માયાભાઈ આહિર, જિજ્ઞેશ કવિરાજ, ગમન સાંથલ,રાકેશ બારોટે કર્યા રાજલ બારોટના વખાણ

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 190

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 3 года назад +42

    માયા માયા મણીરાજની ક્યારેય નહીં ભુલાય માયાભાઈ આહિર ગમન સાંથલ જીગ્નેશ બારોટ રાકેશ બારોટ તથા દરેક કલાકાર મીત્રો એ રાજલ બારોટ ને ખુબ સારો સાથ સહકાર આપ્યો તે બદલ ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ સાથે આભાર દિનેશભાઈ ઈન્ટરવ્યુ કરવા બદલ તમારો પણ ખુબ ખુબ આભાર જય ખોડલ....

    • @SidhiVaat
      @SidhiVaat 3 года назад

      ruclips.net/video/0qgUm-NNFSs/видео.html

  • @singarranjitraval8217
    @singarranjitraval8217 3 года назад +38

    ભાઇ રાકેશ બારોટ એજ મણીરાજ છે ભાઇ જેને મણીરાજ નો અવાજછે🌹🌹🌹🌹👍👍👍👌👌👌🌷🌷🌷

  • @arunjoshi9865
    @arunjoshi9865 3 года назад +15

    પત્રકાર ભાઇ મણિરાજ જેવા કલાકાર મળવા મુશ્કેલ છે પણ મહેનત કરશો ભગવાન જરૂર તમને મદદ કરશે જય હિદ🇮🇳 વંદેમાતરમ

  • @ANILKUMAR-mw8fj
    @ANILKUMAR-mw8fj 3 года назад +27

    આવા રે બારવટા નતા ખેલવા......
    મણિયારો મણિરાજ લોકો ના હૃદય માં જીવતા છે
    🤗👌🤝👍👍👍

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c 6 месяцев назад +2

    આંખો ભીંજાણી છે મણિરાજ બારોટ ની ખૂબ યાદ આવી છે છેલ્લે વલભીપુર તાલુકાના કાનપર મુકામે રૂબરૂ મળેલા હતા મણિરાજ ભાઈ ની બંને દીકરીઓ અને ખૂબ ખૂબ મારા અંતરના આશીર્વાદ આપું છું બેટા સાથે આ મહાન કલાકારો એવા સર્વો કલાકાર મિત્રોને પણ ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું સાથે સાથે મારા મિત્ર એવા દિનેશભાઈ સિંધવ ને પણ મારા જય શ્રી કૃષ્ણ કહેજો ખુબ ખુબ મણિરાજ બારોટ ની યાદ આવી છે આંખો ભીંજાણી છે પહેલા એ વ્યક્તિ તો એક મહાન હસ્તી ભગવાને આપેલી મહામૂલી ભેટ હતી

  • @laljeezapada2101
    @laljeezapada2101 3 года назад +11

    મણીરાજ. હજી યાદ આવે સે ખુબ જ સારા કલાકાર હતા

  • @maheshvadgamofficial
    @maheshvadgamofficial 3 года назад +7

    વાહ ભાઈ વાહ ખૂબ સુંદર ઇન્ટરવ્યૂ

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c 6 месяцев назад +1

    ખુબ ખુબ અંતરના આશીર્વાદ સાથે દિનેશભાઈ સિંધવ ને પણ ખુબ ખુબ અંતરના આશીર્વાદ પાઠવું છું મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત

  • @mohanravatkashindra7383
    @mohanravatkashindra7383 3 месяца назад

    બધા કલાકાર નો ઈન્ટરીયુ જોયુ બહુ સરસ લાગ્યુ વાહ દીનેશ ભાઈ તમારી વાત કરવા ની સરડ રીત બહુ ગમી આભાર મોહન રાવત લોક ગાયક ના જય ગુરૂ મહરાજ 🙏🌹🙏🌹🙏

  • @riyurabari
    @riyurabari 2 года назад +3

    મણીરાજ તમારી યાદી હજી પણ આવે છે

  • @armylover_1414
    @armylover_1414 3 года назад +21

    ખૂબ જ સરસ આપનું ઇન્ટરવ્યૂ.ખરેખર તમે દરેક વાતને ઇન્ટરવ્યૂમાં સમાવી લો છો.

  • @kanupateldavalbhi2305
    @kanupateldavalbhi2305 3 года назад +4

    So much cresdible Interviews also Pride moments fr Maniraaj barot pariwar......

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 3 месяца назад +1

    જય શ્રી સીકોતર માં જય શ્રી દીપોમા જય શ્રી મણીધર મોગલ મા જય શ્રી હીગળાજ માં 🚩🚩🙏🙏

  • @zalalalubha
    @zalalalubha 3 года назад +21

    સ્ટેજ નો શહેનશાહ એટલે મણિરાજ બારોટ

  • @rajkumartulsi
    @rajkumartulsi 3 года назад +20

    Power of Gujarat sangeet ke pyaare log ❤🤗

  • @vijaymistry253
    @vijaymistry253 3 года назад +4

    ખરેખર દરેક આપણાં આ ગુજરાતના કલાકારોને ખૂબ ખૂબ ધન્યવાદ જે હાજરી આપી રાજલબેનને સપોર્ટ કર્યો

  • @Igyanguru
    @Igyanguru 3 года назад +3

    Bs ખૂબ જ સરસ વિડિઓ દિનેશ ભાઈ ગુડ્સ જોબ્સ

  • @smeetsoni4178
    @smeetsoni4178 3 года назад +42

    ઇન્ટરવ્યૂ લેનાર રિપોર્ટર ખરેખર ખૂબ સમજુ,ઠરેલ અને હોશિયાર છે

  • @nileshdesai6914
    @nileshdesai6914 3 года назад +9

    Gaman bhuvaji santhaL Jay dipo maa

  • @dilipdadaldadal1787
    @dilipdadaldadal1787 3 года назад +2

    રાજલ બારોટ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @Kavad_rahul065
    @Kavad_rahul065 3 месяца назад +1

    રાકેશ બારોટ મામા મણિ રાજ બારોટ જેવા લાગે છે

  • @bhargavsolanki4617
    @bhargavsolanki4617 3 года назад +6

    ગર્વ છે મારા બારોટ સમાજ ને

  • @jagdishbhaibarot4006
    @jagdishbhaibarot4006 3 года назад +3

    मनी राज तो कोई नहीं थाय ई मोरलो हतो, ऐ जीवता छे जय हो मनी राज

  • @lilvarsinhmalivad2564
    @lilvarsinhmalivad2564 3 года назад +4

    Very nice work sir 👍👍👍

  • @vishnuravaldevofficial1759
    @vishnuravaldevofficial1759 3 года назад +13

    જયહો ગુજરાત ના કલાકારો ને
    તમારો ખુબ ખુબ ધન્યવાદ

  • @kavirajdigital2626
    @kavirajdigital2626 3 года назад +6

    Jio unlimited sal Gaman ભુવાજી

  • @SanjayThakor-bm3nm
    @SanjayThakor-bm3nm 3 года назад +14

    રાજલ બારોટ ને ખુબ ખુબ અભિનંદન 💐

  • @cheharstatusediting3540
    @cheharstatusediting3540 3 года назад +9

    Jay Diporam 🙏❤️🙏🙏

  • @karashandhama7644
    @karashandhama7644 3 года назад +5

    🙏🙏🙏🙏 Jay davrkadhis Jay ho Jay ho maniraj Bhai apna magalmay avsar ne Mara kote kote pranam pranam 🙏🙏🙏🙏 dhanyavad dhanyavad kalakar mitro ne Mara kote kote pranam pranam 🙏🙏🙏🙏 good song dhanyavad dhanyavad 🙏🙏🙏🙏🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

  • @dineshrathod5905
    @dineshrathod5905 3 года назад +6

    ગુરુ અને ચેલા બંને સારા કલાકાર છે

  • @knowledgeindian9890
    @knowledgeindian9890 3 года назад +1

    Dayra na king aetle maniraj barot🙏🙏🙏🙏

  • @maheshvadgamofficial
    @maheshvadgamofficial 3 года назад +12

    રાજલ બારોટ ને ખૂબખૂબ અભિનંદન 🎉🎉

  • @DeshiGamdiya
    @DeshiGamdiya 3 года назад +5

    miss you maniraj barot..😰😰😰

  • @jaybarot7973
    @jaybarot7973 2 года назад +1

    દરેક જાતિ નો અલગ અલગ વ્યવસાય હોય છે તેવી જ રીતે બારોટ અને ચારણ નો ગાવાનો વ્યવસાય છે તેથી એ આગળ હોય છે

  • @GkQuestionsAnswer-k6z
    @GkQuestionsAnswer-k6z 3 года назад +7

    Maniraj Bhai Mara Dil ma vasi Gaya Chhe Gujaratma aa je khot padi chhe te koi kalakar puri nahi kari sake
    Maniraj Bhai aaje Pan amar chhe Aem kahevay maniraj vahyo gayo to ae jamano vahyo gayo maniraj barot mate વર્ણન કરવા માટે શબ્દો નથી
    હવે હાવો કલાકાર નહિ મળે
    😥😰

  • @ajitsinhchauhanofficial9369
    @ajitsinhchauhanofficial9369 3 года назад +6

    Maniraj Bhai barot na tole to koi na aave

  • @niravhalpati4140
    @niravhalpati4140 3 года назад +1

    થેન્ક્યુ દિનેશભાઈ તમને દિલથી ધન્યવાદ

  • @PrakashRabari-hb7yu
    @PrakashRabari-hb7yu Год назад +2

    Fen of gaman bhuaaji 🙏🙏♥️♥️

  • @irshadchaniya3762
    @irshadchaniya3762 3 года назад +1

    Mare Banvu Chhe Singer🎤

  • @hiteshkumarbajakbajak2556
    @hiteshkumarbajakbajak2556 3 года назад +2

    રાજલ બેન બારોટ તમારા વિશે સુ કેવું એનાં માટે શબ્દો ખૂટે છે.

  • @GkQuestionsAnswer-k6z
    @GkQuestionsAnswer-k6z 3 года назад +3

    Dinesh bhai mari jode ek hevo kalakar chhe je sem maniraj Bhai ni copy kari shake tamare interview karvu hoyto mane message karjo

  • @chauhanbhagavansinhmotakot961
    @chauhanbhagavansinhmotakot961 3 года назад +2

    Ha jignes kaviraj and rakes barot ha tamari jodi

  • @rajugoswami4962
    @rajugoswami4962 3 года назад +3

    Rajal beta We are proud To U and Your Papa . Your papa is My friend

  • @ANILPORANIYA
    @ANILPORANIYA 2 года назад +1

    જય દિપો માઁ 🙏🙏🙏🙏🙏

  • @Ladjibhavajithakor
    @Ladjibhavajithakor 3 года назад +4

    મણિરાજ બારોટ તમે પાછા આવિજો. તમને કેમ કરી ભૂલાઇ..

  • @mG_MAHAKAL_6419
    @mG_MAHAKAL_6419 3 года назад +7

    Gaman bhuvaji gold voice

  • @chaganbhai8772
    @chaganbhai8772 3 года назад +10

    જય માતાજી તમામ કલાકરોને

  • @devakarancharoladevakaran8560
    @devakarancharoladevakaran8560 3 года назад +2

    Maniraj barot me sat sat naman

  • @chauhanmayurmayur2979
    @chauhanmayurmayur2979 3 года назад +3

    ખૂબ ખૂબ અભિનંદન રાજલ બેન ને..💐💐

  • @sdhivihatjogibukna1999
    @sdhivihatjogibukna1999 3 года назад +9

    Miss you મણીરાજ

  • @S.mDesai-e2o
    @S.mDesai-e2o Год назад

    Maniraj bhai i miss you ❤ Stage program ma Maniraj bhai Hata and aaje Gaman bhuvaji che❤

  • @pravindesai6064
    @pravindesai6064 3 года назад

    બહુ જ સરસ વિડીયો ભાઈ

  • @vikrambharwad24
    @vikrambharwad24 3 года назад +12

    મારી પણ એક મુલાકાત થય હતી
    મણીરજ ભાઈ સાથે ...and
    હર પલ અમે સાથે જ છીયે બેન રાજલ 🙏
    દાવડા ( નડિયાદ )
    I miss you મણીરજ 😥

  • @visnurabarikhanpur8514
    @visnurabarikhanpur8514 3 года назад +8

    Miss you maniraj 😭

  • @b4bgujrati116
    @b4bgujrati116 3 года назад +7

    Gaman bhuvaji

  • @SDSTUDIOPATAN
    @SDSTUDIOPATAN 3 года назад +1

    I miss you maniraj 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 from laxmanshinh rathod SINGAR Mudetha @NYM DIGITAL

  • @manubhaiparmar4889
    @manubhaiparmar4889 5 месяцев назад

    Kharekhr kalakaro ne khub dhany vad se prasang sobhavyose

  • @vijaychauhan.viramgamvala
    @vijaychauhan.viramgamvala 3 года назад +1

    Best 👍 dinesh SIR you are 👍

  • @vinitrabari3156
    @vinitrabari3156 3 года назад +2

    Superb dinesh bhai

  • @jaygogastudiosanand5941
    @jaygogastudiosanand5941 3 года назад +2

    Miss you maniraj barot

  • @kanupateldavalbhi2305
    @kanupateldavalbhi2305 3 года назад +2

    Loon of Gujarat...called voice of Gujarati maniyaro.

  • @Rajput-di1oz
    @Rajput-di1oz 3 года назад +8

    જય માતાજી તમામ‌ કલાકારોને

  • @bharatdesai1016
    @bharatdesai1016 3 года назад +4

    Vah..gaman....bhuvaji

  • @kanupateldavalbhi2305
    @kanupateldavalbhi2305 3 года назад

    Wish to All best prospet to Rsjaal barot...frm GUJARAT.

  • @nainapatel4962
    @nainapatel4962 2 месяца назад

    Rajalben barot shree manirajbarotji j hoy evu emnu suwdary chhe. Aa dikri khubaj agad vadhe Ane papa ni yad amar rakhe

  • @સવાભાઇકાળુભાઇસવાભાઇમીર

    મણીરાજ તો મારા ગુજરાત નો બેતાજ બાદશાહ હતો

  • @vinodbthakorbeda9670
    @vinodbthakorbeda9670 3 года назад +6

    ખરેખર આંખમાં પાણી આવી ગયા જેટલી છોકરા પર પ્રસંગ નો બોજ હોય તો પણ વિચાર કરે કે માં બાપ વગર શું કરીશ પણ રાજલબેન ત્રણ બંને ભાઈ બની અને માં બાપ જેટલું તમને રાજલ બહેને પોતે પ્રસંગે માં બાપ જેટલું સ્થાન આપીને પ્રસંગમાં ખુશીઓથી ભરી ને લગ્ન પ્રસંગ બારોટ સમાજમાં નામ રોશન કર્યું જબરજસ્ત અને લગ્ન પ્રસંગે રાકેશ બારોટ.જીગનેશ બારોટ.ગમન સાંથલ માયાભાઈ આહિર.નિતીન બારોટ તેમજ કલાકારો સાથે રહીને રાજલ બહેને કોઈ જાતની તકલીફ ના પડે માટે કલાકાર સહકાર આપ્યો એને હાજરી આપી તે માટે સદાય બહુચર માં ના આશીર્વાદ રહે એવી શુભેચ્છાઓ જીયો લાલ સનેડો સનેડો મણીરાજ બારોટ સ્ટેજ ના બેતાજ બાદશાહ અમર છે મણીરાજ બારોટ નું નામ શંભળીયે તો પણ એવું લાગે માણીરાજ નો ડાયરો જોતા હોય એવું લાગે.મણીરાજ બારોટ ના અત્યારે પણ લોકો ના મુખે મણીયારો યાદોં જીવંત છે.લિ.વિનોદ ઠાકોર બેડા બહુચર સ્ટુડિયો ભાભર

  • @rameshparmar614
    @rameshparmar614 3 года назад +2

    All time miss you maniraj bhai barot

  • @vijaymistry253
    @vijaymistry253 3 года назад +3

    ખુબજ સુંદર જય માંતાજી

  • @mG_MAHAKAL_6419
    @mG_MAHAKAL_6419 3 года назад +5

    I miss you maniraj Barot
    Gold voice

  • @chaudharishivrambhaishivra4301
    @chaudharishivrambhaishivra4301 3 года назад +4

    તમામ ને ધનવાદ

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 года назад +2

    અલ્લાહ કોને કહેવાય તે મહેનતથી ખ્યાલ આવે.પોઝીટીવ ચાલવું એને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.

  • @sambhuthakor8162
    @sambhuthakor8162 3 года назад +4

    ખૂબ સરસ

  • @govindbhaikapadiya3101
    @govindbhaikapadiya3101 3 года назад +1

    આ દીકરી ને ધન્ય વાદ

  • @rameshparmar614
    @rameshparmar614 3 года назад +1

    Jordar song

  • @dineshkamboya623
    @dineshkamboya623 3 года назад +6

    મણીરાજભાઈયાદઆવછે

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 года назад +1

    ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.

  • @Chhota_Manish_Official
    @Chhota_Manish_Official 3 года назад

    Rakesh barot fan 👌👌

  • @Chhota_Manish_Official
    @Chhota_Manish_Official 3 года назад +1

    Miss maniraj 🙏🙏

  • @Aditi.vav.4
    @Aditi.vav.4 3 года назад +3

    સરસ ❤️

  • @kunalbarot9715
    @kunalbarot9715 3 года назад +2

    Jay ho barot ❤️

  • @mahkvanavishnu3316
    @mahkvanavishnu3316 3 года назад +1

    બધા.કલાકારને.જયમાતાજી

  • @સિંગરગૌતમઠાકોર

    હુ પણ કલાકાર બનવા માગુ છું પણ મને કોઈ નો સપોટ નથી મળતો મને સપોટ આપો સાહેબ

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 года назад +1

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @jadavmahesh636
    @jadavmahesh636 2 года назад +1

    Ha moj

  • @panchalnareshofficial1990
    @panchalnareshofficial1990 3 года назад +1

    Bahuj sars 🙏🙏🙏 maniyaro amar che

  • @khumanbharavad3176
    @khumanbharavad3176 3 года назад +1

    જીગર ઠાકોર આપજો

  • @cheharstatusediting3540
    @cheharstatusediting3540 3 года назад +4

    Jay Mataji🙏❤️🙏

  • @kasumbi9590
    @kasumbi9590 3 года назад +7

    Miss you maniraj barot 😭

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 года назад +1

    જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ‌(પોઝીટીવ).જય યોગેશ્વર.

  • @anilthakurofficialnumber1951
    @anilthakurofficialnumber1951 3 года назад +3

    Hllok

  • @kirandesai4618
    @kirandesai4618 3 года назад +32

    Miss you king of voice ❤️

    • @SidhiVaat
      @SidhiVaat 3 года назад +1

      ruclips.net/video/0qgUm-NNFSs/видео.html

  • @dilip97
    @dilip97 3 года назад +12

    Maniraj Barot and ishardan ghadhavi are unforgettable

  • @Elitemanswere
    @Elitemanswere 2 года назад

    મણીરાજ બારોટ નો અવાજ પણ મીઢો લાગતો

  • @vmstudio612
    @vmstudio612 Год назад +1

    હા મણીરાજ બારોટ 😥

  • @asvinbhaibamaniya5293
    @asvinbhaibamaniya5293 2 года назад

    Sarasbhai

  • @gauravthakorofficial521
    @gauravthakorofficial521 3 года назад +2

    જીગર ઠાકોર મનીરાજ સે હો

  • @vinitrabari3156
    @vinitrabari3156 3 года назад +5

    Jay deepo ma

  • @mehul2057
    @mehul2057 3 года назад +1

    મણીરાજ is king

  • @vijaymistry253
    @vijaymistry253 3 года назад +3

    Relly proud of you.