની pdf મોકલવા વિનંતિ
Bhai hak udhavi lidho hoy to pan nam chadavi sakay
તમારી પાસે પરિપત્ર ની નકલ હોયતો મોકલશો અથવા ક્યાં થી મળે તે જણાવશો. અમારે આવી જ સમસ્યા છે.
તમારા વિડિયો મુજબ ઘર મારા કાકાજી મોટા હતા મારા સસરા નાના હતા પંચાયત મારા કાકાજી ના છોકરાનું નામે ઘરની આકારની બોલે છે તો અમારે સુ કરવું જોઈ એ
બરાબર છે પણ
આપવી જ નહોય તો શુ કરી શકિએ
એતો એમ કહે કે અમારા દાદાએ રોટલા હાટે વેચી મારેલછે
તો શુ કરવુ જુઠુ પણ બોલી શકે ને
Ta.15_3.1996 no.pariptr chhe
Ta.15_3_1996 no pariptr Che mahesu khatu
Saheb Amara vadil parajit milkat hati, paran tu Amara father na mota Bhai na name chal ti hati em nu avsan thaya pachhe Amara father nu nam 7 bar ma aviyh ne pachhi kaka na chhokra ye bin aveji far gati lekh par sign Karavi Amara father nu nam Kasi nakhiyu su amne amari Jamin pacchi Mali sake?
Aapno phone number aapsho pl,,, આપને સાંભળી ને ઘણા લોકો ને આશા બંધાવો છો પણ આપની સાથે આ બાબત વધારે માર્ગદર્શન જોઈતું હોય તો કેવી રીતે મેળવી?માટે આપનો કોન્ટેક્ટ નંબર & એડ્રેસ ખાસ આપશોજી,,આભાર
Contact number aapo