ગીરમાં ઘેર બેઠા સિંહ દર્શન //घर पे आते है शेर

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 73

  • @vinitpatel7073
    @vinitpatel7073 2 года назад +2

    ખુબ સરસ માહિતી આ વિડીયો દ્વારા આપવામાં આવી મજા આવી 👌👌👍

  • @kamalabensodha8786
    @kamalabensodha8786 2 года назад +2

    .
    ;
    ખૂબ સુંદર ગિરના જંગલ માં વસતા માલધારી ઓનુ જીવન પણ અમને તો સિહ ની બીકજ લાગે છે હો

  • @manojyogi8410
    @manojyogi8410 2 года назад +14

    સિંહ તો સિંહ છે પણ ગીર ના વ્યક્તિ સિંહ જેવા છે..,.જય હો

  • @entryholedia1
    @entryholedia1 5 месяцев назад +2

    ❤❤❤❤❤

  • @sureshbhaivala5845
    @sureshbhaivala5845 2 года назад +1

    ખુબ જ સરસ.... જયેશ ભાઇ....

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 7 месяцев назад +1

    Very nice video

  • @netrakulkarni5253
    @netrakulkarni5253 Год назад +1

    Great People and Lions of Gir

  • @darshanshah4943
    @darshanshah4943 2 года назад +3

    Very nice 👌🏻 thank you for posting this

  • @hemantdoshi7097
    @hemantdoshi7097 2 года назад

    🤠very nice presentation 💯✅👍🙏🙏

  • @apjshah
    @apjshah Год назад

    Nice video.

  • @tarunsolanki396
    @tarunsolanki396 Год назад +1

    1:34 થી કબજીયાતના દર્દીઓએ અવશ્ય જોવું

  • @dhavalrameshbhairathod1317
    @dhavalrameshbhairathod1317 2 года назад

    Je gaumatanu mrutyu thayu che emni divya aatmane shanti male ej prarthna.
    Om Shanti.

  • @jagdishbhaikalariya4603
    @jagdishbhaikalariya4603 2 года назад

    Sitaram. Sitaram. Sitaram. Sitaram. Sitaram.

  • @Santosh_kalsar
    @Santosh_kalsar 5 месяцев назад +1

    જય સીયારામ બોલો 🎉🎉🎉🎉🎉🎉
    અનુભવ હોય તો ૧-૨-૩-૪-આ ચાર વિડીયા નિહાળશો કોમેન્ટ માં સલાહ ચુસન આપશો તો 🎉 બિહાર નાં વાલ્મિકી નગર માં મોરારિબાપુ ની રામકથા દરમિયાન (વાવાઝોડા થી કથા મંડપ ચમત્કાર) થયો આ વિડીયો સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ પર જોશો બધાને શેર કરશો જરૂર 🎉 શિયાળ ગણેશ ભાઈ શેઠ કળસાર 🎉🎉🎉🎉🎉🎉

  • @mohanmakwana2507
    @mohanmakwana2507 2 года назад

    Good video mr ⚘

  • @mauleshmark
    @mauleshmark 2 года назад

    Well naratted ✅

  • @Guruisgrate
    @Guruisgrate 2 года назад

    Good information

  • @user-pl3xp1fr4kk
    @user-pl3xp1fr4kk Год назад

    👌👌👍👍🌹🙏🌹

  • @kalajain5828
    @kalajain5828 2 года назад

    Danychegirnalokonevah 🌹

  • @harshitvasavada201
    @harshitvasavada201 2 года назад

    Wah JT👌👌

  • @rajendrasinhjadeja3281
    @rajendrasinhjadeja3281 7 месяцев назад +1

    Sinho manav vasahato sudhi pahochi jay chhe eno arth e thayo k have sinho ne rehva mate purta jungle vistar nathi rahya . Aa babat khub chinta janak chhe aama gaurav levajevu kasu nathi . Aap vichar karo k jyare pela public toilet ma k makan ni agasi par koi manas hajar hot to enu su thayu hot??? Aa sarkar ni nishfalta chhe.

  • @dipixasolanki7537
    @dipixasolanki7537 2 года назад

    Amaru gir ho 🦁

  • @siddharththakar452
    @siddharththakar452 2 года назад

    Wah wah nice video

  • @RameshbhaiVegal
    @RameshbhaiVegal 2 года назад +20

    આ સિંહ જે ગામમાં આવ્યો તે ગામનું નામ આલીદર છે અને તે ગામ કોડીનાર તાલુકામાં આવે છે..જિ.ગીર સોમનાથ

  • @rutvakitchen
    @rutvakitchen 2 года назад

    lion is king of jungle

  • @vaghelakanchan3615
    @vaghelakanchan3615 2 года назад +1

    Bahuj saras......lion 🦁 pan swachha bhart abhiyaan ma jodayo.....😄

  • @k2981982
    @k2981982 7 месяцев назад

    Jungle nana thatq jay che.manav vasti ma avi jay to navai nhi

  • @dilipvaghasiya6486
    @dilipvaghasiya6486 Год назад

    सरस

  • @hiteshdodiyabajansantvani8968
    @hiteshdodiyabajansantvani8968 2 года назад

    હા ભાઈ આલીદર નો વિડીયો છે ઈ

  • @manishthakormanishthakor9934
    @manishthakormanishthakor9934 2 года назад

    ટોઇલેટ વાળુ દ્શ્ય આફ્રિકા નુ છે

  • @Love-sh9yd
    @Love-sh9yd 2 года назад

    wowwww

  • @jignajigna7786
    @jignajigna7786 Год назад

    Sachi waat diu baju to khaaad ek sajodu aavtu, vasoj ma kheti waadi ma , saanjna barabar 5 waga pachhi hu walk karwa jaati bov maja aavti, pan thoda time pachhi ehsaas thayo ke aa lion pan walk karwa aave chhe, to atyaare ee vichari Karine, mataji yaad aavi jaay chhe , 99 percent manso ne kai nathi karta, and perticulaly tya amuk waadi vistar na area ma nakki raatna samay ma.aawta hoi chhe

  • @dashrathpatel3727
    @dashrathpatel3727 2 года назад +1

    Me pan joya છે ગામ. પણકવા તા. માળિયા હાટીના જૂનાગઢ

  • @beatersorchestra
    @beatersorchestra 2 года назад

    we had gone to gir spending so much money ,did not see any lion what a irony !

  • @l.p.sindhav931
    @l.p.sindhav931 2 года назад

    ☝👌👌✌👍

  • @chetansinhjadeja4161
    @chetansinhjadeja4161 2 года назад

    👍👍👌👌👌🦁🦁🦁

  • @kanubhaibarad698
    @kanubhaibarad698 2 года назад

    🙏🙏🙏🙏👍👍👍

  • @nehaparmar565
    @nehaparmar565 2 года назад

    Nice

  • @kalajain5828
    @kalajain5828 2 года назад

    Verinais

  • @payaltourstravels7345
    @payaltourstravels7345 2 года назад +4

    Bhai aa je toilet chhe te forest department ni vidi ma whatch tower chhe tya forest department sivay koy na jay

  • @gajananpanvisanvel3703
    @gajananpanvisanvel3703 2 года назад +6

    ભાઈ સાહેબ સિંહ તો ગીર જંગલ મા ઘણા જોયા છે પરંતુ મે મારી લાઇફ મા મારા ગામ ની અંદર સિંહ પેહલી વાર જોયા છે મારા ઘર ની બાજુ મા બે સિંહણ એક સિહ ગાય નુ મારણ કરેલુ રાત ના 1.30 થી સવાર ના 6 વાગ્યા સુધી મિજબાની માણી સવારે જોયુ તો ગાય માતા નુ ખાલી હાડપિંજર જ હતુ
    ખબર નથી પડતી કે સાહેબ આજ ના સિહ સિંહણ જંગલ છોડીને ગામડા મા પ્રવેશ કરે છે

    • @Cc-uy3mu
      @Cc-uy3mu 2 года назад +2

      Bhai e gamda mo nai aapde ema jangal mo pravesh karie chiye

  • @merittutorials8691
    @merittutorials8691 2 года назад

    Bhai aa gham Alidar chene.

  • @kalpeshdave6168
    @kalpeshdave6168 2 года назад

    Aapne emni jagya padavi lidhi..

  • @mukeshbhainatabhai5922
    @mukeshbhainatabhai5922 6 месяцев назад

    સિંહો ને આપણે સાણા કરો તો તમને સાણા કરો તો ઉ

  • @mojmastiofficial
    @mojmastiofficial 2 года назад +1

    Original video આપણુંગીર & aapnugir youtube chenal per uplode se joy lo 🙏👌🙏

  • @kantilalsoni9535
    @kantilalsoni9535 2 года назад

    THANKS.
    26/08/22 MUMBAI.

  • @khushalidave642
    @khushalidave642 Год назад

    😂😂😂😂

  • @ratika5296
    @ratika5296 2 года назад

    Kis jagha ki video he

  • @ishaqzaade610
    @ishaqzaade610 2 года назад

    Sih ne cuf Thai gyo che..

  • @Shiva99333
    @Shiva99333 Год назад

    Assimilated into Sanatan Dharma

  • @rashmikantshah7692
    @rashmikantshah7692 2 года назад

    This lion visiting toilet is strictly following PM Modi's advisory, no open defecation.

  • @chandulalmajithia2085
    @chandulalmajithia2085 2 года назад +2

    ક્યા કયા ગામમાં સિંહ આવે છે તે જણાવશો 👃તેની વિગતવાર ગામોનાં નામઠામ સાથેની માહિતી આપવા વિનંતી છે..
    આપનો અમૂલ્ય પ્રતિભાવ બદલ આભાર.
    દલખાણીયા ગામમાં અવારનવાર સિંહો જોવા મળે છે.

    • @RameshbhaiVegal
      @RameshbhaiVegal 2 года назад +5

      જંગલ વિસ્તારને અડી ને આવેલા તમામ ગામોમાં રાતના ગામમાં અથવા ગામની નજીકમાં સિંહ રોજ જોવા મળે છે...કોડીનાર અને ગીરગઢડા તાલુકાના ઘણાં ગામમાં રોજે-રોજ સિંહ જોવા મળે....અમે તો હમણાં એક અઠવાડિયા થી દરરોજ જોઈએ છીએ....

  • @alinawaznanjee2231
    @alinawaznanjee2231 2 года назад

    01:40 gir nu nathi

  • @JayeshkoliJayeshkoli
    @JayeshkoliJayeshkoli 10 месяцев назад

    😂😂😂😂😂😂😂😂 ટોયલેટ 😂😂😂😂😂😂

  • @binodtharu4303
    @binodtharu4303 Год назад

    Wah. Modi ji wah... Shero tak ke liye toilet 🙏🙏 woooow 😁😁😁

  • @KhushaliDave-y6e
    @KhushaliDave-y6e 15 дней назад

    Gents toilet ma ek gents j gyo hato ne 😂😂😂