પોલીસને બીજો કોઈ ધંધો છે કે નહીં ! જુઓ પોલીસને Gujarat High Court કેવી ખખડાવી નાખી | Gujarat Police
HTML-код
- Опубликовано: 3 фев 2025
- #gujarathighcourt #ahmedabadpolice #gujaratpolice #NilamGoswami #omprakashjat #crimestories #crimenews2024 #crimenewsingujarati #latestgujaratinews #gujaratinews #gujaratimasamachar #aajna_taja_samachar #aajnasamachar #gujaratisamachar #tusharbasiya #PrashantDayal #navajivannews
Other Channels:
@CrimeStoriesbyPrashantDayal @NavajivanNewsDigital t.me/@newsnava...
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp:
chat.whatsapp....
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnava...
શ્રીમાન જસ્ટિસ સાહેબ નો ખૂબ ખૂબ આભાર
Justice mota tod kare bhai
@@vijayrajsinh.000બીલકુલ સાચી વાત છે
નવજીવન ન્યુઝ ચેનલ ના નમસ્કાર સિનિયર પત્રકાર સાહેબ તુષાર બસિયા સાહેબને ખુબ ખુબ ધન્યવાદ. આપે ગુજરાત હાઇકોર્ટના ન્યુઝ વિસ્તૃત પ્રસાર કર્યા તે બદલ ખુબ ખુબ ધન્યવાદ 👍👍👍👍👍👍👍 જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર
આ ભ્રષ્ટ ખાઈ બદેલી રાજકારણી ઓ ની હાથો બની ગયેલી પોલિસ અદાલત ના ખખડા વ્યે કોઈ જ સુધરવાની નથી.
કારણ ભ્રષ્ટ રાજકારણી ઓ ને
પણ '' ટુકડો '' પહોંચાડતી હોય કોઈ જ
ફર્ક પડવાનો નથી. જો ખરેખર અદાલત ગંભીર હોય તો આવી પોલીસ ને ઓછા માં ઓછી વીસ વરસ ની સજા કરી ને
દાખલો બેસાડે તો જ પોલીસ ની સાન
ઠેકાણે આવશે.
હાઇ કોર્ટે પોલીસ વિશે લેકચરર આપે છે પણ પણ પોલીસ સમક્ષ કોઈ કાયદાકીય પગલાં તો લેતી નથી.
લેકચર આપે કંઈ ના થાય
Right 👍 Badhu settlement thi chale che.....me ૫૦ police vada Ni fariyad highcourt ma Kari to jabarjasti Mari fariyad vidro karavi.....badhi moti moti vato che settlement thay jai che badhe
સત્તા ઉપર બેઠેલા ને કાર્યવાહી કરવી પડે અથવા પ્રજા પરિવર્તન લાવે તો સ્કય છે
Ha એવુજ છે
કઈ નહી થાય આમજ ચાલશે
@@jitendrakhasiya2645 થાય બધુ પણ આ લોકોની પૂરાવા સાથે ફરિયાદ કરી લડવુ પડે ,જીવવાની કોઈ આશા રાખવાની નહી રોજ મરવાનુ જ છે આજે છેલો દીવસ જીવવાનો છે માની લઈ લડવાનુ , પછી આ પાર કે પેલી પાર
હાઈકોર્ટ ના જસ્ટિસ સાહેબ ને લાખ લાખ સલામ
હાઈ કોર્ટ ની ટિપ્પણી નેં પણ આ લોકો માને તેમ નથી આ લોકો ને પૈસા સિવાય કશું દેખાતું નથી
મા.જજ સાહેબ ને એક પત્રકાર તરફથી ખૂબ ખૂબ આભાર અને દયાલ સાહેબ અને તુષારભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર...જે જનતા નો અવાજ બને એજ સાચો દેશ પ્રેમી... જય હિંદ.
લોકોની હવે એકમાત્ર અને છેલ્લી આશા એવા ન્યાયતંત્રનો આભાર .
ન્યાયલય અને ભગવાન ન્યાય આપશે બાકી કોઈ જગ્યાએ આશા નહીં રાખવી
પહેલા તો ભૂપેન્દ્ર કાકા ઘર ભેગા થાય તો કઈક ગુજરાત નું ભલું થાય
Bhupendra Kaka nahi bhopo se
ગુજરાત હાઈ કોર્ટ 🙏🙏🙏
જનતા સાથે ખરેખર આવું બને છે
હાઇકોર્ટ જસ્ટિસ સાહેબ બોલિયા પણ એકશનમાં કીયારે આવે ઇ મહત્વનું છે બધું જતું થાય છે માટે આવું બને છે કડક એક્શન હોવી જોઈએ તોજ સુધરે આ લોકો નહિતર બધા મીનીભગત છે. જય હિન્દ..
શ્રિ ભટ્ટ સાહેબનો ખુબ ખુબ આભાર 🙏🏽🙏🏽🙏🏽💪🏽💪🏽💪🏽
ખૂબ ખૂબ અભિનંદન જસ્ટિસ સાબ ને દિલ સે સલામ
પોલિસ અપતાલે
માનનીય જજ સાહેબ ને અભિનંદન
ખુબજ સરસ.ચેનલ.છે.આ.સાહેબ.આવી.સાચી.હકીકત.જનતા.ના.કાન.ખુલતા.રહે.નમસતે.તમારો.આભાર
સરસ કામ કરો સવો નવજીવન સેનલ
જસ્ટિસ સંદીપ ભટ્ટ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પોલીસ ખાતાને તેમજ આ ડીવાયએસપી નીલમ ગૌસ્વામી સામેમ કડક કાર્યવાહીના આદેશ આપવા પણ વિનંતી છે.
હાઇકોર્ટ ની ટીકા ટીપ્પણી ની પોલીસ કે સરકાર પર કોઈ અસર પડે તેમ નથી, હાઇકોર્ટે strict action લેવા જોઈએ પણ તે હાઇકોર્ટ લેવાની નથી એ સૌ કોઈ જાણે છે
જજ.સાહેબને.અભિનંદન
જજ સાહેબ ને ખૂબ અંભિનદન
નવજીવન ન્યુઝ ચેનલ સત્ય ની સાથે 🇮🇳🌷👍
ભાઈ તોડ પાણી માટે જ પોલીસની નોકરીના સપના જોવાય છે,
સમાજ ની સાચી સેવા અને દેશના વિકાસ માટે કામ કરે એજ સાચો વૈષ્ણવજન 🙏🙏🙏🙏
આપ સૌ ખુબજ સરસ કામ કરી રહ્યા છો ટીમ નવજીવન & ભટ્ટ સર 🙏🙏🙏
ઘણા કિસ્સામાં અમે જોયું છે કે અરજદાર પોતાને ડર લાગતા પોલીસ માં અરજી આપે પરંતુ કાર્યવાહી થાય નહીં છેલ્લે અરજદાર સમયસર કાર્યવાહી નહીં થતા સામાવાળા સાથે સમાધાન કરી લે અને ત્યાર પછી અરજદાર જાણ કરે કે અમારે સમાધાન થઈ ગયેલ છે તો અરજદારને આરોપી કરતા પણ વધુ હું ધડો લેવામાં આવે અને સમાધાન ની પ્રક્રિયા ને વિક્ષેપ કરી બંને પક્ષને વધુ મને દુઃખ થાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે ફક્ત ને ફક્ત ટોર્ચર કરવા અથવા મલીન ઈરાદાથી
Highcourt નું જ ન માને એવા અધિકારીનુ સુ કરવાનું..
Dismiss કરો કોઈ એક ને એટલે બધા સીધા થઈ જાય.
સત્ય અને નિડર સમાચાર બદલ સલામ છે.
પોલીસ ખૂબ ખરાબ
સરસ સમાચાર
વડા પ્રધાને પણ કહ્યું છે કે નબળાં અને ભ્રષ્ટ અધિકારીઓને કાઢી મૂકો તો જજ સાહેબે પણ અમલ કરી નાખવો જોઈએ. શરૂઆત ગુજરાતથી થવી જોઈએ.
🚩🚩🚩🚩જય હો🚩🚩🚩🚩
શાબાશ જસ્ટિસ સાહેબ તેમજ તુષારભાઈ
પોલીસે સુધારવું પડે..
દરેક પોલીસ સ્ટેશનમાં એક ACB ઓફિસર ની નિમણુક કરવો
સો સો સલામ જસ્ટિસ સાહેબ
હર સંઘવી ગુજરાતમાં ફેલગયા
ધન્યવાદ જજસાહેબ
સલામ શ્રી જજ સાહેબ ને અને નવજીવન ન્યુઝ ને
લોકો વડે, લોકો થકી, લોકો માટે.... એ પ્રમાણે લોકો હોવા જોઈએ.
Right 👍
Dysp Neelam Goswami... એક નીડર તટસ્થ અને પ્રજા માટે સારા ઓફીસર છે
જે અમુક પોલીસ કર્મચારી પણ અ સામાજિક તત્વો જેવા છે
True sir
Thank you sir
100% sachi vat chhe
Khub saras sir
Shree Prashant bhai , very bold and correct presentation 🎉🎉🎉
Sahi bat he bhai
👍👍👍👍
Wahhhhhh
તો એમણે લખીને આપવુ જોઈએ કે પોલીસે ઊઘરાણી ને ચીટિંગ ના કેસ મા કેસ લેવો નહી કે તપાસ કરવી નહી
Good news
Aa che gujarat no vikas jai ho
Good 👍
Highcourt judge. Sir very good
OK.right
Tusarbhai sachi vat che
Very very good
Namste 🙏🏼Tusharbhai
ઉમદા પત્રકારીતા..!!
🌹
Mind blowing
❤❤❤❤
Good
Thank you judge sir
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe tusaar bhai basiya very nice bhai good work best story jay bhabani bhajap jabaani
99-/- police corrupt che
99 % loko ena mate j bane che
પગાર ઓછો પડે છે
હૂપણહેરાનથાવસવ
Right.police.hapta.baj
Javu Pade
Cce exam ma pn gsssb ane police ae ghanu khotu kryu aspirant sathe ...😢😢
👍👍👍👍👍👍
👌👍👌
New 16000 police station required in gujarat Frist in every and CCTV camera also in every Village 70% problem solved Thai jase , project that government do frist media have to power to report that I never seen police station in villages it's my opinion only
1 var mne ubho rakhyo ....bdha documents magya ..... Mari pase bdhu jj htu ane single jj hto bike pr...... Baju ma thi 3 Savari ma samuday vishesh na vyakti nikalya .... Police vala ye khali nazar fervi lidhi
👍
Laato ke bhoot baaton se nahi maante hai ! aava police wala o ne nokri maathi dismiss j karva joiye!!!
Fakat khakhdaavvathi tantra ma sudhaaro naa j aavi shake...! Aa vaat shukaam naamdar Court samajti nathi ???
Aavu j jo chaalshe..., to pachi Court upar vishwaas prajaa ma kyyathi rehshe???
Me Pan Police Uper Fariyad Kareli Che Pan Koy Kay Kari Shaktu Nathi
100% bro
Job mathi Relive karvanu Chalu kare sarkar to saru che
Court na hoyto police garib pablik ne jivva de aem nathi
Spea teknoloji 2014 thi
Bhai amy etly j to court pr trust kriye chiye
Judge e Bhagvan chhe, pan sarkar ne paisa banava ma Interest chhe saheb.
Go9d
Very good H corat bhadi p0lice pase gadi sa to katlu kamat hase ane dadageri kare sa
Raja na Raja koi na hoy
Jevi sarkar evi bharti Kari chhe public servants na name public ne j luntvu heran karvu juth fraud chori karwa walaone bachava bhagadva Aaj kam mostly kre chhe amuk sacha chhe te darine besi jay chhe kato emni limit set kareli chhe
Akasmatni aadma manava hatyaao thay chhe,
Court police viruddh koi karya vahi Karti nahti Khali lecturer aape chche
Police par bharoso nathi have
Baki Police Virudh Tamari Fariyad Karel Hoy To Koy Pan Tamne Sport Male Nahi
Have kai nahi thay fakt mafi ma chali jase
Police mate koi kaydo hoto j nthi mane lage che ke Bharat na bdha sanvidhan fakt India ni aam public mate j che.. police to chahe ae kri sake .. Police crime kre to aene pn aam public ni Jem j Kem treat karvama nthi aavti.. ??
Vahan varane heran kareche no parking na otha niche
They 90 % are not writing complaints when you reach .
Police ne Army ni dekharakh niche rakho
Shu avo udhado leta hoy a visuals high court live na kari shake? Amare pan jovu chhe jyare justice khakhdavta hoy ava be tran taka na bhrasht police adhikario ne
Court ni process ne fast karva mate pan kaik bolo
Uber Sarkar kayda Kiya khada karva chahie bhrashtachar bahut badh gaya
Only tipani karva thi su thay aava police wala ne parmanent Ghar bhega karo Ane inquiry besaado ne corruption na Paisa return lo to baaki na badha sudhari jase but kasu thatu dekhatu nathi only udhadu lidu udhadu lidhu j saabhadva male che action to jova nathi malata