કોઈ ને પ્રેમ નો કરાય ફેમ. અપેક્ષા પંડયા સાથે સુરીલો સંવાદ || apeksha pandya Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 258

  • @jigneshvaghela6626
    @jigneshvaghela6626 7 месяцев назад +1

    વાહ અપેક્ષા બેન તમે જે લક્ષ્ય ધાર્યું છે તમે ત્યા સુધી પહોંચી જાવ એવી ઈશ્વર ને દીલ થી પ્રાર્થના અને ભાઈ તમે પણ ખુબ સરસ એન્કરીક કર્યું મને અપેક્ષા બેન ને લગતા મારા બધાજ સવાલો ના જવાબ મળી ગયા thank you

  • @pratimajoshi494
    @pratimajoshi494 Год назад +3

    Alexander ben tamey khub khub pragati karo avi anter thi arsiwad mataji ney saday Maher hojo beta god bless you beta

    • @pratimajoshi494
      @pratimajoshi494 Год назад +1

      Apexa ben please nama maa marey spaling mistek cha maney dilit karta nathi avadtu so sorry

    • @BhutiyaLilabhai-w1y
      @BhutiyaLilabhai-w1y 3 месяца назад +1

      0:38

  • @VijayKumar-tz6ge
    @VijayKumar-tz6ge Год назад +2

    अपेक्षा के चेहरे के भाव में संगीत झलकता है,
    अपेक्षा पर ईश्वरीय आशिर्वाद है दिखता है
    उत्तरोत्तर उन्नति हो , शुभकामनाएं

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 года назад +22

    ખુબ ખુબ અભીનંદન અપેક્ષા દીદી સરસ્વતિ હમેંશા તમારા કંઠ મા બીરાજમાન રહે એવી દ્ઘારકાધીશ ને પ્રાર્થના🌺🌸🌹🙏🙏

  • @yugnadoda3756
    @yugnadoda3756 6 месяцев назад +1

    ખુબ અભિનંદન 🌷🌷🌷

  • @pateldarshna4992
    @pateldarshna4992 2 года назад +1

    Super Dee khubaj aagal vadho

  • @arjunsinhparmar7564
    @arjunsinhparmar7564 3 года назад +7

    ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ અપેક્ષા બેન... તમે ખૂબ આગળ વધો એવી માતાજીને પ્રાર્થના 👍👍👍

  • @duleraharshad1419
    @duleraharshad1419 Год назад +1

    ખુબ ખુબ અભિનંદન અપેક્ષાબેન 🙏🙏

  • @ChhayaPandya-o7y
    @ChhayaPandya-o7y 5 месяцев назад +1

    Super singer

  • @kapilpandya3296
    @kapilpandya3296 7 месяцев назад +1

    Ha moj ha 👌👌🎹

  • @nandkunvarbabhatt388
    @nandkunvarbabhatt388 Год назад +1

    વાહ ખૂબ સરસ અપેક્ષાબેન... 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @ashutoshchhaya
    @ashutoshchhaya 2 года назад +2

    ખુબ સરસ અપેક્ષા આમ જ પ્રગતિ કરો
    ઈશ્વર હંમેશાં તમારી સાથે રહે

  • @mahendrabhaivala5929
    @mahendrabhaivala5929 2 года назад +2

    અમારી દિકરી સમાન અપેક્ષાબેન ઉપર મા સરસ્વતી દેવી ની કૃપા સદાય રહે એવી પ્રાર્થના

  • @mahendravasava3289
    @mahendravasava3289 4 месяца назад +1

    બેન તમારી સ્માઈલમાં જ
    ગાઈકી અને સઁગીત છે

  • @puspamuchhdiya6660
    @puspamuchhdiya6660 Год назад +1

    jay mataji bhai 😊

  • @manjulapatel8020
    @manjulapatel8020 3 года назад +1

    God bless dear Apexaben.. Khubaj aagal vadho

  • @nalinsuchak3125
    @nalinsuchak3125 2 года назад +1

    Khub Abhinandan
    Khub tarakki karo

  • @dharmeshjoshi8196
    @dharmeshjoshi8196 3 года назад +2

    Wah Ben wah jordaar Che tmaro awaj ma..ni dyaa Che tmari upar

  • @naynabenparmar2212
    @naynabenparmar2212 Год назад +1

    ખુબજ સરસ મજાની વાત કરી છે.
    પ્રતીક્ષા બેન પંડ્યા

  • @bachubhaigadhavi140
    @bachubhaigadhavi140 2 года назад +1

    વાહ વાહ બહેન apexa sis

  • @mineshbhaidamor7977
    @mineshbhaidamor7977 2 года назад +1

    Supar ben

  • @dup7373
    @dup7373 2 года назад +1

    Sir...apexa mem ne Jo Gaya he...
    Aam gotu ten gotu es news me
    Without music Interview me Utna cut Kar ke Status upload karea....
    Navratri aa rahi he....Etna achha Kisi ne Nahi Gaya...he.... Please ho sake to utna cut Kar ke upload kijiye....🎊🎉🚩🚩🚩 Happy Navratri too all in advance.. jay mataji..🚩🚩🙏🙏

  • @nareshbhaisagar2184
    @nareshbhaisagar2184 3 года назад +4

    અપેક્ષા બેનની ગાયકી ખુબ સરસ છે.એમને શુભકામનાઓ અને સરસ ઇન્ટરવ્યૂ માટે વિજયભાઈ આપને પણ ખૂબ ધન્યવાદ..જય માતાજી

  • @kishordhanka5968
    @kishordhanka5968 Год назад +1

    હાર્ટ ટચ સ્વીટ વોઇસ ગોડ બ્લીસ યુ

  • @Vinodjadav6808
    @Vinodjadav6808 3 года назад +2

    તમારી સ્માઈલ બહુ જ જબ્બરદસ્ટ છે,
    મા સરસ્વતી સદાયે તમારી સહાય કરે

  • @nileshkumarpanchal5549
    @nileshkumarpanchal5549 Год назад +1

    Vah ben tamaro fan chhu

  • @patelnimits6576
    @patelnimits6576 2 года назад +1

    Nice voice apexa Ben pandya

  • @pravinbhaipankhaniya4210
    @pravinbhaipankhaniya4210 2 года назад +1

    Vijay bhai part 2. Banavo to Shari.

  • @mahendrabhaivala5929
    @mahendrabhaivala5929 Год назад +1

    અમારા દિકરી સમા અપેક્ષા બેનના જીભે મા સરસ્વતી દેવી ની કૃપા સદાય રહે એવી મા સરસ્વતી દેવી ને પ્રાથૅના જય શ્રી કૃષ્ણ

  • @nevalmanish2013
    @nevalmanish2013 Год назад +1

    ખૂબ સરસ અપેક્ષા બહેન.......❤

  • @narendragirigoswami3707
    @narendragirigoswami3707 Год назад +1

    માં સરસ્વતી ની અપાર કૃપા છે તમારા ઉપર

  • @vinodhtrivedi6147
    @vinodhtrivedi6147 2 года назад +5

    ખૂબ સરસ અપેક્ષા દીદી.તમને ઘણી વખત સાંભળવાની તક મને મળી છે...ઑલપાડ

  • @maheshamin8152
    @maheshamin8152 2 года назад +1

    Khub pragati karo

  • @arjunsinhparmar7564
    @arjunsinhparmar7564 3 года назад +2

    વિજયભાઈ જોટવાજી આપ ખૂબ સારું કામ કરી રહ્યા છો...આપનો ખૂબ ખૂબ આભાર 👌👍

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 года назад +1

      આભાર ભાઈ ધન્યવાદ

    • @ranjitsinhdod2657
      @ranjitsinhdod2657 2 года назад +1

      સારુ કામ કરતા રહેશો ત મારી પાસે સરસ્વતી હંમેશા રહેતેવી પ્રાથના

  • @bharatpatidar6015
    @bharatpatidar6015 Год назад +1

    बहूत खूब अपेक्षा बेन आपकी हर मुराद पूरी हो ,आप अपने कैरियर में खूब तरक्की करो यही कामना माँ खोडियार से करता हूं👍

  • @shivshakti2626
    @shivshakti2626 Год назад +1

    ખુબજ સરસ મહીસાગર નું પાણી ખુબજ આગળ વધો માં આપણે ખુબજ સફળતા અપાવે

  • @gamingexpress4875
    @gamingexpress4875 3 года назад +1

    Vijay Bhai Khubaj Sara's tunk samay ma Lok sahna Melvi Bene

  • @ગોહિલજયવર્ધનસિહ

    વાહ બહુજ સરસ🙏
    જય માતાજી
    વિજયભાઈ જોતવા સાહેબ🤝

  • @rakshabengalsath1007
    @rakshabengalsath1007 2 года назад +1

    બહું જ સરસ 👌👌👌

  • @kunjanpandya4415
    @kunjanpandya4415 2 года назад +1

    Whah Apexa Bhabhi Jordar 🙏👍❤️

  • @kotadiyakishor7714
    @kotadiyakishor7714 2 года назад +1

    Khub khub. Abhinandan

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 3 года назад +3

    જય હો જય હો અપેક્ષા બેન પંડ્યા

  • @sunilthakkar2578
    @sunilthakkar2578 2 года назад +2

    Apexa ben jiooo 1000000000 sal🙏🙏

  • @PankajPatel-hm6sd
    @PankajPatel-hm6sd 3 года назад +1

    Khub khub abhinandan apeksha ben

  • @ketanpatel4557
    @ketanpatel4557 3 года назад +1

    Jordar avaj che apexaben

  • @virupanchalpanchal7631
    @virupanchalpanchal7631 2 года назад +1

    ખૂબ સરસ ગીત ગાયુ આભાર

  • @satishpancoli4502
    @satishpancoli4502 3 года назад +1

    Jordar awaj se

  • @sarojpatel8465
    @sarojpatel8465 3 года назад +1

    અપેક્ષા
    જય સ્વામિનારાયણ.
    આપ જીવનમાં ખૂબ આગળ વધો એજ વડતાલવાસી ના ચરણોમાં પ્રાથના.

  • @mahmadsida6783
    @mahmadsida6783 2 года назад +1

    જબરદસ્ત ગીત ગાયું

  • @hiteshbhaichudasama2497
    @hiteshbhaichudasama2497 2 года назад +1

    જય.હિન્દ વંદેમાતરમ. ખુબજ સરસ

  • @purohitprakash6137
    @purohitprakash6137 3 года назад +6

    અપેક્ષા પંડ્યા ખરેખર ખૂબ જ સારાં કલાકાર છેં, એમનાં અવાજ માં મધુરતા અનેં પરફએકશન છેં

  • @prakashsolanki6788
    @prakashsolanki6788 3 года назад +1

    Wah khub saras voice 👍👍

  • @binabakhda3037
    @binabakhda3037 3 года назад +5

    vijay bhai u are taking interview many people who is going to take yr interview will be interesting we are awaiting please arrange London Bina Bakhda

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 года назад +1

      ભાઈ અંગ્રેજી માં ટપ્પો નથી પડતી

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 2 года назад +3

    અપેક્ષા બેન તમારી ગાયિકી ખૂબ જ સરસ છે.
    પણ, તમારી જે મીઠી સ્માઈલ છે તે તમારો પ્લસ પોઇન્ટ છે.

  • @varsha.kganvit3443
    @varsha.kganvit3443 2 года назад +2

    ખૂબ ખૂબ અભિનંદન અપેક્ષા દીદી . તમારો અવાજ બોવ જ ગમે છે એટલા માટે તમારા સુર ને માટે દ્વારકાધીશ ને મારી પ્રાર્થના

  • @mukeshbhaisolanki107
    @mukeshbhaisolanki107 2 года назад

    good👍

  • @niraldigital5918
    @niraldigital5918 2 года назад +2

    अपेक्षा जी आपकी खूबसूरती मेरी फ्रेंड से बहुत मिलती हैं इसी लिए आप मुझे बहुत अच्छी लगती हो ।। भगवान आपको ऐसे ही हस्ते मुस्कुराते रखें ।।🙏🙏🙏

  • @ranjitsinghrajput2096
    @ranjitsinghrajput2096 3 года назад +1

    Nice Apeksha Pandya sister

  • @shamalbhaipandya6525
    @shamalbhaipandya6525 2 года назад +2

    Shamal. Bhai. A. Pandya. 🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐🥀🥀🥀🥀🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏

  • @mitulahirofficial6432
    @mitulahirofficial6432 3 года назад +2

    ખૂબ સરસ..જય મુરલીધર જય સોમનાથ

  • @jaayantibhagat6324
    @jaayantibhagat6324 3 года назад +1

    Wonderfull interior wwith lokgayika Specs pandy by Vijay jotava thanks

  • @brass-123
    @brass-123 3 года назад

    Nice interview apexaben all the best u have sweet voice 👌👌

  • @nayanamehta8730
    @nayanamehta8730 2 года назад

    Nice Apexa ben ,u r from our lunawada ,wonderful

  • @dashrathjoshi4120
    @dashrathjoshi4120 2 года назад +1

    જોરદાર અવાજ છે તમરો

  • @pravinbhaipankhaniya4210
    @pravinbhaipankhaniya4210 3 года назад

    Thanks Vijay bhai

  • @kanzariyaramjibhai165
    @kanzariyaramjibhai165 3 года назад

    Jay ho vijay bhai

  • @jankipatel1874
    @jankipatel1874 2 года назад

    Wah wah ..very nice voice ......sweet

  • @bharatgadhvi5554
    @bharatgadhvi5554 2 года назад

    Jay mataji ben baa

  • @divyangbharvad5412
    @divyangbharvad5412 2 года назад

    Verynice

  • @ratilalpitroda9254
    @ratilalpitroda9254 3 года назад

    Mice mst chhe vijay bhai

  • @madhuoza5066
    @madhuoza5066 3 года назад +1

    Apeksha ben nu shabd perfection saras che

  • @sandeeppandiya8089
    @sandeeppandiya8089 2 года назад +1

    Khub.khub.abinadn.sandip.pandya

  • @kiransinhrajput353
    @kiransinhrajput353 3 года назад +5

    કરેખર તો હવે વિજયભાઈ આપના વિશે જણવાની બહુ તાલાવેલી છે. એંકર નું ઇન્ટરવ્યૂ?

  • @prahladbhaiprajapati248
    @prahladbhaiprajapati248 2 года назад

    Thanks Ben.

  • @shashikantpatel6133
    @shashikantpatel6133 2 года назад +2

    ટુંક સમય માં મોટી સફળતા બદલ અભિનંદન 🎉💐🎉

  • @sureshdabhisureshdabhi6951
    @sureshdabhisureshdabhi6951 2 года назад

    ખુબ સરસ બેન

  • @CrazyStudioAshvinBorad
    @CrazyStudioAshvinBorad 3 года назад

    Great interview

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 года назад +2

    જય શ્રી કૃષ્ણ વીજયભાઈ,🙏🙏🙏

  • @maldekeshwala1
    @maldekeshwala1 3 года назад

    ખૂબ જ સરસ વિડીયો મુકો છો ભાઈ

  • @Varchandishwar04
    @Varchandishwar04 3 года назад

    જય શ્રી કૃષ્ણ વીજય ભાઈ

  • @DivyaPatel-nq7rx
    @DivyaPatel-nq7rx 3 года назад

    Supar 👌👌👌

  • @prishaparmar8962
    @prishaparmar8962 2 года назад

    Very nice voice God bless you

  • @Dalsukheditvavdi
    @Dalsukheditvavdi 3 года назад +1

    Bhai mari sennal na vayral thaya se

  • @khintbharatbhai2769
    @khintbharatbhai2769 3 года назад +1

    Jay ho

  • @lokdayropremi9383
    @lokdayropremi9383 3 года назад +3

    અનુભા ગઢવી નું લિયો ઇન્ટરવ્યૂ વિજય ભાઈ જય🌳વડવાળા

  • @pitnuraval1918
    @pitnuraval1918 2 года назад +1

    જય માતાજી........ 🙏🙏🙏

  • @sonalpatelmumbai1499
    @sonalpatelmumbai1499 3 года назад

    Wah wah kyabat...

  • @Ambala_patel
    @Ambala_patel 3 года назад +2

    ઇનટરયુ આપવા માટે કેટલા પૈસા થાય છે

  • @Ji_i_vyas
    @Ji_i_vyas 3 года назад

    વાહ.જોરદાર.અવાજ.છે.જય.પરશુરામ

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 3 года назад

    વાહ ખૂબ સરસ... જય માતાજી...

  • @khodugadhavi9282
    @khodugadhavi9282 3 года назад +1

    આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી

  • @hareshjethvajayhorukhad7701
    @hareshjethvajayhorukhad7701 2 года назад

    Jay Ho Jay Ho

  • @ushagohel7012
    @ushagohel7012 3 года назад

    Vahh👍👍

  • @maheshbhaikhuman6777
    @maheshbhaikhuman6777 3 года назад

    ખૂબ ખૂબ અભિનંદન

  • @manjulapatel8020
    @manjulapatel8020 3 года назад

    Avaj yane kanth etlo jabbardast fine 6e ne k sambhalta j rahie

  • @ramilasutharofficial2503
    @ramilasutharofficial2503 3 года назад

    વાહ ..જય માતાજી

  • @ahirmadevbhaimadevbhaiahir2798
    @ahirmadevbhaimadevbhaiahir2798 3 года назад +6

    વિજય ભાઇ જોટવા સાહેબ,, તમને મારા કોટી કોટી વંદન,, સાથે અભીનંદન,,કલા ઇશ્વર નું સ્વરૂપ છે,, ગુજરાત નાં ખૂણે ખૂણે થી કલાકારો નાં ખુબ જ સારી રીતે ઇન્ટરવ્યુ લઇ મીડિયા નાં માધ્યમ થી લોકો સુધી પહોંચાડવા બદલ ખુબ ખુબ આભાર,,તમારા ઇન્ટરવ્યુ જોઇ શાંભળી ને ખુબજ આનંદ થાય છે,,આવા સત્કાર્યો કરવાની માં ભગવતી તમને શક્તિ આપે એવી મારી પ્રાર્થના ,,જય માં હિંગળાજ,,જય માં સોનબાઇ,,

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 года назад +1

      જય માતાજી
      પ્રભુ બધું કરાવે છે
      હું તો માત્ર નિમિત બનું છુ

  • @hetlittlesinger
    @hetlittlesinger 3 года назад +1

    અપેક્ષાબેન આપ લેડીઝ ગાયિકમાં એક શ્રેષ્ઠ ગાયિકા છે.

  • @shivom1111
    @shivom1111 3 года назад

    Good 👍 job

  • @shivabhaichaudhary8341
    @shivabhaichaudhary8341 2 года назад

    વાહ મોજ