વાળમાં તેલ શા માટે નાખવાનું? વાળમાં કયું તેલ વાપરવું જોઈએ? વાળ માં ચંપી કરવાના ફાયદા। સ્વાનંદ પરિવાર

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 156

  • @rameshravalshihdarshandiu.9088
    @rameshravalshihdarshandiu.9088 7 месяцев назад +9

    ખૂબ સરસ સાચી વાત કરી છે આપે અભિનંદન

  • @ashananavati7975
    @ashananavati7975 Месяц назад +1

    ખૂબ ખૂબ આભાર વંદેમાતરમ

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150 4 месяца назад +2

    બહુ સરસ માહિતી આપી...100% સાચી વાત છે...❤❤❤

  • @sangitapatel345
    @sangitapatel345 4 месяца назад +1

    સરસ માહિતગાર કર્યા બદલ ખૂબ ખૂબ આભાર ભાઇ

  • @DCP88
    @DCP88 4 месяца назад +2

    બહુજ સરસ માહિતિ આપવા માટે આભાર ❤️👍🙏🏻

  • @mahiparmar780
    @mahiparmar780 4 месяца назад +2

    Khub Saras Mahiti Aapi 😊

  • @netalbengamit9721
    @netalbengamit9721 6 месяцев назад +3

    સારી માહિતી છે

  • @BhaveshPatel-pk4ec
    @BhaveshPatel-pk4ec День назад

    તલ શબ્દ પરથી તેલ શબ્દ આવ્યો છે.

  • @narigraswati8363
    @narigraswati8363 6 месяцев назад +4

    Thank You Sir..

  • @nikitanishar5341
    @nikitanishar5341 5 месяцев назад +4

    Jay jinendra Bhai

  • @haritadarji-ri8tt
    @haritadarji-ri8tt 3 месяца назад

    Wahh khub saras video

  • @HarshPatel-cb3dt
    @HarshPatel-cb3dt 6 месяцев назад +1

    Bahuj sars mahiti aapi thank you sir

  • @rashmibenpatel5019
    @rashmibenpatel5019 6 месяцев назад +1

    Khub j saras

  • @neelamsavla7168
    @neelamsavla7168 7 месяцев назад +9

    જય જીનેન્દ્ર સરસ માહિતી આપી

  • @nikitanishar5341
    @nikitanishar5341 5 месяцев назад +3

    Very nice video Bhai

  • @nikitanishar5341
    @nikitanishar5341 5 месяцев назад +2

    Thank you so much Bhai

  • @krupabhalodia1126
    @krupabhalodia1126 7 месяцев назад +3

    Superb 👌
    Amazing 😊

  • @GuruKrupa-s1u
    @GuruKrupa-s1u 3 месяца назад

    Khub saras mahiti aapva mate thank you so much

  • @rathodarunsinh3612
    @rathodarunsinh3612 3 месяца назад

    khub sars..

  • @nehalbelani1050
    @nehalbelani1050 4 месяца назад

    Khub khub aabhar ke aapna thaki amne aa mahiti male chhe aabhar sir

  • @kaminipatel_14
    @kaminipatel_14 2 месяца назад +1

    Yuvano na bal kala karvani gharelu upay par vidio banavo sir pls

  • @vishakhaharsh6768
    @vishakhaharsh6768 Месяц назад

    Really nice information ❤

  • @jenilchauhan3057
    @jenilchauhan3057 6 месяцев назад +2

    ખુબ સરસ

  • @bhalabhaichavod8971
    @bhalabhaichavod8971 3 месяца назад

    Saras mahiti sir

  • @nilamhthakkar
    @nilamhthakkar 3 месяца назад +11

    Answer of all question is' વિડિયો મા આપેલ નંબર પર વોટ્સએપ કરવો'😂

  • @ketkiraval2700
    @ketkiraval2700 4 дня назад

    Today we used shampoo . That’s why it affects.

  • @PayalZinzuvadiya
    @PayalZinzuvadiya 2 месяца назад +3

    Mara hair no growth nathi ane lamba ty avu kyk tips janavo🙏🙏🙏

    • @swanandparivar2737
      @swanandparivar2737  2 месяца назад

      વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27

  • @KT_1107
    @KT_1107 Месяц назад

    Ghare banavi shakay evu hair oil ni recipe no video jarur banavo evi request

  • @ArunaRatva
    @ArunaRatva 4 месяца назад

    Khub sharas

  • @Chaudharypiyush3238
    @Chaudharypiyush3238 24 дня назад

    પેરસ્યુટ નારિયળ તેલ લગભગ શુદ્ધ હોય છે. એ નાખી શકાય

  • @patelkhushimanojkumar9899
    @patelkhushimanojkumar9899 21 день назад

    Tal nu tel low porosity ma use kari skay?

  • @anandbhatasana9107
    @anandbhatasana9107 7 месяцев назад

    Saras 0:09

  • @hetalshah6483
    @hetalshah6483 6 месяцев назад

    Thankyou bhai

  • @dakshatrivedi4786
    @dakshatrivedi4786 5 месяцев назад

    બહુજ સરસ

  • @sonarathod936
    @sonarathod936 6 месяцев назад

    Very nice 👌 thankyou sir 🙏

  • @mumtazvirani1747
    @mumtazvirani1747 7 месяцев назад

    Very nice guru ji namskar

  • @akshayzare8099
    @akshayzare8099 Месяц назад

    Sir, kindly make video related to dandruff solution

  • @lilabenravat
    @lilabenravat 4 месяца назад

    Very nice 👍

  • @BhensdadiaSeema
    @BhensdadiaSeema 2 месяца назад

    Srs ahiti

  • @GanpatbhaiRakholiya
    @GanpatbhaiRakholiya 7 месяцев назад

    Fine video.thanks sir

  • @RameshjiThakor9999
    @RameshjiThakor9999 3 месяца назад

    Tenks SAR

  • @keshar_12
    @keshar_12 7 месяцев назад

    Nice Information🙌🏻

  • @ellachavda8166
    @ellachavda8166 7 месяцев назад +3

    health mate na apna videos khubaj helpful and useful hoi che thanks a lot.....next tame hair na growth and health jadvai ena mate mate home made oil.no video banavjo

  • @Divyesh235
    @Divyesh235 25 дней назад

    Tel nakhya pachi ketla samay sudhi hair wash na karvo joye?

  • @anilraval_keyboard_pianist
    @anilraval_keyboard_pianist 3 месяца назад

    Hair fall aur patle balo me konsa tel use kare

  • @anjanapatel9571
    @anjanapatel9571 7 месяцев назад +1

    Nice🙏🙏

  • @harshupadhyay7802
    @harshupadhyay7802 22 дня назад

    Hairs sena thi dhova te janavso pls

    • @swanandparivar2737
      @swanandparivar2737  18 дней назад

      વિડિયો ધ્યાનથી પૂરો સાંભળવા વિનંતી

  • @sangitabenpatel1789
    @sangitabenpatel1789 5 месяцев назад +1

    👌🎉

  • @ArmayStudio
    @ArmayStudio 4 месяца назад

    Coconuts

  • @RJPatel-rm2bn
    @RJPatel-rm2bn 7 месяцев назад +2

    Sir Mane Tel nakhu pachi matha ma khunjval bhu Ave che. Tel ketli var matha ma rakhvu joye. Te batavso, taal padi hoy teno upay batavso please.

    • @swanandparivar2737
      @swanandparivar2737  7 месяцев назад

      વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @darshansangadiya831
    @darshansangadiya831 5 месяцев назад +6

    નાળિયેર તેલ લગાવવું જોઈએ કે❤

    • @palvd
      @palvd 5 месяцев назад +2

      ha mane coconut oil bauj game , bau saru hoi

    • @AVaghela-r6g
      @AVaghela-r6g 3 месяца назад

      ​@@palvdacha 😊

  • @alifiyapachmarhiwala6698
    @alifiyapachmarhiwala6698 4 месяца назад

    👍👍🙏⚘

  • @vishalchhayaprajapati6898
    @vishalchhayaprajapati6898 3 месяца назад

    Jai siyaram

  • @sonaldekivadiya8445
    @sonaldekivadiya8445 5 месяцев назад +1

    👌👌👍

  • @rose-kp4lf
    @rose-kp4lf 7 месяцев назад

    🥥 👍🙏

  • @thakkursohinibensatishkuma3390
    @thakkursohinibensatishkuma3390 2 месяца назад

    Divel matha ma nakhay?

  • @shahcharulata6821
    @shahcharulata6821 3 месяца назад

    Kevi rete tel ghare bnavvu te kesho

  • @rekhabenpatelpatel8608
    @rekhabenpatelpatel8608 5 месяцев назад

    Perasut tel best

  • @karshanjiodedara1128
    @karshanjiodedara1128 4 месяца назад +1

    સફેદ વાળ માટે ઉત્તમ તેલ માં પતંજલિ નું તેલ saampoo વાપરી શકાય please reply me?

    • @swanandparivar2737
      @swanandparivar2737  4 месяца назад

      no > વીડિયોમાં આપેલા નંબર પર વોટ્સએપ કરવો

    • @nilamhthakkar
      @nilamhthakkar 3 месяца назад +1

      Aama pan business 😂😅

  • @chetnapatel813
    @chetnapatel813 6 месяцев назад +2

    Ghre tel kevi rite banavay e please batavo

    • @swanandparivar2737
      @swanandparivar2737  6 месяцев назад

      ha વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @jigarrabari6755
    @jigarrabari6755 5 месяцев назад +2

    Shmpoo kevu use karvu joye

    • @swanandparivar2737
      @swanandparivar2737  5 месяцев назад

      વિડિયોમાં આપેલા નંબર પર વોટ્સએપ કરવો

  • @hirenchudasama7676
    @hirenchudasama7676 4 месяца назад

    Pehla sars hair hata..pan have babu j tal padi gai che ..to ayurvedic clinic ke koi address hoy to .. please sand karo..

    • @swanandparivar2737
      @swanandparivar2737  4 месяца назад

      વિડિયો માં આપેલા નંબર પર વોટ્સએપ કરવો

  • @sudhajadav719
    @sudhajadav719 8 дней назад

    પીત વાળા લોકોને તલનું તેલ નાખી સકીએ શીયાળામાં?

  • @harshvanpariya245
    @harshvanpariya245 6 месяцев назад

    😊😊😊😊

  • @jayshreekotadiya9071
    @jayshreekotadiya9071 Месяц назад

    Kya tal vaparva kala ke white

  • @JayshreeBoricha
    @JayshreeBoricha 4 месяца назад +1

    Ready made maltu Bhringraj oil vaapri shakay ??

    • @swanandparivar2737
      @swanandparivar2737  4 месяца назад

      na

    • @nilamhthakkar
      @nilamhthakkar 3 месяца назад

      Na ben ....tame maatra aa bhai e suchhvelu tel ne shampoo vapri sako... Emne bi to kamaavanu hoi ne🤪

  • @Hina1111-h7h
    @Hina1111-h7h 4 месяца назад +2

    નારીયેળ ના તેલથી જુઓ પડે છે.

    • @swanandparivar2737
      @swanandparivar2737  4 месяца назад

      વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27

  • @amishah7131
    @amishah7131 4 месяца назад

    Sarsiya nu tel nakhay ?

  • @pateljhanvi9038
    @pateljhanvi9038 5 месяцев назад +1

    Undha gas chade schedule change thai ti ena ledhe mathu dukhe ulti thai ena mate su krv

    • @swanandparivar2737
      @swanandparivar2737  4 месяца назад

      વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27

  • @pinalkheni3040
    @pinalkheni3040 Месяц назад +2

    આ બધી વાતો સાચી પણ જમ્યા પછી પાણી પીવાનું કેમ મન થાય છે ને બોડી પાણી માંગે તમે બધા સાયન્ટિસ્ટ ના પાડો છો તરત પાણી પીવાની

    • @ChetanKumar-mo6hs
      @ChetanKumar-mo6hs 24 дня назад

      જમ્યા પછી અડધો કે એક કલાક પછી પાણી પીવું... એ માત્ર પોત પોતાના (નવા જમાનાના) મંતવ્યો છે.. બાકી આપણા વડીલો, બાપ- દાદા ,ગામડા માણસોને જુઓને તો એ લોકો જમ્યા પછી તરતજ એક બે ગ્લાસ કે લોટો ભરીને પાણી પી જાય છે.. મે જ્યારે અમુક મોટી ઉંમરના વડીલોને પૂછ્યું તો તેમણે એમજ કહ્યું કે જમ્યા પછી તરત પાણી પીવાથી ખાવામાં આવેલો ખોરાક જલ્દી પચી જાય છે અને શરીરમા નક્કામી ગરમી કે ચરબી જમા થતી નથી.

    • @rabarijitubhai.9094
      @rabarijitubhai.9094 19 дней назад

      ભાઈ જમ્યાં પછી એક કલાકે પાણી પીવું કારણ કે જમ્યા વખતે જઠર અગ્નિ થાય તો આપણે પાણી પિયે તો તે અગ્નિ બુઝાઈ જાય તો ખાવાનું જલ્દી પચી ના શકે તો જમ્યા પહેલાં પોણો કલાક પાણી જેટલું પીવું હોય એટલું પીવું 👍👍👍

  • @ronakpatel1764
    @ronakpatel1764 2 месяца назад

    Maradani dava batavo

  • @birenpatel1803
    @birenpatel1803 Месяц назад

    Tal nu tel banavani video banavi k nai sirji? Bani hoi to moklo ne

  • @exclusive_sahil
    @exclusive_sahil 3 месяца назад

    🙏🏻વાળ બોવજ ખરે છે , કોઈ ઉપાય કહો.

  • @hakubhavala111
    @hakubhavala111 6 месяцев назад

    Coconut oil kayam mate use kari shakay ???

    • @swanandparivar2737
      @swanandparivar2737  6 месяцев назад

      વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @mahavirsinhrathod6512
    @mahavirsinhrathod6512 7 месяцев назад

    સરસ સર
    હું તેલ નાખું એટલે માથા માંથી બહુજ પરસેવો નીકળે છે આવુ કેમ

    • @swanandparivar2737
      @swanandparivar2737  7 месяцев назад

      વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @tejalpurani1196
    @tejalpurani1196 7 месяцев назад

    Thnk you sir

  • @NikunjPatel-s9g
    @NikunjPatel-s9g 3 месяца назад

    Safed vad ne kada krva ni koy rit ?

    • @swanandparivar2737
      @swanandparivar2737  3 месяца назад

      વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27

  • @divyadalsaniya772
    @divyadalsaniya772 6 месяцев назад

    kala tal ke safed tal nu lel levo??

  • @vanitaodedara1444
    @vanitaodedara1444 4 месяца назад +1

    Vad bov j khre che.......aena mate no video banavo ne sir

  • @ShantabenMakwana-xo9ew
    @ShantabenMakwana-xo9ew 6 месяцев назад

    ❤😢😢

  • @nimeshmyindiaforever
    @nimeshmyindiaforever 3 месяца назад

    Divel pan saru hoy, te pan lagavi sakay

  • @hasmukhparmar5516
    @hasmukhparmar5516 4 месяца назад

    વાર બો ઉતરે છે એની કોઈ દવા બતાવો

    • @swanandparivar2737
      @swanandparivar2737  4 месяца назад

      વિડિયોમાં આપેલા નંબર પર વોટ્સએપ કરવો

  • @heetparmar8818
    @heetparmar8818 4 месяца назад

    ચાર મહિનાના બાળકને તલનું તેલ વાળમાં ઉપયોગ કરી શકાય ?

  • @pritibarad
    @pritibarad 2 месяца назад

    Sir hath dhrjta hoy ano illaj baatavo

    • @swanandparivar2737
      @swanandparivar2737  2 месяца назад

      વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27

  • @RS-dt9km
    @RS-dt9km 5 месяцев назад

    મેજ ની ગરમી એટલે?

    • @swanandparivar2737
      @swanandparivar2737  5 месяцев назад

      વિડિયો માં આપેલા નંબર પર સંપર્ક કરવો

  • @nandinidave7659
    @nandinidave7659 6 месяцев назад

    Kau tel naakh vu vadharey sharu

    • @swanandparivar2737
      @swanandparivar2737  6 месяцев назад

      વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @himatmaru4836
    @himatmaru4836 5 месяцев назад +1

    काणा तल के सफद तल माहेती आपजो

    • @swanandparivar2737
      @swanandparivar2737  4 месяца назад

      વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27

  • @madhavboda3051
    @madhavboda3051 4 месяца назад

    મારા વાળ ખુબ જ ખરે છે વાળ ના મૂળ પોચા થઈ ગયા તો તમે તેને ઉપાય બતાવો..

    • @swanandparivar2737
      @swanandparivar2737  4 месяца назад

      વિડિયો માં આપેલા નંબર પર વોટ્સએપ કરવો

  • @shitalgodhani9173
    @shitalgodhani9173 3 месяца назад

    Ral nu tel 2 years na boy ne nkhay?

  • @vijaymistry9562
    @vijaymistry9562 7 месяцев назад +1

    રાળ નું તેલ નંખાય?

    • @swanandparivar2737
      @swanandparivar2737  7 месяцев назад

      હા.
      પણ માત્ર ઉનાળામાં

  • @kiranpatel5887
    @kiranpatel5887 Месяц назад

    પગના તળિયે માલિશ કરવા માટે કયો તેલ વાપરવું જોઈએ

  • @palvd
    @palvd 5 месяцев назад +1

    mane tel chopadvu bauj game chhe

  • @jayendrasinhrathod764
    @jayendrasinhrathod764 4 месяца назад

    Aankhe aanjni upay batavo

    • @swanandparivar2737
      @swanandparivar2737  4 месяца назад

      વિડિયોમાં આપેલા નંબર પર વોટ્સએપ કરવો

  • @MafiBen
    @MafiBen 3 месяца назад

    Tal nu tel banav va no video

  • @sarlachheda3571
    @sarlachheda3571 6 месяцев назад +1

    Kyu tel kala tal ke safed tal

    • @swanandparivar2737
      @swanandparivar2737  6 месяцев назад

      વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @sarlachheda3571
    @sarlachheda3571 6 месяцев назад

    Have tel nakhiye t0 maniben b0le chhe schoolma college maa
    Atle balko nthi nakhta tel

  • @nilamhthakkar
    @nilamhthakkar 3 месяца назад

    You mean to say that brain got its lipid from hair oil massage😂😢??? Kuch bhi fekte rehte ho bhai.... Hair oil massage is important to increase blood circulation to hair roots.... It has no role on brain.... Aayurved ke naam pe kuch bhi feka mat karo.... Do proper research before making any video

  • @NasirHusenshaikh-p2k
    @NasirHusenshaikh-p2k 5 месяцев назад

    Jfhyfj

  • @bhaveshdesai6608
    @bhaveshdesai6608 3 месяца назад

    Sara's mahiti aapi thanks