એક આરોપીને લેવા માટે ખુદ DIG Nirlipt Rai અને KT Kamariya ને કેમ દુબઈ જવું પડ્યું ? | Gujarati News

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 296

  • @vanubhaimerja6999
    @vanubhaimerja6999 4 месяца назад +74

    નિર્લિપ રાય અને કે. ટી. કામરીયા જેવા પ્રામાણિક થઇ ને રહેવું અત્યાર ના સમય માં ઘણું મશ્કેલ છે માટે બન્ને અધિકારી ને લાખ લાખ અભિનંદન.

  • @indrajitgadhvi8389
    @indrajitgadhvi8389 4 месяца назад +144

    ચમરબંધી ને પણ ન છોડે એનું નામ નિર્લિપ્ત રાય. અમરેલી જિલ્લા ના એસ.પી. તરીકે ની પ્રશંસનીય કામગીરી બદલ પ્રજા વર્ષો સુધી યાદ કરશે. શેલ્યુટ સરજી...

    • @rinabhatt2626
      @rinabhatt2626 4 месяца назад +4

      હરામખોર છે

    • @chintanpandya8980
      @chintanpandya8980 4 месяца назад +6

      @@rinabhatt2626સાચી વાત આ બાધાના દેખાડવાના અલગ અને ચાવવાના અલગ હોય.😂

    • @amitghoricha9922
      @amitghoricha9922 4 месяца назад +1

      Eni same keje

    • @RohitPatel-yn3pp
      @RohitPatel-yn3pp 4 месяца назад

      Netao sathe setting kari lase etle Hawa hawai

    • @manishdesai4428
      @manishdesai4428 4 месяца назад +3

      @@rinabhatt2626કઇ રીતે? પ્રજા ના કામ એના જેટલા કોઇએ નથી કર્યા. નજરે ૫ વરસ જોયું છે. તમને ક્યાક નડ્યો હોય એટલે આવા આક્ષેપ કરો એનાથી હકિકત ના બદલાય.

  • @lndymbhavnagar582
    @lndymbhavnagar582 3 дня назад +1

    નિર્લિપ્ત રાય સાહેબ પોતાનું નામ એવું જ કામ, પ્રમાણિકતા નાં પર્યાય.
    નવજીવન ટીમ બંને ને અભિનંદન 🌹🌹 સેલ્યુટ છે.
    આવા કઠીન કામ કરવાં બદલ અને ઉજાગર કરવા બદલ.

  • @DIGITALMINER66
    @DIGITALMINER66 4 месяца назад +41

    નિર્લિપ્ત રાય સર એ જ્યાં જ્યાં પણ સેવા આપી છે ત્યાંથી તેમના વિશે ખૂબ ખૂબ સારા પ્રતિસાદો મળ્યા અને આજે એ પ્રતિસાદોનું ઉદાહરણ પણ જોવા મળ્યું..... સેલ્યુટ છે આવા અધિકારીશ્રીઓ ને❤❤

  • @maheshbhaisathaliya2880
    @maheshbhaisathaliya2880 4 месяца назад +29

    આવા અધિકારીને લાખ લાખ અભિનંદન

  • @sbdodia9783
    @sbdodia9783 4 месяца назад +18

    ખુબ સરસ દાદાજી.આવા.અધિકારીને.સલામ.

  • @pravinsolanki1118
    @pravinsolanki1118 4 месяца назад +27

    દાદા આપની ક્રાઇમ સ્ટોરી ઘણું બધું કાયદાકીય જ્ઞાન આપે છે..
    આભાર

    • @jethabhainakum7646
      @jethabhainakum7646 4 месяца назад +1

      દબઈથી.પકડીશકે.પણ.અહિના.રાજનેતાના.દિકરાને.દશદિવસ.સુધિકાયરો.પકડી.શકેનહિ.તેવા.અધિ.નેધિકકારછે.

  • @hardikumretiya
    @hardikumretiya 4 месяца назад +23

    દાદા નિર્લિપ્ત રાય સર નો ઇન્ટરવ્યુ કરો

  • @ramshibhaibhetariya8681
    @ramshibhaibhetariya8681 4 месяца назад +11

    ખૂબ ખૂબ અભીનંદન રાયસાહેબ ને.આપનૈપણ

  • @vanrajsinhvala1933
    @vanrajsinhvala1933 4 месяца назад +4

    ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

  • @jayeshpurohit7118
    @jayeshpurohit7118 2 месяца назад +2

    અભિનંદન રાય સાહેબ અને કામરીયા સાહેબ.

  • @shantilalrvaghela2953
    @shantilalrvaghela2953 4 месяца назад +6

    ખૂબ ખૂબ અભિનંદન... સાચા દેશપ્રેમી...
    દેશભકત....

  • @laldasdhandhuka3199
    @laldasdhandhuka3199 4 месяца назад +3

    ખૂબ ખૂબ અભિનંદન, નિર્લિપ્તરાય એટલે વન મેન આર્મી, આવા અમલદારો છે એટલે જ કહેવાય કે " મેરા ભારત મહાન "

  • @nanjinhairaval5280
    @nanjinhairaval5280 4 месяца назад +4

    ખુબ ખુબ અભિનંદન કાકા જાણકારી આપવા બદલ આવા હજારો અમલદારોની જરૂર છે આ દેશમાં તો જ આદેશ સુધરે બાપા

  • @divyatrivedi1670
    @divyatrivedi1670 4 месяца назад +2

    Wah saheb khub j saras. Many Congratulations to Officers like Nirlipt Ray and team👌🙌👏👏👏

  • @tikambhaijikadara6111
    @tikambhaijikadara6111 4 месяца назад +4

    સલામ સહ ધન્યવાદ, નિર્લે૫રાય અને તેનાં સાથીદારોને. સાથોસાથ નવજીવન ન્યુઝને,
    જય ભારત, જય જગત.

  • @yogeshdave395
    @yogeshdave395 4 месяца назад +8

    ખુબ સરસ માહીતી આભાર

  • @manishdesai4428
    @manishdesai4428 4 месяца назад +17

    જ્યારે જ્યારે નિરાશા લાગે ત્યારે તમે, તુષારભાઇ, નિર્લિપ્ત રાય જેવા લોકો ને જોઇએ તો નિરાશા જતી રે. ખુબ જ જોરદાર સ્ટોરી.

  • @salimkarimkadiwala
    @salimkarimkadiwala 4 месяца назад +9

    ખૂબ સરસ માહિતી સાથે ના સમાચાર

  • @jetubhaJadeja
    @jetubhaJadeja 4 месяца назад +20

    જસદણ માં પાટીદાર સમાજ ની દિકરી ઉપર રેપ કેસમાં માં બીજેપી નાં કાર્યકર્તા ની ઉપર તપાસ કરો

    • @sahilahir4446
      @sahilahir4446 4 месяца назад

      News ma insta ma kyay kem mamlo dekhato nthi bhai ??? Em to bau aandolano kre che paidar samaj. Aaj eni dikri mate kem samaj kai bolto nthi ???

    • @Pratiklove-q4t
      @Pratiklove-q4t 4 месяца назад

      @@jetubhaJadeja tya ram raj chhe bolay nai kai pan

  • @imparmarparmar2846
    @imparmarparmar2846 4 месяца назад +3

    ખુબ જ ચોકસાઈ પૂર્વક સમગ્ર કેસની વિગત આપી મુરબ્બી પ્રશાંત દયાલજી 🌹🙏

  • @manjushah1163
    @manjushah1163 4 месяца назад +5

    Vah jabaj police& prashant sir

  • @prashantpandya9356
    @prashantpandya9356 2 месяца назад

    Wah Prashant Bhai
    You R Very Great Reporter.

  • @VinayShirke555
    @VinayShirke555 4 месяца назад +2

    સાહેબ તમને સલામ છે

  • @sikandarbhaisheikh2014
    @sikandarbhaisheikh2014 4 месяца назад +3

    ખૂબ ખૂબ અભીનંદ આ પત્રકાર તથા સારા અધીકારને

  • @jilubhai8617
    @jilubhai8617 4 месяца назад +3

    નિર્લિપ રાય ને ખુબ ખુબ ધન્યવાદ

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 4 месяца назад +2

    ગુડ કામ કર્યું પ્રશાંત ભાઈ ગુડ અભીનંદન

  • @MansukhSolanki-i3f
    @MansukhSolanki-i3f 4 месяца назад +4

    આવા ઈમાનદાર એસપી સાહેબ જોવે જય હિન્દ સર

  • @PENCE-z7h
    @PENCE-z7h Месяц назад

    તમારી બોલવાની થિયરી જોરદાર છે પરસંતભાઈ

  • @gokalbhaidhokiya4432
    @gokalbhaidhokiya4432 4 месяца назад +3

    આવા નિષ્ઠા વાન અધીકારીઓને સો સો સલામ અને નવજીવન ન્યુઝ ને સલામ આવી સત્ય સનાતન બતાવોસો ધન્યવાદ જયભારત જયહીનદ

  • @bhaveshoza2302
    @bhaveshoza2302 4 месяца назад +8

    આવા પોલીસ અધિકારીઓ ને લાખ લાખ સલામ, અને આપ અમારા સુધી ન્યૂઝ આપો છો, તો આપનો પણ ખૂબ ખૂબ આભાર 🙏ધન્યવાદ

  • @Guddupandit78
    @Guddupandit78 4 месяца назад +6

    Nirlipt Rai ❤❤❤❤❤❤
    I Love U Sirji❤❤❤❤❤❤

  • @SeawinInfrastructure
    @SeawinInfrastructure 4 месяца назад +2

    Superb Great Work By Gujarat Police Salute

  • @UPSCGPSCaspirant
    @UPSCGPSCaspirant 4 месяца назад +1

    નવજીવન ન્યુઝ અને પ્રશાંત સાહેબ ને ખૂબ ધન્યવાદ.. અમારા જેવા વિદ્યાર્થી કે જે upsc gpsc ની તૈયારી કરે છે ને ભવિષ્ય માં આ પોસ્ટ પર પહોંચવા માગે છે તો આપના માધ્યમ થી રોજબરોજ ની ખુબ જ ઉંડાણપૂર્વક માહિતી અમારા સુધી પહોંચે છે જે બીજું કોઈ આપતું નથી ગુજરાત માં એના માટે જેટલો આભાર માનું ઓછો છે..😊

  • @Pravinmotovlog
    @Pravinmotovlog 2 месяца назад

    વહાં નિલિપ્ત sir 👍👍

  • @rghadvani4283
    @rghadvani4283 4 месяца назад +2

    That’s great. It’s unique example. Heartily congratulations and thanks to brave officers like Resp Raisir, K T Kamariyaji. Government must keenly look after the big financial scams and defaulters.

  • @anilchauhan4939
    @anilchauhan4939 4 месяца назад +4

    અભિનંદન નિર્લિપ્ત રાય અને કરમઠીયા સાહેબ ન

  • @amitsuriya2972
    @amitsuriya2972 4 месяца назад +2

    Salute saheb

  • @axitchaudhary7610
    @axitchaudhary7610 4 месяца назад +2

    નિર્લિપ્તરાય અને તેમની ટીમ ને ખુબ ખુબ અભિનંદન

  • @nikulahir6443
    @nikulahir6443 4 месяца назад

    Great work sir...🎉🎉💯✅

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 4 месяца назад +3

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @PushprajsinhJadeja-nb1fh
    @PushprajsinhJadeja-nb1fh 4 месяца назад +1

    Good job sr..

  • @dhirajKantariya-kc6bu
    @dhirajKantariya-kc6bu 4 месяца назад +4

    પ્રશાંત દયાળ સાહેબ આપ શ્રી પોલીસ ઇન્સ્પેકટર નિલપ્રિત રાય સાહેબ ના સન્માન મા એક ઇન્ટરવ્યૂ કાર્યક્રમ ગોઠવો

  • @vipulchavda7550
    @vipulchavda7550 4 месяца назад +1

    ખુબ જ સરસ છે આ સ્ટોરી ખુબ ખુબ અભિનંદન જય હિન્દ

  • @henilprajapati9330
    @henilprajapati9330 4 месяца назад

    Well described, very informative on procedure

  • @livevillagelifevlog
    @livevillagelifevlog 4 месяца назад +2

    Nirlipt ray❤

  • @mayurkapadiya4625
    @mayurkapadiya4625 4 месяца назад +2

    Excellent work navjeevan news

  • @bharatbhaipatel832
    @bharatbhaipatel832 4 месяца назад +9

    દેશમાં આવા દસ હજાર અધિકારીઓની જરૂર છે.

    • @mitulchaudhary43
      @mitulchaudhary43 4 месяца назад

      Bhai 200cr ma settlement thai gyu che 😅😅😅😅😅

  • @bhaskarmehra5468
    @bhaskarmehra5468 4 месяца назад

    Excellent video sending by you.... proud of all officers for taking this type of action 🎉

  • @ramabhaivanol4693
    @ramabhaivanol4693 4 месяца назад +4

    નિર્લેપરાય ને સો સો સલામ

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 4 месяца назад +4

    બધા અધિકારી ઓ બહું બહાદુર છે એમને સો‌ સો સલામ

  • @mohsinsaiyed7320
    @mohsinsaiyed7320 4 месяца назад

    👌🏽❤❤❤❤ સેલ્યુટ છે.. આવા અધિકારીને

  • @pravinchandraharsole8940
    @pravinchandraharsole8940 4 месяца назад +5

    दादा तमारी रजुआत आने पोलिस ना प्रयास ने सलाम

  • @YakubPadva-l4d
    @YakubPadva-l4d 4 месяца назад +2

    Wah sir kale j me comment kari ane aaje story aavi pan gai bahuj saras

  • @HiteshAbhani
    @HiteshAbhani 4 месяца назад +2

    યદા યદા હી ધર્મશય ....

  • @VaghelaJatinbhai
    @VaghelaJatinbhai 4 месяца назад

    Jai hind sir ❤❤❤

  • @saiyedibrahim1968
    @saiyedibrahim1968 4 месяца назад +2

    Good job sir nirlipt Rai and k t kamariya sir. Salute your honest officers 🇮🇳

  • @nikhilshah9268
    @nikhilshah9268 4 месяца назад +2

    Salute sir
    Parsant dayal ne pan Salute.

  • @mbrvl-jm9cn
    @mbrvl-jm9cn 4 месяца назад

    Weldon Weldon God bless you 👌🏻👌🏻💜❤️👏👏🇮🇳🇦🇪👍🏻

  • @kinjalpatel5317
    @kinjalpatel5317 4 месяца назад

    Congratulations to shree nirlip ray sir and team ..good jo. Done ✅…also thanks 🙏 to Prashant sir …

  • @paravinbhaikhareda9141
    @paravinbhaikhareda9141 4 месяца назад

    નિર્લિપ્ત રાય અને કે. ટી. કામરીયા સાહેબ જેવા ઈમાનદાર જો બધા પોલીસ હોય તો ગુરાતમાં અને ભારત કાએક અલગ શિતી હોય જય હિન્દ સાહેબ કામરિયા સાહેબ ખેડુત પૂત્ર છે.મોરબી જિલ્લામાં આવેલા છે ❤❤❤❤

  • @lkchandpa9652
    @lkchandpa9652 2 месяца назад

    સરસ લાગી,સર

  • @chandrakantjadav3243
    @chandrakantjadav3243 4 месяца назад +2

    Good job work
    Salute to shri nirlipt ray,,👍

  • @shaukathussainmalik4560
    @shaukathussainmalik4560 4 месяца назад +3

    Salute,,che State Monitoring cell ,,Nirlipt Rai Sir,,,,aney aap ni patrakarita ne,,,,,Khub saral sabdo ma varnan karyu,,,, Thank you,,,, હજારો કરોડો રૂપિયાનું દેશને નુકસાન પહોંચાડી ભાગી ગયેલા ભાગેડુંઓને પણ પકડી લાવવા રાય સાહેબને ઇન્ટરનેશનલ કામની સેવા આપવાની જરૂર છે,,,

  • @harendrapandya8061
    @harendrapandya8061 3 месяца назад

    અભિનંદન જય શ્રી રામ જય રણછોડ જી ઙૉ હરેન્દ્ર પઙયા ડાકોર ગુજરાત

  • @hanifmamadsama5693
    @hanifmamadsama5693 4 месяца назад +3

    ગુજરાત ના બને અધીકારીઓને સો સો સલામ

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 4 месяца назад

    ખુબ સરસ👍

  • @ahmedmalek1457
    @ahmedmalek1457 4 месяца назад +1

    Police and aapne salam

  • @rameshadrojaverygood6557
    @rameshadrojaverygood6557 4 месяца назад

    જાંબાઝ અધિકારીઓને લાખ લાખ સલામ સહ ધન્યવાદ.

  • @HiteshPatel-pr2fs
    @HiteshPatel-pr2fs 4 месяца назад

    Very good 👍

  • @bharatbavaliya1098
    @bharatbavaliya1098 4 месяца назад +1

    100 💯 Salam Aava officer Ne

  • @maaaayurvedikbotad
    @maaaayurvedikbotad 5 дней назад

    અમારે પાળીયાદ માં વ્યાસ સાહેબ હતા બહું સારું હતું નિર્લિપ્ત રાય જેવું જ કામ કરતા કોઈ પણ ગુનાહિત કૃત્ય કરતાં 100 વખત વિચાર કરતા અને ભુલે ચુકે ગુનો થય જાય તો વ્યાસ સાહેબ નું નામ સાંભળી આગાઉ પેન્ટ બગડી જતું

  • @maheshbaldaniya6525
    @maheshbaldaniya6525 4 месяца назад

    Salute Nirlipt Rai sir and team

  • @ashokpatel245
    @ashokpatel245 4 месяца назад +3

    સલામ નિર્લિપ્ત રાય અને ટીમને...

  • @arjandangar3042
    @arjandangar3042 3 месяца назад

    Very good work

  • @sunilbhaichavda4431
    @sunilbhaichavda4431 4 месяца назад

    Best story' by Prashant Dayal

  • @bhikhubhihingu7628
    @bhikhubhihingu7628 4 месяца назад +1

    Good.news.❤

  • @patelbakul2785
    @patelbakul2785 4 месяца назад +1

    આવા પ્રમાણિક અધિકારીઓ k t કામારિયા અને નિર્લિપ્ત રાય જેવા બાહોશ અધિકારીઓ નિ ગૂજરાત પોલીસ મો ખૂબ સરસ કામગીરી બજાવેસે.

  • @pravinsolanki6301
    @pravinsolanki6301 4 месяца назад

    Khub Khub abhinandan sir

  • @ilyaspatel8367
    @ilyaspatel8367 4 месяца назад

    દાદા તમારી રજૂઆત ખૂબ જ સરસ છે. ખરેખર તમે પ્રમાણિક અને નિર્ભય પત્રકાર/પ્રેસ રિપોર્ટર છો .....

  • @kanubhaipatel9491
    @kanubhaipatel9491 4 месяца назад +1

    VEARI NICE SAR TO YOUR STORY 🙏👍

  • @Yusuf555-dy1ew
    @Yusuf555-dy1ew 4 месяца назад

    નવજીવન ન્યૂઝ ઈમાનદાર છે❤

  • @dineshbhaiparagi4369
    @dineshbhaiparagi4369 4 месяца назад

    Salute both of sirs

  • @Yusuf555-dy1ew
    @Yusuf555-dy1ew 4 месяца назад

    નિર્લિપ રાય સર ની જનેતા ને સો સો સલામ છે❤

  • @kuldipbhatt241
    @kuldipbhatt241 4 месяца назад +1

    Good work sir

  • @RamnikbhaiThumar-bw6hu
    @RamnikbhaiThumar-bw6hu 4 месяца назад

    Salute our Real Hero ,Former SP Amreli,SMC DiG Nirlipt Ray sir, Jay Hind sir

  • @popatbhaikakadiya3444
    @popatbhaikakadiya3444 4 месяца назад +1

    ખૂબખૂબ અભીનંદનપોલીસવડાનેભારતસરકારશૂભકામના

  • @chauhanzakir1276
    @chauhanzakir1276 4 месяца назад +1

    Good ❤❤

  • @sumantamin8067
    @sumantamin8067 4 месяца назад

    સલામ છે પ્રમાણિક અને બાહોશ અધિકારીઓ તથા આપને.

  • @pradipbhatt7412
    @pradipbhatt7412 4 месяца назад +1

    સેલ્યુટ સર અપને અને નીરલેપરાયને

  • @Shaileshh.parmar
    @Shaileshh.parmar 4 месяца назад +1

    Hon. Nirlipt ray ની ટીમ ને લાખ લાખ અભિનદન

  • @prataprajput4all
    @prataprajput4all 4 месяца назад

    Good job Gujarat police ❤

  • @bharatmer2957
    @bharatmer2957 4 месяца назад

    ખુબ સરસ

  • @babulkazi4826
    @babulkazi4826 4 месяца назад

    Amreli ma SP tarike khubaj umda kamgiri Kari lakho Loko na masiha bani ne DIG banela NIRLIPT RAI
    SIR ne khub khub abhinandan.....police dhare to shu na Kari shake.........tevo uttam dakhlo besadva badal khub khub abhinandan sirji ane Puri team ne............
    Ava samachar prasidh karva badal DAYALSAHEB Ane NAVJIVAN NEWS ne abhinandan...........

  • @thovisavadar614
    @thovisavadar614 4 месяца назад

    Very Good

  • @B.darbar
    @B.darbar 4 месяца назад +2

    निरव मोदी विजय माल्या आवा दस लोको ने पण लई आवो

  • @Uplikearrow
    @Uplikearrow 4 месяца назад

    Good sir !

  • @punabhaivekariya8765
    @punabhaivekariya8765 4 месяца назад

    સલામ નિર્લિપ્ત રાય સાહેબ ને ☮️🔯☮️☮️🔯☮️🔯☮️☮️☮️🔯
    ☮️☮️☮️🔯☮️🔯☮️🔯☮️☮️☮️

  • @PravinGadhavi-q8h
    @PravinGadhavi-q8h 4 месяца назад

    નિડર પત્રકારત્વને સો સો સલામ 🙋‍♂️

  • @dalsingbhaikochara3426
    @dalsingbhaikochara3426 4 месяца назад

    જય હિન્દ જય ભારત