બ્લેન્કેટ vs ગોદડાં🔥 | બ્લેન્કેટ માં રહેલું પ્લાસ્ટિક મોઢા માં જાય છે ત્યારે કેન્સર પણ થઈ શકે છે ||

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии • 129

  • @jyotsanavsolanki5368
    @jyotsanavsolanki5368 9 дней назад +29

    વાહ જબરજસ્ત માહિતી આપી હું તો વિચારી j rahi hati belenket લાવવાનું પણ સારું થયું આ વીડિયો જોઈ લીધો હવે નહિ લાવું ભલુ મારું ગોદડું ❤❤❤

    • @renukachauhan7670
      @renukachauhan7670 9 дней назад +1

      હું પણ

    • @dipikapatel2451
      @dipikapatel2451 9 дней назад +1

      મે તો છ લાવી દીધા 😢
      બે-બે છોકરાઓને આપ્યા😢 અને બે મેરા રાખ્યા😢 હવે શું કરું😢😢😢😢

    • @kishorsorathiya8338
      @kishorsorathiya8338 8 дней назад

      તેના ઉપર કોટન નુ કવર ચડાવીને​@@dipikapatel2451

    • @sweetysangani4610
      @sweetysangani4610 6 дней назад

      ​@@dipikapatel2451 try karo puru ઓઢીને na suvo mathu ખુલુ rakho matha par cotton nu kai biju ઓઢો

    • @kanhasworld2403
      @kanhasworld2403 5 дней назад

      😮

  • @MinaKapadi-r5w
    @MinaKapadi-r5w 8 дней назад +6

    આ વાત ની તો ખબર જ નહોતી
    આભાર આટલી સુંદર માહિતી આપવા માટે

  • @ranjitraypatel2025
    @ranjitraypatel2025 9 дней назад +6

    ખૂબ સરસ મજાની માહિતી આપી, નવી જાણકારી મળી.. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ...

  • @RiddhiJoshi-dq5uy
    @RiddhiJoshi-dq5uy 8 дней назад +4

    ખુબ ખુબ ધન્યવાદ આપણી જૂની પરંપરા તે સાચી છે. 🙏🙏👌👌👌👌👌

  • @manjulabenparmar8115
    @manjulabenparmar8115 9 дней назад +4

    ખુબ સરસ માહિતી મળી ભાઈ 🙏🙏આભાર આવી તો ખબર જ ન હતી કે આપણા શરીરને નુકસાન કરે છે. 🙏🙏

  • @mehulrathod4714
    @mehulrathod4714 6 дней назад +1

    ખુબ જ સુંદર માહિતી આપી.

  • @nitasavaliya5490
    @nitasavaliya5490 9 дней назад +1

    Khub saras swamiji...bov saras mahiti Aapo cho tame..😊

  • @hemvaidya
    @hemvaidya 9 дней назад +14

    ખરેખર નવું જ કાઇંક જાણવા મળ્યું
    ખુબ ખુબ આભાર આપનો
    ❤🙏🙏🙏🙏🧡

  • @manubhaipatel2743
    @manubhaipatel2743 9 дней назад +1

    Excellent information Sir
    God bless you 🙏

  • @trivenipandya6981
    @trivenipandya6981 9 дней назад +1

    Old is gold.. સરસ ઉપયોગી માહિતી 👌🏻👌🏻👌🏻💐

  • @NishaPatel-mc3to
    @NishaPatel-mc3to День назад

    Sir double bed ni gadi vise pan banavu joiye tamare

  • @kishorsorathiya8338
    @kishorsorathiya8338 8 дней назад

    ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું સરસ માહિતી આપવા બદલ

  • @amitdabgar7793
    @amitdabgar7793 6 дней назад +1

    બહુ સરસ વાત કરી છે ભાઈ.

  • @bhuvachetan5914
    @bhuvachetan5914 9 дней назад +2

    વંદે માતરમ્

  • @jeshungbhaichaudhary2764
    @jeshungbhaichaudhary2764 6 дней назад

    Khub saras Mahiti Saheb ji 🙏

  • @purvi9726
    @purvi9726 9 дней назад

    Khub helpful information aapi

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 9 дней назад +1

    ખૂબ સરસ સમજણ. પોરબંદર🙏

  • @DineshbhaiVarsani-nj3tz
    @DineshbhaiVarsani-nj3tz 2 дня назад +1

    રાજકોટ થી બોલું આ માહિતીની બિલકુલ ખબર

  • @bhaveshdesai6608
    @bhaveshdesai6608 9 дней назад +1

    સરસ માહિતી આપી આભાર ખુબ ખુબ આભાર

  • @JppatelJppatel-g3t
    @JppatelJppatel-g3t 9 дней назад +1

    Khub sundar mahiti api

  • @sonalparmar4415
    @sonalparmar4415 9 дней назад +2

    Srs mahiti bahi.aaj thi hu pn blanket nai odhu.Ba a banayela gadla j...🙏

  • @jayabensagar3523
    @jayabensagar3523 4 дня назад

    Khub khub dhanyavad.

  • @sunnychauhan975
    @sunnychauhan975 9 дней назад

    Ekdam sachi vat kahi tame...khub saras video banavyo...

  • @SAILESHSHAMJIBHAI
    @SAILESHSHAMJIBHAI 8 дней назад

    Khub mast mahiti api avi khabar na hati.

  • @ArchnaYadav-io2ik
    @ArchnaYadav-io2ik 9 дней назад

    Khub saras mahiti aapi .aabhar 👌

  • @shwetalmandaliya8849
    @shwetalmandaliya8849 9 дней назад +6

    Aaje thi blanket odhvanu bndh...only ru ni rajai...🙏🙏🙏

  • @kritalparmar7941
    @kritalparmar7941 9 дней назад

    Khubj Saras 👏👏👏

  • @JigneshPatel-c1r
    @JigneshPatel-c1r 9 дней назад +1

    Best information ❤

  • @avnikasundra6097
    @avnikasundra6097 9 дней назад +1

    Wah khub sars mahiti aapi
    Aavi j mahiti aapta riyo vande matram

  • @kanhasworld2403
    @kanhasworld2403 5 дней назад +2

    Blanket ni upar cotton nu cover kari ne upyog karay?

  • @kinjalsaradhara7928
    @kinjalsaradhara7928 9 дней назад

    ખૂબજ સરસ માહિતી આપી ધન્યવાદ.
    Sir સફેદ ડાઘ વિશે જણાવો ને vitiligo વિશે નાના બેબી ને છે તો શું કરવું?

  • @rajeshthakor7479
    @rajeshthakor7479 9 дней назад

    🙏 Jay gurumaharaj 🌹 khub sundor 🙏

  • @jitusuchak2090
    @jitusuchak2090 9 дней назад

    Guruji many thanks for good information.

  • @darjimanoj
    @darjimanoj 5 дней назад

    Nice 👍 really informative

  • @parekhsanjay8765
    @parekhsanjay8765 9 дней назад

    આભાર ખૂબ સરસ

  • @bhavikchauhan6648
    @bhavikchauhan6648 9 дней назад

    Good knowledge Thank you

  • @anuj-uu2vx
    @anuj-uu2vx 8 дней назад

    tamaro khub khub aabhar a maritime deva

  • @SushilaBenPatel-p1r
    @SushilaBenPatel-p1r 4 дня назад

    આભાર 🙏

  • @bharatsinhsolanki3929
    @bharatsinhsolanki3929 8 дней назад +1

    Bou samaj va jevo video chhe.

  • @nehaparmar7386
    @nehaparmar7386 6 дней назад

    Eye opening information.
    Pan AC comforter ave chhe.. bahar thi kapda nu lage enu su. E vapari sakay?

  • @youtubbesthabbits4407
    @youtubbesthabbits4407 8 дней назад

    Khubj saras vat kri ho have no blanket

  • @chandrikasuthar2647
    @chandrikasuthar2647 9 дней назад

    Sachi mahiti mali ame to ru vari rjai vapre chhe aabhar

  • @aafreenmerchant9966
    @aafreenmerchant9966 9 дней назад +1

    very nice and new information

  • @darkkhights210
    @darkkhights210 9 дней назад +1

    ગુડ information

  • @parulmandalia1064
    @parulmandalia1064 7 дней назад +4

    Hair Psoriasis kem matadvo? Ke pacho thay pan nahi, mood ma thi. Pls ek video aana par banavo.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 .

  • @neelamsatish5555
    @neelamsatish5555 9 дней назад +1

    Saras mahiti api
    Avu to kyare pan vicharyu nathi

  • @tarunpatel6234
    @tarunpatel6234 9 дней назад +2

    સૌ ના માટે ઉપયોગી માહિતી માટે આભાર...🌹🙏

  • @parvinshaikh696
    @parvinshaikh696 9 дней назад

    Nice information...

  • @gitashah12
    @gitashah12 9 дней назад

    Bahu sachi mahiti che

  • @shitalpatel4664
    @shitalpatel4664 8 дней назад

    Nice information sir

  • @Chandrikashah-rb3ci
    @Chandrikashah-rb3ci 8 дней назад

    Khubsurat mahiti❤❤❤❤❤❤❤❤❤❤

  • @vaibhavirai4617
    @vaibhavirai4617 4 дня назад +1

    Haas ame godadaj use kariye chiye, blanket meman mate rakhya che 😂

  • @makvanavishava3132
    @makvanavishava3132 9 дней назад

    ખૂબ જ સરસ અને એકદમ નવી જ માહિતી આપી બ્લેન્કેટ વિશે તો આવો ક્યારેય વિચાર પણ કર્યો ન હોય તે તમારા વિડીયો દ્વારા માહિતી મળી આટલી સરસ માહિતી આપવા પાછળ તમારી મહેનત પણ ખૂબ જ હોય😮

  • @jadejamihirdev2547
    @jadejamihirdev2547 7 дней назад

    Thank you for sharing 🙏🏼.

  • @ghanshyamrkoliatel1934
    @ghanshyamrkoliatel1934 4 дня назад

    Thanks ❤

  • @KantibhaiPaghada
    @KantibhaiPaghada 9 дней назад

    Sav sachi vat kari bhai tame

  • @shobhanabera4138
    @shobhanabera4138 9 дней назад

    Good information api

  • @ishashah2771
    @ishashah2771 9 дней назад

    Amazing information

  • @jagrutbharat-o5s
    @jagrutbharat-o5s 9 дней назад +1

    Sachivat

  • @kusumjadav2804
    @kusumjadav2804 5 дней назад

    Mane to aje khabar padi🙏🙏

  • @vaibhavishah3457
    @vaibhavishah3457 9 дней назад

    Good information

  • @savitamarvada6739
    @savitamarvada6739 5 дней назад

    ❤❤

  • @JishaCreation
    @JishaCreation 4 дня назад

    Blankets uapr cotan kapad nu cavar lagavi ne odhiye to chale ke kem

  • @renukapatel4208
    @renukapatel4208 9 дней назад

    Very nice 💯💯

  • @kanudabhi2470
    @kanudabhi2470 9 дней назад

    Thank you

  • @bhavnapatel6488
    @bhavnapatel6488 9 дней назад

    👏👏👏👏👏👏👏👏👏

  • @HaribhaiPurohit-mp6dx
    @HaribhaiPurohit-mp6dx 9 дней назад

    👌👌👌👍👍👍❤❤❤nice👋👋👋

  • @bhavingandhi730
    @bhavingandhi730 7 дней назад

    Good Information.
    Good Presentation

  • @narendraupadhyay9693
    @narendraupadhyay9693 8 дней назад

    👍

  • @JyotiHitesh-ol9ph
    @JyotiHitesh-ol9ph 9 дней назад +1

    Wow

  • @chariyarashik6008
    @chariyarashik6008 9 дней назад

    Nice 👍

  • @alifiyapachmarhiwala6698
    @alifiyapachmarhiwala6698 9 дней назад

    👍👍🙏🤲❤️

  • @priyankasoni7373
    @priyankasoni7373 9 дней назад

    Aapka phone nh lag rha. Treatment karwana hai. Kya aap ayurvedic doctor h.

  • @mveducation9316
    @mveducation9316 8 дней назад +2

    Aa vat gappu lage chhe.

  • @Jay-rajivwad.
    @Jay-rajivwad. 9 дней назад +2

    આમળા નો મુરબો,અને કેન્ડી કઈ રીતે બનાવી આમળા ને રોજ ખાઈ સકાય આના પર વીડિયો બનાઓ જય રાજીવવાદ

    • @swanandparivar2737
      @swanandparivar2737  6 дней назад +1

      આપણી સ્વાનંદ પરિવાર યુટ્યુબ ચેનલ પર પહેલેથી જ તે વીડીયો ઉપલબ્ધ છે તે જોઈ લેજો

  • @sampatel_u
    @sampatel_u 6 дней назад

    Mahiti saras che pan sari rite blenket dhoi nakhi to ka8 na thay
    Hu kayam ru nu godru use karu chu pan bahuj shardi rahe che
    Ane mara husband blanket oode che ultanu emne shardi j nathi
    Kemke sari rite wash kariye che

    • @swanandparivar2737
      @swanandparivar2737  6 дней назад

      na Avapro to saru

    • @sampatel_u
      @sampatel_u 3 дня назад

      Ha pan godra juna thay pachi bi ene j odiye to allergy thay ane blanket to wash karine pan use kari sakiye

    • @sampatel_u
      @sampatel_u 3 дня назад

      Aapna bija vdyo badha saras che❤

  • @nandnibamori1868
    @nandnibamori1868 9 дней назад

    Bhai weight gain mate video bnavo ne please

    • @swanandparivar2737
      @swanandparivar2737  6 дней назад

      આપણી સ્વાનંદ પરિવાર યુટ્યુબ ચેનલ પર પહેલેથી જ તે વીડીયો ઉપલબ્ધ છે તે જોઈ લેજો

  • @pallavipandya8568
    @pallavipandya8568 9 дней назад

    ખરેખર આ સાંભળી ને ચોંકી જવાયું. હું વિચારતી હતી કે ઉન ના ધાબળા કરડતા જ્યારે આ બ્લેન્કેટ(ધાબળા) આટલા સુંદર કેવી રીતે બનતા હશે ! એમાં પણ ઉન જ વપરાતું હશે !!? આ બધા પ્રશ્નો ના જવાબ આજે મળ્યા.

  • @rashminpatel616
    @rashminpatel616 4 дня назад

    આ ઠંડી માં ગમે એ ઓઢો નહીં તો થીજી જશો અને વાંઢા ઓ ખાસ! 😅

  • @pareshvankar8369
    @pareshvankar8369 8 дней назад

    તકલીફ થતી હશે પણ આ બોલે છે એટલી નહિ
    વૈજ્ઞાનિક પણ આટલી માહિતી જાણતા નથી

  • @nitulmoradiya4980
    @nitulmoradiya4980 9 дней назад +1

    એઅર ફાયર સારું કે નહિ ?
    તેના વિશે વિડિયો બનાવવા વિનંતી

  • @kaminipatel_14
    @kaminipatel_14 9 дней назад

    1 mahina purtu vaprvathi pan nukshan thai shake?

    • @swanandparivar2737
      @swanandparivar2737  6 дней назад +1

      વિડિયો પૂરો, ધ્યાનથી થી સાંભળવા વિનંતી

  • @ummer555
    @ummer555 9 дней назад

    બેડ ના ગાદલા ની માહિતી આપજો સર

  • @pritihedpara1112
    @pritihedpara1112 5 дней назад

    Room heater 😂

  • @naynagoodvideosolanki5934
    @naynagoodvideosolanki5934 9 дней назад

    જ્યાં તેનું પ્રોડક્ટ છે તે જ બંધ કરાવો

  • @cadhirajkadia2828
    @cadhirajkadia2828 5 дней назад

    ભાઇ આમાં કઈ જ લોઝિક નથી.

  • @pakiza102
    @pakiza102 8 дней назад

    To su odhvu?

    • @swanandparivar2737
      @swanandparivar2737  6 дней назад

      વિડિયો ધ્યાનથી પૂરો સાંભળવા વિનંતી

  • @kanaksinhraj7076
    @kanaksinhraj7076 9 дней назад

    જેકેટ પહેરવાથી નુકસાન થાય?

  • @deeptisisodia7299
    @deeptisisodia7299 7 дней назад

    Sari mahiti api have nahi lai

  • @ritaparmar2352
    @ritaparmar2352 9 дней назад +2

    આ ઋતુ મા રૂમ હીટર વાપરવાના શુ ફાયદા અને નુકસાન છે તે જણાવો તો ખૂબ આભારી થઇશ..🙏🙏

  • @VANITAKM
    @VANITAKM 8 дней назад

    રાત્રે આ બ્લેન્કેટ માં સ્પાર્ક જેવા અવાજ અને લાઈટ જેવા અજવાળું થાઈ છે એનું શુ કારણ છે??

  • @Imrannaturaltherapist
    @Imrannaturaltherapist 9 дней назад +1

    Khubjsaras.mahiti.palan
    Karate,nathi,aabhar.sir

  • @GanpatRaval-zz9qf
    @GanpatRaval-zz9qf 8 дней назад

    ખુબ સરસ માહિત

  • @bhavnarojesara5912
    @bhavnarojesara5912 9 дней назад

    Best information ❤

  • @kinjalsaradhara7928
    @kinjalsaradhara7928 9 дней назад

    ખૂબજ સરસ માહિતી આપી ધન્યવાદ.
    Sir સફેદ ડાઘ વિશે જણાવો ને vitiligo વિશે નાના બેબી ને છે તો શું કરવું?

    • @swanandparivar2737
      @swanandparivar2737  6 дней назад

      આયુર્વેદ ડોક્ટર પાસેથી સારવાર લેવી જરૂરી