ભાઈ રોજેરોજ આ વીસ મિનીટની સંતવાણી અમને હર્ષના આંસુ રડાવે છે બાપ… તમારી મહેનતને … તમારી જન્માત્રી… તમારી જન્મભૂમિને… તમારી સેવાને… સત્ સત્ સત્ નમન છે. જીવનના પ્રવ્રુત સમયકાળમા… ટેંશન અને ચિંતાના ડુંગરો નીચે દબાયેલાની આ જડીબુટ્ટી છે. માત્ર વીસ જ મિનીટ અમને રોજ નવું કાંઈક શીખવે છે ને નવી રાહ ચિંધાળે છે
Jay Ho Birjubhai Barot & Sailesh Maraj
Dhany Dhany Tamari Vani ...Bhajan Santvani Je Khari Gavo Cho..
जिंदगी में अगर गुजराती भजन नही सुना तो फिर क्या सुना
वाह संत वाणी वाह ❤
Jay ho.......bapu and birju bhai👌👌👌
.
Me var sambhdiya pchi droj aa Bhajan sambhdu j pde Che a pan 1varas thi droj.. jay ho santvani 🙏wah sailesh mharaj.. birju batot ❤️
સાચું
વાહ બારોટ સાહેબ સોનામાં સુગંધ ભળી એવું જ લાગે છે
જય હો બાર બીજ ના ધણી ❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Wah birju barot BHAI Ane shilesh Maraj Bhai 🙏🔱🔱🔱🔱🔱🔱🔱🔱
જય હો સંતવાણી 👌 ગ્રેટ જુગલબંધી 👌
Jay ho..
@
આવી સંતવાણી સાંભળીને આત્મા નો ઊધાર થાય
ભાઈ રોજેરોજ આ વીસ મિનીટની સંતવાણી અમને હર્ષના આંસુ રડાવે છે બાપ… તમારી મહેનતને … તમારી જન્માત્રી… તમારી જન્મભૂમિને… તમારી સેવાને… સત્ સત્ સત્ નમન છે. જીવનના પ્રવ્રુત સમયકાળમા… ટેંશન અને ચિંતાના ડુંગરો નીચે દબાયેલાની આ જડીબુટ્ટી છે. માત્ર વીસ જ મિનીટ અમને રોજ નવું કાંઈક શીખવે છે ને નવી રાહ ચિંધાળે છે
૧૦૦ટકા સાચી વાત
⁰
Ggğ
¹¹¹¹
100schachivat che
Jay jalaram bapa param anand
જય હો.....કા તો ધૂતારે કામણ કીધાં રે
जय हो बारोट साहेब
જય હો ❤
જય હો સંતવાણી ને?મસ્ત ભજન..મસ્ત જુગલ બંધી...ખૂબ આગળ વધો એજ મહાદેવ ને અરજ કરુ છું...હરહર મહાદેવ 🙏🙏🙏🙏🙏
Moj aavi gay bhai
Lax man bapu pachi tame 2y aka 60 santvani na
સુપર જુગલબંધી વાહ મોજ
Jay ho bhai
Jay ho jugalbandi 🙏🙏🙏
જય હો બીરજુ બારોટ અને શૈલેષ મહારાજ એક દમ મસ્ત ભજન છે જય હો સંતવાણી
Ha Birju Bhai ane
Ashok Uastad ni moj ha 👌❤️😍
sanatandharm ni Jay ho .....🚩🚩
જય હો જય હો જય હો જય હો જય હો
હા મોજ હા બિરજુ ભાઈ. તથા શૈલેષ. બાપુ હા
Ha real desi mojjj
Wah dada wah mojj mojj 👍
❤બોહુગમીયુ🎉
વાહ બીરજુ ભાઈ અને સૈલેશજી
ઓમ નમો નારાયણ ડાયરાને
Jay ho ae hare birju bhai Barrot ji hare silesh maraj jay ho vandan se aa vani ne 🚩🚩🌷🌷❤❤💞💞
જય હો સંતવાણી વહા ભાઈ વહા
આ ભજન ના એક એક શબ્દમા શું તાકાત છે... ધન્ય હો ગાયક બિરજુ બારોટ, શૈલેષ મહારાજ
jay ho 🙏🙏
@@sanjaychavdaayushchavda9508 8il8
@@sanjaychavdaayushchavda9508 0
0p
@@sanjaychavdaayushchavda9508222
Jay ho santvani... 🙏🙏
હવે રે વિચારો રાજા ભરથરી… ઓહોહો…. ધન્ય છે આપણી ધરણીને.. આવા કેટલાય મહારથી ઓ થઈ ગ્યા!!!🇮🇳🇮🇳🇮🇳
P
@@rathodprakash5051 à
હા જુગલબંધી હા જય રામદેવ પીર
Jabarjast jugalbandhi 🤝
जय हो 🙋♂️🙌🙌🙌🙌
Hare bapu Hare 🙏🙏🙏
વાહ 👌 🙏🙏
વાહ મોજ વાહ..
Jay ho shntvani
JAY Santwani ❤
Ha moj bhajan aradhak jay ho
1 namber Jodi
Jugal bandhi ni moj
Jay ho agravat maraj ne
જય સીતા રામ
❤❤❤❤❤
જિસ દિન રાજા તારો યે જનમ હુઓ રે
એ વાગે રૂડાં નગારાં ને નિશાન રે
જોષીડા તેડાવો આપણાં શહેરના રે
બાળુડાનાં જોશ તો એ જોવરાવો રે
નામ રે ધરાવો રાજા ભરથરી, ભરથરી રે
(૨)
લિલુડાં વઢાવું રાજા હું તો વાંસડા
મહેલોમાં મઢૂલી રે બનાવું રે
આસન લગાવુ એમાં રૂડાં ઘાસનાં
બેઠા બેઠા મોજૂ તમે જોને માણો રે
હવે તો વિચારો રાજા એ ભરથરી રે
(૩)
તમારાં મહેલમાં રાણી અમે નહીં રહિયે
નહી લઇયે અન્ન કે જોને પાણી રે
ભિક્ષા રે દીયો ને મૈયા પિંગલા રે
હાલી જાય જોગીડાની જમાતુ રે
ભિક્ષા આપો ને મૈયા...
(૪)
નવલાખ હાથી રાજા તારે આંગણ ઝૂલે
અઢારલાખ ઘોડા ની તારે ફોજૂ રે
બાણું લાખ દૂજે રાજા તારે માળવો રે
આવી તારી ઉજ્જેણીની જોને શોભા રે
હવે રે વિચારો રાજા...
(૫)
દીપક ને તો ઝોલો લાગ્યો રે પવન નો રે
નરને જોલો લાગ્યો નારીનો રે
સંત ને તો ઝોલો લાગ્યો સબદ નો રે
સદગૂરૂ પાર તમે ઉતારો રે
ભિક્ષા દીયોને...
(૬)
ભગવા રંગાવુ રાજા હું તો લુગડા
ચાલુ હું તો તમારી રે સંગાથે રે
ધૂણી રે પાણીની સેવા રાજા હું કરું
એ તમે મને દાસી કહીને બોલાવો રે
હવે રે વિચારો રાજા રે...
(૭)
અમારી સંગાથે રાણી હવે નહીં તમે રે
આ દુનિયા અવળુતો એ વિચારે રે
દુનિયા જાણે કે બાવો જોને ઘરબારી
બાલુંડાના ભેખ તો યે લજાય રે
ભિક્ષા દીયોને...
(૮)
કાંતો રે રાજા તેં તો જોને ભાંગ પીધી
કાં તો તુંને ભાઇબંધે ભરમાવ્યો રે
કાંતો રે ધુતારે રાજા તને કામણ કીધાં
આવી તારી બુધ્ધિ જોને બગાડી રે
હવે રે વિચારો રાજા રે...
(૯)
નથી રે રાણી રે મેં તો જોને ભાંગ પીધી
નથી મને ભાઇબંધે ભરમાવ્યો રે
નથી કોઈ ધુતારા યે મને કામણ કીધાં
લખ્યા મારાં છઠીનાં આવાં લેખ રે
ભિક્ષા દીયોને...
(૧૦)
કાંતો રે પારણીયેથી તું પડી ન મુવો રે
કાં તુંને મીંદડીયે ન માર્યો રે
સાસુડીને પેટે પથરો તું કેમ ન પડીયો રે
રહેત હૂતો બાળ રે કુંવારી રે
કુંવારી કન્યાને રાજા જોને વર ઘણાં
પરણીને પાપ તેંતો લગાડ્યુ રે
હવે રે વિચારો રાજા..
(૧૧)
કાચા રે સુતરનો રાણી આછે તાંતણો રે
તાણ્યા પછી તુટી ઇતો જાવે રે
ગુરુ ગોરખ પ્રતાપે ભરથરી બોલિયાં
અવસર ફેર નઇ હવે આવે રે
ભિક્ષા દીયોને મૈયા જોને પિંગલા રે
હાલી જાય જોગીડાની જમાતુ રે ભિક્ષા રે દીયોને મૈયા પિંગળા રે...RV
👌👍
Wahhh sir❤
Vah
0:16 ttko un ojo fno la semana 😅OR.e 😅😅😊😊😊😅
Vah saya bandhi vah banne ne🙏👌👌🌷
સુપર ભજન છે👌👌
Har e har e jay ho wah moj santvani🙏
99983530211
જય અલખ ધણી 🙏🏻❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ૐ નમઃ શિવાય સેવા એજ લક્ષ્ય જય હો જુગલબંધી માં
Ha bapu ha
Ha birju ha
कोटीकोटीपरणामजयहौ
વાહ ભાઈ વાહ આ સંતવાણી એ મોજ કરાવી દીધી જય હો જુગલબંધી ને
ર્કઅઃજઝજ્હવ્મ
Jay ho jay ho....🙏
Ha moj
🙏🙏🙏🙏🙏
જય હો
Jay ho santvani na Radhako ne
Wahhh bhai moj aavi gay
જય શ્રી અલખ ધણી
જય હો બારબીજ ના ધણી❤️🙏🙏
હા મોજ હા જય હિન્દ જય ભારત
વહેલાં સવારે સભળજો સારું લાગશે ભજન
Ah done singer k Pas kon sa harmonium he
Ha moj Maraj...
Jay Ho Santvani
ramram
Ha moj bhai
જાહો
હા.જુગલબધી.હા
ખુબ સરસ...ઈશ્વર ની હાજરી ની અનુભૂતિ કરાવે છે
જયહો
સિવ કૃપા સૂડિયો. વાહ નીસ ચેનલ તમારી 1.મિલિયન થી વધારે થાય
Desi kangopi jovi hoy to @kangopikirtanmandli ma joy lejo
જયહો શેલેષ મહારાજ
Vaah
Ha moj ha Hasmukh Raval
jay ho santvani...
Jai ho jai ho
Very nice bhajav ho bhai😊😊😊
Jay ho 🙏🙏🙏
જય હો સંતવાણી ભજન બાપુ
Jay gurudut
Jay ho
Ha,birju,bhai,ha,jay,mataji
Wah 👌👌👌
જય હો સંતવાણી 🙏
હા. મોજ. હા
Jay hoo
Bhai aa video chhe ani puri kesat joye chhe 🙏
Ha Bhai
Vaah nice
Sundar voice
જય હો
❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
હા મોજ હા આદેશ
🌹💐🌻 ઓમ નમો નારાયણ 🌻💐🌹
2024❤ આ ભજન કોણ સાંભળે છે
જે. પી. મકવાણા.. ટાણા
જય હો સતવાણી
Jay ho....