બિરજુ બારોટનું સાચું નામ શું? ગરીબીના દિવસોમાં કેવો સંઘર્ષ કર્યો? | Birju Barot

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024
  • બિરજુ બારોટનું સાચું નામ શું? ગરીબીના દિવસોમાં કેવો સંઘર્ષ કર્યો? | Birju Barot
    #gujarati #birjubarot #lokdayro #bhajan #santvani #folksinger #life #interview #gujaratisinger #gujaratisong #song #dineshsindhav #tv13gujarati #kanhaji #kanhasongs
    FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
    Facebook: / tv13gujarati
    Twitter : / tv13gujarati
    Instagram : / tv13gujarati
    linkedin : / 90954184
    WhatsApp Channel : whatsapp.com/c...
    WhatsApp Group : chat.whatsapp....
    TV13 Web : www.tv13gujarat...

Комментарии • 208

  • @mukeshbarot5537
    @mukeshbarot5537 3 месяца назад +22

    કેટલો સીધો સાદો અને એકદમ નિખાલસ કલાકાર છે, કે ઇન્ટરવ્યૂ માં કોઈપણ જાતની આછકલાઈ કે મોટાઈ કે પછી અમુક મોટા કલાકારો જેવા નખરા પણ જોવા નથી મળતા અને એકદમ સાદગી દેખાઈ આવેછે... વાહ.. બારોટજી.. વાહ 🙏🏻🙏🏻🙏🏻

    • @sahdev_m_sabariya5351
      @sahdev_m_sabariya5351 3 месяца назад +1

      આખો પરીવાર નું ખૂબ સાદું જીવન અને પ્રેમાળ જીવન છે ચાહકો નેં ખુબ માન સન્માન આપે છે હું 3/4 વખત બિરજુ ભાઈ નાં ઘરે ગયો છું ખુબ જ સારો આવકારો આપે છે. ખાસ તો એમના માતા પિતા નાં ચરણો મા કોટી કોટી વંદન છે કે એમણે ભજન સંતવાણી ને એક અલગ ઓળખ આપનાર પુત્ર ને જન્મ આપ્યો.

  • @SBEducation-c2z
    @SBEducation-c2z 3 месяца назад +6

    બિરજુ બારોટ ખુબ જ સાદગી ધરાવનાર વ્યક્તિ છે અને એટલે મા સરસ્વતીની કૃપા એમની ઉપર છે
    સંતવાણી ની અસર બિરજુ ભાઈ ના વર્તન અને વ્યવહાર માં જોવા છે

  • @b.n.sindhavbalolbotad7330
    @b.n.sindhavbalolbotad7330 3 месяца назад +5

    બિરજુ બારોટ ની ગાયિકી ખુબ ઉત્તમ પ્રકાર ની છે 👌👌

  • @mehulkalal1792
    @mehulkalal1792 3 месяца назад +4

    બિરજુ બારોટ એટલે સૂરનો બેતાજ બાદશાહ

  • @RajveerRao-x4m
    @RajveerRao-x4m 2 месяца назад +2

    ભજન ને જો ખરેખર સાચવી રાખ્યા હોય એવા બિરજુ બારોટ વાહ ભાઇ જીયો કવિરાજ માતાજી તમને ખુબ આગળ વધારે ❤ સરળ સ્વભાવ નિખાલસતા એટલે બિરજુ ભાઇ બારોટ સરસ દોસ્ત

  • @vm_jadeja01
    @vm_jadeja01 3 месяца назад +6

    બીરજુ બારોટ ખુબ ઉમદા લેવલ નો કલાકાર છે
    ભગવાન તમને ખુબ આગળ વધાવે
    જય શ્રી કૃષ્ણ

  • @setabhaipadhar8558
    @setabhaipadhar8558 3 месяца назад +8

    લક્ષ્મણ બારોટ પછી ભજન માં બિરજુ બારોટ નો પ્રથમ નંબર છે

  • @chhagansolanki1324
    @chhagansolanki1324 3 месяца назад +3

    વાહ બિરજુ ભાઈ વાહ એ સાહેલી મુને ભાગે રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ. ખૂબ સરસ

  • @kanjibhaimiyatra2607
    @kanjibhaimiyatra2607 3 месяца назад +4

    બિરજુ ભાઈ બારોટ એવા કલાકર છે એકદમ સરળ સ્વભાવ ના છે

  • @kishorbarot308
    @kishorbarot308 3 месяца назад +8

    કલા એ કુદરતી હોય છે પણ વાડ‌ વગર વેલો‌ ન ચડે તો મોટા સ્ટેજ ઉપર લાવવા વાળા લક્ષ્મણ બાપુ બારોટ છે ❤

    • @mehulmakwana7930
      @mehulmakwana7930 3 месяца назад

      એક દમ સાચી વાત કીધી

  • @vijyabenparmar-ph2dt
    @vijyabenparmar-ph2dt 3 месяца назад +4

    Birjubhai 1 nambar na સંતવાણી ના કલાકાર છે... સીદા સાદા... સરળ....અને શરમાળ...એમના વિશે લખવા માટે શબ્દો ઓછા પડે...વાહ દિનેશભાઈ ...

  • @RanjtMt
    @RanjtMt 3 месяца назад +3

    વાહ બિરજુ બારોટ શુન્ય માથી સરજન કર્યુ
    હોયતો એવા છે એક બિરજુ બારોટ
    જય માતાજી

  • @NarshiBhaGadhvi-un7cw
    @NarshiBhaGadhvi-un7cw 3 месяца назад +39

    કીર્તિદાન ની હમશા નાના કલાકાર ને પ્રોત્સાહન આપવાનુ બહુ ગમે છે કેમ કે નિડર છે એને ખબર છે કે પોતાની જગ્યા કોઈ નહી લે જય માતાજી જય મોગલ

    • @MrSarkar-pf5gq
      @MrSarkar-pf5gq 3 месяца назад +4

      આમાં કિર્તી દાન ક્યાંથી આયો

    • @ramraj-zv2gt
      @ramraj-zv2gt 3 месяца назад +2

      ​​@@MrSarkar-pf5gqદીનેશ ભાઇ સીંધવ બોલે છે 1.35

    • @gohilvanrajsinhhanubhai1186
      @gohilvanrajsinhhanubhai1186 3 месяца назад +2

      Kirti dan kyano kalakar se

    • @ramraj-zv2gt
      @ramraj-zv2gt 3 месяца назад

      @@gohilvanrajsinhhanubhai1186 ગૂજરાત

    • @ramraj-zv2gt
      @ramraj-zv2gt 3 месяца назад

      @@gohilvanrajsinhhanubhai1186 ગૂજરાત

  • @sanjaybhaisolanki9068
    @sanjaybhaisolanki9068 3 месяца назад +3

    કિર્તીદાન ભાઇ ની કલા પ્રત્યે સમુન્દ્ર જેવી વિશાળતા કહેવાય નાની નદીઓ ને પોતાનામાં સમાવી લે છે વંદન, અભિનદન 💐🎉

  • @shankarbhailakhabhaivinjva3718
    @shankarbhailakhabhaivinjva3718 3 месяца назад +7

    મારો પ્રિય કલાકાર છે મે એમના લોક ગાયક ગુજરાત ના બધા એપિસોડ જોયા છે.ખુબ સરસ

  • @KishorAnupaVlogs
    @KishorAnupaVlogs 3 месяца назад +5

    ખુબ ખુબ આભાર ! દિનેશ ભાઇ ! સિધા સાદા સરળ સ્વભાવ ના કલાકાર સાથે પરિચય કરાવી જાણી અજાણી વાતો થી અવગત કરાવ્યા
    #kishorAnupaVlogs
    કિશોર નાગર
    પાલિતાણા_ગુજરાત

  • @VinodMakvana-o5y
    @VinodMakvana-o5y 3 месяца назад +7

    ઘણા કલાકારોએ આ બિરજુભાઈ માંથી બોધ લીધા જેવો છે કેટલો સીધો સાદો અને સરળ યુવાન એટલો નંબર વન કલાકાર છે છતાં એની સરળતા તો જુઓ

  • @narankaramta5064
    @narankaramta5064 3 месяца назад +4

    Birajubhai ખૂબ સરળ વ્યક્તિત્વ
    પોતાના સારા નરસા દિવસો ઘોળી ને પી ગયા હોય એવું લાગે છે ..
    ઘણું શીખવા જેવું છે
    જય હો પ્રભુ

    • @RameshbhaiVora-xr2fw
      @RameshbhaiVora-xr2fw 3 месяца назад

      Sundarbapusarasanatvanigayachhebirajubhaikhubsarugaychheaabhar

  • @pareshpanchal-xx9fi
    @pareshpanchal-xx9fi 3 месяца назад +1

    વાહ વાહ બીરજુ ભાઈ જય હો બીરજુ ભાઈ ,માં મોગલ ની અમીદ્રષ્ટિ સદાય આપના પરિવાર પર રહે , સદાય શુખી નિરોગી રાખે તેવી પ્રાર્થના,

  • @setabhaipadhar8558
    @setabhaipadhar8558 3 месяца назад +4

    બિરજુ બારોટ 1 નંબર પર છે
    જય હો સંતવાણી

  • @danabhaisolanki9525
    @danabhaisolanki9525 3 месяца назад +2

    બિરજુભાઈ નું એક જ ગીત,,,ગુરુજી મારા આવે છે,,,,તેમની ગાયક તરીકે ની ઓળખાણ પૂરતી છે,,,ખૂબ ખૂબ શુેચ્છાઓ

  • @Makwananilesh8733
    @Makwananilesh8733 3 месяца назад +4

    બિરજુ ભાઈ તમારા ભજન સાંભળી જે આનંદ આવે એ કઈક અલગ મોજ હોય છે 👍👍👍❤️❤️❤️❤️

  • @sahdev_m_sabariya5351
    @sahdev_m_sabariya5351 3 месяца назад +4

    બિરજુ ભાઈ નાં શાસ્ત્રીય સંગીત ગુરુ સક્તી પ્રસાદ ગમારા સાહેબ ને યાદ કરવાં નાં રહિ ગયા કે જેમને દેશી ઢાળ નાં ભજન માથી રાગ આધારિત ભજન સંતવાણી ની બીરજુભાઇ નેં સમજ આપી ખૂબ રિયાઝ કરાવેલ ❤❤❤❤❤

  • @khimjibhaiSosa-e7d
    @khimjibhaiSosa-e7d 3 месяца назад +3

    Vah birjubhai Jay ho santvani

  • @GanpatbhaiBhumbhani-ld7rf
    @GanpatbhaiBhumbhani-ld7rf 3 месяца назад +2

    Birju bhai ખૂબ આગળ વધો પણ સંસ્કૃતિ ને પણ આગળ વધારજો

  • @dashu_m
    @dashu_m 3 месяца назад +5

    બોવ સીધા સાદા ભોળા માણસ છે બિરજુ ભાઈ
    ખૂબ સરસ

  • @ramabengopani6658
    @ramabengopani6658 3 месяца назад +2

    Biraju bhai khub kamiyabi male life time ❤❤❤❤❤

  • @RameshAhir-c6z
    @RameshAhir-c6z 3 месяца назад +3

    બિરજુ ભાઈ એટલે લખમણ બારોટ

  • @nileshsagar9300
    @nileshsagar9300 2 месяца назад +1

    Birju bhai ni gayki to sari sej pn vyaktitv pan akdam saras che.. Jay ho barot

  • @lalit_tank
    @lalit_tank 3 месяца назад +5

    લક્ષ્મણ બાપુ ના પછી ભજન ની દુનિયા માં બીરજુ ભાઈ એક નંબર

  • @janki_404patel8
    @janki_404patel8 3 месяца назад +2

    ❤❤❤❤ શૂરો ના બાદશાહ. એટલે ,,,,,,બિરજુ ભાઈ બારોટ. 🎉🎉🎉🎉🎉 ,,,,,,,મા મોગલ સદા સહાયે. 🎉❤🎉❤🎉

  • @YogeshpariGoswami
    @YogeshpariGoswami 3 месяца назад +2

    થૈકયુ દિનેશ ભાઈ સરસ બિરજુ ભાઈ નું ઈનટરીયુ ધન્ય વાદ ભાઈ ❤❤❤🎉🎉🎉

  • @janki_404patel8
    @janki_404patel8 3 месяца назад +2

    Birju bhai na bhadha j song bhajan
    Tuk ma santvani na program khub j saras gya che..pn ❤ Maru ek priy song che....... તારી નથડી નો શણગાર ,,,,,,,,,મારા રુદીયા મા રાખુ,,રે,,,,આ અદભૂત ગીત મારુ પ઼િય છે. તો. God bless you. 🎉🎉🎉🎉🎉 birju bhai

  • @lovejohar9720
    @lovejohar9720 3 месяца назад +3

    Birju barot ❤

  • @jasubhaibharwad3076
    @jasubhaibharwad3076 3 месяца назад +2

    ખુબ સરસ બિરજુ બારોટ આટલી સુંદર સંતવાણી કરે છે ખુબ મોટું નામ હોવા છતાં
    પણ નિર્મળ રહેવું એતો ખુબ દોઈલુ છે

  • @hiteshpsenghani9814
    @hiteshpsenghani9814 3 месяца назад +3

    Vhaa birju❤ kub aagal vadho dost❤

  • @amrutlalnai1236
    @amrutlalnai1236 3 месяца назад +2

    જય હો જય હો જય ગુરુ મહારાજ❤

  • @Dabhi_narnbhai_0007
    @Dabhi_narnbhai_0007 3 месяца назад +2

    ખુબ ખુબ અભિનંદન બીરજુ ભાઈ ને ખુબ ખુબ આગળ વધો એવી માતાજી ને પ્રાથના

  • @arvinsameca8026
    @arvinsameca8026 3 месяца назад +3

    વાહ બીરજુ બારોટ વાહ❤

  • @pravinkhannayak1565
    @pravinkhannayak1565 3 месяца назад +3

    લોક ગાયક ગુજરાત ટિવી પર ખુબ જોયો છે ખુબ મજા આવતી હતી ત્યારે તુલસી કાપડી કિરણ ગઢવી બિરજુ બારોટ વગેરે બાળ કલાકારો ને સાંભળા છે

  • @JaysukhGoswami-pd4jw
    @JaysukhGoswami-pd4jw 3 месяца назад +4

    બિરજુ ભાઈ ની પ્રેરણા લય ને જ હું શિખુ છું એ મારા આઈડલ છે

  • @vm_jadeja01
    @vm_jadeja01 3 месяца назад +5

    એક સાચો સંતવાણી નો કલાકાર છે ❤

  • @HappyBreadLoaf-eq6uj
    @HappyBreadLoaf-eq6uj 3 месяца назад +3

    Birjubhai❤

  • @BrijrajBarot-s1m
    @BrijrajBarot-s1m 3 месяца назад +2

    બિરજુ ભાઈ ના કંઠ માં ખુબજ મધુરતા છે
    ખૂબ ઊંચા કલાકાર છે વાહ મોજ

  • @GaneshSusara
    @GaneshSusara 3 месяца назад +2

    દિનેશભાઈ ખુબ સરસ ઇન્ટરવ્યૂ વાહ બીરજુ ભાઇ

  • @MakwanaManisha-i2v
    @MakwanaManisha-i2v 3 месяца назад +4

    bhajan nu aap Aabhushan cho birju bhai

  • @omshiv911.
    @omshiv911. 3 месяца назад +1

    ગુજરાતી સંતવાણી ભજનો ને જાળવી રાખવા બદલ ગૂર્જર હૃદય થી ધન્યવાદ❤

  • @dineshbharvad5818
    @dineshbharvad5818 3 месяца назад +15

    ઘમંડ વગર નો કલાકાર છે 3 મહિના પહેલા અમારા ગામ untadi લીંબડી પાસે આયો હતો સ્લીપર માં જોયો તો

  • @ramabengopani6658
    @ramabengopani6658 3 месяца назад +1

    Mara fevorite Birju bhai ❤❤❤❤

  • @rajendrakumarsolanki2119
    @rajendrakumarsolanki2119 3 месяца назад +1

    ❤ થી ખુબ ખુબ અભિનંદન બિરજુભાઈ બારોટ ,ખુબ આગળ વધો,

  • @YogeshpariGoswami
    @YogeshpariGoswami 3 месяца назад +1

    જય હો સંતવાણી ની મોજ આ વિડિયો સરસ છે ખુબખુબ શુભેચ્છા ખુશરહો દોનો આબાદ ભોળા નાથ હર મનોકામના પુરી કરે ❤❤🎉🎉બિરજુ ભાઈ આવેલ મનોખોસુધારો ગુરુજી મારો હું ગોસાઈ દયા બેન રોજ સાંભળ્યુ શુ અને ગાઉ શુ મને ગમે છે ❤❤❤❤❤🙏🙏🙏🙏

  • @hiteshpsenghani9814
    @hiteshpsenghani9814 3 месяца назад +2

    Danywaad jai Gurudev 🌸 🙏🏻 🚩

  • @kanarayka5755
    @kanarayka5755 2 месяца назад

    જય દ્વારકાધીશ વાહ ગુજરાત નું અનમોલ રત્ન બિરજુ ભાઈ બારોટ

  • @AnshuyabenAgravat
    @AnshuyabenAgravat 3 месяца назад +3

    વાહ। બીરજૂ। મને। ભજન।બબંધા। ગમે। લેડીશ। શૂ। પપ। વન। વરસ। થયા બીરજુ ના। ભજન। સાભળુ 2:14
    એને અગ્રાવત

  • @msofficial2946
    @msofficial2946 3 месяца назад +2

    સરળ અને શાંત સ્વભાવ બિરજુ ભાઈ ❤❤

  • @sahdev_m_sabariya5351
    @sahdev_m_sabariya5351 3 месяца назад +4

    બિરજુ ભાઈ ને હું મારા સંગીત ગુરુ માનુ છું તેમને લોક ગાયક સીઝન 2 માં સાંભળી ને મે ભજન ગાવા નું સરુ કર્યું હતું અને ગુરૂ કૃપા થી હું સંતવાણી ભજન ગાઈ શકું છું *Love you ગુરુ*

  • @mayurbarotzadiyana7008
    @mayurbarotzadiyana7008 3 месяца назад +2

    વાહ બિરજુ ભાઈ બારોટ સમાજ નું ગૌરવ તમારા વિડિઓ જોઈ ને ભજન સાંભળી ને ઘણું બધું શીખવા મળે છે

  • @dipikabarot7365
    @dipikabarot7365 3 месяца назад +1

    Vaha bhai vaha🎉

  • @bhimaodedra407
    @bhimaodedra407 3 месяца назад +3

    Good person birjubhai

  • @Shailesh_Dev
    @Shailesh_Dev 3 месяца назад +2

    Jay ho guruji 😍🙏

  • @mukeshbhattnarottam2182
    @mukeshbhattnarottam2182 3 месяца назад +1

    વાસ્તવિક વ્યક્તિ 🙏🏻

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel 3 месяца назад +3

    Vahhhhh super 👍

  • @navinsolanki3257
    @navinsolanki3257 3 месяца назад +2

    જુગ જુગ જીવો મારા વ્હાલા ખૂબ જ સરસ મુલાકાત

  • @ShaileshbhaiPatel-d3k
    @ShaileshbhaiPatel-d3k 3 месяца назад +1

    Congratulation dear બિરજુ બારોટ

  • @ashvinpandya6509
    @ashvinpandya6509 3 месяца назад +2

    બિરજૂ ભાઇ 👌👌👌 Super

  • @ajstarbandofficial4301
    @ajstarbandofficial4301 3 месяца назад +1

    ધણી તારો પાઠ મંડાણો 💥💥💥🙏 આવેલો મનખો સુધારો.....❤ બિરજુ બાપુ ના અવાજમાં આવા ઘણા ભજન બોવ સારા લાગે છે ❤🙏🙏🙏

  • @jagdishchauhan2556
    @jagdishchauhan2556 3 месяца назад +1

    Vah khub srs birjubhai

  • @SATSANGXYZ
    @SATSANGXYZ 3 месяца назад +1

    Khub saras dinesh bhai 👌🏻👌🏻
    Birjubhai🙏🏻🙏🏻

  • @dhanjimakwana2057
    @dhanjimakwana2057 3 месяца назад +1

    ખુબ સરસ બિરજુ બારૉટ

  • @pareshpanchal-xx9fi
    @pareshpanchal-xx9fi 3 месяца назад +1

    ખુબ ખુબ આભાર સર આપનો🙏🙏🙏👌

  • @nobleactforeducation
    @nobleactforeducation 3 месяца назад +2

    Best performance birjubhai... કલા અને કલાને માણનાર..

  • @YogeshpariGoswami
    @YogeshpariGoswami 3 месяца назад +1

    કિર્તિ દાન ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી સરસ ગાય છે ❤❤❤છે 🙏🙏🙏🙏

  • @vikramsolanki8421
    @vikramsolanki8421 3 месяца назад +2

    Vah barot ❤❤

  • @BhavnaSolanki-oi4mo
    @BhavnaSolanki-oi4mo 3 месяца назад +1

    Vah birajubhai bhagvan tamari raxa kare

  • @jagdishbhaibarot4006
    @jagdishbhaibarot4006 3 месяца назад +1

    જય હો બીરજુ બારોટ વાહ

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 3 месяца назад +1

    Dineshbhai tame gayko ni ma tamne khub khub abhinandan Birju tame khub life ma aagal vatho kirtidan dan ji tamari chenal good progress work maa mogal ne prathana

  • @SagarSolanki-g7l
    @SagarSolanki-g7l 3 месяца назад +2

    Kam. So. Bhai

  • @Devid_4488
    @Devid_4488 3 месяца назад +2

    બીરજુ બારોટ લોક ગાયક ગુજરાતી સિઝન ટુ 17 વર્ષના હતા ત્યારે કલાકાર બન્યા છે વાહ બિરજુભાઈ વાહ સુપર કલાકાર

  • @HJoshi-h5j
    @HJoshi-h5j 3 месяца назад +2

    He ji mane jino jino nad, amare ghare roj sambhaliye chhiye birjubhai na Aawaz ma. 👌🙏

  • @ganpatthakor1568
    @ganpatthakor1568 3 месяца назад +6

    બીરજુ ભાઈ એ લક્ષ્મણ બાપુ બારોટ માટે બે શબ્દ પણ ના બોલીયા બાપુએ ઘણું બધું શીખડાવ્યું છે બીરજુ ભાઈ ને

    • @Dawrkes
      @Dawrkes 3 месяца назад

      સાચું કીધું હો ભાઈ ....ભુલી ગયાં

  • @mansukhbhaipandya2491
    @mansukhbhaipandya2491 3 месяца назад +3

    બિરજુ બારોટ એટલે ભવિષ્યનો મહાન કલાકાર

  • @LimbachiyaBharatkumarj
    @LimbachiyaBharatkumarj 2 месяца назад +1

    દોસ્ત કિર્તીદાન તો ગ્રેટ છે. ભાઈ બીજા ને આગળ લાવે તે જ માહાન છે. ભાઈ...

  • @mehulbarot691
    @mehulbarot691 3 месяца назад +2

    Wha wha khub saras

  • @dhanjisandha8401
    @dhanjisandha8401 3 месяца назад +1

    My favorite singar birju barot

  • @yogeshvalay170
    @yogeshvalay170 3 месяца назад +1

    ખુબ સરસ કલાકાર 🙏

  • @solankinirmansinh2556
    @solankinirmansinh2556 3 месяца назад +1

    Jay ho Birjubhai

  • @sandeepsolanki7369
    @sandeepsolanki7369 3 месяца назад +3

    લક્ષ્મણ બાપુ નું સ્થાન લેશે

  • @Maheshbheda-s9d
    @Maheshbheda-s9d 3 месяца назад +1

    બીરજુ ભાઈ જય રામાપીર જય હો ભાઈ તમે બીરજુ ભાઈ ની મુલાકાત લીધી બવ ગમ્યું ને એવા કલાકાર કે સાંભળાજ કરયી બીરજુ ભાઈ તમને ને તમારા પરિવાર ને રામદેવજી મહારાજ ને માતાજી બવ ખુશ રાખે એવી પ્રાર્થના કરી છું જયહો બીરજુ ભાઈ જય રામદેવજી મહારાજ જય માતાજી જય સીયારામ

  • @studiohardik
    @studiohardik 3 месяца назад +1

    Ha બરોય જી ni moj

  • @ramyiogadhvi7899
    @ramyiogadhvi7899 3 месяца назад +1

    ❤❤હા બારોટ હા❤❤

  • @MakwanaMehul-uj3vt
    @MakwanaMehul-uj3vt 3 месяца назад +1

    Ha bhai ha ❤

  • @SantAaradh
    @SantAaradh 3 месяца назад +1

    ખુબ ખુબ અભિનંદન 🎉🎉❤❤ બીરજુ ભાઇ

  • @rahul_jidiya_official
    @rahul_jidiya_official 3 месяца назад +1

    Big fan Birjubhai barot 🙏🙏🙏

  • @pravinmasaliya2823
    @pravinmasaliya2823 3 месяца назад +1

    Va biraju bhai va tame bahu nikhalash ane santi priy manash choo bhai

  • @bhargavdudhrejiya4175
    @bhargavdudhrejiya4175 3 месяца назад +1

    👌

  • @RohanMaru-wn3ib
    @RohanMaru-wn3ib 3 месяца назад

    Va va va va ❤❤❤❤❤birju bhai❤❤❤

  • @Pachan-ye6lv
    @Pachan-ye6lv 3 месяца назад +1

    વાહ.બિરજુ.બારોટ....જહો

  • @pareshbarot8235
    @pareshbarot8235 3 месяца назад

    વાહ અદ્ભૂત 👌👌🙌🙌🔥🔥

  • @anamolsher9136
    @anamolsher9136 3 месяца назад

    Super Interview....Sahaj Ane Sara Kalakar..Nikhas Chahero...Tamaru Bholapan....Yad Ave chhe...Nice Singer

  • @saileshrathwa3415
    @saileshrathwa3415 3 месяца назад +1

    Birju barot supar Jay maa mogal