ખુબ સરસ માહિતી આપી જાણી આનંદ થયો આવી જ રીતે બીજા પાકો તથા રોગ જીવાત નિયંત્રણ વિશે પણ માહિતી આપવા વિનંતી આભાર ચોમાસું તલ નું વાવેતર કરવું હોય તો ક્યા પ્રકાર ના તલ વાવી શકાય બિયારણ અને બિયારણ ના દર વિશે તેમજ કઈ જાત ની ભલામણ કરવામાં આવે છે તે જણાવશો
ગયા વર્ષે અમે વિજયનગર તાલુકાના મોંધરીગામમાં KDS 726 ફૂલે સંગમ સોયાબીન વાવેલું હતું.પ્રમાણમાં તેનું ઉત્પાદન ઘણું જ સારું રહ્યું. ગયા વર્ષે જે ઉત્પાદન થયું તે બિયારણ તરીકે વાપરી શકાય?
ખુબ સરસ માહિતી આપી જાણી આનંદ થયો આવી જ રીતે બીજા પાકો તથા રોગ જીવાત નિયંત્રણ વિશે પણ માહિતી આપવા વિનંતી આભાર ચોમાસું તલ નું વાવેતર કરવું હોય તો ક્યા પ્રકાર ના તલ વાવી શકાય બિયારણ અને બિયારણ ના દર વિશે તેમજ કઈ જાત ની ભલામણ કરવામાં આવે છે તે જણાવશો
આપ શ્રી સાહેબ ના શબ્દો (સ્પીચ )
એકદમ સાફ અને ચોખ્ખુ કહી રહ્યા હોવાથી ગમે તેટલી પણ વાર સાભંળીયે મજા જ આવે 👌👌👌
💫હરી🌟
સમયને અનુરૂપ માહિતી આપી.
દરેક ખેડૂતને સરળતાથી સમજી શકાય તે રીતે માહિતી રજૂ કરી. ખેડૂત વર્ગ વતી ખૂબ ખૂબ આભાર સાથે અંતઃકરણ પૂર્વકની શુભેચ્છાઓ.
આભાર
સરસ માહિતી આપી છે
ખૂબ સરસ માહિતી આપી
ખૂબ જ સરસ સર. માહિતી આપવા બદલ તમારો આભાર.
ખુબ સરસ માહિતી આપી
Bahu જ ઉપયોગી વીડિયો બનાવ્યો છે ખૂબ ખૂબ આભાર
હવે ઍક તુવેર નો વિડિઓ મુકજો
ધન્યવાદ
Khub saras mahiti 😊
Khub saras mahiti api
Khub saras mahiti che ❤
Khub sarsh mahiti sir
સરસ
Khub sars❤
ખૂબ સરસ સર
સરસ સાહેબ
જય સોમનાથ
Good
👍
Sars bhai
Jay swaminarayan saheb deshi khatr nathi aetla mate to soyabinnu vavetar vadhyu chhe, karnke pashu dhan khatm thavana aare aavi gayu chhe, kheduto ne dupleket dudh bajarmathi nikle to pashu rakhva posay.
❤
કયાસમયવાવણીકરવી
Soyabin.ketla.divasno.pakse
100
નિંદામણ માટે શકેદ દવા વાપરી શકાય
Soyabin sathe tuver vavishkaie
હા
Utar gujrat ma thay
સાહેબ નમસ્કાર, અમારા વિસ્તારમાં છેલ્લા 4 વર્ષ થી ચોમાસુ અડદ નું વાવેતર કરીએ છીએ. તો સોયાબીન પણ વાવી શકાય ખરા?
હા
બિયારણ ની કઈ જાત પંસદ કરવિ
Ketla Ni jariye vvay soyabin
18
આપડા સોમનાથ માં લેબોરેટરી ક્યાં આવેલી છે
KVK, Kodinar
Prakrut kheti kari sakay?
હા
સોયાબીન નુ બિયારણ ક્યાં મળશે તેની માહિતી આપો
9558294828
વેચાણ ક્યા કરવુ
બિયારણમાં અથવા માર્કેટમાં
હુ ઉતર ગુજરાત થીરાધનપુર થીછુ મારે સોયાબિન નું બિયારણ ક્યાંથી લેવુ
બીજ નિગમ
Himatnagar ilol thi
Janavar kevu lagese ama
ઓછા
સોયાબીન માં સારા માં સારું બિયારણ વાવવા માટે કયું
GJS 3
બીયારણ તમારિળિરહેપાશેમ
ગયા વર્ષે અમે વિજયનગર તાલુકાના મોંધરીગામમાં KDS 726 ફૂલે સંગમ સોયાબીન વાવેલું હતું.પ્રમાણમાં તેનું ઉત્પાદન ઘણું જ સારું રહ્યું.
ગયા વર્ષે જે ઉત્પાદન થયું તે બિયારણ તરીકે વાપરી શકાય?
હા વાપરી શકાય
@@KrushiMahiti-RameshRathod સુપ્રભાત and Good morning.
ધન્યવાદ.
સોયાબીન ક્યાંથી મળશે
9558294828 ma phone karjo
કય જાતો વા વવી જોઈઅએ
સોયાબીન કાથી મરસે
9558294828 ma phone karjo
સર રાયજોબીયમ ક્યા થી મળે
એગ્રો સર્વિસ સેન્ટર માથી
Kheti mo baro bar madtu nathi
Good