માયાભાઈ આહિર નાં સુપુત્ર જયરાજ આહિરની જાનમાં દિનેશભાઇ સીંધવ જોડે નિર્દોષ આનંદ

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • માયાભાઈ આહિર નાં સુપુત્ર જયરાજ આહિરની જાનમાં પત્રકાર તરીકે જેનું ખુબ જાણીતું નામ છે તેવાં ભાઈશ્રી દિનેશભાઇ સીંધવ જોડે જે આનંદ કર્યો છે તે આ વિડીયોમાં આપની સમક્ષ રજુ કરીએ છીએ
    ►માયાભાઈ આહિર નાં સુપુત્ર જયરાજ આહિરની જાનમાં પત્રકાર દિનેશભાઇ સીંધવ જોડે નિર્દોષ આનંદ @VisheshwithDinesh
    ------------------------------------------------------------------------------------------
    Follow Us On 📢
    ► ▷ RUclips : / @prakashbhuvanm
    ► ⓕ Facebook : www.facebook.c...
    ► ◉ Instagram : www.instagram....
    For Business Enquiry ⤵️
    ✉︎ : prakashbhuvanm@gmail.com
    📞 : +91 83204 25950
    ------------------------------------------------------------------------------------------
    નમસ્કાર મિત્રો,
    હું આપનો મિત્ર પ્રકાશ ભૂવા
    અમારી યુટયુબ ચેનલમાં આપનું સ્વાગત કરુ છું
    મિત્રો અમારી ચેનલમા આપને સનાતનધર્મની વાતો અને આધ્યાત્મિક સ્થાનો તેમજ માનવજીવનમાં કોઈપણ એવી સેવાકીય સંસ્થાઓ કે જે ખરેખર માનવસેવાના ઉત્કર્ષ માટે કામો કરી રહી હોય. તેવી સંસ્થાઓનો પરીચય અને આપણી ભાતીગળ સંસ્કૃતિને એટલે કે ગ્રામ્ય સંસ્કૃતિ ને પણ આ ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ હશે. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભુલશો નહીં..
    #prakashbhuvavlog #mayabhaiahir #bharatbhammar #jayrajaataahir #Jayrajahirwedding #jayrajahirnalagn #visheshwithdinesh #dineshsindhav #mayabhai_ni_mojes
    Your Queries:
    માયાભાઈ આહિર
    જયરાજ આહિરની જાન
    પત્રકાર દિનેશભાઇ સીંધવ જોડે જે આનંદ
    માયાભાઈ આહિર નાં સુપુત્ર જયરાજ આહિરની જાન
    દિનેશભાઇ સીંધવ
    Vishesh with Dinesh
    mayabhai ahir official
    જય સનાતન ધર્મ... જય ગરવી ગુજરાત..
    -ધન્યવાદ
    ------------------------------------------------------------------------------------------

Комментарии • 15

  • @Dwarkesh51
    @Dwarkesh51 6 дней назад +1

    માયાભાઈ એ ધાર્મીક વાતો કરીને ઘણા માણસો ના જીવનમાં પરીવર્તન લાવી યા છે ખુબ સરસ જય દ્વારકાધીશ

  • @Dwarkesh51
    @Dwarkesh51 6 дней назад +1

    ખુબ સરસ જય દ્વારકાધીશ

  • @JayshreeKrishana-v9m
    @JayshreeKrishana-v9m 6 дней назад +2

    વાહ પ્રકાશભાઈ... અમે તો આપના ચાહક છીએ. દિનેશભાઈ તો શી વાત કરવી. તમે ખુબ સરસવાત કરી આપણી ગુરુ પરંપરા વિષે તે વાત પણ ખુબ ગમી. અને તમે માયાભાઈ ના પરિવાર સાથે જોડાયા છો અને તો પણ આપે ક્યારેય તમારા કામ અર્થે તેમનો ઉપયોગ નથી કર્યો તે વાત સાબિત કરે છે કે તમે મહેનતમા માનો છો. ભગવાન સ્વામિનારાયણ ને તેવી પ્રાર્થના કે ગુરૂ કરતા ચેલો સવાયો નિવડે.. જય સ્વામિ નારાયણ

  • @AjaySolanki-2319
    @AjaySolanki-2319 5 дней назад

    ખૂબ સરસ પ્રકાશ ભાઈ🙏જય્ સિયારામ

  • @dadubhaibhammar4871
    @dadubhaibhammar4871 6 дней назад

    ખુબ સરસ જયમુરલીધર

  • @sonalbhammar5539
    @sonalbhammar5539 6 дней назад

    Aadesh 🙏

  • @chhotalabhavesh2654
    @chhotalabhavesh2654 5 дней назад

    જય શ્રી દ્વારકાધીશ

  • @FARMERSFRIEND77
    @FARMERSFRIEND77 6 дней назад

    Ha moj ha

  • @jodhabhainakum32
    @jodhabhainakum32 6 дней назад +1

    જય યોગેશ્વર ❤

  • @લખુબંધિયા
    @લખુબંધિયા 6 дней назад

    જય દ્વારકાધીશ ❤🙏

  • @kamleshsavaliya5468
    @kamleshsavaliya5468 6 дней назад

    આદેશ

  • @Milangiriactive
    @Milangiriactive 6 дней назад

    ❤❤❤

  • @Rocket_gujju_vlogs
    @Rocket_gujju_vlogs 6 дней назад +1

    Rocket gujju

  • @dineshsondarva5828
    @dineshsondarva5828 6 дней назад

    दिनेशभाइ ना विडियो पण बधा जोव शू

  • @dineshsondarva5828
    @dineshsondarva5828 6 дней назад

    हरी भरवाड नू इटरयु शारु लागयु अने जाणवा मलयु