રબારી સમાજ પોતાની સંસ્કૃતિ પ્રાચીન સમયથી પેરવેસ રીવાજો આજે પણ સરસ રીતે નીભાવી રહ્યો છે બઘા રીવાજો દેવ ની સાક્ષીઓ મા પૂર્ણ કરવા મા આવે છે એટલે જ ભક્તિ ભવ વધારે છે રબારી સમાજ ના માંબાપ કોઈ વૂધઆશ્રમ મા જોવા નહિ મલે માં બાપ ને પૂજવા વાળો સમાજ છે અમને ગૌરવ છે અમે રબારી છીએ
Jai Sri Krishna . Bahu saras video, tamara aava prem bhav alag alag gnati mate joi ne bahu aanand thay che. Bahu maja aavi. South Africa ti Dhiren na Jsk🕉
બેન તમે એક ઉતમ મા ઉતમ કામ કરીયુ છે બહુ સરસ વીડીયો બેન વળી આપની સમજાવવાની રીત બવ સારી છે બેન આપણા મલક ની આજ ખુબી છે જ્ઞાતી જ્ઞાતી એ રીવાજ અલગ પણ કયાય ભેદ ભાવ નહી અને કેવા એક બીજા માટે પ્રેમ ભાવ રજની કાત સાવલા
Wah wah tamaro video bahuj saras lagyo mast se jay swaminarayan 🙏
આભાર 🙏🙏 જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏
@@naturallifewithdina8296
Jay shree swaminarayan 🙏
Vah.amaro.rabari.samaj.ni.rit.rivaj.che
બહુ સરસ રબારીના રિવાજો જોયાને મજાઆવી
મે મારી દિકરી ને દીનાબેન આ વીડીયો મોકલયો
એ જોઈયને ખુશ થાઈ
અલ્પા પટેલ 👌👌🙏🙏🌷🌷
આભાર ધન્યવાદ અલ્પાબેન
જય શ્રી ગોગાજી મહારાજ ની જય હો જય શ્રી મોમાઈ માતાની જય હો જય સિદ્ધિઓ દરી બાણેશ્વરી માતા ની જય હો
જય માતાજી જય ગોગાજી મહારાજ 🙏🙏🙏
રબારી સમાજ પોતાની સંસ્કૃતિ પ્રાચીન સમયથી પેરવેસ રીવાજો આજે પણ સરસ રીતે નીભાવી રહ્યો છે બઘા રીવાજો દેવ ની સાક્ષીઓ મા પૂર્ણ કરવા મા આવે છે એટલે જ ભક્તિ ભવ વધારે છે રબારી સમાજ ના માંબાપ કોઈ વૂધઆશ્રમ મા જોવા નહિ મલે માં બાપ ને પૂજવા વાળો સમાજ છે અમને ગૌરવ છે અમે રબારી છીએ
ખુબ ખુબ આભાર મને આપની વાત બિલકુલ સાચી છે રબારી સમાજ હજી પણ પરંપરાને જાળવી ને રાખે છે
જય સ્વામિનારાયણ દીનાબેન સાચી વાત છે આપણા કરતા અલગ રીત રીવાજ છે રબારી સમાજના વિડીયો જોવાની ખૂબ મજા આવી જયશ્રી માકાણી
જય શ્રી સ્વામિનારાયણ મને પણ આનંદ થયો કે તમે મારી વાત જાણીને ખુશ છો
Bou mast vidiyo Jai Swaminarayan Hu rsilaben Mumbai mlad thi thenku
જય શ્રી સ્વામિનારાયણ 🙏
Jay shree swaminarayan Dina Ben bavuj sarash partha che ne bavuj sarash che from London Kastur baladia
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏
આભાર 🌹🌹
5
જય હો દ્વારકા ધણી ની, જય હો રબારી સમાજ ની 👏🙏🇮🇳
જય દ્વારકાધીશ, ધન્યવાદ સાથે આભાર 🙏
Kokdi aavo amara Rabari na lagan ma bavj maja aavse jay thakar
વાહ ખુબ સુંદર🙏🙏
ધન્યવાદ 🙏
Bau j mast vidio didi maja aavi gai aa samaj na lagan jova ni
આભાર સાથે ધન્યવાદ 🙏
Ha Maro Rabari Samaj
હોવે હોવે રે
વાહ રબારી
ધન્યવાદ 🙏
ખૂબ સરસ
આભાર 🙏
તમારા વીડિયો સરસ છે
આભાર સાથે ધન્યવાદ 🙏🙏
Jai Sri Krishna . Bahu saras video, tamara aava prem bhav alag alag gnati mate joi ne bahu aanand thay che. Bahu maja aavi. South Africa ti Dhiren na Jsk🕉
આવા સાથે ધન્યવાદ ખરેખર આફ્રિકા ખાતે પણ વિડિયો જોવો છો તે બદલ મને ખુશી છે અને આશા છે કે ત્યારે તારા સગા સંબંધી મિત્ર વર્તુળમાં વીડિયો શેર કરશો
Jay sevalal which place north india
जय श्री राधे कृष्णा
जय माताजी
सादर नमस्कार
अति सुंदर
शुभ रात्रि
જય શ્રી રાધે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે
નમસ્તે
શુભ રાત્રી
ખૂબ સરસ રીતે છે
👌👌👌👌
ધન્યવાદ 🙏🙏
Ha maro Rabari samaj Ha 😎👳
Ha maro Rabari samaj Ha 👑🦁
ધન ધન રબારી સમાજ ને
ધન્યવાદ 🙏
👌👌👑
🙏🙏
ખૂબ સરસ બઉ મજા પડી જોવા ની રબારી સમાજ સંબંધ રાખવા વાળો છે
ધન્યવાદ 🙏🙏
Hu pan rabari chu 😎
વાહ, ખુબ સરસ 👍
ધન્યવાદ 🙏
મારી પણ કુળદેવી શ્રી મૉમાઈ માતા છે બહેન 👍
જય શ્રી મોમાઈ માં ,🙏🙏
બવ મેહનત કરી આ બહેને વિડિયો બનવા પાછળ
ધન્યવાદ 🙏
From Mundra
ધન્યવાદ 🙏
Aavo ઢેબર રબારી સમાજ ની લગ્ન રીતો જાણવા 🥰
ચોક્કસ આવી શકું તમારું સરનામું અને મોબાઈલ નંબર મોકલી દેજો તો કોશિશ કરશું મળવાની અને રિવાજ જાણવાની
Very good 💥🙏❤🙏💥
ધન્યવાદ 🙏🌷🙏
Manish kotecha
Amravati , maharashtra
.
Age -40
Vyapar - Manish Automobile
Koi chokri batao
Rabari , ya maldhari
1 baccha ni ma bhi chalse .
Jay dwarkadhish 🙏🚩
હશે તો ચોક્કસ બતાવશુ બાકી દીકરીઓની બધી જ જગ્યાએ ઘટ છે
જય.મોમાઈ
જય માતાજી 🙏🌷🙏
જય વડવાળા જય દ્વારકાધિશ
જય વડવાળા
Super nice vlog. From London ❤️
મારો વીડીયા પણ જોવો please
ધન્યવાદ 🙏🙏
❤
આભાર 🙏
tme btavya ho moj avi gyi tnx hu Jyoti ben vyas bhuj gujrat
બસ મોજ આવી ગઈ હોય તો આ રીતે મોજ કરતા રહેજો
Vah vah
ધન્યવાદ 🙏
wah dinaben rbari smaj na lagan ni rit joi me pela vela ena lgan joya ho hu bhuj ma rahu chhu pn rbari na lgan jovano moko noto mlyo
સારુ જોવા મળ્યા ને હવે તમને
મારી ચેનલમાં જૂના રબારી લગ્ન વિડિયો છે જે તમને જરૂર ગમશે
કયું ગામ સે
ગુદીયાલી
Rabari samaj kutch ni Parampara aaje pan jivit che
હા સાચી વાત છે
મારી ચેનલમાં જૂના રબારી લગ્ન વિડિયો છે જે તમને જરૂર ગમશે
Nice
ધન્યવાદ 🙏
राधे राधे
રાધે રાધે શ્યામ રાધે
Nic
🙏🙏
પ્રસાદી આપવા ચમચી રાખો ચમચી થી પ્રસાદ આપો બધાને સારૂ લાગશે
આભાર સાથે ધન્યવાદ
બેન તમે એક ઉતમ મા ઉતમ કામ
કરીયુ છે બહુ સરસ વીડીયો બેન
વળી આપની સમજાવવાની રીત બવ
સારી છે બેન આપણા મલક ની આજ ખુબી છે જ્ઞાતી જ્ઞાતી એ રીવાજ અલગ પણ કયાય ભેદ ભાવ નહી અને કેવા એક બીજા માટે પ્રેમ ભાવ
રજની કાત સાવલા
આભાર સાથે ધન્યવાદ
Please more explore rabari community of Kutch
Okay 🙏🙏
@@naturallifewithdina8296 thanks
હું ભુજની છું
અચ્છા ભુજ શહેરના છો
@@naturallifewithdina8296
હા
હું અંજાર કચ્છ થી
ઓકે
સરસ રીત
ધન્યવાદ 🙏
તમે મારા વીડીયા જોજો
તમે તમારા વિડીયોની લીંક મોકલો જોશું અને સબસ્ક્રાઇબ પણ કરશું
Rabari people are the tribal people inhabiting the district of Kutch in Gujarat.
દેશ બદલાય પણ વેશ ના બદલાય
હોવે હોવે
Nice
ધન્યવાદ 🙏
Nice
ધન્યવાદ 🙏