ગુજરાતમાં સૌથી મોટી સાઈઝના પેંડા અહીં વેચાય છે | 1 kg & 500grms Peda sweet | Most unique food
HTML-код
- Опубликовано: 29 дек 2024
- અત્યાર સુધી જન્મદિવસ પર લોકોને કેક કાપતાતો જોયા હશે, પણ ક્યારેય પેડો (પેંડો સ્વીટ) કાપતા જોયા છે? આશ્ચર્યની વાત છે પણ આ હકીકત છે. લોકોમાં હવે આવો ટ્રેન્ડ પણ જોવા મળે છે, અને નવાઈ તો એ છે કે આ વખતે આ યુનિક ટ્રેન્ડ એક ગામડા માંથી શરુ થઇ અને શહેર તરફ આવી રહ્યો છે.
ગોંડલ ફૂડ ટૂર દરમિયાન અમે પહોંચ્યા હતા અહીંના ફેમસ માવા ના પેંડા બનાવનાર ઘનશ્યામ પેંડાવાળાની દુકાને, જેના વિષે મેં સાંભળ્યું હતું કે ખુદ પ્રમુખસ્વામિ મહારાજ અને મોરારી બાપુએ પણ તેમના પેંડાના વખાણ કાર્ય છે અને ખુબજ મોટી સાઈઝના પેંડા બનાવે છે. ગોંડલ ના જૈલ ચોક ખાતેની તેમને દુકાને પહોંચ્યા પછી ખબર પડી કે તેદિવસનું પેંડા બનાવવાનું તેમનું કામ પૂરું થવામાં હતું અને મોટા પેંડાનો સ્ટોક પણ ખાલી થઇ ગયો હતો, પણ અમને ત્યાંથી ખબર પડી કે તેમની મૈન બ્રાન્ચ અહીંથી 25 કિમિ દૂર મોટા દડવા ગામે આવેલી છે અને ત્યાં મોટા પેંડા બનવાનું થોડી વારમાં શરુ થઇ રહ્યું છે. અમે તુરંત ત્યાંથી મોટા દડવા માટે નીકળ્યા અને ત્યાં પહોંચતાજ તેમની દુકાને મુલાકાત કરી જ્યાં અમે થાબડી પેંડા, માવાના રેગ્યુલર પેંડા અને બીજી મીઠાઈઓની તૈયારી થતા જોઈ. રેગ્યુલર પેંડા જેનો માવો અહીં મશિનમાંજ મીક્સ થઇ રહ્યો હતો અને માવો તૈયાર થયા પછી બીજા ઑટોમેટિક મશીનમાં તેના એક સરખા ટુકડા થઇ અને તેના બોલ્સ (ગોરીન્ડા) બની રહ્યા હતા, પછી માણસો દ્વારા ડાઇ વડે તેના પર બ્રાન્ડની છાપ પાડવામાં આવી રહી હતી.
જોકે મારી જીજ્ઞાશા તો 500 ગ્રામ અને 1 કિલ્લોના પેંડા બનતા જોવાની હતી અને તે જીજ્ઞાશા તરતજ પુરી થઇ ... અને તે પણ બનતા જોયા...
જે તમને વીડિયો માં ડિટેઇલમાં જોવા મળી જશે.
વિડિયો પૂરો જોવા નમ્ર વિનંતી.
Address :
Ghanshyam Pendawala
Aatkot Gondal highway
Mota Dadava
Mo : 9898162583
Ghanshyam Pendawala
Jail chowk
Gondal
Devpara, Kothariya road
RAJKOT
_______________________________________________
________________________________________________
Wah Samir' wah shu avnavi vastu no khajano shodhi lavya' jordar
ખુબ જ સુંદર પહેલા ક્યારેય ન જોયેલું જોવા મળ્યુ ખુબ ખુબ અભિનંદન
હું રાંદલ ના દડવા ગયો છું ત્યાં પણ પેંડા વખણાય છે પણ આ ઘનશ્યામભાઈ ના પેંડા ની વાત સાંભળી ખરી પણ ખાધા ક્યારેય નથી આ વખતે ચોક્કસ જવાનું છે અને પેંડા ખાવાના છે એક સરસ મજાનો વિડીયો બનાવવા બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર
આભાર
Sunder sun dara mind blowing bharatiya culchar......
Wow. Super. Video Samir bhai ,
😋😋😋😋😋😋😋😋
My favorite sweet chhe
Jai Ravi Randal Maa🙏🏻🙏🏻🤤🤤👌👌
Wah superb 1 k.g ne 2 k.g na penda first time joya 👌👌👌
મોટાદડવા ના ઘનશ્યામભાઈ પેંડા વાળની વીડિયો જોઈ મોઢામાં પાણી આવી ગયું. Thanks for sharing...
Thanks 🙏
First time joya aavda mota penda... Very nice and informative video..
Thanks
Very Good now every one should cut Penda on Birthday celebration instead of Cake
Zebar dust penda khavanu man thayjay 👍 wah tamtamare moj karo👌👌👌👌👌
Thanks a lot 🙏
Keep watching Gujju box
वाह मस्त पेंडा
👌👍
Wah Samirbhai jordar video.
Atla saras & mota penda pehli var joya. Ekdam mast navu jova madyu
Thanks a lot friend 🙏
Keep watching Gujju box
સમીરભાઈ આ વિડીયો ખૂબ પસંદ કરવામાં આવ્યો છે અને આવા વિડીયો મૂકતા રહેશો અભિનંદન
Thanks a lot 🙏
Keep watching Gujju box
પેંડા જોરદાર છે. હુ પણ કુરિયર માં માંગવાનો છું, પણ આ પેંડા કૉંગ્રેસ વાળા નઈ મંગાવે હો....😂😂😂😂😂😂
Ame Gondal thi bhavnagar Aavta aa penda lidha hata, Super testy che, sooo creamy, so testy thanks
Hu lots of time Gondal gayo chu pan a jagya ni khabar j nathi ,super mahiti a video ma api Very nice, ,have thi a jagya e jai ne penda no try karishu,Thanks Samirbhai.
Hu Ghana samay thi aa penda shodhto hato....thank you very much....nice information
Top!!😜😏👌😋🙂🌻Amdavadma kya male chhe ??Angadiathi mokali shako??
Vah vah shabash peda ye ckek
Super video che Bhai
Samirbhai wha saras 👍👍👌👌
Thanks a lot 🙏
Keep watching Gujju box
Mumbai magava hoy to kem mangavi sakiye ?
Super ho bhai
ખુબ સરસ પેંડા બનાવેલા છે
Jordaar 👌👌👌
Amdavad parcel kare Ghanshyam pendawala?
Rite time Wel come Yes ❤️ P Chand 👍
પેંડા તો દેવકી ગાલોલ ના ભાઈ...👌
જય સ્વામિનારાયણ...
Jay Ravi Randal maa ni Jay 🙏🙏🙏
આ પેન્ડા ખુબ જ ટેસ્ટી છે.
Penda must che . Pan penda banavti tyare hand gloss use karo
Khub saras
Fantastic 👍👍
Thanks
Online order vishe jankari aapava vinanti.......
Fantastic vlog...
Gujarat is a good development...😱👏👍👌🙏
ખુબ સરસ 🙏
Maru Gujarat 🙏
સરસ ..
modha ma paani aavi gyu
સરસ
jordar...kaik navo video nava penda..
Thanks a lot 🙏
Keep watching Gujju box
Good 💐🌹🙏
Nice sir
Sara's
Koi pan foodie channel ma extra ordinary and unique vastu batavano number apvano hoy to pehlo number tamari channel ne j apvo pade bahu j jabardast video awesome work😊😊😊
Thank you very much હસમુખ ભાઈ 🙏
Vah bhai vah
Thanks Samirbhai, કેક ની નવી આઈડિયા માટે ને useful information દેવા માટે. મને મોટોદડવા ની શોપ નો ફોન no. આપશો for giving cake order please.
Any branch in mumbai
Wah moj kari nakhi
Thanks
Navu laya Boos jordar
Rajkot ma kya mde 6e
માવા ના પેંડા ની મોજ જ ઔર છે.
Amd ma kyaa made penda
ખુબજ સરસ ...પૈંડા...
જોરદાર
મારે પણ કેક ને બદલે પેંડા થી જ જન્મ દિવસ ઉજવવો છે
Online Sale Karte Ho Ji...?
Kothariya road, near nilkanth talkies, Rajkot Gujarat
Having you send on line.or courier
Sara's penda chhe kek karata Sara.
જય જલારામ બાપા 🙏🏻
સરસ 👍🏻👍🏻👍🏻👍🏻
Jay Jalaram bapa 🙏
Online order vishe jankari aapava vinanti
Fantastic Samir bhai
Thanks a lot 🙏
Keep watching Gujju box
❤️
👍
જય.સવીનારાયણ
Jay Swaminarayan
Jay SiyaRam Jay Mataji
Very good, very nice information, please in Hindi.
Good
બાપા સિતારામ સોનગઢ ની પ્રખ્યાત ભાવનગર માં લીલા સર્કલ પાસે સિઘી હોડાસામે,સીદસર રોડ, બાપા સીતારામ પાઉંભાજી સોનગઢ ની પ્રખ્યાત ભાવનગર,
👌👌👌👌👌👌👌👌👌
Very nice
Thanks
Nice Video
Thanks
Superb
Online delivery mle
Good vedeo
Mota penda kek ni jgya vapray to to best pan मे कया पण sambru nathi ke vpraya hoy
Wah. Jay uma khodal
Jay Shree Khodiyar Mata 🙏
Rajkot ma kay jgiyay a che
Address mentioned in description
જોરદાર ભાઈ
Thanks a lot 🙏
Keep watching Gujju box
Jai Randal Maa 🙏
Jay Shree Randal Mataji 🙏
બાર ગામ જોઈ તા હોય તો સુકરવા નું પાર્સલ કેવી રીતે મળે
Super
Bhai morbi ma chalu karo me yr 😅❤
Amaru dadva bhai......
Fm london how to order. How much is for 1 kilo small size penda & how u can send .? How much delivery charge for london, how many days take. How to make payment. thanks
પેન્ડા સરસ છે.પણ મંગાવવા કેવી રીતે?
મોટા દડવા કેવી રીતે જવાય એ બતાવો.
ગ્લોવ્ઝ નો ઉપયોગ કરવો જોઈએ.
Wahh dhyey wahhh
👌👌👌👌
Gir monsoon video banao
Waiting .....
Sure..will try
@@Gujjubox Leena here from Mumbai
👌🏼
Jasdan ma branch open karo
Penda ghare joi e to narendra bhai moklavso plz
Ha moj ha
Mangrol na gurukrupa na mankhetra na penda ane nariyelpak no review kro
Chokkas try karish dost
Home delivery karo 6o? Penda ni
Tamara video contentna pramanma bahu lamba hoy 6e..😌🤔
Recipi
Penda banava no total masalo
Vidio banava jo
Sunder vidio che ty saheb
Excellent