ખૂબ સરસ રીતે રજૂ કરેલ છે. લીંબુ સાથે થોડીક સાકર નાખીએ તો વધુ સ્વાદિષ્ટ લાગશે તેવું મને લાગે છે. બાકી આપનો અવાજ બહુજ સ્પષ્ટ અને શાંત રીતે સમજાવી ને બતાવેલ છે.
અમે આ મરચાને ભુંંભલા મરચા કહીએ છીએ અને લોટ ભરીને ચારણી અથવા ઢોકળીયામા મુકીને બાફીલઈએ છીએ અને પછી રાઈ મુકીને સંભારાની જેમ વધાર કરીએ છીએઆમા તેલ પણ ઓછુ જોઈએ અને થોડા સમયમા બની જાય છે આ રેસીપી મારી બા ખુબજ સરસ બનાવતા ખાસ કરીને શિયાળામા અમારે ગીરમા આવા સરસ મરચા આવતા તયે વધારે વાર બનતા આને અમે ભરેલા મરચાનો સંભારો કહેતા 👍🙏😄
વાહ, અમે તેને ઘોલર મરચાં કહીએ, ઘણીવાર સમારીને બનાવીએ તો ઘણીવાર તેમાં પૌઆ અથવા કોપરાનું ફ્રેશ ખમણ ઉમેરીને પણ બનાવીએ, તમારા દાદીની રીત પણ સરસ છે, તે પ્રમાણે પણ હું ચોક્કસ બનાવીશ. 🙂
સરસ બન્યું છે. હું capsicum કાપીને ટુકડા કરીને આ રીતે બનાવું છું. છેલ્લે થોડી ખાંડ પણ નાખવામાં આવે તો સરસ લાગે છે.....
ખૂબ ખૂબ આભાર, તે રીત પણ મેં ચેનલ પણ મૂકી છે, મોળા મરચાનું શાક
ruclips.net/video/2vRH8Pcog9A/видео.html
ખૂબ ખૂબ આભાર
જય શ્રી કૃષ્ણ ભરેલા કેપ્સિકમ નું શાક બહુ સરસ બન્યું છે ઈલાબેન ઠક્કર મુંબઈ
જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ આભાર
@@nigamthakkarrecipes જય શ્રી કૃષ્ણ તમારી રેસીપી બધી બહુ સરસ હોય છે બધી ટ્રાય કરું છું વાટી દાળના ખમણ મૂકો જય શ્રી કૃષ્ણ
So nice my favourite n you are explaining so perfectly Thankyou
Thank you so much B S Rawal ji
@@nigamthakkarrecipes in TX😊😅😮😊😊😅😊😊😅
વાહ સુંદર અતિસુંદર જય હો જય હો 🌹🌹
Khub khub Dhanyavad
Wow very nice 👌 Thanks
Thanks 👍
Vy testy thanks for sharing. 👍😊👌👌
Thanks for your appreciation 🙏
Wah mast bnvyu
Thank you so much
Looking very tempting 👌
😋
Thanks
Yum Yum Yummy. Must try type recipe. Very well explained in detail. Keep it up
Thank you so much 🙏🙂
Yami bahuj svadista 👍👍👍👍👍👍
Thank you ☺️
Very well prepared aroma and delicious Its green.
Thank you so much 🙏🙂
ખૂબ સરસ રીતે રજૂ કરેલ છે. લીંબુ સાથે થોડીક સાકર નાખીએ તો વધુ સ્વાદિષ્ટ લાગશે તેવું મને લાગે છે. બાકી આપનો અવાજ બહુજ સ્પષ્ટ અને શાંત રીતે સમજાવી ને બતાવેલ છે.
Khub Dhanyavad
Super cook nice sak baniyu che 👍👍🤤🙂
Thank you so much Amee ben 🙏🙂
આમ તો ભરેલા મરચાં જ કેવાય પણ ખૂબ જ સરસ રીતે તમે બનાવ્યા અમેઝિંગ 😋😋😋👌👌👌
આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙂
Superb..
Will sure try
Thank you
બહુ જ સરસ .
Thank you 😊
Genius Nigambhai ........👍👍
Thanks a lot Pratiksha ben 🙏🙏🙂
Nice recipe i will be try👍👍
Thank you
Nigambhai I am your big fen for all Recipe 👍👍well done. Keep it up👌👌👌
Thanks a lot Sandhyaben 😊
Wow mouth is watering
Thank you so much 🙏🙂
Wow 🙏👌👌
સરસ રેસિપી છે. સ્ટફિંગ માં જરૂર મુજબ ખાંડ પણ ઉમેરી શકાય.🇨🇦
હા, ખાંડ ઉમેરી શકાય છે, ધન્યવાદ આપનો 🙏🙂💐
Very nice Niganbhai I ll try definitely. Amazing 👌👌
Thank you so much 🙏🙂
Ekdam mast recipe👌👌👌👌
આભાર નીલમબેન 🙏💐🙂
Mara mammy aavu j shak banavta hata. Thanks mane yad karava mate.
Most Welcome 🙏
Nice & spicy receipie.
Thank you so much for your appreciation 🙏
Wowwwww jordar sure હું ટ્રાય કરીશ.
Hu pan ahemdavad thi j chu 👍
Chokkas try karjo, thank you so much 🙏🙂
Super method
Thanks a lot 👍🙏
Nice recipe👍
Thank you
Very nice recipe. Congratulations 26 k in 6 months.
Thanks a lot 🙏🙂
Very. Nice
Thank you
Khubj saras jotaj moo ma panhi avi gayu
Khubj fine & uniq recipy che
😋😋👌👌
Thanks ☺️
Wow nice 👍
આભાર
Excellent
Thank you
बहुत। अच्छा
धन्यवाद
Supp 👍👌
Thank you
Mast Nigam Bhai
Bharela bhinda nu shak batavo
Bhinda nu shaak
ruclips.net/video/vOqxmdf0L3w/видео.html
Bharela bhinda pan jarur mukis. Thanks 🙏
Wow......very nice
Thank you
Wah👍👌
Wow so very nice 👍
ખૂબ ખૂબ આભાર
Amazing recipe...Unique and easy recipe for Student,who lives far away from Family
Thank you so much
Wah mast testy! Khub saras banavu chhe Nigambhai. 👌👌👍👍
Jaishree krishna 🙏🙏
Thanks a lot Nitaben, Jay Shree Krishna 🙏🙂
Wow ❤️
Thank you so much 🙏🙂
Beautiful very testy and quik recipe
Thanks for your appreciation 🙏🙂
Nice looking thanks 👌
Thank you so much 🙏🙂
Very appetising.Good clear voice and good instructions.Excellent choice of music undisturbed
Thank you so much sir 😊
Wow perfect 👍👍👍
Thank you
Same pinch nigam bhai same rcp thi a sak banavu chu bhakhri jode to maja maja padi jay...... Khub saras rcp
વાહ, ખૂબ સરસ, આભાર પિંકાબેન
Superb n easy
Thank you so much 🙏🙂
Khub saras banavyu
Thanks
Thank tou you so much
Jai Shree Krishna, very yummy shaak and my favorite too👌👌
Thanks for sharing🙏
Jay Shree Krishna, Thanks for your appreciation 🙏🙂
Yummy
Thank you Dipaben
Very good
Thank you so much 🙏🙂
yummy,
Thanks
Nice yummy 😋
Thank you so much
jai shree krishna
જય શ્રીકૃષ્ણ 🙏👏
Shuddha Gujarati bhasha.. Vadodara na chho em lage chhe👍
Thank you so much, Na hu Amdavad thi chu. 🙏🙂
Unique and wonderful sabzi 👌👌😊
Thanks for your appreciation 🙏🙂
Jai shree krushna
Jay Shree Krushna 🙏
Saras che
Thank you
Singdana sheki ne pisi ne pn mix kari sakay bahu testi thay
Yes true, thanks
Super recipe
Thank you
super testi
Thanks 🙏😊
Very nic😊e
Thanks 😊
Very nice.
Thank you
Nice one.....
Thanks
Nice one
Thank you so much
thank you l make. same. matod
Thanks a lot
અમે આ મરચાને ભુંંભલા મરચા કહીએ છીએ અને લોટ ભરીને ચારણી અથવા ઢોકળીયામા મુકીને બાફીલઈએ છીએ અને પછી રાઈ મુકીને સંભારાની જેમ વધાર કરીએ છીએઆમા તેલ પણ ઓછુ જોઈએ અને થોડા સમયમા બની જાય છે આ રેસીપી મારી બા ખુબજ સરસ બનાવતા ખાસ કરીને શિયાળામા અમારે ગીરમા આવા સરસ મરચા આવતા તયે વધારે વાર બનતા આને અમે ભરેલા મરચાનો સંભારો કહેતા 👍🙏😄
વાહ, અમે તેને ઘોલર મરચાં કહીએ, ઘણીવાર સમારીને બનાવીએ તો ઘણીવાર તેમાં પૌઆ અથવા કોપરાનું ફ્રેશ ખમણ ઉમેરીને પણ બનાવીએ, તમારા દાદીની રીત પણ સરસ છે, તે પ્રમાણે પણ હું ચોક્કસ બનાવીશ. 🙂
117 ko😅😊
U can add garlic also it’s best awesome
Thanks
આ કેપ્સિકમ શાકમા ખટાશ તરીકે કોઠમડી નો પાવડર મિક્સ કરી શકો છો. સાથે સહેજ ગૉળ ગળપણ તરીકે પણ ઉપયોગ થાય એ વધુ સ્વાદિષ્ટ લાગે છે.
હા, આભાર 🙏🙏💐💐
કેપસીકમ નુ શાક ખુબ ગમીયુ આભાર વડોદરા ગુજરાત
ખૂબ ખૂબ આભાર 🙏🙂
Supb. Bro
Thank you so much 🙏🙂
Sarash che
Thank you
Verry nice
Thank you so much 🙏🙂
Very nice Recipe....
Thank you
Kubaj saras banaviyu
Thank you 😊
Nice..ricepi
Thank tou you so much 🙏🙂
Fine resipi
આપનો ખૂબ ખૂબ આભાર
Nice
Thank you so much 🙏🙂
Nice receipe
Thank you so much 🙏
Good..!!!
Thank you ☺️
good
Thanks
Very nice ame Ana bharala marcha no sambharo kahia chi 👏 👏 👏 👏 👏
Thank you
We already eat this sabji
Thank you
Fine
Thank you
Hu pan try karis
Thank you so much
Perfect
Thank you so much
Khub j saras rcp 👍👌👌
આભાર, કુંજલબેન
We mk it as a side dish
Thank you
Wow that's awesome we also do the same way 👍😋😊
Thank you ☺️
EXCELLENT
Thank you
Khubj saras
ખૂબ ખૂબ આભાર 🙏🙂
Nice looking
Thank you
😋😋👌👌👌
Thank you
Nice recipe
Thank you
મને બહુજ સરસ ગમયૂ
ખૂબ ખૂબ આભાર 🙏🙂
Capcicam ના ટુકડા કરી je sambhara jevu shak ni recpie btavo thnks
ચોક્કસ, તે રીતે પણ બતાવીશ, આભાર
સરસ રેસિપિ
Thank you
👌👌👍
धन्यवाद भाई