Adhik Shravana Purnima | 2023 | Maa Vishvambhari TirthYatra Dham
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Maa Vishvambhari TirthYatra Dham, Rabada, Valsad (GUJ-IND).
🌐 www.jaymaa.org | 📞 +91 72030 25755
📍 goo.gl/maps/DF...
🔴 Everyday Live
08:00 AM to 12:30 PM
03:00 PM to 08:00 PM
🔴 Live Aarti
Morning : 8:15 AM
Evening : 7:15 AM
--------------------------------------
Stay Connected with us.....
Facebook : / mvtydham
RUclips :
/ mvtydham
Instagram : / mvtydham
Website : jaymaa.org
Mobile : +91 72030 25755
माँ विश्वंभरी तीर्थयात्रा धाम के संस्कृति कार्यक्रम अद्भुत , और जीवन में परिवर्तन का कार्य करते है.
Aa tak api chhe shree mahapatra ae sat sat janam na prabal satkarm thi khud maa vidhata vishvambhari ne pruthvi par utari ne apne bdhij amulay tak api aeva shree mahapatra ne koti koti vandan. Jay maa vishvambhari🌹
સવૅ જગત માં મયમ...
જય હો માં વિશ્વમંભરી ❤❤❤
પૂનમ એટલે પૂર્ણતા જીવાત્માનો ઉદ્ધાર કરવો અને કર્મ નો હિસાબ આપવાનો દિવસ. શ્રી મહાપાત્ર દ્વારા આપણને માઁ વિધાતાની ચેતન્ય મૂર્તિ સ્વરૂપે દર્શન કરાવ્યા અને જીવાત્માનો ઉદ્ધાર કરવાનો સત્યનો માર્ગ બતાવ્યો. #MVTYDham #shrimahapatra
પૂર્ણિમા નો સત્સંગ સાંભળીને ખુબ આનંદ થયો અને તેમાં થી સાચી જીવન જીવવાની રીત શીખવા મળી છે... અને બધા અભીનય ખુબ જ સરસ હતા.
सर्व जगत मां मयम
અનંત બ્રહ્માંડના રચયતા માઁ વિશ્વંભરીને પૃથ્વી લોક પર ઉતારનાર શ્રી મહાપાત્રના ચરણોમાં કોટી કોટી વંદન🙏
🙏 જય માઁ વિશ્વંભરી 🙏
// कारुण्यरुपंम् //
Adbhut garba Ane satsang sambhali ne aanad aanad thay jay
जय मां विश्वंभरी जय द्वारकाधीश
પૂનમ નો સત્સંગ અદભુત અને અલૌકિક હોય છે.
🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻
#mvtydham
માં તમરીકુપાઅપરમપારહેજગતજનનીરોજેરોજછેઆનદ આનંદ છે શ્રી મહાપાત્ર ના માર્ગદર્શન મારાકોટીકોટીપૃણામ
અદ્દભૂત ને અલૌકિક આનંદ આપનાર માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ છે. આ સ્વર્ગ સમાન ધામ માં પુનમ નો સત્તસંગ સાંભળી ને બુધ્ધી ને અને મન પ્રફુલીત થઈ જાય છે. જય માઁ વિશ્વંભરી શ્રી મહાપાત્ર જી તમારા શ્રી ચરણો માં કોટી કોટી પ્રણામ છે.🙏🙏🙏
Jay maa vishvambhari🙏 આનંદ આનંદ
Poonam no sacho arth maa vishvambhari tirthyatra dham ma janva made che ...🙏🌺
Khubaj saras satsang sambhadine khubaj anand ni Anubhuti thay che 🙏🌹
पूनम के दिन धाम में हाजर रेह कर मेने अलौकिक आनंद की अनुभूति की और वो भी श्री महापात्र की हयात में और जीवन जीने की सच्ची सिख मिली श्री महापात्र के पास से इस स्वर्ग सामान धाम में
શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ જય માં વિશ્વંભરી🙏🙏🌻🌻🌻🙏🙏🙏🙏
આ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ની પૂનમ માં અલૌકિક આનંદ ની અનુભુતિ થાય છે.
આ પૂનમ ના સત્સંગ માં સત્ય અને અસત્ય વચ્ચે નો ભેદ સમજાય છે અને વિશ્વ ના લોકો ને મારું પ્રથમ કર્તવ્ય મારે મારા જીવાત્મા નો ઉધ્ધાર કરવાનું છે તેની અનુભુતિ થાય છે. 🔱🙏
👉 આ મારો સ્વ: પોતાનો અનુભવ છે. 💯✅
🙏જય માં વિશ્વમભરી 🙏
કર્મના દેવી મહાશક્તિ પરાશક્તિ માઁ વિશ્વંભરી ના ચરણોમા કોટી કોટી વંદન🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jay Maa Vishambhari
Ma vishwambhari maa koti koti vandan Jai Ho maa vishvambhari 🙏🏻💯
Jay maa vishvambhari.
પૂર્ણ કર્મયોગી શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી પ્રણામ જય માં વિશ્વંમભરી🙏🙏
या निवासस्थानाचे सौंदर्य पाहून शरीर थरथर कापते आणि ते इतके सुंदर आहे की मनाला आनंद होतो. तिथे गेल्यास खूप आनंद होतो.
જય મા વિશ્વંભરી
શ્રી મહાપાત્ર એ આપણને મા વિશ્વંભરી ની સાચી ઓળખ કરાવી અને માં સુધી પહોંચવા
નો સરતો બતાવ્યો. શ્રી મહાપાત્ર ને મારા લાખ લાખ વંદન.
🙏 જાય મા વિશ્વંભરી 🙏
શ્રી મહાપાત્ર ના શરણોમાં કોટિ કોટિ વંદન જય માં વિશ્વંભરી.....
Maa Vishvambhari tirth yatra dham satsang and garba are very spritual, positive and very meaningful
Jay maa vishvambhari vishvvidhata karmnidevi aadhashakti mahashakti parashakti tmaro Jay Jay karho maa 🙏🙏🌹🌹🙏🌹
મા ના ચરણો મા લાખ લાખ વંદન......
Jay maa vishambhari 🙇♂️
Jay maa vishvmbhari 🙏🪔
પૂનમ નો સત્સંગ સાંભળી ને ખુબજ આનંદ આવે છે .🙏🙏 જય માં વિશ્વંભરી 🙏🙏
હે મા તમને કોટી કોટી વંદન jay maa vishvmbhari 🙏🏻
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ એ આવનારા સમયમાં એક વિશ્વ ક્રાંતિ નું પ્રતીક બની નવ યુગ નવ નિર્માણ નું કેન્દ બન છે.
જ્યાં થી વહેતી માં વિશ્વંભરી ની અણમોલ અમૃત વિશાર ધારા એક નવ જીવન ની નવી દિશા પ્રદાન કર છે.
જે સત જીવો જનમ જનમ થી મોક્ષ માટે ભટકતા હતા એને મોક્ષ માટે નું એક ઉત્તમ સ્થાન મળ છે.મોક્ષ પ્રાપ્ત કરી અને માં વિશ્વંભરી ના શરણ મા અને શ્રી મહાપાત્ર ના સાનિધ્ય મા આનંદ આનંદ અને આનંદ મળ છે.
🔱જય હો માં વિશ્વંભરી 🙏
🔱માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ 🙇🙇🙇
જય માં વિશ્વંભરી 🙏 શ્રી મહાપાત્ર ના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન
શ્રી મહાપાત્ર જી ના પ્રબળ કર્મના તપથી સર્વ સર્જનારી ના માં વિશ્વંભરી ના મૂર્તિ રૂપે દર્શન કરાવ્યા...
Supreme Power of maa vishvambhari 🙏
શ્રી મહાપાત્રા ને મા વિશ્વંભરી ના ચારણો માં કોટી કોટી વંદન
સત્યનો રાહ બતાવનાર એવા શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન જય માં વિશ્વંભરી
સર્વ જગત મા વિશ્વંભરી માં છે..
જય મા વિશ્વંભરી
हम सभी को इस सृष्टि पर हरदिन अपने अनुभवों से सीखने को मिलता हैं।
શ્રી મહાપાત્ર ના શરણ મા કોટિ કોટિ વંદન 🙏 જય માં વિશ્વંભરી
શ્રી મહાપાત્રજી ના શરણોમાં કોટી કોટી વંદન 🙏 એમના થકી આજે આપણે આ અલૌકીક પુનમનો મહિમા ઉજવણી કરી રહ્યા છે 🙏 Jay maa vishavambhari 🙏
સમગ્ર વિશ્વ માં કોઈ એ પરમશક્તિ ના દર્શન નથિ કરાવ્યા એવા માં શ્રી મહાપાત્ર એક જ યુગપુરુષ છે જેમણે પરમ શક્તિ ના દર્શન કરાવી સમગ્ર વિશ્વ ને આ છેલ્લી તક આપી છે જન્મો જનમ ના ફેરા માંથી મુક્તિ મેળવી જીવાત્મા નો ઉધાર કરી લયે જય માઁ વિશ્વંભરી
आदि अनंता विश्व स्वरूपा विश्वंभरी माँ और श्री महापात्र को वंदन 🙏
પૂનમ એટલે કર્મનો હિસાબ આપવાનો દિવસ, શ્રી મહાપાત્ર ના આચરણને જોઈને આગળ વધીએ અને જીવાત્માનો ઉદ્ધાર કરી.
જય માં વિશ્વંભરી 🙏🙏
Wonderfull and amazing program 👌🏻👌🏻😊🙏🏻
आज का दिन पूनम का दिन और श्री महापात्र के सतकर्म से इस दिन को अनंत आनंद मिलता है माँ विश्वंभरी तीर्थयात्रा धाम में
Mahapatrjina sat sat jnmna punythi n str str kshotimathi psar thya tyare aapne maa mlya eva gurujine mara shat shat bandan 🙏🏼Jay Maa Vishvambhari 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ખુબ સરસ કાર્યકમ 😊
પૂનમ નો સત્સંગ સાંભળી ને ખૂબ આનંદ આવ્યો
જય માં વિશ્વંભરી
શ્રી મહાપાત્ર આપને સત્ય ધર્મ અને કર્મ સમજાવે છે આપના માં રહેલી શક્તિ ને જગાડે પુનમ ના નાની નાની બાળાઓ દ્વારા અલૌકિક આનંદ આનંદ છવાઈ જાય છે દિવ્ય પથદર્શક શ્રી મહાપાત્ર ના ચરણો માં કોટી કોટી વંદન 🙏🏻
Khub j saras abhinay ......khub saras poonam ni ujavani khub saro satsang
May Maa Vishvambhari bestow upon us all peace, joy, and spiritual awakening!
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માંથી પૂનમ નો દિવસ ભરી ને અદ્ભુત આનંદ અનુભવાય છે
Today we are able to witness this beautiful experience only because of Shree Mahapatra. Because of him only we are able to see Maa Vishvambhari. Shree Mahapatra has brought down Maa Vishvambhari with his good karmas of 7 births.
Punam no સત્સંગ સાંભળી ને ખૂબજ આનંદ થાય છે અને સત્ય no માર્ગ બતાવનાર શ્રી mahapatra ને કોટી કોટી વંદન 🎉 jay maa vishvambhari 🎉🎉
बहुत अदभुत माँ विश्वंभरी धाम है माँ नी मूर्ति का तेज अदभुत आलोकिक है
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા નો ભેદ સમજાવનાર શ્રી મહાપાત્ર ને કોટી - કોટી વંદન🙏
સત્યની સાચી દિશા બતાવનાર શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન. શ્રી મહાપાત્ર નવ મણકાની માળા આપીને વ્યક્તિગત ક્રાંતિકારી કરી છે.
જય માં વિશ્વંભરી🌷🙏
પૂનમ નો સત્સંગ સાથે મહાપાત્ર ની હયાતી અને માં વિશ્વંભરી ના દર્શન કરી મન શાંત અને એક અદ્ભુત આનંદ ની અનુભૂતિ થાય છે
શ્રી મહાપાત્ર થકી આજે આપડે આ અલૌકિક પૂનમનો આનંદ માણી શકીએ છીએ...
🙏🏻 જય માં વિશ્વંભરી 🙏🏻
Maa vishvambhari tirth yatra dham ni padhshala ma thayel Adhik shravana purnima no karykram joyne khub j Anand ave 6e.jay maa vishvambhari 🙏🙏🙏
He maa vishvambhari tara aangne Aananad aanand aave chhe Jay Maa Vishvambhari
Jay Maa vishvambhari
માં વિશ્વંભરી ધામ માં આપણને જોવા મળે છે કે આટલા નાના બાળકો આટલી સરસ રીતે સ્પીચ રૂપે આપણને સમજણ આપે છે ...જેને પોતાને સરખું લખતા પણ નથી આવડતું એ ફક્ત એક કે બે વાર સ્પીચ પોતાના માતા કે પિતા પાસે થી સાંભળીને તરત જ યાદ રાખી ને આટલી ખુમારી સાથે બોલે છે. .આ મહા શક્તિ એમની સાથે હોવાનું મોટા માં મોટુ પ્રમાણ છે.🙏
Jay Maa Vishvambhari #MVTYDHAM #SHREEMAHAPATRA #VIDHATA
જીવન માં ઉપયોગી મહાપાત્ર ના અમૃત વચન
Karmyogi mahapatra na charno ma koti koti vandan
ધન્ય છે શ્રી મહાપાત્ર ને જેને માં વિશ્વંભરી વિશ્વ વિધાતા કૅમની દેવીને પોતાના સાત સાત જન્મ ના કૅમ નું બેલેન્સથી આ પૃથ્વી લોક પર ઉતર્યા છે... જય માં વિશ્વંભરી
Purnima etle purn aachran jeevanma utarvu jai Maa vishvambhari 🌹
The joy of Poonam's satsang is endless. I have never experienced anything like what I experienced here. My salutations to Shree Mahapatra who introduced us to Maa Vishwa Vidhata, reminded us of our forgotten Vedic culture. We get to learn what is life, what is our duty towards everyone etc. through his guidance.
શ્રી મહાપાત્ર થકી આજ આપડે ઘર બેઠા લાઈવ પૂનમ ભરી સકિયે છીએ . ખૂબ ખૂબ અનેરો આનંદ આવે છે પૂનમ નો સત્સંગ જોય અને સાંભળી ને.બધી પૂનમ સત્સંગ અદ્ભુત હોય છે.
જય ર્માં વિશ્વંભરી 🙏🏻🙏🏻🙏🏻
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ મા પૂનમ ના સાંસ્કૃતિક ગરબા, અભિનય , સ્પીચ ના એક એક શબ્દ થકી જીવન જીવવા ની શૈલી માં અદભુત પરિવર્તન આવે જ છે. સાથે અલકિક આનંદ ની અનુભૂતિ થાય છે. માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ થી લાઈવ ટેલિકાસ્ટ યું ટ્યુબ ચેનલ દ્વારા પ્રસારણ થાય છે તો આ આનદ ઘેર બેઠા પણ માણી શકાય છે. શ્રી મહા પાત્રજી આપ ધન્ય છો. જય માં વિશ્વંભરી.🙏🏻🙏🏻🌹🌹❤️❤️
મહાપાત્ર ના ચરણો મા કોટી કોટી વંદન
Maa vishvambhari tirth yatra dham is very beautiful and unique on this earth.. 🙏🏻
alokil garbo jay maa vishawambhari
મહાપાત્ર ના સાત સાત જન્મ ના કર્મ ના પુણ્ય ના હિસાબે આપણે આવી અલૌકિક પુનમ નો અાનંદ માણી શકીએ છીએ જય માઁ વિશ્ચંભરી
Maa Vishvambhari dham ane shree mahapatra na aadrsh jivan darshan thi Ghanu badhu sikhava male che dham na darek nana nana karykram manav jiv mate prenna dayak che 🙏🏻🙏🏻
Jay maa vishvambhari 🙏 🙏
આપણ ને જીવન મા કર્મ પ્રમાણે જ સુખ અને દુઃખ મળે છે માટે કર્મ સારા કરીએ જેથી જીવન નો સાચો આનંદ માણી શકાય 🌺જય માં વિશ્વંભરી 🌺
પૂનમ નો સત્સંગ સાંભળતા અનેરો આનંદ મળૅ છે, માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં પૂનમ નો મહિમા કંઈક અલગ જ હોય છે....👌 🙏 જય માઁ વિશ્વંભરી🙏
આ માં કર્મ પ્રમાણે આપે છે અને કર્મ ના દેવી જય માં વિશ્વંભરી🙏🙏🙏
માંઁ વિશ્વંભરીનો સત્સંગ સાંભળીને આપણને જીવનના ઘણા પ્રશ્નોના જવાબ મળી જાય છે અને મન શાંત અને પ્રફુલ્લિત થઈ જાય છે.
🌺🙏 જય માંઁ વિશ્વંભરી 🙏🌺
અલૌકિક અને અદભૂત પૂનમ જોઈને ધન્યતા અનુભવી એ છીએ.
Maa Vishvambhari dham ma purnima No satsang anero Aanad aape che
Jay Maa Vishvambhari 🙏🏻
ધન્ય છે શ્રી મહાપાત્ર ને જેને માં વિશ્વંભરી વિશ્વ વિધાતા કર્મની દેવીને પોતાના સાતસાતજન્મના કર્મના બેલેન્સથી આ પૃથ્વી લોકો પર ઉતાર્યા છે.
श्री महापात्र जी के सत्कर्मों के balance के द्वारा हमें विश्व विधाता माँ विश्वंभरी के दर्शन करने का अवसर मिल रहा है और अनुभवी मार्गदर्शक श्री महापात्र अपने अनुभव से हमारा मार्गदर्शन कर रहे है पूर्णिमा के द्वारा हमारी वैदिक संस्कृति उजागर हो रहीं है जय मां विश्वंभरी 🙏
❤아름다운 프로그램❤
Shree mahapatrajina charnoma koti koti pranam he 🙏🙏🙏
ભક્તિ નો ખરો અર્થ આજે શ્રી મહાપાત્ર જેવા પવિત્ર અનુભવી માર્ગદર્શક એ સમજાવ્યો છે કે તમે જેને ભજો તેના ગુણ જીવન મા ઉતરીએ અને ભકિત કરવી હોય તો માત્ર 1 કે 2 મહિના નય પણ જ્યા સુધી શ્વાસ રહે ત્યા સુધી સત્ય કાજે વફાદાર રહીએ...
#શ્રીમહાપાત્ર #mvtydham #વિધાતા
Jay Maa Vishvambhari 🙏🌹🙏
શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન 🙏🙏
Poonam na satsang no kaik alag j anand hoy che jema akho maa parivar bhego thay che ❤
જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર કહે છે કે પુર્ણ અનુભવી પાસે થી જીવન જીવવાની રીત જાણ એમના પવિત્ર જીવન ના દશૅન કર. આને એમનાં ગુણ ને તારા જીવન માં ઉતાર આચરણ કર.
Khubaj adbhut ujavni che aa purnima ni
Aapni vaidik sanskruti ni yaad aapavi denari...
Sree mahapatra ae potana karm na bale saksat maa vishvmbhari ne aa Dharti par utariya chhe Sree mahapatra ne koti koti vandan 🙏 Jay maa vishvmbhari 🙏
Jay maa vishvambhari 🙏🙏🙏🙏🙏
માં વિશ્વંભરી ના ગરબા સાંભળતા મન શાંત થઈ જાય છે..
Jay maa vishambhari 🙏🙏