વાહ જોરદાર બહેન......(( એક કદમ સમાજ કી પ્રગતિ કી ઓર ....))....ખૂબ સરસ મગી બહેન...તમે આવો સરસ વિડિયો બનાવી ને સમાજ કંઇક નવી શીખ આપી છે......એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ..........
Magi ben apdi tamam dikario mate ek prerana rup che. Skill India na icon che magi ben. Khub khubdhanyavad aa movie maate. Mari tamam ITI ni dikario ne batavis
Bahuj Saras Short Film Banavi Chhe Ane Gaurav Pan Thay Chhe Aa Ben Amari Samaj Ma Chhe Je Amari Samaj Nu Naam Roshan Kare. All The Best Maghiben For Your Future Aavij Rite Aagad Vadhta Raho 🙏👍
ખૂબ જ સરસ.. મિત્રો એક વખત અચૂક જોજો.. આજના ઝડપી જમાના મા પ્રગતિ સાથે આપણી સંસ્કૃતિ નું મહત્વ સમજાવતી મગી બેન ના વાસ્તવિક જીવન શૈલી પર ની આ એક નાનકડી કહાની ની રજૂઆત..🙏ખૂબ જ ધન્ય લાયક🙏 👍 આજના આ નવા જમાના સાથે ચાલીને જૂના જમાનાની આપણી વારસાઈ સંસ્કૃતિ જાળવી ને જે પ્રગતિ ના પંથે તમે ખુદ અને સમાજ ને દોરી રહ્યા છો..એ પંથ પર તમે સતત આગળ વધતા રહો..અને સફળ થાઓ એવી શુભકામના..#મગીબેન_રબારી🙏
રબારી સમાજ નુ ગૌરવ તેવા બેન શ્રી મગીબેન રબારી અને સહકર્મી બહેનો ને ખુબ ખુબ અભિનંદન આપ ખૂબ પ્રગતિ કરો અને માલધારી સમાજ નું નામ દેશ-પરદેશ મા રોશન કરો તેવી ભગવાન વડવાળા દેવ ને પ્રાર્થના 🙏🏻💐💐💐💐💐
ખૂબ ખૂબ અભિનંદન બહેન શ્રી અને આપ સાથે જોડાયેલ તમામ બહેનો જે માલધારી સમાજ નો વારસો જળવાઈ રહે દરેક સમાજ સુધી સમાજ ના પેહેરેવેશ ની આગવી ઓળખ ઉભી કરી રહયા છો .. અને આ ફિલ્મના નિર્માણ કરનાર તમામ ટીમ નો પણ અભાર માનીએ છીએ💐💐💐
Khub saras ben tame sahas karyu
Aenu parinam tamari same chhe
Maa Mahisagar ane Maa Harsidhdhi
Tamane haju chadhati badhati aape
લાખ લાખ વંદન છે મોંઘીબેન અને તેમની ટીમને રબારી ની સંસ્કૃતિ જાગૃત કરવા સારો એવો પ્રયાસ કર્યો છે અને સફળ પણ રહ્યો છે
Aabhar bhai
Khub saras magiben ....... Congratulations
ખૂબ સરસ ખંતીલા હોંશીલા મગી બેન રબારી
Khub khub aabhar
Khubj saras kahevay chene k ek stri sikhe to ee aakha samaj ne aagad vadhare che ek aagvi odakh banave che enu jaagtu udaharan Magi ben che 👍🌟🌟🌟👏👏👏🙌🙌🙌
Khub khub abhinandan beno. Keep it up 👍👏🙏
વાહ જોરદાર બહેન......(( એક કદમ સમાજ કી પ્રગતિ કી ઓર ....))....ખૂબ સરસ મગી બહેન...તમે આવો સરસ વિડિયો બનાવી ને સમાજ કંઇક નવી શીખ આપી છે......એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ..........
Very nice 👌👌
બહુજ સરસ ખરેખર સારુ કાર્ય છે રોજગારી તમોઅે મેળવી અને બજા બહેનો ને રોજગારી આપી ને કામ તમારુ અપડેટ થાય છે અેજ તમારી સુજબુજ બદલ ધનવાદ
Proud of you maghi ben
Good work 👍
maghiben mne pn avo kam live jovu ane kam karvu khub game chhe ..tme aatlu saru kam karo so e badal aabhar
Good work sister bhagvan mataji aapne khub shakti aape aap thaki bijane rojgari mali rahe che
Thanks bhai
Nice Concept... Milap Film... Keep it up...
Thanks sir for your support 🙏🙏🙏♥️♥️
Nice work team💐💐💐💐 @milapfilms
વાહ ખૂબ સરસ અભિનંદન
Amazingly made doucmentary👌👌
Vah maro samaj proude to be magi ben rabari tame khubja pragati karo jay vadvala dev
Good Work magi Ben and proud of you
Thank you
I m proud of Rabari Samaj
Good Work magiben keep it up! Proud to be rabari
Congratulations magiben🎉🎉🎉
સુપર વેરીનાઇસ...❤️❤️👌👌
Super virambhai d rajani
Good good mari ben Samaj nu gaurav
Proud to be RABARI 👆👑👑
Very nice good work my wife radha Rabari proud of you team
Proud of rabari samaj good work magi ben👍👍
Jordar👍👍 super 🔥🔥
મીલાપ ફિલ્મ અને ટીમ ને ખુબ ખુબ આભાર કે તમે અમ બધી બહેનો ને સાથ સહકાર આપીયો એ બદલ તમારો મારી આખી ટીમ વતી ખુબ ખુબ આભાર 🙏🙏🙏
Jay vadvala Very good Jay goga maharaj 🙏🏻😊🙏🏻
Thank you Magiben I am proud of you..
Very proud of u dear maghiben..💐💐..keep it up...proud to our rabari samaj..👑
Aabhar ho
ખુબ સુંદર
Proud of uh Ben 🙌🙏❤
Jay thavar bhopa vah magi Ben good work 👏
Keep it up..👍👍👍👍💐💐💐
वाह अद्भुत...
🙏🙏
🙏🙏👍👍
Good work keep it! Proud to be Rabari
Congratulations magiben 👍
Fabulous work😍😍😍
Magi ben apdi tamam dikario mate ek prerana rup che. Skill India na icon che magi ben. Khub khubdhanyavad aa movie maate. Mari tamam ITI ni dikario ne batavis
ખુંબ ખુંબ અભીનંદન મારી બેન
Proud of you seva bhai and magi ben
Aabhr bhai
Really feeling so proud👍👍😇😇😇namskar chhe te darek STREE ne.. Specially MAGIBEN ne.. 🙏🙏🙏💐💐💐💐💐💐
Aabhar ben
Bahuj Saras Short Film Banavi Chhe Ane Gaurav Pan Thay Chhe Aa Ben Amari Samaj Ma Chhe Je Amari Samaj Nu Naam Roshan Kare.
All The Best Maghiben For Your Future Aavij Rite Aagad Vadhta Raho 🙏👍
Khub khub Aabhar bhai
@@kutchcostumemagibenmrabari566 Welcome Bahena👍
Saras 👍 Good journey 🙏
Khub khub aabhar
Very nice....👍👍
Whhhh good work
Good ben
Khub sarsh sister
Aabhar bhai
ખૂબ ખૂબ અભિનંદન બહેન, આમ જ આગળ વધતા રહો અેવી શુભેચ્છા...💙💙💙
ખુબ ખુબ અભિનંદન
ખૂબ સરસ બેન
ખૂબ જ સરસ..
મિત્રો એક વખત અચૂક જોજો.. આજના ઝડપી જમાના મા પ્રગતિ સાથે આપણી સંસ્કૃતિ નું મહત્વ સમજાવતી મગી બેન ના વાસ્તવિક જીવન શૈલી પર ની આ એક નાનકડી કહાની ની રજૂઆત..🙏ખૂબ જ ધન્ય લાયક🙏 👍 આજના આ નવા જમાના સાથે ચાલીને જૂના જમાનાની આપણી વારસાઈ સંસ્કૃતિ જાળવી ને જે પ્રગતિ ના પંથે તમે ખુદ અને સમાજ ને દોરી રહ્યા છો..એ પંથ પર તમે સતત આગળ વધતા રહો..અને સફળ થાઓ એવી શુભકામના..#મગીબેન_રબારી🙏
ખૂબ સરસ
B❤❤❤❤❤@@rathodprashant9139
જય ગોગા અને જય વડવાળા 🙏
હું તેજલ રબારી.
મગીબુન આપણે માલધારી હું પણ સવારે ઊઠી છાણ વાસીદુ કરી શિક્ષકની નોકરી કરવા જાઉં છું બાર વાગ્યે ઘરે આવીને ઘરનું કામકાજ કરી સાંજે ગાયુ ભેસુ દોઈ અને મારા છોકરાઓને ભણાવી રાત્રે મારા સીવણ ભરતગુંથણ અને પાટણવાડિયુ, બ્લાઉઝ, ડ્રેસ ચણિયાચોળી અને મારું ગમતું કામ પાકીટો પણ બનાવું છું.
હૈયે હરખ મને થાસે, જો તમને મળવાનું મને થાસે.
જો શક્ય હોય તો આપનુ સરનામું અને મોબાઈલ નંબર મને મોકલવા વિનંતી.
જય વડવાળા 🙏
Vaah Ben proud of u tame bahut ment karo cho
આપ બેહન જયા પણ હોવ ત્યાં એક રબારી બયુટીક કસ્ટમ પ્રોડક્ટ નૂ નાનૂ એવૂ આયોજન કરો. મગીબેહન, પાબી બેન, અન્ય ધણી આપણી સમાજ ની બેહન દિકરીઓ નો સહયોગ મલશે. આપ સહૂ ની સહયોગથી આપનો બયૂટીક પ્રોડક્ટ એકઝીબેસન ફેર મૂબંઈ, દિલ્લી, બેંગલોર,ભોપાલ,લખનઊ, ગોવા, કલકત્તા, ધંધા અર્થે લાગતા કારીગરોને સેલ માટે સંપૂર્ણ સહયોગ સાથે જવાબદારી પૂર્વક અમારી સમાજ ટીમને સેવા નો લાભ આપશો. vtechketan@gmail.com ( Ketan Desai.Mumbai- (Kutchh Vagad)
ચોક્કસ એક વાર મળશું
રબારી સમાજ નુ ગૌરવ તેવા બેન શ્રી મગીબેન રબારી અને સહકર્મી બહેનો ને ખુબ ખુબ અભિનંદન આપ ખૂબ પ્રગતિ કરો અને માલધારી સમાજ નું નામ દેશ-પરદેશ મા રોશન કરો તેવી ભગવાન વડવાળા દેવ ને પ્રાર્થના 🙏🏻💐💐💐💐💐
Aabhar
@@kutchcostumemagibenmrabari566 onlinr kevi rite order karay
@@rajudesai1970 call karo
વાહ વાહ બહુ જ સરસ મોટી બેન મગીબેન રબારી માલધારી સમાજ નું નામ દેશ _ પરદેશ મા વિખ્યાત કરો તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના ના કરીશ મારી મોટી બેન મગીબેન રબારી
લિ. **Mr** રાજાણી છોરુ
આયર ( આહિર ) વિરમભાઈ
@@jayravechikrupakeval2028 aabhar bhai
Great
Vah Ben Ha KUTCHADO
Txs bhai khub khub Aabhar bhai
Amazing and motivative story.... also nicely filmed by team🙏
Nice work magiben 💫
Txs ben khub khub Aabhar ben
ખૂબ ખૂબ અભિનંદન બહેન શ્રી અને આપ સાથે જોડાયેલ તમામ બહેનો જે માલધારી સમાજ નો વારસો જળવાઈ રહે દરેક સમાજ સુધી સમાજ ના પેહેરેવેશ ની આગવી ઓળખ ઉભી કરી રહયા છો .. અને આ ફિલ્મના નિર્માણ કરનાર તમામ ટીમ નો પણ અભાર માનીએ છીએ💐💐💐
Thank you ashok bhai
Good work sister
આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ.
Gazab
Nice bhai
Osmm Story 💪💪👍
Proud of you sister
Good luck
Very nice...
Saras i proud my community
Nice Magi Ben
#વિશ્વ_માલધારી_દિવસ ની મારા માલધારી સમાજ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
#જય_માલધારી..
Good work sister 👍
Nice work 👍
Proud of you magi Ben Rabari
Khub khub aabhar
Wah Ben proud of you 😊👌🙏
Good work 👍 ખુબ આગળ વધો😍
Khub khub aabhar bhai
Wah ben proud of you
Gud work ✅
ખુબ ખુબ અભિનંદન બહેન
Proud of you and superb work.
nice Ben😊
Jordan...😍
Rabari hova no Garv che Jay ho
Khub khub Aabhar ben
Awesome
👌👋
Good work magi ben
Khub khub aabhar
Jay Vadvada Bagj ben Khub Saru
Good work
Ha Samaj 🥰
Thank you all of you
Keep Making Good Content ❤️ Loved It
👌👌👌👌👌👌
सुपर
Txs bhai
Is this yash
Good 👍
Proud Of You Magi Ben
Nice documentary film
Nice Film👍
Wha maro samaj
Aabhar bhai
Such a Amazing work by you all....Nd hats off to Magi Ben and team👍
Nise magi ben
Khub khub Aabhar bhai
Jay vadwala maldhari samaj 🙏🚩
Samaj ne aagad leva badal aabhar magiben
Aabhar khub khub bhai