હાય જીગુ ખૂબજ સરસ વાત કરી છે જીગુ તમારા જેવુ કોય બની નહી શકે જીગુ તમારા ઉપર ફુલ મહેરબાની છે મા બપ ના આશીર્વાદ તમારી સાથે છે જીગુ તો જીગુ છે ફેનડ ગુડ લક જીગુ સરસ ગીત છે ફેનડ 🌷❤🌷😁👌😁
ખુબ સરસ જીગ્નેશ ભાઈ ની ગાયકી ખુબ સરસ છે અને એમની ગાયકી હૃદયથી અને પ્રેમ ભરેલી અને કરુણામય છે એમનો વોઇસ પણ ખુબ સુંદર છે ધન્યવાદ વિજયભાઈ જીગ્નેશભાઈ નું ઇન્ટરવ્યૂ લેવા બદલ 🙏🙏 આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 🙏 જય જય ગરવી ગુજરાત 🙏
હું આમ તો બધા કલાકારો ને માનું છું પણ જ્યારે JIGANESH ભાઈ ને વધારે પ્રેમ કરું છું અને કોઈ પણ વ્યક્તિ JIGNESH BHAI NI MARI SAME વિરોધ કરે છે એમના જોડે હું ઝગડો કરૂ છું કે મને બે ચાર શબ્દો બોલો પણ જીગ્નેશ ભાઈ વીષે કાય ખબર બોલે એ સહન નથી થતું
Narayan Swami kandasbapu ramdasji gondaliya ane ghana Eva santvani na kalakaro e bewafa na song nathi Gaya to pan e aradhako chalya j che ane loko aaj sudhi pan emne sambhle j che
Bollywood wala to naga che ene keye toy kai fer na pade tame gujrat na cho etle je apdu hoi ne je gavatu avyu che ane je gavu joye ee mate takor thay , ane hal tame ek ny pn ghana loko dayra ma devi devta hoi ke surveero ni yad ma ke santo ni mate ayojan karu hoi to ema Pn (mami ne chay pe bulaya he) ava kai geeto hoi kai ek baju mataji no mandvo rakho ne ava geet na sabdo avi jagya ye kadhta pela jibh kardi ne mari javay je geet no eva ayojan ma koi matlab ke updesh j no hoi ee geet ane ee vyaktitav no koi matlab j nathi, Pachi sahitya na name em kyo ke falano avo ene apda desh na itihas ne bali nakha dadti didha to tame to tame hu aa garo nathi karta ? bhai tme khud aa dharti na cho ne tame j apdu ran vikher karo kem halse, Aa mare ek kalakar ni mate ny pn badha ne lagu pade je sahitya na manch pr khotu kre che ene જય માતાજી 🚩 જય હિન્દ 🇮🇳
હું પણ જીગ્નેશ કવિરાજ નો મોટો ફેન છું અને કોપી પણ છું સાથે સિંગર પણ છું એમના ગીતો ગાઈનેઆજે લોકો મને કવિરાજ ને જીગો કહીને બોલાવે છે આમ જીગ્નેશભાઈ બારોટ મારા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બન્યા છે
Bahuv saras 👌👌👍 interview Jignesh kaviraj and super song gayse maa nu geet bahuv saru gayu se
❤❤❤
👌🌹🌹🌹💚🧡❤🎉
❤
Ak dam Sachi vat chhe jignesh Bhai jiyo tum anlimited sal
Jiga bhai bhu j saras gay che... J bolya bdhu j perfect bolya che ne shej pn abhiman nthi aatla mota klakar hova 6ta pn vah bhai vah👍👍🙏🙏
Jay shree Ram ✍️ bhai
ખુબ સરસ
Vah jignesh bhai
Jigu a to bhale ne kare king to king he
જીગુ નવી નવી સાગર થાય ત્યારે બહુ જ વાલા લાગે છે એક બીજા ને બહુજ ખૂશી હોય છે ફેનડ સરસ વાત કરી છે જીગુ 👌🌷👍😁
🙏👌👌
GOOD JIGNESH BHAI BAROT
બેવફા ગીતો નો બેતાજ બાદશાહ જીગ્નેશ કવિરાજ બારોટ 🙏🙏🙏
Jignesh kaviraj ni vat sachi che
Reshmi roomal bv halyu hamna
Vijay bhai shantvani na kalaka shate intryu layo
હાય જીગુ ખૂબજ સરસ વાત કરી છે જીગુ તમારા જેવુ કોય બની નહી શકે જીગુ તમારા ઉપર ફુલ મહેરબાની છે મા બપ ના આશીર્વાદ તમારી સાથે છે જીગુ તો જીગુ છે ફેનડ ગુડ લક જીગુ સરસ ગીત છે ફેનડ 🌷❤🌷😁👌😁
jiga jevu koy no thay
આ કાર્યક્રમ એટલો સરસ છે કે તેના માટે પ્રતિભાવ આપવા માટે મારા માટે શબ્દો ઘટે એટલો મસ્ત આ કાર્યક્રમ છે આભાર
આભાર ભાઈ
રામામંડળ ના પ્રખ્યાત કલાકાર મિલન કાકડીયા નું interview લીયો ને Vijay ભાઈ
કમાભાઈ નું ઇન્ટરવ્યૂ લો ભાઈ
ખુબ સરસ... ખુબ સિખવા મળ્યું jigabhai ની જીવન કહાની માંથી .. 👍💥🙏🎉
સ્ટેજ ની મરિયાદ સુ છે એ સમજાવો જીગા ને સંતવાણી સ્ટેજ નિ મર્યાદા સુ હોય
સાચી વાત છે આ કલાકાર નથી પણ કલાકાર ના વેશ મા શેતાન છે
@@gadhavibhaya768 બિલકુલ ખોટુ લખાવે છે ..વાયરો ની નિશાની છે ભાઇ
@@natvarbhaipatel6471 તને કોણ કેયસે કે જીગા ભાઈના ડાયરા મા જા લોડા
@@gadhavibhaya768 કવિરાજ હોઈ તો કવિરાજ જ લખાવે ને હુંય લખાવું સુ મારુ નામ મયુર કવિરાજ બારોટ
💯 Sachi Vat Bhola Bhai
જીગ્નેશ ભાઈ તમને સાંભળી ને અમે શીખીએ છીએ ❤️🙏
Jay mataji jay shree Radh krishna khub sarash video.......
Wah wah kya baat
Jignesh bhai ni sachi vat che. Jignesh bhai na song saras che
Hu to jignesh kaviraj no chahal chu
jignesh kaviraj koi divas koi nu esan bhulta nathi........👍👍👍👍
Vha Guru ji ❣️
જીગ્નેશભાઈ કવિરાજ સરસ સોંગ ગાય છે ભજન અને લોકગીત અને પ્રેમના સોંગ ખુબજ સરસ ગાય છે
Hu to badha kalakar no ashik chu
My Fevrait Singar Tame Cho Jignesh Barot
Ha jignesh.barot ne moj ha
Supar jignesh bhai
ખુબ સરસ જીગ્નેશ ભાઈ ની ગાયકી ખુબ સરસ છે અને એમની ગાયકી હૃદયથી અને પ્રેમ ભરેલી અને કરુણામય છે એમનો વોઇસ પણ ખુબ સુંદર છે ધન્યવાદ વિજયભાઈ જીગ્નેશભાઈ નું ઇન્ટરવ્યૂ લેવા બદલ 🙏🙏 આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 🙏 જય જય ગરવી ગુજરાત 🙏
આભાર ભાઈ જય જય ગરવી ગુજરાત
Jigneshbhai kharekhar dildar che
કવિરાજ જી ના બધા જ ગીત ચાલે છે લગન ગીત ભજન ગરબા ડાયરા પે રમ ના ગીત બહુજ સરસ છે એતો સીંગર છો ફેનડ ગુડ લક 👌🌷👍🌷😁
જય હો જય હો જીગ્નેશ કવિરાજ 👍🙏🙏
એ હા જિગો હા🥰🥰🥰🥰
👌👌👌♥️
જય હો......🥳
રાજલ બારોટ નું ઇન્ટરવ્યૂહ કરો ને
હાય જીગુ સરસ વાત કરી છે જીગુ બાપુ શુ કેય આપણી ઉપર જલે પણ આપણ ને રોશની મલે છે જલવા દ્યો ફેનડ કેમ છો 😁❤👍🌹👌🙏
વાહ મારા વાલા વાહ જીગા ભાઈ
Vijaybhai hal me johhnisbarg South Africa🇿🇦 thime intaryu jou maja aavi vijaybhai thenks
હાય જીગુ તમારા મા પે રમ છે કરતા આવડે છે એટલે સુંદર છો જેટલો પ્યાર કરશો ને હજી રૂપાલા થાશો ફેનડ કેમ છો 👌🌹😁
Tenku jignesh. Barot hu tamaro. Asik su to tame. Aa jota hoy to mane riplay karo. Maniraj no hupan aasik. Su
saras
હું આમ તો બધા કલાકારો ને માનું છું પણ જ્યારે JIGANESH ભાઈ ને વધારે પ્રેમ કરું છું અને કોઈ પણ વ્યક્તિ JIGNESH BHAI NI MARI SAME વિરોધ કરે છે એમના જોડે હું ઝગડો કરૂ છું કે મને બે ચાર શબ્દો બોલો પણ જીગ્નેશ ભાઈ વીષે કાય ખબર બોલે એ સહન નથી થતું
Wah jiga
Narayan Swami kandasbapu ramdasji gondaliya ane ghana Eva santvani na kalakaro e bewafa na song nathi Gaya to pan e aradhako chalya j che ane loko aaj sudhi pan emne sambhle j che
Ha 💯 Bhai Hali Nikdya che aj kal manso
My dear friend jegneshbhai kaviraj
Jay hoo
જય હો કયા બાત હૈ જીગા ભાઈ તમારો કોઈ જવાબ નથી
મારા ગુરુજી જીગ્નેશ ભાઈ જોરદાર મોજ પડી ગઈ હો
જીગ્નેશ ભાઈ જેવા સરસ પ્રેમ ગીત ગાય છે એટલા જ સરસ ભજન ગાય છે
Mara mate jignesh bhai maro jiv se
Bharwad tamare Sathe se
Jaymataji
Reagadi Singar .. Nitin Kolavada Nu Interview Lo
હાય જીગુ સરસ વાત કરી છે જીગુ તમે એને એકદમ સહી જવાબ આપ્યો જીગુ વહાલા કવિ ગુડ તો છો જ પણ છતાય વેરી ગુડ મારી વહાલા ફેનડ 🌹🌹🌹👌😁
Bhai love karelo che bhai khabar padi jay
જીગ્નેશ ભાઇ જેમ તમે મણીરાજ ભાઇ બારોટ ને તમારા ગુરુ માનો છો ? એવી જ રીતે તમે પણ મારા ગુરુ છો ? આપની જેમ હું પણ મોટો સિંગર બનીશ મારુ સપનુ છે.
🙏🙏🙏🙏🙏
વાહ ગુરુજી તમારી વાત ના થાય
E to dekhay chhe bhai
1.view 1 comment હુ જીગ્નેશભાઈ નો ખૂબ જ મોટો ચાહક છુ
Jay davarka dhish
Nice interview
Very good vijaybhai
Bollywood wala to naga che ene keye toy kai fer na pade tame gujrat na cho etle je apdu hoi ne je gavatu avyu che ane je gavu joye ee mate takor thay , ane hal tame ek ny pn ghana loko dayra ma devi devta hoi ke surveero ni yad ma ke santo ni mate ayojan karu hoi to ema Pn (mami ne chay pe bulaya he) ava kai geeto hoi kai ek baju mataji no mandvo rakho ne ava geet na sabdo avi jagya ye kadhta pela jibh kardi ne mari javay je geet no eva ayojan ma koi matlab ke updesh j no hoi ee geet ane ee vyaktitav no koi matlab j nathi,
Pachi sahitya na name em kyo ke falano avo ene apda desh na itihas ne bali nakha dadti didha to tame to tame hu aa garo nathi karta ?
bhai tme khud aa dharti na cho ne tame j apdu ran vikher karo kem halse,
Aa mare ek kalakar ni mate ny pn badha ne lagu pade je sahitya na manch pr khotu kre che ene
જય માતાજી 🚩
જય હિન્દ 🇮🇳
Nice vijay bhai and jignesh bhai
મારી સંભાળ લેનારી જતી રઇ એ ગીત માં તો બધાય ખલાસ થઈ ગયા જીજ્ઞેશ કવિરાજ યાર આવા ગીત ના ગવાય અમુક નવા નિશાળીયા તો સાવ પતિ જાય યાર 😭😭😭😭😭
Jagadish maher lok shahitya kar nu Entaryu lyo
Ok
હું પણ જીગ્નેશ કવિરાજ નો મોટો ફેન છું અને કોપી પણ છું સાથે સિંગર પણ છું એમના ગીતો ગાઈનેઆજે લોકો મને કવિરાજ ને જીગો કહીને બોલાવે છે આમ જીગ્નેશભાઈ બારોટ મારા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બન્યા છે
ભાઈ હું પણ નાનો કલાકાર છું અને મને પણ લોકો જીગ્નેશ કવીરાજ કહીને બોલાવે છે
@@PRAKASH84697 you tube channel chaek kari lo bhai
@@PRAKASH84697 તમારા વિડિયો જોયા તમે ગાતા નથી એકટીગ કરો છો
હું તો કલાકાર છું
Kajal ben maheriya nu interview lo
jay mataji
FULL SAPOT JIGNESH BHAI MY FAVORITE SINGER LOVE YOU ♥️
Sambhal lenari jati rey aeno tukdo muko bhai
Jay siyaram vijay bhai
Jay ho maa mogal
Vijay bhai bharat maraj kachh vagad interviews lo bahu sara lok gayak che
Jignesh bhai khud sara kalakar se
A loko ne tamaru sukh sahan nathi thatu etle
Na bhai Taro koy virodh koy nathi karatu
જય હો સંતવાણી
Jigo jigo chhe bhai..❤️
First view
By Hy to ft see no reason to
ખરેખર સાચી વાત કરી જે પાર્ટી પોગ્રામ માં બોલાવે છે તેમને આવું ગમતું હોય છે તેમા તો બોલાવે છે
અને હા મારી ગાયકી એમના જેવી સેમ છે
ruclips.net/video/c5cu8ZQ2VU8/видео.html
આ લીંક મા 36:40 ટાઈમે વિડીયો જૂઓ જીગ્નેશ ભાઈ કેવુ સરસ ભજન ગાય છે
So very nice
Jay.sri.ram. jay.hind