પકોળામાં હવે કઇંક નવું બિસ્કીટ પકોળા જે બનાવ્યાબાદ કોઈ ઓળખીપણ નહીં શકે આ બિસ્કીટમાથી બનાવેલાછે | 🧑‍🍳

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • બિસ્કીટ પકોડા બનાવવામાટેની સામગ્રી:-
    ૧) મેરીગોલ્ડ બિસ્કીટ
    ૨) બટેટા
    ૩) ટામેટા
    ૪) ડુંગળી
    ૫) લીલી કોથમરી
    ૬) મરચા
    ૭) નમક
    ૮) લાલમરચું પાવડર
    ૯) ધાણાજીરું પાવડર
    ૧૦) ગરમ મસાલો
    ૧૧) મેંદો
    ૧૨) ચણાનો લોટ
    બિસ્કીટ પકોડા બનાવવામાટેની રીત:-
    ૩ નંગ બટેટા સમારી ૧ ચમચી નમક ઉમેરી બટેટા બાફીલેવા ત્યારબાદ દોઢ વાટકી મેંદો અડધી વાટકી ચણાનો લોટ ઉમેરી નામક ઉમેરી મિક્સ કરી ખીરું બનાવી લેવું ત્યારબાદ બટેટા બફાઈ જાય તેનો છુંદો કરી નમક, લાલમરચું પાવડર, ૧ ચમચી ધાણાજીરું પાવડર, ૧ ચમચી ગરમ મસાલો ઉમેરી સમારેલા લીલા ધાણા, મરચાની પેસ્ટ ઉમેરી મસાલો મિક્ષ કરી તૈયાર કરી લેવો ત્યારબાદ ૧ બિસ્કીટ તેમ ટામેટાની સ્લાયસ ડુંગળીની સ્લાઇસ ફરી ટમેટાની ઉપર ફરી બિસ્કીટ રાખી ફરતે ઉપર નીચે બિસ્કીટને બટેટા ના મસાલાવડે પૅક કરી લેવું એમ બધા બનાવીલેવા બનાવેલા ખીરામાં બોળી તળીલેવા તો તૈયાર બિસ્કીટ પકોડા
    #Biskitpakoda recipe #food #pakodarecipe
    #chatrecipe #biskit #pakoda
    #chatpatichaatrecipe #pakodarecipe
    #gujratirecipe #Priya’s cooking 🧑‍🍳
    #newrecipi #newrecipi #biscuitrecipe 
    #biscuit_recipe #pakorarecipe 

Комментарии • 6