🙏🌹❤️આવો કિસ્સો સુરતમાં બનેલો એક એકદમ સામાન્ય આર્થિક સ્થિતિ વાળા યુવાનને લાખો રુપિયા મળેલ થેલો મળેલ જે તેમણે પરત કરેલ બીજા એક ભાઈને હીરાનું લાંબી ટૂંકી રકમનું પડીકું મળેલ જે તેમણે પરત કરેલ...... પ્રામાણિકતા હજી પણ જીવે છે આજના સમયમાં.... 🙏પ્રવિણભાઈ અભિનંદન 🙏
@@hiteshbhal3264 એ ભાઈનું નામ તો ખ્યાલ નથી. પણ સ્વામિનારાયણનાં મંદિરે એક ભાઈ વર્ષો પહેલાં (લગભગ 7/8 વર્ષ થયા હશે) સંતોને આપી ગએલા અને મૂળ માલિકને પરત કરેલ એવું સાંભળેલ.
@@Ramsangthakor4 જી હા લૌકિક રીતે અથવા તો ઉપર ઉપરથી જોઈએ તો સાચી વાત છે..... પણ આવા પ્રામાણિક અથવા તો ભગવાનથી ડરવાવાળા માણસોને હરામની એક પાઈ પણ ખપતી નથી...... 2000 ની સાલમાં મારાં કારખાનામાં મારું હીરાનું કિંમતી પેકેટ કારખાનામાં જ મારાં ટેબલ નીચે પડી ગએલ... જે પેકેટ ત્યાં બે સાવ સામાન્ય સ્થિતિવાળા માણસો ને હું રાત્રે સુવા દેતો (જો કે તેઓ બીજા કારખાને કામ કરતાં) તેમને મળેલ જે પેકેટ તેણે મને પાછું આપેલ.... હું તો મારાં કામસર અઠવાડીયાથી બહાર હતો... પણ એણે એ પેકેટ તરત જ મારાં ઘરે પહોંચાડેલ....
@@dineshdavariya7442 ek divas mane debit card atm maliyutu ek kakanu padigyu te ej etm card thodivar pela hu Paisa upadava maaru atm card lay Paisa kadavajio tyare tekake mane paisa upadavanu kidhu hatu temana atm thi ane mane pin no khabar hathi ane belence 54300 hatu te card maliyu mane pan me iman darithi temne pasu aapiditu. Aje mane kamarma ane ghutan ma thaplik se mane mara gharna dava nathi karavata hu ek student hu bolo mari femeli pase paisa nathi ane koi government hospitals ke Pvt. Hospital dava free ma nathi kariyapta mari sate kem aavu bolo. Have fari var jepela vat kari atm ni evu thay to hu su karu bolo tame vicharo. Ane jenu padijiyu e suvichare. 😭 Ripalay aapjo🙏🏽
પ્રવીણભાઈ ના દિલ માં સાક્ષાત જલારામ બાપા વસે છે.... 🙏🙏🙏🙏
Ha bhai sachi vat 6
🙏🌹❤️આવો કિસ્સો સુરતમાં બનેલો એક એકદમ સામાન્ય આર્થિક સ્થિતિ વાળા યુવાનને લાખો રુપિયા મળેલ થેલો મળેલ જે તેમણે પરત કરેલ બીજા એક ભાઈને હીરાનું લાંબી ટૂંકી રકમનું પડીકું મળેલ જે તેમણે પરત કરેલ...... પ્રામાણિકતા હજી પણ જીવે છે આજના સમયમાં.... 🙏પ્રવિણભાઈ અભિનંદન 🙏
હીરાનું પડીકું પરત કરનાર ...તળાજા તાલુકાના બપાડા ગામના આણંદભાઈ હતા .
@@hiteshbhal3264 એ ભાઈનું નામ તો ખ્યાલ નથી. પણ સ્વામિનારાયણનાં મંદિરે એક ભાઈ વર્ષો પહેલાં (લગભગ 7/8 વર્ષ થયા હશે) સંતોને આપી ગએલા અને મૂળ માલિકને પરત કરેલ એવું સાંભળેલ.
Pan je aava sara loko hamesa garib ane musibat ma rahese temani kismat bekarhoy se
@@Ramsangthakor4 જી હા લૌકિક રીતે અથવા તો ઉપર ઉપરથી જોઈએ તો સાચી વાત છે..... પણ આવા પ્રામાણિક અથવા તો ભગવાનથી ડરવાવાળા માણસોને હરામની એક પાઈ પણ ખપતી નથી...... 2000 ની સાલમાં મારાં કારખાનામાં મારું હીરાનું કિંમતી પેકેટ કારખાનામાં જ મારાં ટેબલ નીચે પડી ગએલ... જે પેકેટ ત્યાં બે સાવ સામાન્ય સ્થિતિવાળા માણસો ને હું રાત્રે સુવા દેતો (જો કે તેઓ બીજા કારખાને કામ કરતાં) તેમને મળેલ જે પેકેટ તેણે મને પાછું આપેલ.... હું તો મારાં કામસર અઠવાડીયાથી બહાર હતો... પણ એણે એ પેકેટ તરત જ મારાં ઘરે પહોંચાડેલ....
@@dineshdavariya7442 ek divas mane debit card atm maliyutu ek kakanu padigyu te ej etm card thodivar pela hu Paisa upadava maaru atm card lay Paisa kadavajio tyare tekake mane paisa upadavanu kidhu hatu temana atm thi ane mane pin no khabar hathi ane belence 54300 hatu te card maliyu mane pan me iman darithi temne pasu aapiditu. Aje mane kamarma ane ghutan ma thaplik se mane mara gharna dava nathi karavata hu ek student hu bolo mari femeli pase paisa nathi ane koi government hospitals ke Pvt. Hospital dava free ma nathi kariyapta mari sate kem aavu bolo. Have fari var jepela vat kari atm ni evu thay to hu su karu bolo tame vicharo. Ane jenu padijiyu e suvichare. 😭 Ripalay aapjo🙏🏽
તમને દ્વારકાધીશ ખૂબ સુખી રાખે ......તમારી ઈમાનદારી ને મારા પ્રણામ છે
Jay dawrkadhish
વર્તમાન સમય મા આવી ઉમદા પ્રામાણિકતા દાખવાનાર વ્યક્તિ નું સન્માન કરવું જોઈએ...
સલામ કરું છું પ્રવિનભાઈની ઈમાનદારી પર ,
પ્રવીણ ભાઈ ને ગામ ના સરપંચ શ્રી તો બનાવ વા જોયીએ કારણ કે ગામની રોનક આવી જાય આટલા વરસમો ક્યારે ઈમાનદાર સરપંચ ની જોયો હોય
sachi vat
સંસ્કાર ની કિંમત રૂ નથી પણ ઈમાન દારી છે ્્.્🙏🙏🙏ખુબ સરસ 🙏🙏👍👍👍
આવા લોકો ની તો સરકાર મા જરૂર છે.રૂપાણી સાહેબ કરતા પણ વધારે ઈમાનદાર છે.રૂપાણી સાહેબ રાજીનામુ આપે તો આ ઈમાનદાર ભાઈ ને મુખ્યમંત્રી બનાવી દેવાય.
વાહ પ્રવીણભાઈ વાહ
સરળ વ્યક્તિત્વ નો દિલદાર માણસ
પ્રવિણભાઈ ખૂબ ખૂબ અભિનંદન.
માનવતા અને ઉદારતાનું સાક્ષાત ઉદાહરણ.🙏
સરકારી કર્મચારીઓએ આમાંથી શીખ લેવી જોઈએ.
પ્રવીણ ભાઈ is ગ્રેટ👑🏆👌
ગરીબ માણસ કરકસરમાં જીવે, કેમ છતાં તેના માતપિતા ના સંસ્કાર દેખાય આવે છે
અભિનંદન પ્રવીણભાઈ ને
પ્રવીણભાઈ ને આવા કામ કરવા બદલ ખૂબ અભિનંદન....
એ ભાઈ ને કાઈ ઈનામ આપવું જોઈએ નહીતર આવી સેવા આવતા દીવસ માં લુપ્ત થઈ જાશે
Aava manso to amara saurashtra nu ratan che ...100,100 salam pravin bhai tamne ...
વાહ પરવીન ભાઈ તમારી ઈમાનદારી ને સલામ છે
પ્રવિણભાઇ ને ધન્યવાદ.
ખુબ ખુબ અભિનંદન
મને પણ અમારા બાજુ મા રહેતા એક પડોશી ની પર્સ મળેલી જેમાં લગભગ આઠ હજાર રૂપિયા હતા જે એમને મેં પાછાં આપ્યાં હતાં ...👍🏻👍🏻👍🏻
સારુ કામ કર્યુ મારા ભાઈ...
Very good Pravinbhai!
આ સાંભળીને એમ લાગે છે.કે,આ યુગમાં પણ પ્રામાણિક લોકો છે.
ઘણા છે મારા જેવા હુ પણ કોઈ નુ લેતો નથી અને જેનુ હોય એને પાછુ આપી દઈશુ
प्रविनभाई। जय जलाराम
Jordar Pravin Bhai joedar
Sat-Sat Pranaam
સલામ
Khub j saras bhai
Wah yarr
Jyare mare india avanu thase .a bhai ne 11000 nu inaam apva maa avse
Ha moj ha
Jaroor apjo bhai
Bhai mari help Karone plz bhai plz
આભાર ભાઈ તારો
🙏🙏🙏🙏🙏
Vaah
Salute ❤️🙏❤️
Love you 😘
Baap Eva beta...pravin Bhai good job
આવા ઈમાનદાર કર્મચારીઓ તથા નેતા ને થવાની જરૂર છે..
વાહ Pravin ભાઈ
Great 🙏🙏
Jay hoo.
Wah pravin bhai
Salam che pravinbhai tamne to.... Dil thi... 🙏
Vah dos jordar
પ્રમાણીકતાનું બેસ્ટ ઉદાહરણ પ્રવિણભાઈ.
વાહ ભાઈ વાહ
Great pravin bhai....jai thakar
Very good...... brother
Salaam
પવિન ભાઈ ને ખુબ ખુબ સલામ
Good 🙏
cctv કેમેરા અને પ્રવીણભાઈ જેવા લોકો ની કદર જેટલી કરો એટલી ઓછી પડે.
verry good
Salam 6 pravinbhai good luck dilse
Vah
Great job
Salutes
Apdi imaandaareej apnu motu dahn che esabit kari batavyu pravin bhaie...... Dhany che tamara mavtarne🙏.........
Good Job Bhai
Good Bhai 👍👍👌👌🌹
Pravin Bhai . Ghnu jio.sylut bhayi. . Jay Shree jalaram 🙏.
સલામછે ભાઈ
👌👌
Wah Wahhh
Salam chhe pravinbhai tamne... Bhagwan tamane lambu ayushya aape...
Salaam, Pravinbhai and his family.
Wah bhai
Salut man proud of gujarati
Well done pravin bhai and police staf
Good parvin bhai
ग्रेट ,
महान,
Good Work Bhai
Vah Mara Junagadh na manavi
તમારી ઈમાનદારી.ને..સો.સો.સલામ,,
salute really good work god bless Jay Jalaram
Vah papa I am proud off you
Good pravin Bhai Tamara jeva loko aaduniya ma hoi to uudhar thai jai
Wah
Salute boss
પ્રવીણ ભાઈ ને દિલ થી સલામ છે
vah pravinbhai
Nice Parvin bhai
Good sari vaat che
Salute
VERY GOOD PARVIN BHAI
Tnx very nice suppr
Ha moj
સરસ કાકા
Tx
Super bhai
Good
સલામ પ્રવિણભાઈ
સલામ પ્રવિણભાઈ 👍
"DHANYA"chhe 👌👌👌👌👌👌
Vah pravinbhai vah salam
good Bhai 👍
લાખ લાખ સલામ
Very good
Beyond words
Jai ho sorath
👍 👍 👍 👍 👍 👍 👍 👍 👍
God bless you 🙏 TEA ☕ 👈 my favourite 👌😊
Jay thakar
Good man
Very good pravin bhai.
Khub saras staff ne sikhvu joi
Pravinbhai Tamari imandarine Salam🙏🙏🙏