વૈધજી આપણે ખુબ ખુબ અભિનંદન તમે લોકોનુ આરોગ્ય સારૂ રહે અને શરીરમા કોઈપણ રોગ હોય તો તેના ઉપચાર માટે સરસ જાણકારી ફ્રી માં આપીને સમાજ સેવા કરી રહ્યા છો .તમને પરમાત્મા એ આરોગ્ય બાબતમાં જાણકારી ની અદભુત શક્તિ આપેલી છે .તેનો તમે સદઉપયોગ કરી રહ્યા છો તે બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ. 👌
ખુબ જ સરસ આ જ્ઞાન છે આવું જ્ઞાન મફતમાં મળે છે ત્યારે તેનો ઉપયોગ કરી આપણા આરોગ્ય ને સુદ્રઢ અને તંદુરસ્ત બનાવી લેવું જોઈએ..... ડોક્ટરો નાની નાની વાતમાં 500/1000 ની ફી પડાવતા હોય છે ત્યારે આ અતિ સુંદર જ્ઞાન ને ઉપયોગી બનાવવા મારી વિનંતી છે... પરમાત્મા એ જીવન માટે જરૂરી અને કિંમતી છે તે હંમેશા હંમેશા વિપુલ માત્રામાં પ્રાણી માત્ર ને મળી રહે અને મફતમાં મળે તેની કાળજી રાખી છે જેમ કે......હવા ...... પાણી ............... સૂર્ય પ્રકાશ એટલે આ મફતમાં મળતા જ્ઞાન ને જીવન માં ઉતારજો... આ સુંદર વિડીયો બનાવી લોકો ને ઉપયોગી થવા માટે ધન્યવાદ.. જય શ્રી કૃષ્ણ.... જય હિન્દ... ભારત માતા કી જય...
આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો, જેથી વધુ માં વધુ લોકો સુધી યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ ની માહિતી નો પ્રચાર થાય. આભાર!!
આચાર્યજી, અમદાવાદ માં અત્યારે ચિકનગુનિયા ખૂબ વધી ગયો છે. ખૂબ ક્રોનિક થાય છે. જોઇન્ટ ખૂબ સુજી જય છે અને દુખે છે. તેના માટે કોઈ દવા, ફાકી કે ઉકાળો બતાવશો. આભાર...
Sir abcurately iam very proud of you to your magik knowledge vah sir vah I don't hearings again later fantastic very nice and true speaking with loves each other company your flowers 🌹🌹🌹🙏🙏👍💯💯 is very important to our lifestyle simple trick but very useful from everyone else sir Harish Dr sir thanku very much like it heartly sir
ՏIᖇ... ખૂબ ખૂબ આભાર... આપે ચાલવા જવાની વાત કરી.. પણ મારાથી બિલકુલ ચલાતું નથી... મને ઢીંચણ નો દુખાવો છે... ડોક્ટરે તો knee રિપ્લેસમેન્ટ નું કહ્યું છે... પણ હું નથી કરાવતી...મને પણ ભૂલી જવાની બીમારી છે.. આપ મને ચાલવા સિવાય ની અન્ય કોઈ ઉપચારવિધિ હોય તો બતાવવા મહેરબાની... અનુલોમ વિલોમ સિવાય બીજા કોઈ પ્રાણાયામ હોય તો સૂચવશો... આપનો ખૂબ ખૂબ આભાર..
વૈધજી આપણે ખુબ ખુબ અભિનંદન તમે લોકોનુ આરોગ્ય સારૂ રહે અને શરીરમા કોઈપણ રોગ હોય તો તેના ઉપચાર માટે સરસ જાણકારી ફ્રી માં આપીને સમાજ સેવા કરી રહ્યા છો .તમને પરમાત્મા એ આરોગ્ય બાબતમાં જાણકારી ની અદભુત શક્તિ આપેલી છે .તેનો તમે સદઉપયોગ કરી રહ્યા છો તે બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ. 👌
ખુબ જ સરસ આ જ્ઞાન છે
આવું જ્ઞાન મફતમાં મળે છે
ત્યારે તેનો ઉપયોગ કરી આપણા
આરોગ્ય ને સુદ્રઢ અને તંદુરસ્ત
બનાવી લેવું જોઈએ.....
ડોક્ટરો નાની નાની વાતમાં
500/1000 ની ફી પડાવતા
હોય છે ત્યારે આ અતિ સુંદર
જ્ઞાન ને ઉપયોગી બનાવવા
મારી વિનંતી છે...
પરમાત્મા એ જીવન માટે જરૂરી
અને કિંમતી છે તે હંમેશા હંમેશા
વિપુલ માત્રામાં પ્રાણી માત્ર ને
મળી રહે અને મફતમાં મળે
તેની કાળજી રાખી છે
જેમ કે......હવા
...... પાણી
............... સૂર્ય પ્રકાશ
એટલે આ મફતમાં મળતા જ્ઞાન
ને જીવન માં ઉતારજો...
આ સુંદર વિડીયો બનાવી લોકો ને
ઉપયોગી થવા માટે ધન્યવાદ..
જય શ્રી કૃષ્ણ....
જય હિન્દ...
ભારત માતા કી જય...
❤
Prem pranam ji 🌹🙏🏻🙏🏻🌹 ati sundar marg darshn aapyu.♥️🙏🏻🙏🏻♥️
હર હર મહાદેવ ગુરુજી પ્રણામ 🙏🏻
Superb.god bless u sir ji.jay swaminarayan
Prem pranam ji sathji koti koti pranam ji 👣🌷 me 🙏🏻🙏🏻
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
ખાલી વાત સાંભળી ને જ મગજ ને શાંતિ મળી ગઈ
Prem pranam ji sathji 🙏🏻🙏🏻
Vande mstaram khub saras mahiti dhanyvad🙏
ખુબ જ સરસ માહિતી 👌🙏
खूप छान माहिती
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ(પોઝીટીવ).જય યોગેશ્વર.
Good knowlag for health
વંદેમાતરમ સાહેબ ઘણી ઉપયોગી માહિતી આપી આભાર 🙏
દમ અને સહવાસ માટે શું દવા છે
@@girishpanchal2135 8
Khasi mate su dava levi.
Har har mahadev nice information
RADHE RADHE RADHE KRISHNA:
Good information 👍
Nasychikitsa vise mahitiaapvani krups harshi narendra Parekh pranam swikarsho palesrod rajkot
Prem pranam ji , માહિતી આપવા બદલ કોટિ કોટિ પ્રણામ જી આચાર્યજી.❤️👣🌷 માં 🌹🙏🏻🙏🏻🌹
આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો, જેથી વધુ માં વધુ લોકો સુધી યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ ની માહિતી નો પ્રચાર થાય. આભાર!!
Nice sir thank you
આચાર્યજી,
અમદાવાદ માં અત્યારે ચિકનગુનિયા ખૂબ વધી ગયો છે. ખૂબ ક્રોનિક થાય છે. જોઇન્ટ ખૂબ સુજી જય છે અને દુખે છે. તેના માટે કોઈ દવા, ફાકી કે ઉકાળો બતાવશો.
આભાર...
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)
Thank u so much
Hu aa j samsya thi pidai rahi chhu
जयश्रीकृष्ण-राधे राधे
વંદેમાતરમ
Thankyou for this very good remedy
Very nice video and useful video
મને આ તકલીફ છે હુ જરૂર કરીશ જય શ્રીકૃષ્ણ જય જલારામ
Namaskar sir vandematram
Thx for the tips I like your tips 🙏🙏🙏
Like your tips thx👌👍🙏🏻
Khub saras maraz
આભાર તમારો sir , મારો પણ આ problem છે હું પણ આ follow કરીશ .
Sir abcurately iam very proud of you to your magik knowledge vah sir vah I don't hearings again later fantastic very nice and true speaking with loves each other company your flowers 🌹🌹🌹🙏🙏👍💯💯 is very important to our lifestyle simple trick but very useful from everyone else sir Harish Dr sir thanku very much like it heartly sir
WA
MAHADEV 🙏
jay shree ram , satya sanatan dharma ki jay
Thanks sir very usful
Om. Shiv
Zazzakallah, thank u
વૈદજી તમારા દરેક વિડિયો અમે જોઈએ છીએ.આટલી સરસ જાણકારી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર માનું છું.
વંદેમાતરમ
Sir really great information provided by you. Thank you so much. Vande mataram.
sir 65+ age valo ka kam sunane ki davai ka video banaye please.
વન્દે માતરમ
i have same problem. thank u guruji
👌👌👌👌👌👌
Good explain video sir thanks a lot
Very nice information
Ghano abhar mane ajj problem che sari mahiti api
ՏIᖇ...
ખૂબ ખૂબ આભાર...
આપે ચાલવા જવાની વાત કરી.. પણ મારાથી બિલકુલ ચલાતું નથી... મને ઢીંચણ નો દુખાવો છે... ડોક્ટરે તો knee રિપ્લેસમેન્ટ નું કહ્યું છે... પણ હું નથી કરાવતી...મને પણ ભૂલી જવાની બીમારી છે.. આપ મને ચાલવા સિવાય ની અન્ય કોઈ ઉપચારવિધિ હોય તો બતાવવા મહેરબાની... અનુલોમ વિલોમ સિવાય બીજા કોઈ પ્રાણાયામ હોય તો સૂચવશો... આપનો ખૂબ ખૂબ આભાર..
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)
Thank you so much for this valuable information.
Tha k you
Thanku 🙏
Thanku for the good information
Vande mataram🙏🏻
Nice information Thank you sir ji 🙏🏽🙏🏽
Thanks you so much sir 👏👏👏🙏🏼🙏🏼🙏🏼
Thanks.. very good
વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.
Jay babari Jay Aauyrved
So many thanks sir🙏
Thank you guruji 🙏🙏
મને પણ યાદ શક્તિ નુ બહુ પ્રોબ્લેમ છે
Thank you guru ji
Thank you sir
Jai bharat vande mataram
Thank you sir, મને પણ આજ સમસ્યા છે. જરુર try કરીશ.🙏
આચાર્ય શ્રી ધાર્મિક ocd નો ઉપચાર જણાવવા વિનંતી
Very nice Thanks
ઓમ નમઃ શિવાય, ગુરુજી પ્રણામ હું 10 દિવસ થી રજિસ્ટ્રેશન કરવા માટે કોશિશ કરું છું પરંતુ ફોન બંદ આવે છે
Sirji Karmiya mate koi upay Batavo. It's a humble request
Mare pan same pro che..thnku so much
👍👌👍👌👍👌👍👌👍👌👍 Thnxx a lot 😌
ધન્યવાદ
Thanks gurji
Thank you sir 🙏🙏
જય માતાજી
Thanks bhai
thank you sir👌🙏
Thank you ji
Namste Guruji mane dodhek vars thi jibh upar ane mo ma chanda pade chhe tethi khavama taklif pade chhe to maherbani kari ne teno upay batavsho
🙏🙏
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
(Monday Closed) (સોમવારે બંધ)
Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
Thank you Harish Bhai
Aape je kidhu e badhu mari jode thay che
Alka soni Ahmedabad
Maru to body j shithil thayi gayu che sav Ema corona e dat valyo
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)
Garan ganth se teno upay bathavaso
Guruji shytica mate su remady che te jarur janvjo
🙏
High blood pressure hoi to anulom vilom प्राणायाम thai sake??
હા ચોક્કસ કરાય.
Pls send about diabetes type -01
B12 vitamins vadhe te mate shu karvu.....
Om shanti
Vitamin b12 deficiency vare vare thatu hoi ena solution btavo sir plz me injection pn lidhela pn e fari ghati jai che 🙏
Safed pani na problam mate ek video banao plz🙏🙏🙏🙏
હા જી ચોક્કસ
Great job i proud of you dada
tamaari samajavani rit saral ane saras hoy che mane pan bhul vani bimari che to hu ajthi tamara batavya prmane karis
vanday matram
Sir modhu aavi jati hoy a no upay batavsoji please
વીટામીન બી ના દરેક ધટકની પુર્તતા કરશો
ખાસ તો બી /૧૨ ની
Vande matram.
સવારે સીડી ચડવાનું અને ઉતારવાનું કામ કરી શકીએ ?
V useful information for brain
This pranayama tecniq is v helful 👌🙏
Yes sir you are right , mane pan Abu thaychhe.i have attended your session at ssyajibaugh.mangal ho
Ges bahu thay chje shu karvu
U
Thank you for giving us healthy life
ણફણણ
દમ અને સુવાસ માટે શું દવા છે
આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
Thank you 🙏
👌👌👌👌👍🙏
Pagna.taliya.garamrahasa.yogaupae.btavso
Please Eczema kharajvu Ayurvedic Upchar