અરે મેડમ આવી રીતે પાણીમાં બધો મસાલો એડ કરવા કરતાં તમે એકવાર આ બધો જ મસાલા લોટમાં એડ કરીને મિક્સ કરી લો પછી તમે આ ઉકળતા તમને જોઈએ તે પ્રમાણે તમે લીલા મરચા ની પેસ્ટ ઉમેરી શકો છો તમે આ રીતે એકવાર પાપડી બનાવી જોવો એ બહુ સરસ અને પોચી બંને છે.
Yummy kitni mehnat ka kaam he ....kya koi bta skta he ki ye papdi bna rhe jis masin se vo kidhr milega plz btayiye na mujhe Lena plz kya online milega ...or ye lkde ka he kya ....
Surat ma papdi banava mate pani ukarva miki ama khar ane nithu nakhi ukariya bad pani niche utari ne lot ma umervanu ane khiji banavi ane pachhi lot ne bafva vukva ane bafi ne masrva pachhi gulla padi papdi vanvani ye surat papdi banavani rit chhe
Chrotar ni vat j na thay , lot ane papadi banva ni hoy etle jlsa j hoy😎😀👍 Premalbhai aa kyu gam chhe??? Premalbhai ama to vtki vevar hoy j me aa bdhu j nanpn ma enjoy kryu chhe, hve avo moko na mde???👍👍
Good recipie🎉
Wah kya baat seriously very hard work on it really appreciate..
સરસ
Kaya rais mathi banavi che
Ame pan aavi rite j banaviye chhie
તુલા પર બનાવેલી પાપબડીમજા આવે
સરસ .પણ લોટ હલાવવાનું કામ ખૂબ મુશ્કેલ છે.લોટ મસળવા માં પણ ખૂબ મહેનત પડે છે.અમે પણ પહેલાં હાથે બનાવતા હતા.
Thank you for all the tips!
most inn hygienic production.
સંતરામ મંદિર ના મેળા પર વિડિયો બનાવો બોસ ઝોરદાર
પેકેટ કાપવા કાતર નો ઉપયોગ કરો
Jai shree swaminarayan premal bhai moholel gam ma gaya cho aama thi ek ben mari friend che
Pani ketku liDhu 20kg MA.a to btavo
Bau j mast.
Jai swaminarayan your papdi is very nice but can you give me map for five kilos please thank you bapa will bless you
Jordar bhai kya kya thi Lavo cho contain jay Maharaj
સરસ રીતે બનાવી છે અમને પાપડી મશીન જોઈએ ક્યાં સારું મળે છે શુ ભાવ છે
Nani dadi aa mehnat karta hata
Na patla thawa him jata ta
Na acupuncture karwa ni jarurat rahe
Ame London ma bi banawe chiye gamdaj nahi Mary beno
Jai shree Krishna
અરે મેડમ આવી રીતે પાણીમાં બધો મસાલો એડ કરવા કરતાં તમે એકવાર આ બધો જ મસાલા લોટમાં એડ કરીને મિક્સ કરી લો પછી તમે આ ઉકળતા તમને જોઈએ તે પ્રમાણે તમે લીલા મરચા ની પેસ્ટ ઉમેરી શકો છો તમે આ રીતે એકવાર પાપડી બનાવી જોવો એ બહુ સરસ અને પોચી બંને છે.
Use of Knife cut of peking masala bag
Hu pan bnavyu chu rice na bajra na
જય શ્રી સ્વામિનારાયણ.તમારુ સરનામું જોઈએ છે.જરુર ઠી જણાવશો આભાર.👌👌👌👌👌👌👌🕉️🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹🌹
Yummy kitni mehnat ka kaam he ....kya koi bta skta he ki ye papdi bna rhe jis masin se vo kidhr milega plz btayiye na mujhe Lena plz kya online milega ...or ye lkde ka he kya ....
First comment
thanks
jsn 🙏🏼🙏🏼👌👌
Sarsa
ચરોતર કયા આવયુ
Anand district A charotar
😢
Ame b avi rite j bnvia 6e bt 5 kg j bafia
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
bapa sitaram
Aa Kayu gam chhe
જયમાતાજીભાઈ
Kya male che aa papdi??
Papdi macin ma modi ji no upiyog kariyo bjp har har modi ghar ghar modi😊😊😅
Jai swaminarayan i am patel baps but I am uk I can’t enjoy
વેચાતી લેવી હોય તો મળે ??
Samp sruhadbhav ekta...jay swaminarayan
jai swaminarayan
Bhai ketlu pani nakhyu
Charoter 6,kadmi patel 6 ame badha banavye,
Hu papadi banvu machine ma todik jadi. Thy kem
Ha mara piyar ma aavi j rite papdi banave 6 papdi na ghara muke 6,maja aave papdi vanvani,sukavani,pan lot masadvano ny game,rate 2 vage tapelu muki devanu nd badhi ladies 4 vage savare vanva mate aavi pan jay,9 vage papdi sukvye ane 5 vage sanje toh ly pan laye,pipda ma bhari deye
Congratulations 13000
thanks 🙏
Ok
Mo vade paket todvathi palstic moma jay ane ethu thy
Packet todava katar no use Karo ben
Saru na lage
E Ben Desi habbits hoy te Naa bhule😂
20kilo chokhana lot ma ketala sabudana nakhya
વેપાર માટે છે કે નહિ તે કહો.
Surat ma papdi banava mate pani ukarva miki ama khar ane nithu nakhi ukariya bad pani niche utari ne lot ma umervanu ane khiji banavi ane pachhi lot ne bafva vukva ane bafi ne masrva pachhi gulla padi papdi vanvani ye surat papdi banavani rit chhe
Beta address to aapo
Address
મારે 1કીલો ચોખાની વડી મંગાવવી છે તો એડ્રેસ મોકલો.
Premal bhai tame kaya gaam thi cho janavo
Nadiad
કડી. ગામ માં છે..
Kayu gaam nu che
Rajkot
@@shileshpatdiya1407 charotar ma rajkot na aave bhai video barabar jovo pachi comment karo
કયુ ગામ છે
આણંદ
Aa papdi kya malshe. Online order lesho
Kadi
જય સ્વામીનારાયણ કોઈપણ પેકિંગ તોડતા હોઈએ ત્યારે કાતર નો ઉપયોગ કરીએ મો વડે નહીં રાજી રહેજો
Very true Katar thi cut karvu joi es
ગમે તેટલુ ખાવાનું સારું બનાવો, પરંતુ મોં વડે પેકેટ તોડવું એ ખરાબ કહેવાય, કોરોના આટલું શીખવાડી ગયો તોય આપને બોધપાઠ લીધો હોય એવું લાગતું નથી.
Smvs
65 varsso thi khau chhu Rajasthan Bikaner Su Marwadi
65 varso thi khau chhu Rajasthan Bikaner Marwadi
Chrotar ni vat j na thay , lot ane papadi banva ni hoy etle jlsa j hoy😎😀👍 Premalbhai aa kyu gam chhe???
Premalbhai ama to vtki vevar hoy j me aa bdhu j nanpn ma enjoy kryu chhe, hve avo moko na mde???👍👍
haaa ato che
@@FoodieeGuru Premalbhai Dabhann highway pr kismat kathiyawadi hotel no video bnavo ne please 🙏🙏🙏
👌👌👌👌👌👌👌😋
Jiru ne ajmo kyan6 ? E to video ma nathi
Lagan karwano lage che...
😅
❤️❤️❤️👌
🙏
Kya made che Bhai aa papdi?
address moklo bhai
ફકત પટેલ જ સારું ખીચુ ના બનાવતા હોય બધા બનાવી સકતા હોય છે
કયા ચોખા વાપરો. છો
Gam nu nam & Phone no janavo
ગરમી લાગી ને બોસ...
1 કીલો લોટમાં કેટલા નંગ પાપડી આવે છે.
60 70 jatla papad bne che
15 Sal pahle hamne bhi khub banaya maki Ke ate Ki
ભાઈ આ પાપડી ક્યાં મળે એ પણ જણાવો તો ત્યાંથી ખરીદી શકાય
સુરત માં ક્યાં સપ્લાઈ છે તે જણાવશો
Thank you
Cellphone number vendor noh apvo
વિધાનગર મા ના ના બજારમાં એક નારાયણ લોજ મા જમવા નું મઝા આવી જાય તેવું હોય છે. ત્યાં વીઝીટ કરરો
@@chandrikabenmistry1695 ૧૦૦ની વાત છે
Tamaro number su che
Number moklso
पेला वीडियो बनावता सीखो भाई
Sarnamu and phone number apo selling karae chae