એકદમ....સાચી વાત કરી છે...વિજયભાઈ....મારે પણ મારા વડીલ મિત્ર ના દીકરા ના લગ્ન પ્રસંગ માં જોરદાર મોજ કરાવવા બિરજુભાઈ ને આમંત્રિત કરવાનો લહાવો લેવો છે....અને દિલથી ઈચ્છા છે
સાયલા નો બીજો એક સાવજ જુનો જોગી સુરેશ રાવળ જેમાં કંઠ અને કળા બંને છે બહુ સારા કલાકાર છે એમની ભજની અનેક વર્ષો થી અનેક કેસેટો છે એટલી ભજની કેસટો બહુ ઓછા કલાકાર ની બહાર પડી છે એમની ભજનની કેસટો બહુ હીટ થએલી , એકવાર એમની મુલાકાત લ્યો
Vijay bhai.vahhhh.kya pay hee birju ne malik jyre ape tyre baki nathi.rakhta.bhari.bhari.ne ape che Vijay bhai.super.interwq.of birju.god bless them.and.you.khub.sara.rag na malik saral kalakar ne ashirvad.tnks.
વિજયભાઈ અને આપની ટીમ ને ખુબ ખુબ અભિનંદન... આપે આ COVID-19 નાં કપરા સમય માં લોકડાઉન દરમિયાન આપની ચેનલ ઉપર જે આપણી ધરોહર વિશે જાણકારી આવા ખુલ્લા હૃદય વાળા સુર સાધકો દ્વારા લોકો સુધી મૂકી અને ... ઘરે બેસીને પણ જોતા હોઈ તો લાગે કે સ્ટેજ પ્રોગ્રામ જોતા હોઇ એવું લાગે તે બદલ વિજયભાઈ આપને અને આપની ટીમ ને ખુબ ખુબ અભિનંદન.... ખુબ પ્રગતિ કરો ... જય માતાજી જય નારાયણ
સંતો કહે છે કે ઇશ્વર કૃપા એ જ દુર્લભ મનુષ્ય જન્મ મળે છે ઇશ્વર કૃપા એ જ આ મહાન ભુમિ ભારત મા જન્મ મળે છે જેમના પર ઇશ્વર કૃપા હોય એમને જ સારો કંઠ મળે છે તો પછી સંતવાણી ભજન શિવાય બીજુ શુકામ ગાવું જોઈએ, એવા લોકો એ જીંદગી મા પ્રતિજ્ઞા લેવી જોઈએ, અને કોઈ અમર રહેવાનું નથી અને સાથે ભજનજ આવવાનું છે , એજ સાચી કમાણી છે ગાનાર અને સાભળનારનુ કલ્યાણ પણ માત્ર એમા જ છે બાકી સર્વ અહીનુ અહીં જ છોડી ને જવાનુ છે કશુજ સાથે લાવ્યા ન હતા અને ભજન શિવાય કશું લઇ જઇ શકવાના નથી ,અને સંતવાણી ભજન મા પણ આવુ જ કહે છે એમા જ મનુષ્ય જન્મ ની સફળતા છે , પૈસા અને લોકો ને ખુશ કરવા માટે બીજુ ગાવા કરતા ભજન ગાઇને ઇશ્વરને રીજાવો
મારા પ્રિય ભજનિક જેના પર સવારામ બાપા અને માં મોગલ ના આશિષ છે એવા બિરજુભાઈ ને ગાયિકી ને વંદન ખાસ એક કેવાનું કે અન્ય કલાકાર જેમ ફિલ્મી ગીતો પર ન જવું સંતવાણી ને જાળવી રાખવી,🙏🙏🙏
જય માતાજી વીજય ભાઈ ખુબ ખુબ આનંદ થાય છે કે દરેક કલાકાર ની મુલાકાત લો છો ત્યારે તેમાં રહેલો કલા ની સરવાણી યુ મડે છે ફૂટવા અને આનંદીત થઇ ને ખીલી ઊઠે છે. એજ સાચી મોજ છે મારા ભાઈ અમે નવ કલાકાર ને ધણૂ શિખવાનું જાણવા નૂ મળે છે તમારો ખુબ ખુબ આભાર માનું છું અેક કલાકાર જીવ ના 🙏 જય માતાજી 🙏🙏
વિજયભાઈ ધણા વર્ષો પહેલાં જાણીતા કવી પ્રશાંતભાઈ જાદવ ના ધરે બેઠક માં અમે બિરજુ ને સાંભળેલ ત્યારે પણ ખુબજ સુરીલો અવાજ અને બિરજુ ના ધરના સભ્યો પણ ભજન નું ખુબ જ ગયાન ધરાવે છે અને ખરેખર સાધુ સંતો અને માં બાપ ના આશીર્વાદ થી અને પોતાની મહેનત પણ ખુબજ છે અને હજી ખુબજ આગળ વધે તેવી અમારી અપેક્ષા . અમદાવાદ થી નટવર વાધેલા તથા ભરતભાઈ વાધેલા તથા વાધેલા પરીવાર ના જય દ્વારકાધીશ જય જય ગરવી ગુજરાત....
Khub saras..maja aavi gay..Vijaybhai vinananti che ke Jaydeepbhai Soni khub j surila bhajnik che to temno interview jova ni khub j ichchha che..to bane to aa farmies puri karva vinanti che👍👌🙏🙏🌺🌺🌻😊
खुब खुब अभिनंदन विजयभाई आप दर्शक मित्रो ने खुब आनंद करावो छो तथा बिरजुभाई ने पण खुब खुब अभिनंदन शुभकामना तेओ पण सदा खुश रहे सदा भजन मां मस्त रहे ऐवी ह्रदयपुर्वक शुभकामना साथे जय सियाराम
ડી.ડી.ભારતી ચેનલ ને સપોર્ટ કરવા બદલ દરેક મિત્રો નો ખૂબ ખૂબ આભાર...
અને બધા મિત્રો ને વિનંતી છે કે આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો અને આગળ શેર કરજો...
વિજયભાઈ આ ચેનલ ફુલ સપોર્ટ છે કારણ કે આ ચેનલ પર રોજે રોજ નવા નવા કલાકારોની મુલાકાત સાંભળવાની મજા આવે છે
વિજય ભાઈ મથુરભાઈ કણઝારીયા જુના સંતવાણી આરાધક એમની મુલાકાત લેજો
Mare interview aapvu chhe vijay bhai
Khub khud abhinaden vijay bhai
ૈભ્ભઙૈભ્ભ એસએમએસ ભ્ભભ્ભ ગેંગેફેંફેભ્ભ
ભ્ભભ્ભ ઓમઙો એમ ગેંગેફેંફેભ્ભભ્ભભ્ભભ ઐઐઐભભભભ ભ ઐઐઐભભભભ ભભભ ઐઐઐભભભભ ભ્ભભભભભભભભભભભભભભભભભભભ ઐઐઐભભભભ ઐભભભભભ્ભભભભભભભભભભભભભભભભભભઙભભ ઐઐઐભભભભ ભભભભભઐભભભ છભભ ગેભેભભેભૈભ ગેંગેફેંફેભ્ભ ગેમ ભ ભભભભભભભભભભભભભભૈભઙભભઐઐભભભભભભ ઢ ભેભભ
બિરજુ ભાઈ બારોટે સાચી સંતવાણી જાળવી રાખી છે, બાકી આજકાલ ના કલાકારો ફિલ્મ ના ગીતો ગાઈને પથારી ફેરવી નાખી છે.
Birju Bhai pan Hindi geet gay she ho
@@oldbhajansatvani7699 birajubhai thekada Mari ne nathi gata ane sansakruti ni patar nathi fadata namna na levay aava git nathi gaata
@@dushyantraval83 મેં એમ ક્યાં કીધું કે કે બીરજુ ભાઈ ઠેકડા મારી ને ગીત ગાય
RIGHT
Ha jiga જેવા ચોદુઓ સાલાઓ
આ ઉત્તર ગુજરાત મા કોઈ સારા કલાકાર નથી બધા નકામા છે
જીગો, ગમન, ,વિજય, ગીતા, કિંજલ,
ગુજરાત ની સંસ્કૃતિ બગાડવા વાળા આ બધા
Jordar
શું ગાયકી તમારી બિરજુ ભાઈ
ઘણું જીવો બાપ
વિજયભાઈ તમારો આભાર આવા કલાકારને રજુ કરવા માટે ધન્યવાદ તમને.
જય સિયારામ
બહું સરસ વિજયભાઈ અમે લોકો તમને વિનંતી કરવાનાં જ હતા કે બિરજુભાઈને લાવો તમે લાવ્યાં અે બદલ ખુબ ખુબ આભાર વિજયભાઈ
જય હો સંતવાણી 🙏🙏🙏
K
આભાર ભાઈ
હા વિજય ભાઈ બવ જોરદાર મોજ આવી હો બિરજુ બારોટ નું જીવન ચરિત્ર સાંભળવા ની મજા આવી
Thank yo કિર્તીદાન ગઢવી તમે બિરજુ ભાઇ ને સપોર્ટ કર્યો જય માતાજી
હા બીરજુ ભાઈ જયહો
હા વિજય ભાઈ
જય મોગલ માં
જય રામાપીર
જય મોગલ
બૈજુ ભાઈ તમારો પૂર્વની કમાણી કરેલ છેઃ 🎉🎉🎉🎉
Waah...jay ho....
ખૂબ ખૂબ આનંદ આવ્યો....વિજયભાઈ
જય માતાજી..જય દ્વારકાધિશ જય મુરલીધર
જય મુરલીધર
ખુબજ સુરીલો અવાજ આવનાર સમય માં ગુજરાતની સંતવાણી ,ડાયરા માં ખુબજ મોટું નામ હશે
એકદમ....સાચી વાત કરી છે...વિજયભાઈ....મારે પણ મારા વડીલ મિત્ર ના દીકરા ના લગ્ન પ્રસંગ માં જોરદાર મોજ કરાવવા બિરજુભાઈ ને આમંત્રિત કરવાનો લહાવો લેવો છે....અને દિલથી ઈચ્છા છે
સાયલા નો બીજો એક સાવજ જુનો જોગી સુરેશ રાવળ જેમાં કંઠ અને કળા બંને છે બહુ સારા કલાકાર છે એમની ભજની અનેક વર્ષો થી અનેક કેસેટો છે એટલી ભજની કેસટો બહુ ઓછા કલાકાર ની બહાર પડી છે એમની ભજનની કેસટો બહુ હીટ થએલી , એકવાર એમની મુલાકાત લ્યો
SURESHBHAI RAVAL NI MULAKAT LEVAY GAY CHHE....HAL STUDIO MA EDITING CHALU CHHE....TUNK SAMAY MA KARYKRAM PRASARIT THASHE.....FROM STUDIO DD BHARATI
લેવાય ગયું ટુંક સમય માં આવશે
જરૂર
Sachi vat
Suresh raval savaj ne birju barot tiger che shauratra na
vah ,khub saras vijaybhai, sanvani kalakar birju bhai ne khub khub abbhinandan
બહુ જ સરસ વિડીયો ભાઈ
વાહ સુરીલા ભજનના બાદશાહ બીરજુ ભાઇ બારોટ..❤️ આભાર વિજય ભાઇ
જય માતાજી..
ખૂબ ખૂબ આભાર વિજય ભાઈ🙏🙏🙏🙏🙏
બીરજુ બારોટ. તમને હું સાહેબ. ગુરૂ માનું સુ. હું તમને જોય ને હું પણ ગવતા શીખ્યો સુ થોડું ઘણું..
બીરજુ ભાઈ મારા સારા એવા ગુરુ કહેવાય એને સભાડિયે છીએ ❤
Wah mojj bhai....jay siyaram.
ha.Birju bhai barot.
બિર્જુભાઈ આપ મારા ખુબ જ પ્રિય ભજનિક સો
Vijay bhai.vahhhh.kya pay hee birju ne malik jyre ape tyre baki nathi.rakhta.bhari.bhari.ne ape che
Vijay bhai.super.interwq.of birju.god bless them.and.you.khub.sara.rag na malik saral kalakar ne ashirvad.tnks.
આભાર ભાઈ
આપ ખુબ જ સરળ કલાકાર છો અને હુ આપને ખુબ સાંભળુ છુ, બિરજુ ભાઈ
ખુબજ નાની ઉંમરમાં ખુબ જ નામના મેળવી છે તેમની ઉત્તમ ગાયકી છે જય માતાજી જયજય ગરવી ગુજરાત..઼
સાચી વાત નટવર ભાઈ
વિજયભાઈ અને આપની ટીમ ને ખુબ ખુબ અભિનંદન...
આપે આ COVID-19 નાં કપરા સમય માં લોકડાઉન દરમિયાન આપની ચેનલ ઉપર જે આપણી ધરોહર વિશે જાણકારી આવા ખુલ્લા હૃદય વાળા સુર સાધકો દ્વારા લોકો સુધી મૂકી અને ...
ઘરે બેસીને પણ જોતા હોઈ તો લાગે કે સ્ટેજ પ્રોગ્રામ જોતા હોઇ એવું લાગે તે બદલ વિજયભાઈ આપને અને આપની ટીમ ને ખુબ ખુબ અભિનંદન....
ખુબ પ્રગતિ કરો ...
જય માતાજી
જય નારાયણ
હ ધ્રુવ ભાઈ
કલા નો વિકાસ અને લોકો ને પણ મનોરંજન મળે એજ અમારી ઈચ્છા છે
Ahaa su aavaj che Bhai no Vah khub aagal vadho Bhai
Mast Birju barot 🙏🙏🌹🙏🙏🌹🙏🙏🌹🙏🙏🌹💖💖💖jay ho🙏🙏🙏🙏🌷🌷🌹🌹💖💖
સુંદર ગાયક તથા અદ્ભુત વ્યક્તિ છે બિરજુભાઈ 🙏🙏🙏🙏
જય હો બિરજુ ભાઈ જય હો.....🙏🙏🙏🙏🙏
વાહ વિજય ભાઈ
આપની ટીમ ને ખુબ ખુબ અભિનંદન
બિરજુ ભાઈ ની સંતવાણી હુ શાભળુ છુ ખુબ જ સરસ ગાય છે
જય માં મોગલ
🌹🌹👏👏👍👍👍👍
@@dineshahir7209 બિરજૂભાઈ સારાભજન ગા ઈછે
જય હો બિરાજુભાઇ.... જય હો સંતવાણી
જય હો સંતવાણી જય નારાયણ જય હો વિજય ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર
🤣
જય માતાજી
ડી. ડી ભારતી ચેનલ ધન્યવાદ. .કલાકારો ને જાહેર માં લાવીને પોસહાઈત કરો છે. ગુજરાતી સંકૃતિ સચવાય એ મહત્વ છે જય જય ગરવી ગુજરાત
👍👍👍🙏🙏🙏જય હો બિરજુ ભાઈ વાહ બહુ જ સરસ 👍👍👍🙏🙏🙏
સંતો કહે છે કે ઇશ્વર કૃપા એ જ દુર્લભ મનુષ્ય જન્મ મળે છે ઇશ્વર કૃપા એ જ આ મહાન ભુમિ ભારત મા જન્મ મળે છે જેમના પર ઇશ્વર કૃપા હોય એમને જ સારો કંઠ મળે છે
તો પછી સંતવાણી ભજન શિવાય બીજુ શુકામ ગાવું જોઈએ, એવા લોકો એ જીંદગી મા પ્રતિજ્ઞા લેવી જોઈએ, અને કોઈ અમર રહેવાનું નથી અને સાથે ભજનજ આવવાનું છે , એજ સાચી કમાણી છે ગાનાર અને સાભળનારનુ કલ્યાણ પણ માત્ર એમા જ છે બાકી સર્વ અહીનુ અહીં જ છોડી ને જવાનુ છે કશુજ સાથે લાવ્યા ન હતા અને ભજન શિવાય કશું લઇ જઇ શકવાના નથી ,અને સંતવાણી ભજન મા પણ આવુ જ કહે છે એમા જ મનુષ્ય જન્મ ની સફળતા છે , પૈસા અને લોકો ને ખુશ કરવા માટે બીજુ ગાવા કરતા ભજન ગાઇને ઇશ્વરને રીજાવો
ઈશ્વર ની કૃપા અને પૂર્વ જન્મ ના કર્મો ના ફળ ના આધારે અનેક સફળતાઓ મળે છે
રાગ ધારી બીરજુ બારોટ હો ભાઈ.......
મારા પ્રિય ભજનિક જેના પર સવારામ બાપા અને માં મોગલ ના આશિષ છે એવા બિરજુભાઈ ને ગાયિકી ને વંદન
ખાસ એક કેવાનું કે અન્ય કલાકાર જેમ ફિલ્મી ગીતો પર ન જવું સંતવાણી ને જાળવી રાખવી,🙏🙏🙏
Thank you bhai Birjubhai barot nu interview lidhu
Khubj saras 👏🏻 moj awee gai
Birju barot ni waato neh bhajano ma 👏🏻🎶🎵
Dhanyawad Vijay bhai Jotva 👏🏻
Jay Sitaram 🙏🏻
jay sitaram
વાહ બિરજુ ભાઈ તમારી ગાયીકી ખુબ સુંદર છે ભજન ગાયીકી જાડવી રાખજો ખુબ સુંદર આભાર જય મુરલીધર
જય મુરલીધર
Ati utkrust kary chhe bhai tamaru and. Ava mahanubhavo na jivan ni andar na sangharso...amathi shikhvanu male chhe... Dhanyvad
Big Fan Of Birjubhai Barot
Sabhadiyaj kari toi man no bharai tamari vani ma Avo rong che Bhai super awaaz bhai bhai
વિજયભાઈ, ઘણા કલાકારો ને હાર્મોનિયમ કેવી રીતે શીખવું.શુ ધ્યાન રાખવું જોઈએ.એ બાબતે થોડી ચર્ચા કરો તો ઘણા ને માર્ગદર્શન મળશે.
બરાબર સે ભાઈ
100%ની વાત છે હુ પણ ભજન પ્રેમી છો મારે પણ હારમોનિયમ શીખવું છે
સાચી વાત છે હવે આવનારા એપિસોડ માં એ પ્રશ્ન કરી
જય માતાજી વીજય ભાઈ ખુબ ખુબ આનંદ થાય છે કે દરેક કલાકાર ની મુલાકાત લો છો ત્યારે તેમાં રહેલો કલા ની સરવાણી યુ મડે છે ફૂટવા અને આનંદીત થઇ ને ખીલી ઊઠે છે. એજ સાચી મોજ છે મારા ભાઈ અમે નવ કલાકાર ને ધણૂ શિખવાનું જાણવા નૂ મળે છે તમારો ખુબ ખુબ આભાર માનું છું અેક કલાકાર જીવ ના 🙏 જય માતાજી 🙏🙏
હા ભાઈ ખૂબ ખૂબ આભાર
Vah khub saras birjubhai aap bhajan samrat chho.
ખુબ સુંદર, બિરજુ ભાઈ, જીઓ.....
વિજયભાઈ ધણા વર્ષો પહેલાં જાણીતા કવી પ્રશાંતભાઈ જાદવ ના ધરે બેઠક માં અમે બિરજુ ને સાંભળેલ ત્યારે પણ ખુબજ સુરીલો અવાજ અને બિરજુ ના ધરના સભ્યો પણ ભજન નું ખુબ જ ગયાન ધરાવે છે અને ખરેખર સાધુ સંતો અને માં બાપ ના આશીર્વાદ થી અને પોતાની મહેનત પણ ખુબજ છે અને હજી ખુબજ આગળ વધે તેવી અમારી અપેક્ષા . અમદાવાદ થી નટવર વાધેલા તથા ભરતભાઈ વાધેલા તથા વાધેલા પરીવાર ના જય દ્વારકાધીશ જય જય ગરવી ગુજરાત....
જય દ્વારિકાધીશ
જય હો સંતવાણી ભાઈ જય દ્વારકાધીશ
બિરજુબારોટ સુપરસ્ટાર છે અમારા સમાજ નો જય હો
Vah Vijay Bhai marjiva Bani Moti goto chhe
Jay mataji Vijay bhai birju bhai ni mulakat sambhadi khub aanand thayo
Abhar
જય હો આહિરાત જયશ્રી રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ
Vijay bhai tmne khub khub dhany vad
Lakh lakh vandan bhai tamara jivan ni kahani no sabhadvano labha maliyo
વિજય ભાઈ....સામે વાળા કલાકાર નો કાયમ અવાજ ઓછો આવે સે.
એ ધીમું બોલે છે એટલે
કચ્છના દેવરાજ ગઢવી મુલાકાત લેજો વીજય ભાઈ
જય માતાજી... પુજામામા નું સારું માર્ગદર્શન છે.... સાહેબ...
બિરજુ બારોટ સંતવાણી નો ઉગતો સિતારો છે
એક એક શબ્દ ની મજા છે ગમે એવો થાકેલા
માણસ ના થાક ઉતરી જાય બાપ...
ભાગ્ય રે મળો અમને સાધુપુરુષ નો સંગ
Wah birju bhai bapu ne yad kara saheb wah
Vijay bhai thanks ....kaik navu pan janva malyu...bhajan vishe...
Ane really great work..
Birju bhai to birju bhai...
જય હો બિરજુ ભાઇ
જય હો સંતવાણી
Khub j surilo avaj chhe bhai no
જોરદાર પ્રયાસ વિજયભાઈ
Khub saras..maja aavi gay..Vijaybhai vinananti che ke Jaydeepbhai Soni khub j surila bhajnik che to temno interview jova ni khub j ichchha che..to bane to aa farmies puri karva vinanti che👍👌🙏🙏🌺🌺🌻😊
અવશ્ય લેશું
વિજયભાઈ જય માતાજી.
હવે લખમણ બાપુ ને બોલવો..
Today is 08/10.
Happy Birthday to Birjubhai Barot.
Vahh very nice vijaybhai ane birjubhai
આ કામ તમારું બોવ સારું સે વિજય ભાઈ હુ તમારા બધા એપિસોડ જોવ જ તે
અને હું રાહ જોતો હોય નવા એપિસોડ ની
આભાર ભાઈ
Birjubhai tamari bhajan gavani dhyri ane dhirj bavsarichhe
Jay Ho Santvani
Jay ho Birju bhai
Jay Ma mogal
Sat Devidas
જય મોગલ
Ha birju ha bhajan utaryu baki ho jivanma mataji ni krupa tara uper kayam rahe
વાહ બારોટ કવિરાજ વાહ બિરજુ ભાઈ જમાવટ
Vahhh barot vahhh birju birju se bhai
બૂરજુ ભાઈ ને જય ગુરુ દેવ
જય હો વિજયભાઈ બીરજુ બારોટ ને સાંભળવા
અે જીવન માં લાવો છે જય હો
Vijybhai.khub.sars.birjune.salam
વાહ વિજયભાઈ સરસ કલાકારો.નો.પરિચય કરાવવો છો. અભિનંદન
ખુબ સરસ ભાઈ વિજય ભાઈ બીરજુ ભાઈનુ હાર્મોનિયમ કેટલાનુ અને કયાંથી લીધુ ઈ જણાવવા વીનતી
I am the biggest fan of birju bhai
ખૂબ ખૂબ આભાર વિજય.ભાઇ
Mara best kalakar ramdas gondliya birju barot best kalakar
Santvani duniya ma Pan tamaro 1 number 6
Vah બીરજુ બારોટ....સાધુ પુરુષ નો સંગ .....જોરદાર ભજન ..
Wah mara barot wah kavi birju bhai
વિજયભાઈ આપ અને આપની ટીમને ખૂબ ખુબ અભિનંદન...
Tnx
ખૂબ ખૂબ આભાર વીજયભાઈ તથા બીરજુભાઈ જય હો
Vijaybhaine dhanyavad
MY favorite singer birju bhai🙏
Biraju Barot ...Bhajaik ,bahot hi lambi race ka kalakar hai
વાહ વાહ બીરજુ ભાઈ હવે હરશુખગીરી બાપુ કેદી વિજયભાઈ ભજન સમ્રાટ છે હરશુખગીરી બાપુ જય નારાયણ જય હો સંતવાણી
આપતા નથી ભાઈ
खुब खुब अभिनंदन विजयभाई आप दर्शक मित्रो ने खुब आनंद करावो छो तथा बिरजुभाई ने पण खुब खुब अभिनंदन शुभकामना तेओ पण सदा खुश रहे सदा भजन मां मस्त रहे ऐवी ह्रदयपुर्वक शुभकामना साथे जय सियाराम
આભાર આભાર ભાઈ
જય સિયારામ
વાહ બિરજું ભાઈ બારોટ.સમાજ નું.ગૌરવ વધાર્યું છે
Vijay bapu abhar tamaro biraju bapu nu intrviu amari samax raju karava
Tnx
તમારા કંઠમાં સાક્ષાત સરસ્વતી માતાનો વાસ છે
જય હો સંતવાણી
.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
વાહ બિરજુભાઈ વાહ તમે સાચી સંતવાણી જાળવી રાખી છે. જય ગુરુદેવ
હા મારા સુરેન્દ્રનગર નુ ઘરેણુ હા બિરજુભાઈ બારોટ
H
Birju barot mara manpsand kalakar chhe
waahh birju bhai wahh... Thank you jotva saheb... once more suna samdar ni paale....
Va birju bhai❤❤❤😊😊😊❤❤❤❤❤❤
jay ho mara birju sir ne
Super awaaz bhai
વિજયભાઈ આપનું ને ડી.ડી. ભારતી નું બહુજ સરાહનીય કાર્ય
આભાર