ખુબ સરસ માહિતી એલર્જી શરદીનો ઉપાય બતાવશો ગરમીમા કામ કરુ એટલે છીકુ આવે નાક બળે નાક બંધ થઈ જાય આવુ રજોટ ઉડે એમા પણ થાય છે એક દિવસ કામ કરુ એટલે પાચ સાત દિવસ રહે કફ થતો નથી હુ ખેડુત છુ તેથી મારે રોજ ખેતરમા કામ કરવાનુ હોય અત્યારે એલર્જીની ગોળી લઈ આવ્યો છુ પંદર દિવસ થી સ્વાદ આવતો નથી આયુર્વેદિક ઉપાય બતાવશો
જય ભગવાન જય માતાજી સાહેબ બહુંજ સરસ માહિતી આપી ખરેખર મારા વિરા ૧૦૦ વષૅ ની આયુષ તમારી બધાને ખુબજ માહિતી આપી તો બદલ ખુબ ખુબ ધન્યવાદ સાહેબ આવીજ માહિતી આપતા રહેશો ધન્ય ધન્ય ધન્ય જય ભગવાન જય માતાજી
Ur just too good...... Laser surgery pachi mane pan eye dryness no problem hato. Je divel thi saro thayo. But tamari eye exercise vadhare effective lage che. Manhar bhai working lady na problems pan solve karone. I am also professor in college But potana mate to time j ni nikade.... Still aa exercise office ma pan karish Hu sure
જય શ્રી કૃષ્ણ 🙏ભાઇ..મને હાલ આખ મા ગાંઠ જેવુ છે લાલ રહે છે જમણી આંખ ત્રણ મહિના થી હાલ મા ડૉપ્સ ચાલુ છે પણ ઓપરેશન કરવા નુ કહે છે ડૉક્ટર તો શુ જરુરી છે . . આ કસરત થી સારુ થશે કે.. જણાવશો .પ્લીઝ.
Please give Ayurvedic suggestions for VIRTICO I e feeling chakra whole day Ankh bhare lage, fer chadya kare , Besi revathi khub vadhi Jay chhe pl suggest ayurvedic medicine n oblige
Rizvan soni....Tamne masik na avtu hoy to Deshi kapas na chhod nu mul levu.... patthar upar Ghasine....pest karvi....1 chamchi...jetlu....Gay 🐄 cow na milk 🥛 ma doodh ma melavi ne savare khali pet pivu....7 Divas prayog karvo....masik full chalu thai jashe....koi aad asar nathi....Aa prayog jaroor karo....Hu vaidh chhu... vishwas rakhhi... please result batavjo.... comment karjo.... please 🙏💐 Rajubhai Vyas 🙏koi problem hoy free Davao mate contect karo....🙏jay Hind 🙏
My aunty recently got operated on for cataract and is currently wearing specs but the vision is not clear pls suggest any medicine or exercise .Awaiting for prompt response . Thanks
Jay swaminarayan hu તમારા ઘણા વીડિયો jov છું અને તેને ફોલો પણ karu છું મારી સમસ્યા ae છે કે મેં બંને આંખો માં મોતિયા નું ઑપરેશન કરાવે લૂ છે આજથી 7,થી 8 વર્ષ પેલા હવે aek આંખમાં તો છારી પણ કઢાવી લી છે અને હવે મને બંને આંખમાં ઝાખું દેખા છે કોઇ ઉપાય batavso
જય શ્રી કૃષ્ણ , સાહેબ અમારી બેબીને સતત દસ વર્ષથી બન્ને આંખ ની આંજણી થાય છે . ડોક્ટર ની ઘણી દવાઓ લેવાથી સારૂં નથી થતું તો દેશી ઉપચાર બતાવશો .એવી અમારી વિનંતી.
મનહર ભાઇ ખુબ ધન્યવાદ, ખુબ મનપૂર્વક આશીર્વાદ ઘણુ જીવો દિકરા,❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
ખુબ જ સરસ માહિતી આપી.
જય સ્વામિનારાયણ
ખુબ સરસ માહિતી
એલર્જી શરદીનો ઉપાય બતાવશો ગરમીમા કામ કરુ એટલે છીકુ આવે નાક બળે નાક બંધ થઈ જાય આવુ રજોટ ઉડે એમા પણ થાય છે એક દિવસ કામ કરુ એટલે પાચ સાત દિવસ રહે કફ થતો નથી હુ ખેડુત છુ તેથી મારે રોજ ખેતરમા કામ કરવાનુ હોય અત્યારે એલર્જીની ગોળી લઈ આવ્યો છુ પંદર દિવસ થી સ્વાદ આવતો નથી આયુર્વેદિક ઉપાય બતાવશો
Tamne corona che bhi
Dio-1 (ડાયો વન) એલર્જી नी ગોળી આવે છે 10 રૂપિયા नी 10 નંગ દરરોજ રાત્રે 10 વાગે એક ગોળી લેવાની ખૂબ સારું રિઝલ્ટ છે
ખૂબ સરસ માહિતી આપી ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🌹🙏
Khub saras jankari
Aa kasrat thi mane faydo malyo.6
સર બાળકો ની પાચન શક્તિ મજબૂત થાય અને હેલ્ધી બને એવા ઉપાય બતાવા વિનંતી 🙏
ૐ જય શ્રી ગુરુદેવ દત્ત ૐ
ભાઈ શ્રીમાન મનહરભાઈ
🙏🙏જય ભગવાન 🙏🙏
🙏🙏ભાઈ સાહેબ🙏🙏
જય ભગવાન જય માતાજી સાહેબ બહુંજ સરસ માહિતી આપી ખરેખર મારા વિરા ૧૦૦ વષૅ ની આયુષ તમારી બધાને ખુબજ માહિતી આપી તો બદલ ખુબ ખુબ ધન્યવાદ સાહેબ આવીજ માહિતી આપતા રહેશો ધન્ય ધન્ય ધન્ય જય ભગવાન જય માતાજી
Very good video sir
In future pl put up more video for public and ourself helpful we also pray to god thet pl take care of our manharbhai patel
One more time thanks and really very good video and it is very helpful for common people
થેંક્યું વિરા જય ભગવાન જય માતાજી
થેંક્યું જય માતાજી જય ભગવાન
વેરી👍 નાઈશ👍 ઈન્ફોર્મેશન👍
ભાઈ🙏 શ્રીમાન🙏 મનહરભાઈ🙏
🙏🙏🙏 જય ભગવાન 🙏🙏🙏
🌺અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત🌺
ભાઈ શ્રીમાન મનહરભાઈ🙏 જય ભગવાન
જય શ્રી ગુરુદેવ દત્ત🙏 ભાઈ સાહેબ
मै इस में से तीन स्टेप करता हूं , बहुत लाभ मुझे हुआ है !
આભાર મનહરભાઈ.ખૂબ સરસ માહિતી આપી છે.
अचछी सलाह दी! धन्यवाद !!
આંખો ની કિંમત, સરસ માહિતી 👀👌🏻👌🏻
મનહરભાઈ ચાર સ્થાપના પ્રયોગ કર્યો ખૂબ જ ફાયદા કારક રહ્યો મને પંદર દિવસમાં જ આંખો ના નંબરમાં ઘણા જ ઓછા થઈ ગયા તે બદલ આભાર માનું છું....
બહુ સરસ માહિતી આપી.મનહરસાહેબ.જયભગવાન
દરેક લોકો ને ઉપયોગી સરલ માહિતી આપવા બદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ
Very nice Thanks🙏🌹🌹🌹🙏
Very good info. VDO. Hearty thnx.
મનહર પટેલ તમને ખાસ લખી જણાવવાનુ કે મને કસુ દુઃખ તુ નથી પણ આસાનક જીવલેણ જેવો હુમલો થાય છે તો આના માટે ઉપાય બતાવો
Jsk thank you Manharbhai😊
જેને મોત્યાંનું ઓપરેશન કરાવેલ હોય તે વ્યક્તિ એ કેવી કસરત કરવી જોઈ એ 🙏👍
ખુબ ખુબ અભિનંદન
Byhjhhhnh!bbhugb
ખૂબ જ સારી માહિતી આપી
આભાર
કોલેસ્ટ્રોલ વધારે છે તે ઘટાડવા નો ઉપાય બતાવશો
Khub saras bhavan tamane nirogi rakhe
Khub Sara's vaat❤🎉❤
Good information vedio 👍🙏
Manherbhai tame khubj saras mahiti aapi aapka koti koti shukriya.🙏🙏🙏🙏🙏
મનહરભાઈઈ આપનો ખખૂબ ખૂબ આભાર 🙏
Wah sir bhuj kargar me anubhav karyo aavu ilaj koi doctor pase nathi aabhar patel saheb 🙏🏻🙏🏻🙏🏻
ખુબ સરસ માહિતી આપી મનહર ભાઈ
I got instant results. Thanks🙏
Good. Video eye for nice
Use full us
ૐ જય શ્રી રંગાવધૂતાય ગુરુદેવાય નમઃ ૐ
0:11
Ur just too good...... Laser surgery pachi mane pan eye dryness no problem hato. Je divel thi saro thayo. But tamari eye exercise vadhare effective lage che. Manhar bhai working lady na problems pan solve karone. I am also professor in college
But potana mate to time j ni nikade.... Still aa exercise office ma pan karish Hu sure
Manharbhai Jay Shree Radhe Krushna 🙏🪷🪷🙏
આંખ માં છારી બાઝી હોય તો શું ઉપાય કરવાથી દૂર થાય છે તે જણાવશો તો શું ઉપાય કરવાથી દૂર થાય તો શું કરવું જોઈએ તો તે બાબત નું માર્ગદર્શન આપશો
Sankh puchpi ni je vel ave te na pandada no ras khadhi ne akhma kaymik 38 divash sudhi nakhvo saru thay jashe
Manohar bhai chashma no number vadhare chi to so number uttari Jaise reply appu 🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏ભાઇ..મને હાલ આખ મા ગાંઠ જેવુ છે લાલ રહે છે જમણી આંખ ત્રણ મહિના થી હાલ મા ડૉપ્સ ચાલુ છે પણ ઓપરેશન કરવા નુ કહે છે ડૉક્ટર તો શુ જરુરી છે . . આ કસરત થી સારુ થશે કે.. જણાવશો .પ્લીઝ.
તમારો નંબર આપશો તો આંખ માટે વાત થાય
Bhai kis granth, ka havala hei? Hoi to apjo.
ખુબ ખુબ આભાર સાહેબ
RADHE RADHE RADHE KRISHNA:
JAI BHARAT JAI BHAGWAN:
સાહેબ મને આ વિડિયો બહુ જ ગમયો છે સરસ
Very good information.
Thanks for giving me 👍🙏
સરસ માહિતી આપી મનહર ભાઈJai swaminarayan
Khub j Saras ne mahtvni jankari
Thank you so much Manharbhai🙏
જય મહારાજ ભાઈ ને 🚩 🙏 😊
સરસ માહીતી આપો છો મનહરભાઈ જયશ્રી કૃષ્ણ
Super information sir ji 💐💐
Very useful information 👍
Thank uh ✨
Jay shree Krishna
ખૂબ સરસ માહિતી🙏
What about GLAUCOMA ? is there any treatment ?
Jay Bhagwan Manharbhai
I have a same question about Glucoma, what would be the solution?
Please give Ayurvedic suggestions for VIRTICO I e feeling chakra whole day Ankh bhare lage, fer chadya kare , Besi revathi khub vadhi Jay chhe pl suggest ayurvedic medicine n oblige
સરસ tipps આપી છે..સાહેબ કોઈ માણસ ની હેડકી બંધ ના થાય તો શું કરવું જોઈએ..?જણાવશો..જય માતાજી 🙏 જય ગુરુ દેવ...🙏
Ek chamchi khand khai levani
Be glass Paani pi levanu
ડાયાબિટીશનીદવાલખો
जय माताजी भाई
भगवान तमने वघारे सकति आपे
के बिजाने देखताकरोछो जयमिताजी
Wah sir ji 😊😊🙇♂️ Pavankumar jain
Sar mne masik nthi aavtu 1 dives aave koi ilaj bravo sar
Aayurvedik na doctor je bahu anubhavi hoy te mane batavvu
Rizvan soni....Tamne masik na avtu hoy to Deshi kapas na chhod nu mul levu.... patthar upar Ghasine....pest karvi....1 chamchi...jetlu....Gay 🐄 cow na milk 🥛 ma doodh ma melavi ne savare khali pet pivu....7 Divas prayog karvo....masik full chalu thai jashe....koi aad asar nathi....Aa prayog jaroor karo....Hu vaidh chhu... vishwas rakhhi... please result batavjo.... comment karjo.... please 🙏💐 Rajubhai Vyas 🙏koi problem hoy free Davao mate contect karo....🙏jay Hind 🙏
@@rajubhaivyas1450 Sir, Mane Motiyo Ditect thayu che, pan paakyo nathi, to shu hu aa Aakho Ni Kasarat Kari saku ke ?
Please reply
Jay shri Krishna bhai khubaj sars video che Aabhr 🙏🙏🙏
ખૂબ જ સરસ માહિતી આપી...🙏
Bahuj saras mahiti apo cho, tame uttam atma cho 🙏🏻
Excellent 😊
જય માતાજી મોતિયાની શરૂઆતની અસર બતાવજો ડોક્ટર એવું કહે છે હમણાં બતાવો તો કેવું લાગે છે કે તમને મોતિયાની શરૂઆત છે
Very nice 👍 sir
Bhuj saras vat kari dhnyavad namaste sire 👌
Jai Swaminarayan nice vlog bhauj Saras manhar Bhai
Nice manharbhai jay yogeshwar
Akho ma fula pdya hoy ene dur krvana koi upay btavo ne plz 🙏
Khub saras mahiti Jay bhagvan jay mataji
Hair fall and growth mate koi upayo batao please .jai shree krishna
સરસ માહિતી આપી મનહર ભાઈ
My aunty recently got operated on for cataract and is currently wearing specs but the vision is not clear pls suggest any medicine or exercise .Awaiting for prompt response .
Thanks
Jay swaminarayan
hu તમારા ઘણા વીડિયો jov છું અને તેને ફોલો પણ karu છું
મારી સમસ્યા ae છે કે મેં બંને આંખો માં મોતિયા નું ઑપરેશન કરાવે લૂ છે આજથી 7,થી 8 વર્ષ પેલા હવે aek આંખમાં તો છારી પણ કઢાવી લી છે અને હવે મને બંને આંખમાં ઝાખું દેખા છે કોઇ ઉપાય batavso
Good very nice 👍
Mane eyes nu pressure ma a exercise thi benefit thasay pls ans ap jo
આ કસરત કરવા થી માથા ના દુખાવો ઓછો થાય છે
Khub saras mahiti api
Very good afternoon sir ji 🙏🙏 namashkar
જય શ્રી કૃષ્ણ from UK
Bahu j saras vdo.
Jai JalaRam ❤
BilKul BaHuj SaRas ♥️
Jai Hind Jai BhaRat 🙏🏻 ✨
ખૂબ સરસ 🙏🙏🙏🙏🙏
Colourblind jv samasya dur kv rite thy shake????
Khub khub Aabhar Manhar Bhai
Jai Bhagwan
V nc sir...
ankho ni Naso badhi sukay gay che.jenathi dekhatu bandh thay gay che jo koe upay hoy to batavjo. .
નમસ્કાર જય ભગવાન રીપ્લાય આપજો .
Saras mahiti 6 Tamara video jou 6u
Catract operation with lense fixing done three years back. Can we do specially forth step rotating eye ball?
Jay. Shree krishna 🙏🏻
જય શ્રી કૃષ્ણ , સાહેબ અમારી બેબીને સતત દસ વર્ષથી બન્ને આંખ ની આંજણી થાય છે . ડોક્ટર ની ઘણી દવાઓ લેવાથી સારૂં નથી થતું તો દેશી ઉપચાર બતાવશો .એવી અમારી વિનંતી.
ગરમ પાણી થી આંખ સાફ કરવાનું રાખો
Sir, Aiready glucoma hoy to aankh ni aa exercise kari sakay?
જય મુરલીધર જય ઢ્ઢારકાધીશ
V nice information thanks
Saras mahiti aapi
kaan ni naso sukai gai che eno video 📸 jarur btavjo sukriya
Saras vat batavi kanma ochhu samday to su karvu batavso Jay Bhagwan Jay Jalaram manharbhai
Aankh na padama hole padigaya hoi to aa excercise kari sakai ???
Khub abhinadan 🙏🙏
🙏👍👍👍🙏
Khub khub Aabhar