સહેબ. તમે એક. કામ. કરો. આ તો ખાલી બનાસકાંઠા મા થાય છે અને ઓનલાઇન ગેમ. આખા. ભારત માં ચાલે. છે યુવાનો બરબાદ થઈ ગયા છે. આ. મારી કોમેન્ટ રોનક જોડે પોહચાડો😅
Pote samaj na naame MLA BANI JYA SE HAVE POTE SU KARIU SAMAJ MATE AM K PELA POTE CORODO KAMAI LIDHA SAMAJ 2 CHHOKRA NE PAN SIKSHAN MA LAABH KARAYO TE BIJA BHALE KARE PAN KAIK TOH KARSE NE TAARI JEM TOH NAIJ LARE 😡😡😡
Ronak bhai karodo Rupiya kamai le se sanchalko gou mata na nam par loko gou na nam par tikit kharide se Aa pan ponsi scem se ani tapas kari Sanchalko Ane Aganto ne jel bhega karo
ગુજરાતની ખાખી ની ખૂબ ખૂબ અભિનંદન
હુંતો મારા સગા સંબંધી નેં સમજાવતો પણ એ લોકો લાલચ માં કોઈ સમજતું નથી
સમગ્ર ઉત્તર ગુજરાત આનો ભોગ બન્યું છે
સરકારે આ બંધ કરવું જોઈએ
તારીખ ૬.૧૨.૨૦૨૪
નાના કાપરા તા લાખણી જિલ્લો. બનાસકાંઠા ગૌ શાળા નો જે ડ્રો થયો હતો તેની ગૌ શાળા બની કે નય તે ડ્રોની પણ તપાસ થાય તો સત્ય શું છે બહાર આવે
રાઈટ સાચી વાત છે
ગૌ શાળા થઈ અને તેના માટે જમીન પણ લેવાય ભાઈ સત્ય જોવું હોય તો જોજો
અરે ભાઈ ડ્રીમ 11મા પણ આવી રીતે લુટાય છે
એ GST અને ઈન્કમટેકસ બન્ને આપે છે 😂 ભાઈ હવે કંપની શેયર બજારમાં લિસ્ટેડ થવાની છે
Very good work ronakbhai Sir and sp Sir ne saluet
આભાર
દારૂ ની ગાડીઓ સાંજે ફૂલ speed મો કાયમ જાય સે એનું સુ
Ronak bhai bilkul sachi vat che❤
સહેબ. તમે એક. કામ. કરો. આ તો ખાલી બનાસકાંઠા મા થાય છે અને ઓનલાઇન ગેમ. આખા. ભારત માં ચાલે. છે યુવાનો બરબાદ થઈ ગયા છે. આ. મારી કોમેન્ટ રોનક જોડે પોહચાડો😅
💯 સાચું
ખુબ ખુબ આભાર તમારો 🙏
ખુબ સરસ ધન્યવાદ સર
ધન્ય વાદ
Congratulations 👏👏👏
માવજી રબારી ધાનૅરા રાનૉ ધારાશભય,સ્વાગત માં ભૅળૉ
એમાં તારે કેમ ગાડ બળે છે
સાહેબ ગરીબ લોકોના મજુરીના પૈસા સેતરપિંડી કરીને લુટા છે તો પૈસા પાસા આપવો 😢😢😢😢😢😢😢😢😢😢
शानदार 🎉
Sachi vaat
સાંચી વા ત છે
કુપન વેસવાની ની ચાલુ છે
Bk પોલીસ નો આભાર
આ સદંતર બંધ થાવું જોઈએ અને જે ડ્રો ના આયોજકો છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ
Very good
100 ટિકેટ વેચે એટલે 20000 એજન્ટ ને મળે 2000 હજાર નહીં
😂
સાહેબ ગરીબ લોકોના મજુરીના પૈસા સેતરપિંડી કરીને લુટા છે તો પૈસા પાસા આપવો 😢😢
આપની વાત સનાતન સત્ય છે આવાં લોકોનાં, બહાના આવહવી નહીં,
ગુજરાતની પોલીસ ને દાખલા અભિનંદન
Good work sir
તારીખ.૬,૧૨,૨૦૨૪ નો ગૌ શાળા માં ડ્રો થયો હતો તેની પણ તપાસ થાય તો સારું ખબર પડે
થરાદ તાલુકાના પોલીસ ઓફિસર અને પોલીસ વિભાગ ને ખુબ ખુબ નમન કરું છું અભિનંદન
Paisa પાછા અપાવો
❤❤❤❤
ખુબ સરસ 😢
ઑઑ
@@parmaramarsinh3404 જય માતાજી ભાઈ પરમાર અમરસિંહ ભાઈ
ખોટા ડ્રો બંધ થાય તો સારું ભાઈ
❤
સાચી વાત છે
મે પણ ઓન લાઈન ખરીદી હતી કારણ શૈક્ષણિક સંકુલ ના લાભાર્થે પરંતુ છેતરાયા નો અહેસાસ થયો
ઠાકોર સમાજ લૂટાય
❤❤
ભાઇ કોઈ બંધ નથી થયો ચાલુ છે લક્કી ડ્રો આતો કેવાનું
મારા 35000ગયા લકી ડ્રો 😢 કઈ નહિ આવ્યું
You are Right Ronakbhai Alpeshbhai Geniben
5100ઇનામ ...1લાખ .કુપન...50.હજાર.કુપન.વેચાય તો ફાયદો થાય ...એક જાત ની લૂંટ કેવાય
સાચા રોનક કાકા
💯
અક્ષરાજ મકવાણા ને કહો કે બનાસકાંઠામાં દારૂની રેલમ સેલ થાય છે તેનો તમે શું કાર્યવાહી કરો છો એ જરાક જણાવશો
દારૂ નો ડરો થાય છે 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
રોજ રાજસ્થાન દારૂ આવે છે તો પોલીસ ક્યાં જાય છે રોનકભાઈ
લાગે એની વાત ઠીક છે બાકી રૂપિયા પાછા આપે....
રાજકોટ જિલ્લામાં પણ આવું ચાલે છે
સાહેબ ગૌ શાળા માં બે ટિકિટ ના મારા 800રૂપિયા ગયા છે
ડ્રો ના નામે ખુલ્લી લૂંટ ગરીબોનું ધન લયી ને સુખી નહિ થાય .વહેલું મોડું સત્ય બહાર આવે જ છે
@@BabarbhaiDesai-vz9tx આના કરતાં ગામમાં ગૌ શાળા માં ૮૦૦ રૂપિયા નું દાન કર્યું હોતતો ભાઈ
બધા ડ્રો બંધ થવા જોઈએ
લોભી નુ ધન ધુતારા ખાય
મારા 4800 ગયા
સાચીવાતછ
સરસ
મને લાગીશે
Good
Online geme and dreem elevan jevi app par pan pratibhand lagavo joea ato akhu dhes ne chapetma lidu se ok sir
લકી ડ્રો એ પોન્ઝી સ્કીમ નથી???
કોઇ પણ વ્યક્તિ ખોટો ટાઇમ બગાડતા નથી .પગાર કરતાં .વધારે પડે
આવિ લોટરીની ટીકીટ લેવીજ નહીં,
लक्की ड्रो जिंदा बाद लक्की ड्रो शालू रेवा दियो
આતો બંધ થવું જોવે અને સાથે ફૅન્ટેસી એપ ડ્રીમ 11 જેવી એપ પણ બંધ થવી જોવે છે
આ માં નેતાઓનાં હાથ છૈ
ડ્રો ખાલિ બનાસકાંઠા મા થતો.હતો પણ લાભ આખા ભારત મા જતો હતો😂😂😂😂
પૈસા પાછા આપો,,,,,
100*200=2000😂😂😂
બંન થવો જોઈયે
અમારા સોરાષ્ટમા આવાજ પ્રકાર નો જુગાર (વરલી-મટકા ) રમાય છે.
આ માટે શુ કરશો? 😂
આમને પૈસા જોઈએ ભાઈ, પૈસા આપો એટલીવાર સારા અને ના આપે એટલે તમે ખોટા અને ખરાબ
વાલેર ડ્રોમાં 6 લાખ કુપન હતી
Naa sir
❤😂❤😅🎉
Right vat bhai Mahasana Jelo Village Sarpanch Election Date kara Late Came samatar
Gems ma pan aavuj hoyi se ae pan ben karo
Are bhai police bz na hishabe bhar aavi chhe aama BJP na neta nahi hoi to j karyvahi Thai chhe baki bhag batai j
હવે બોલ્યા પેલાં ક્યા ગ્યતા બા 😂
Gujrat me lottery ke name pe logo se banas kata me to baad aaye huye hai drow ke name oe
ઓનલાઇન ગેમિંગ માં લોકો વધારે છેતરાય છે તેના વિશે વિડીયો બનાવો
Tame 26 lakh umedvar same 10 hajar k 12 hajar j kem bharti bahar pado cho javab aapo 💯
એટલા.દીવશ.કયાગયા.હતા
બધાં ના પૈસા પાછા અપાવો
Jaya enam lagiya hoy Taya jai ne check karo ne pn
Incomtax વાળા નકરો પગાર જ ખાય છે
dream 11pan band kari devu joie
Radhanpur no doro rokotamee
Tamane. LAge. The. Khar
Salary. Sathe. Chalavu. Joia
Nadja. Paisa. Gaiv. Mata. Mate. Vapravava. Joia
Sari. Karo
Alpesh bhai tame ketla aapya sikshan mate
Tare Kai aapva nai ne bija k se
Mare ronakbhai 399 ane pasi 99 vada dromo koi lagyu nahi
Aa disembr ma dro thaya a na paisa pasa aapavo sir to saru
Hachi vat se me 4 var lidhi pan kai lagyu nathi
અજી કોઈને લાગયુ નથ
Darm 11 bolo
Pote samaj na naame MLA BANI JYA SE
HAVE POTE SU KARIU SAMAJ MATE AM K PELA
POTE CORODO KAMAI LIDHA
SAMAJ 2 CHHOKRA NE PAN SIKSHAN MA LAABH KARAYO TE
BIJA BHALE KARE PAN KAIK TOH KARSE NE TAARI JEM TOH NAIJ LARE 😡😡😡
Tikit na Paisa ritan karva joiye
dream 11 pan band karo
એમાં તો ખાલી 49 રુપિયા હોય છે એ પણ સારી ટિમ હોય તો પાછા પણ આવી જાય છે
Alpesh thakor te pela 100 rupiya na thakor sena na card banaviya hata enu su
Ronak bhai karodo Rupiya kamai le se sanchalko gou mata na nam par loko gou na nam par tikit kharide se Aa pan ponsi scem se ani tapas kari Sanchalko Ane Aganto ne jel bhega karo
સાહેબ કાળો ઘોડો scorpio
Kalakar ni puch parch thavi joie
Huto bolish ma biji app par kem bolta nathi 🤔
Moto kumbha
Loko Ne Lutva No Business 6e A
સાહેબ ગરીબ લોકોના મજુરીના પૈસા સેતરપિંડી કરીને લુટા છે તો પૈસા પાસા આપવો 😢😢😢😢😢😢😢😢😢😢