મુડિયા ભાઇ તમે બહુ સરસ વિડીયો બનાવો છો, પરંતુ તમારી વિષય શિવાયની સ્પીચ બહું વધારે હોવાથી વિડિયો ખૂબ મોટો થઈ જાય છે, આ વીડિયોમાં પણ તમે જે છે તે શબ્દ કેટલી વખત બોલ્યા છો, તે તમે ધ્યાનથી સાંભળશો તો તમને ખ્યાલ આવશે. આભાર.
70 કિલો ઇંગલ સોલાર વીલ બેટરી આ બધાનો ખર્ચો કરો એના કરતા ઓછા ખર્ચામાં સુઝુકી ગાડી પર બનાવી લેવાય સુઝુકી ગાડી પણ એક દિવસ માં 50 વીઘા માં આરામથી દવા છાંટી શકાય
મુડિયા ભાઇ તમે બહુ સરસ વિડીયો બનાવો છો, પરંતુ તમારી વિષય શિવાયની સ્પીચ બહું વધારે હોવાથી વિડિયો ખૂબ મોટો થઈ જાય છે, આ વીડિયોમાં પણ તમે જે છે તે શબ્દ કેટલી વખત બોલ્યા છો, તે તમે ધ્યાનથી સાંભળશો તો તમને ખ્યાલ આવશે. આભાર.
Really, this is a most important & ever useful, best informative video for each & every farmers.
માહિતી ખુબ સુંદર આપી.પણ જે છે જેછે......ખુબ બોલો છો તે ....
😂😂😂
ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ,
વાઉઉઉ બીયૂટીફૂલ હો ભાઈ ભાઈ ભાઈ
Very nice just a suggestion next time use wood for frame with big diameter wheels that will require less effort to pull, it is used in Europe.
70 કિલો ઇંગલ સોલાર વીલ બેટરી આ બધાનો ખર્ચો કરો એના કરતા ઓછા ખર્ચામાં સુઝુકી ગાડી પર બનાવી લેવાય સુઝુકી ગાડી પણ એક દિવસ માં 50 વીઘા માં આરામથી દવા છાંટી શકાય
Mari pase j che 😅
વિશેષ વિગતો વ્હોટસએપ નં 9727195959 પર મોકલી આપવા વિનંતી છે.
બીલકુલ સાચીવાત છે મારે સુજુકી છે 50 વીધા બે માણસ છાટી લે છે
Khub saras❤❤❤
40 વિઘાની દવા છાંટે તો લાંબી ના થઈ જાય. અને 4 માણસો જોઈએ.
જે કંઈ છે એ.....જે કાઈ છે એ....જે કંઈ છે એ.બંધ કરો યાર
😂😂😂 જે છે એ જ છે એ છે જે કે એ કે એ જે છે 😂😅
Vah😊😊😊
આ હાંકવું હોયતો બળદ નો જન્મ લેવો પડે 😂
સાચી વાત
sahi pakade 8 kalak
Wah yaar. 😮😮😮😮😮
😅😅😅😅
જય જવાન જય કિસાન
એ જે કે એ જે કે
હે ભાઈ હાફ કેવોક ચડે છે
હાફ કેવો ચડે બાબભાઇ ક્યા ખબર છે એતો તેના મજુર નેજ ખબર હોયને
આ દીડવાના નાં હાલે..😅 એક તો ટેબલ ઉપાડવા વારો જોએ
ખૂબ જ સરસ માહિતી🙏🙏
Good job
મૂળિયા ભાઈ જે સે.. તે..aj મૂળિયા ભાઈ છે.. જે સે
વાદળછાયુ વાતાવરણ હોયતો ?
100 kg નો વજન ઢસડવા નો.
Khub sarash khedut Bhai ❤
Good Work
ખૂબ ખૂબ આભાર
Bhai aa badhu kari ne muki didhu badhu fail se
સરસ માહિતી આપી
સરસ બનાવયુ
Jay javan Jay kishan
❤હા ખેતીનાં ખજૂરભાઈ. હા ❤
હાય દેસી જુગાડ હા
ખૂબ સરસ છે
Aa anu karese bhai khedut nu je thai te
સરસ સાહેબ
Two men pumps thi chhantakav thay
Good 🎉🎉🎉
બરોબર છે હાં જય કિસાન
ભાઇ બોલો ઓછુ તો કઇં શમજ પડે😂😂
આમાં બરોબર નથી મહેનત વધી જય ભાઈ આને યોગ્ય વહિકલ થી કનેકટ કરો બાકી આ કાય કામનું નથી
Jay Shree. Krishna 😅😅😅
Muliya bhai vidiyo bnave aetle prsar thay
ખુબ સરસ કામ કરોછો
ગૂડ વર્ક 🎉🎉🎉
Good Bhai 💐
જય માતાજી
🎉🎉🎉
aavi gadha majuri no karaay 2200 thi 5000 ma electric pamp lay levay
saras
તો કોય વિડીયો નો બનાવે😂😂😂
મીટર ની પેટી ને એમ ઉપયોગ કર્યો છે હો બાકી
Two bulls
જય જવાન જય કિસાન🌱
ખુબ ચરસ
Mariya karto dhsediyu bhu
સરસ
Khedut dukhi j se bhai
Good
આત્મા
Ama koi angin phit kro to teni kimat thay baki nkamu
આને,ઢેહણે,કોણ,તમારો,બાપ
Super
તમારો અવાજ વધારે આવે છે
આમા યોગ્ય એન્જીન નો ઉપયોગ કરો ભાઈ
આને ખેશવુ હોય તો ના ખેશાય
Babu bhai 01 vigama pan Kam karse
સૌરાષ્ટ્ર એટલે આઇડિયા નું ઘર
આવાકાયહોય
Aaa no karay motar cycl ma karay
કપાસયાયકાયલેવાનુનથી
Ram Ram muriyasaheb
🎉🎉🎉🎉
થાંભલા આવે ત્યારે સુ કરવુ😂
એ 10:29 10:31
ama 2 baldh joeye
30000હજાર માં ટ્રેકટર નો પમ્પ આવી જાય છે
૨૮૦૦૦ હજાર મા પમ્પ બનાવીયો છે ૩hp ડિઝલ ઈજીન
Valva no video bhtavo
Rakha
Abhar
મહુવ થાવા નો ધંધો
કઈ ન ઘટે ભાઈ
Laya laya navu
ખંભે પંપ નો કરાય કોઈ લપ😢
✖️✖️✖️
ખોટા રસ્તે છો આ મજુર વગર ની વાત કરો મજુર મળતા નથી
Aama manas to jeyo jaja
Aavu jugad majur ne dava chatva aapie to majur pan khetar chodine bhagijay 😂😂😂😂
આ મોંઘુ પડે
A j muliya a che a j che avu 100 vakhat bolya
😂😂😂
Bogas
જય જવાન જય કિસાન
ખુબ ચરસ
સરસ
Good
To company wala kem nathee banavya