બેન તમે સાચેજ હાસીયામા ધકેલાયા લોકો ની પીડા સમજો છૉ તમને અને તમારા માત, પિતા ને ધન્ય વાદ ગમે તે પરીસ્થિતી આવે તમે આ ચાલુ રાખજો ભગવાન તમને આશીર્વાદ આપશે
sanskar sikshan pehla prathmik suvidhaa apvani jrur che , majburi hoi tyare pehla sanskaar apvani lap ma na padi sakay . sanskaar gaya bhaad ma pehla suvidha apo
તમારી જેવા પત્રકાર કોઈ નહિ... હકીકતમાં મીડિયા ને આ કામ કરવા જેવું છે જે તમે કરી રહ્યા છો.. લાખ લાખ ધન્યવાદ તમને... ભગવાન તમારી સદાયે રક્ષા કરે... જય સ્વામિનારાયણ
બેન, મારી પાસે આખા બારીયા તાલુકાના ૮૭ ગામનો ડેટા છે ! ૮ મહિના ઘરે ઘરે જઇ અને કલેક્ટ કરેલ ડેટા ! જો તમને રસ હોય તો જણાવજો હું તમને મેઇલ દ્રારા મોકલાવીશ !
ખરેખર ધન્યવાદ છે તમારા કામને તમે જે હકીકત બતાવી અને જેવી રીતે આ સામાન્ય માણસોને પડતી તકલીફ તમે સામે લાવીયા ખરેખર તમારા કામની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે 🙏🙏
રતન મહાલ ગામ માં પાણી રસ્તા અને શૌચાલય ની વ્યવસ્થા ત્યાંનાં ગામડાનાં સરપંચ ધારાસભ્ય સંસદ સભ્ય કલેકટર તથા તમામ સરકારી અધિકારીઓ મલીને સગવડો ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બનો નહિતર તમારી પેઢીઓને આ લોકો ની હાય લાગશે
Mam, I really appreciate your courage, આ રીતે પાયાની હકીકત દર્શાવવા માટે ખરેખર હિમત જોઈએ. સવાલ છે તંત્રનો.. બહુ મોટો સવાલ છે. પણ પ્રજાએ આ હકીકત સ્વીકારવી પડશે, એનો સામે અવાજ પણ ઉઠાવવો પડશે.
ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન તમારો..આજે તમે ગામડા ના છેક છેવાડા સુધી પહોંચી ને જે કાર્ય કરી રહ્યા છો..ત્યાં ની શું પરિસ્થિતિ છે .જે તમે મીડિયા દ્વારા સરકાર સુધી પહોંચાડી રહ્યા છો... એ કોઈક સાહસિક વ્યક્તિ જ કરી શકે... કે જેના માં કઈક માનવતા જેવું છે.. કે જે પોતાનું કાર્ય પૂરી નિષ્ઠા થી કરે છે. ભગવાન તમારી સહાયતા કરે અને ગુજરાત માં નું પૂરા ભારત માં તમારું નામ રોશન થાય....આવા કાર્ય કરીને હું એવી ભગવાન ને પ્રાર્થના કરું છું.
ગુજરાતના આદિવાસી સમાજના કચડાયેલા,દબાયલા,અને પિસાઇલા લોકોનો અવાજ ઉઠાવવામાં જમાવટની આખી ટીમ ખૂબ જ સરસ કામ કરી રહી છે, સ્પેશિયલી દિવ્યનો ખૂબ ખૂબ આભાર ! સરસ રીતે શૂટ કર્યુ.
દેવાંશીબેન તમારા વિડિઓ ખરેખર ખુબ જ સારા છે. તમે દરેક ગામમાં ફરીને ત્યાંના લોકોની તકલીફ, તેઓના પ્રશ્નો સાંભળો છો. પ્રજામાં જાગૃતિ ફેલાવો છો. આ કામ વોટ માંગવા આવનાર નેતાઓના છે. તમારું આ કામ ખરેખર ખુબ સારુ છે.દરેક ગામડાઓમાં આવું જ થયું છે. નળ છે પણ એમાંથી હવા પણ આવતી નથી પાણી તો દૂરની વાત. 100% શૌચાલયની વાત કરનારાઓ આ બધું ઓનપેપર જ છે. ભાઈ કહે છે તે મુજબ કોઈ ફરિયાદ કરો તો ધમકીઓ આપે છે. સમાન્ય પ્રજાને કોણ સાંભળે છે. વિકાસ વિકાસ કરનારાઓ ને આવા વિડિઓ મોકલો બેન... મારી એક વિનંતી છે બેન આવા દરેક ગામમાં તમે ફરીને આવા વિડિઓ બનાવો. આ કામ થોડું અઘરું છે સાચાને કોઈ સાથ આપતું નથી.તમારા પર પણ દબાણ કરશે. So take care.
જય માતાજી જય જોહાર જય આદિવાસી તમારો ખુબ ખુબ આભાર બેન કેમકે તમે એ કાર્ય કરી રહ્યા છો જે દિલ્લી માં બેઠા બેઠા કહે છે કે વિકાસ થયો છે. હવે તો અમારા આદિવાસી વિસ્તારમાં બાળકો ના નામ વિકાસ રાખવાનું બંધ કરી દીધું છે.
Ma'am મને ખબર નથી કે તમે એ કરતાં હોય કે નહીં.... પણ એક આપને વિનંતી કરું છું...હવે આપ આવા અંતરિયાળ ગામ માં જાઓ તો ત્યાંના નાના બાળકો માટે કંઈક બિસ્કિટ,ચોકલેટ્સ લેતાં જજો....બહુ રાજી થશે....😇
બિહાર માં મનીષ કશ્યપ અને ગુજરાત માં દેવાંશી જોષી એક એવા પત્રકાર જે નેતાઓ ના પુછડા પકડી ને નથી ચાલતા પણ સરકાર ની સચ્ચાઇ અને અંતરિયાળ ગામડા ની સચ્ચાઇ બતાવો છો, તમને મારા ધન્યવાદ છે .
ખૂબ ખૂબ આભાર તમે જે ડાહા ના ડાહા ની વાત કરી એનો અર્થ પૂર્વજો થશે અને બીજી રીતે કહીએ તો દાદા ના દાદા એમ કેવા માંગે છે એ કાકી મારો આશય તમને જાણકારી આપવા માટે નો છે આપ એમ સમજ્યા કે વર્ષો ના વર્ષો જતા રહ્યા વિડિઓ માં.સમય(16 મિનિટ 12 sec )
બેન હુ હાલમાં યુરોપમાં રહું છું મને કોઈ વાતની તકલીફ નથી અહીંના કેટલાક ગામોમાં મે ફરિયો, કેટલા ગામો સુખી અને સંપન્ન છે. પણ હું જ્યારે તમારો વીડિયો જોયા. આપણે ગુજરાતના ગામોની અંદર આવી હાલત તો મને ખૂબ જ દુઃખ થાય છે. અહીંના ગામો કેટલા વિકસિત છે, કે લોકો શહેર કરતાં ગામના લોકોને વધારે મહત્વ આપે છે. સરકાર પણ ત્યાંના લોકોને વધારે મહત્વ આપે છે એક નાના નાના ગામની અંદર દૂધ માટેનું એટીએમ હોય. દુઃખ થાય છે કે આપણી ગવર્મેન્ટ આપણી જે પ્રજા માટે કંઈ કરી શકતી નથી.
@@rajubhaivyas1450 Bhai aavish ne Kam par karish...SU AA Kam beta mate nathi....jiya huvi tiya samajik karykarta Kam kare chhe tame par Jota j hase....SU tamne dukh ni thay jiyare beta vote mate adar na andar gamda ma Sabha Kari sake to aeni faraj nathi Bhai....Hu Europe ma chhu jo India ma revu kone na game.videsh ma Reva Vara ne puchho ae majburi ma j ahiya aave chhe
આ વરસો થી ચાલે છે મેડમ તમારે તો ખાલી આવીને જતાં રો છો પણ આ વીડિયો મોદી જોડે પોકાડો.... ત્યારે ખબર તડે હવે પછી આવશો તો પેલા અમારા જેવાને મયો હું શાચે સાચી વાત કરીશ મને કોઈનાથી ડર લાગતો નથી.....🙏
Devanshi mam આપે આદિવાસી વિસ્તાર માટે એક મુહિમ ચાલુ કરી છે જેની ઉપર આદિવાસી સમાજ માટે એક આશા નું કિરણ બની રહેશે
વાહ દેવાંશીબેન દેવાંશીબેન તમને ખૂબ ખૂબ અભિનંદન
ખરેખર ખૂબ જ દુઃખ ની વાત છે , ગુજરાતનું ભવિષ્ય આજે ય અંધારામાં છે.
સરસ કામ કરી રહ્યા છો..👍સલામ છે તમારી આ નિડરતા ને
બેન તમે સાચેજ હાસીયામા ધકેલાયા લોકો ની પીડા સમજો છૉ તમને અને તમારા માત, પિતા ને ધન્ય વાદ ગમે તે પરીસ્થિતી આવે તમે આ ચાલુ રાખજો ભગવાન તમને આશીર્વાદ આપશે
દેવ્યાંશી બેનને ધન્યવાદ આપીએ તેટલા ઓછા પડે.
Hii di
Mara gam ma pan aavjo
Have Galibili ma pan aavo
Sosalayjova
ગુજરાતના ગામોના સરપંચો મા ભય છવાયો..
કારણ કે દેવાશી બેન ક્યારેય પણ તેમના ગામો ની મુલાકાત કરી શકે છે.. અને તેમની પોલ ખોલી શકે છે..
દેવાંશી બેન તમે દેડિયાપાડા મા પણ એક વાર આવો એવી વિનંતી કરુ છૂં
હા👍
💯 💯💯💯💯
Sarnuktyar sahi ni saruaat che,praja.ni jagruti jaruri che
તમે જયારે આવા વિસ્તાર ની મુલાકાત કરો સો ત્યારે આવા બાળકો માટે કંઈક નમકીન બિસ્કિટ કઈ પણ 500-1000 ની પ્રસાદી લેતા જાવ.સરકાર,સરકાર ની ઠેકાણે
એક વાર સ્ટૅચુ ઓફ યુનિટી વિસ્તાર ના આદિવાસી ઓ ની મુલાકાત એક વાર જરૂર થી લેજો ...દેવાંશીben
આવા આદિવાસી બાળકો સાથે કેટલી મજા આવે છે.
આ બાળકો ને સારાં સંસ્કાર, શિક્ષણ આપવા આવે તો આગળ વધી શકે.
બાળક હંમેશ સાચું બેલે સે
ખોટું ક્યારેય નહિ બોલતું
sanskar sikshan pehla prathmik suvidhaa apvani jrur che , majburi hoi tyare pehla sanskaar apvani lap ma na padi sakay . sanskaar gaya bhaad ma pehla suvidha apo
Ha
સરસ કામ કરૉસૉ
વેરી ગોડી ને પાણી શિવે છે.
😊 જે પણ હોય આદિવાસીઓ વિસ્તારમાં જઈને નિહાળવું અને તેમના જીવન સુધી વિકાસની પહોંચ ઉજાગર કરતા હાલના સમયમાં આવા પત્રકાર કયાં નઈ મળે 🙏🏻ખુબ ખુબ આભાર
પત્રકારીતાનું એક અદભૂત પાસું - દેવાંશીબેન અને જમાવટ💫
This is the real journalism
As a Gujrati proud on jmawat
આવા આદિવાસી વિસ્તાર માં બધાજ ગામડામાં આવી પરિસ્થિતિ સે
દેવાંશીબેન ના નાના નાના પત્રકાર સાથિયો, વર્ષા હર્ષા ,પૃથ્વી, વનરાજ,દેવરાજ , અંકિત ને બહુ જ વહાલ
ખુબ સરસ રીતે લોકોની લાગણીઓ તમે સમજી શકો છો ખુબ ખુબ આભાર બેન
સાચું ગ્રામીણ દ્રશ્ય બતાવનાર પત્રકાર જોઈને ખુબ આનંદ થાય છે.
આપડે મંગળ પર પોકી ગયા પણ આ લોકો ને હજુ પાણી પીવાના પણ ફાંફા છે😥😥
ખુબ ખુબ અભિનંદન
જે કેજરીવાલ બોલે શે એ સાચું શે 👌👌👌
દેશ ને આગળ લાવવા માગે છે
તમારી જેવા પત્રકાર કોઈ નહિ... હકીકતમાં મીડિયા ને આ કામ કરવા જેવું છે જે તમે કરી રહ્યા છો.. લાખ લાખ ધન્યવાદ તમને... ભગવાન તમારી સદાયે રક્ષા કરે... જય સ્વામિનારાયણ
દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુર માં આ બધા જિલ્લા માં આ હાલત છે બેન આ વીડિયો મોદી સાહેબ ને મોકલો
મોદી સરકાર તો એમ કેય છે કે આદિવાસી માટે અમે બોવ વિકાસ કર્યો 😂😂
દેવાંશી બેન ખરેખર આપનાં કર્તવ્ય નિષ્ઠા,સહજતા , સરળતા અને સમભાવ અને પારકાં પરત્વેનો મમત્વ ભાવને નતમસ્તકે સલામ.
Thanks mem તમે પહેલાં એવા મીડિયા કર્મચારી છો કે જેને રિયાલિટી બતાવવાની હિંમત કરો ધન્યવાદ
બેન, મારી પાસે આખા બારીયા તાલુકાના ૮૭ ગામનો ડેટા છે ! ૮ મહિના ઘરે ઘરે જઇ અને કલેક્ટ કરેલ ડેટા ! જો તમને રસ હોય તો જણાવજો હું તમને મેઇલ દ્રારા મોકલાવીશ !
જમાવટ નો સૌથી બેસ્ટ વિડિઓ.. ખુબ ખુબ ધન્યવાદ,, ben👍🙏
Dhanyvad ben
Officer contact number
ધન્યવાદ દેવાનશી બહેન હકીકત સામે લાવવા માટે
ખરેખર ધન્યવાદ છે તમારા કામને તમે જે હકીકત બતાવી અને જેવી રીતે આ સામાન્ય માણસોને પડતી તકલીફ તમે સામે લાવીયા ખરેખર તમારા કામની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે 🙏🙏
Good jankari
વાહ દેવાંશિબેન્ ,
તમારી એક જ એવી મીડિયા ચેનલ છે, જે વરવી વાસ્તવિકતા ને પ્રસ્તુત કરે છે.
રતન મહાલ ગામ માં પાણી રસ્તા અને શૌચાલય ની વ્યવસ્થા ત્યાંનાં ગામડાનાં સરપંચ ધારાસભ્ય સંસદ સભ્ય કલેકટર તથા તમામ સરકારી અધિકારીઓ મલીને સગવડો ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બનો નહિતર તમારી પેઢીઓને આ લોકો ની હાય લાગશે
Mam, I really appreciate your courage, આ રીતે પાયાની હકીકત દર્શાવવા માટે ખરેખર હિમત જોઈએ. સવાલ છે તંત્રનો.. બહુ મોટો સવાલ છે. પણ પ્રજાએ આ હકીકત સ્વીકારવી પડશે, એનો સામે અવાજ પણ ઉઠાવવો પડશે.
બેન તમે ખૂબ જ સાચું બતાવી રહ્યા છો ધન્ય છે તમારી નીડર પત્રકારી
ધન્ય છે તારી માતાને કે જેને દેવાંશી આપી ગુજરાત ને
ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન તમારો..આજે તમે ગામડા ના છેક છેવાડા સુધી પહોંચી ને જે કાર્ય કરી રહ્યા છો..ત્યાં ની શું પરિસ્થિતિ છે .જે તમે મીડિયા દ્વારા સરકાર સુધી પહોંચાડી રહ્યા છો... એ કોઈક સાહસિક વ્યક્તિ જ કરી શકે... કે જેના માં કઈક માનવતા જેવું છે.. કે જે પોતાનું કાર્ય પૂરી નિષ્ઠા થી કરે છે.
ભગવાન તમારી સહાયતા કરે અને ગુજરાત માં નું પૂરા ભારત માં તમારું નામ રોશન થાય....આવા કાર્ય કરીને હું એવી ભગવાન ને પ્રાર્થના કરું છું.
વંદન દેવાંશી બેન તમારી પત્રકારીતા ને ભગવાન તમને ખુબ ખુશ રાખે તમે ગરીબોના અવાજ
ગુજરાતના આદિવાસી સમાજના કચડાયેલા,દબાયલા,અને પિસાઇલા લોકોનો અવાજ ઉઠાવવામાં જમાવટની આખી ટીમ ખૂબ જ સરસ કામ કરી રહી છે, સ્પેશિયલી દિવ્યનો ખૂબ ખૂબ આભાર ! સરસ રીતે શૂટ કર્યુ.
Good work 💯
તૂ જ્યાં જાયછે ત્યાં બધા સાથે ભળી જા છો એ જ તારા સારા ગુણ ને કારણે તૂ બોવ સારી એવી સિદ્ધિ હાસિલ કરીશ... 💐😊🙏
ખુબ સરસ પત્રકારીક્તા બેન શ્રી ને
ખુબ ખુબ અભિનંદન
મારા વિસ્તારમા જવા માટે ખુબ ખુબ આભાર
દેવાંશીબેન તમારા વિડિઓ ખરેખર ખુબ જ સારા છે. તમે દરેક ગામમાં ફરીને ત્યાંના લોકોની તકલીફ, તેઓના પ્રશ્નો સાંભળો છો. પ્રજામાં જાગૃતિ ફેલાવો છો. આ કામ વોટ માંગવા આવનાર નેતાઓના છે. તમારું આ કામ ખરેખર ખુબ સારુ છે.દરેક ગામડાઓમાં આવું જ થયું છે. નળ છે પણ એમાંથી હવા પણ આવતી નથી પાણી તો દૂરની વાત. 100% શૌચાલયની વાત કરનારાઓ આ બધું ઓનપેપર જ છે. ભાઈ કહે છે તે મુજબ કોઈ ફરિયાદ કરો તો ધમકીઓ આપે છે. સમાન્ય પ્રજાને કોણ સાંભળે છે. વિકાસ વિકાસ કરનારાઓ ને આવા વિડિઓ મોકલો બેન... મારી એક વિનંતી છે બેન આવા દરેક ગામમાં તમે ફરીને આવા વિડિઓ બનાવો. આ કામ થોડું અઘરું છે સાચાને કોઈ સાથ આપતું નથી.તમારા પર પણ દબાણ કરશે. So take care.
ખુબ સરસ રિપોર્ટિંગ કરો છો દેવાસી બેન તમારો આભાર 💐🙏
Mne dar che ke tmari channel band na thai jaay.. aavu kam tmaru chaltu j rehvu joiye ❤️ real journalism hju jive che ❤️
Thank you devanshi Ben🙏Hamara taluka ni hakikat બતાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર
આ છે.. ગામડાનું જીવન એ પણ આદિવાસી ઓનું.. એ પણ ઘણી બધી સુવધાઓ થી વંચિત.. તેમ એક જાગ્રત પત્રકાર છો.. કંઈક કરો. આવા વિકાસ બંચિત ગમો માટે
આખા દાહોદ જિલ્લા ના ગામડા માં આજ પરિસ્થિતિ છે બેન, તમે સરસ કામ કરી રહ્યા છો, આદિવાસી પટ્ટો સાવ ગરીબ છે
જય માતાજી
જય જોહાર
જય આદિવાસી
તમારો ખુબ ખુબ આભાર બેન
કેમકે તમે એ કાર્ય કરી રહ્યા છો
જે દિલ્લી માં બેઠા બેઠા કહે છે કે
વિકાસ થયો છે.
હવે તો અમારા આદિવાસી વિસ્તારમાં બાળકો ના નામ વિકાસ રાખવાનું બંધ કરી દીધું છે.
Proud to be an reporter like u.. જમાવટ તો જમ કે થાય છે ...on paper j ch devanshi ben bdhu ..
ખરેખર છેવાડાના માનવીના અવાજને વાચા આપવાનુ કામ આપે કર્યું છે ધન્યવાદ આપને
બોવસારૂકામકરૂછે આવા કામ કરતા રહેજો બે ન
આવા વિડીયો મોદી સાહેબ ને બતાવવા જોઈએ.
તમને શું લાગે છે મોદીને ખબર નહીં હોય ? 😀😀
મોદી સાહેબ બધું જાણે છે
મોદી સાહેબ જુએ તો, રાજીનામુ તરત આપી દે ભાઈ!!!!!
Seno saheb
મોદી આંધળો છે મીડિયા એ બતાવે એ જોતો હસે
Dhany chhe tamane devanshiben ane tamari janeta ne, lakh lakh koti koti vandan tamne ben
We salute you sister.... great reporting for honesty...we need change!
આવા ગામડા સૌરાષ્ટ્રમાં પણ ઘણા છે,
લગભગ આખા ગુજરાતમાં પણ હશે, વિકાસના નામે ગુજરાતમાં બેફામ ભ્રષ્ટાચાર થયો છે
તમે બહાદુર છો, હમણાં તો પ્રિન્ટ મીડિયા વાહ વાહ કરવા માજ પડીયા છે
થોડું પાણી ઢાંકણીમા અમે પણ આપશું તમને!!!
વાહ
વાહ
સત્ય હમેશા કડવું હોય છે બેન તમે હમેશા સાચું બતાવો છો નમસ્કાર 🙏🙏🙏👍👍
Great journalist 🔥🙏
Waha devanshiben supar Very nice
આદિવાસી વિસ્તાર માં દરેક ગામ માં આવીજ પરિસ્થિતિ છે.
What a courageous journalism is! Stay safe, stay healthy. God bless.
વિકાસથી વંચિત લોકોની પીડા રજુ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન બહેનશ્રી
હજી દેવાંશી બેન આનાથી આગળનું ગુજરાતનું છેલ્લું ગામ ભુવેરો ની પણ મુલાકાત લો.
ક્યાં સુધી સત્ય હકીકત થી ભાગતા રહશો ભક્તો
આજ આપડા દેશ ની હકીકત છે જે આપડે આ વિડીઓ માં જોય એ છીએ
આવી જ હાલત બેન દક્ષિણ ગુજરાત ડાંગ કપરાડા ધરમપુર પૂર્વ પટ્ટી ના ( વલસાડ )ના ગામો ની છે બેન...ત્યાં પણ આવજો કોક વાર....🙏
Good job devanshi
દિવા તળે અંધારું જેવી પરિસ્થિતિ આપણા વડાપ્રધાનને છે
Thanks devansi mam
મિડીયા વાળા બેન સરકાર ને ધારદાર રજૂઆત કરો
Appreciate your work Devanshiben👍
આ વખતે સરકાર બદલીએ .. ચાલો બધા આમ આદમી પાર્ટીને વોટ આપીએ..💪💪
સત્ય ઉજાગર કરવા બદલ ધન્યવાદ.....દેવાંશીબેન
ચુંટણી ની રેલીઓ માંથી થોડા રૂપિયા બચી જાય તો અહિયાં વાપરજો ...
Good work devanshiben
Ma'am મને ખબર નથી કે તમે એ કરતાં હોય કે નહીં....
પણ એક આપને વિનંતી કરું છું...હવે આપ આવા અંતરિયાળ ગામ માં જાઓ તો ત્યાંના નાના બાળકો માટે કંઈક બિસ્કિટ,ચોકલેટ્સ લેતાં જજો....બહુ રાજી થશે....😇
sachi vaat che , videos mathi income ave eno thodo part ama pn use krvo joiye . nahi to only content mate use krya kehvay
Jordar devanshi Ben good work 👍👍👍
બાળકો ભગવાનુ બીજું રૂપ હોય છે એ ભગવાનુ પ્રતિનિધિત્વ કરે છે.... અભિનંદન..
Thanks to you Devanshiben for sharing good information
ગામડા ઓ ની પરિસ્થિતિ આજ છે બેન તમે વાસ્તવિકતા બતાવો છો
जोहार जय सेवा जय आदिवासी धन्यवाद पत्रकार मॅडम जय आदिवासी
દેવાંશી મેડમ એક વાર અમારા ગામમાં પણ આવો... કોસુમ, તા -જેતપુર પાવી, જી - છોટાઉદેપુર... એક વાર અમારી બાજુ પણ આવી ને મુલાકાત લો મેડમ
બિહાર માં મનીષ કશ્યપ અને ગુજરાત માં દેવાંશી જોષી એક એવા પત્રકાર જે નેતાઓ ના પુછડા પકડી ને નથી ચાલતા પણ સરકાર ની સચ્ચાઇ અને અંતરિયાળ ગામડા ની સચ્ચાઇ બતાવો છો, તમને મારા ધન્યવાદ છે .
😍 નાના બાળકો( મોદી સાહેબના બાળમિત્રો🥺)
vote mate saheb balako no upyaag kre che loko ne murkh smje che
દેવાંશીબેન દિલથી આશીર્વાદ આશુ આવી જય છે
એક વાર અમારા ધાનપુર તાલુકાના ડુમકા ગામ ની મુલાકાત પણ લો....🙏
धन धन आपके माता पिता
सिर्फ एक यही एपिसोड काफी है गुजरात की विकास की वास्तविकता के लिए
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનો વતની છું , એક વાર અવશ્ય મુલાકાત કરો દેવાંશી બેન.
સરકાર માં આવેલ નેતાઓ પોતાના રાજમહેલ પુરા થાય પછી સામાન્ય પ્રજા નુ ધ્યાન આપે ને
આવુ તો આખા ગુજરાત મા બધી જ પંચાયતો મા થાય છે ...ધન્ય છે બેન તમને કવરેજ બદલ....
ખુબ જ સરસ કામ કરી રહ્યા છો દેવાંશી બેન
ખૂબ ખૂબ આભાર
તમે જે ડાહા ના ડાહા ની વાત કરી એનો અર્થ
પૂર્વજો થશે અને બીજી રીતે કહીએ તો
દાદા ના દાદા એમ કેવા માંગે છે એ કાકી
મારો આશય તમને જાણકારી આપવા માટે નો છે
આપ એમ સમજ્યા કે વર્ષો ના વર્ષો જતા રહ્યા
વિડિઓ માં.સમય(16 મિનિટ 12 sec )
Bilkul sachi vaat Kari 😊
ગુજરાત મોડલ કેહવાય😄😄😄😄😄
सहेजी खुब खुब आभार
I have tears in my eyes.
Thank you.
Devanshi Ben.
Mem હમારા ગામ માં આવો ઘરો ની સુ હાલત છે દાહોદ ના ઝાલોદ માં
ઘરો માં તો ઠીક પણ પ્રાથમિકશાળા માં પાણી એન બાથરૂમ જોવા છે કે નય
Tnx mem અમારા આદિવસીઓની સાચી હકીકત બતાવે ....
Good work Ben
God bless you and protect you dear ❤ for showing the truth
બેન હુ હાલમાં યુરોપમાં રહું છું મને કોઈ વાતની તકલીફ નથી અહીંના કેટલાક ગામોમાં મે ફરિયો, કેટલા ગામો સુખી અને સંપન્ન છે. પણ હું જ્યારે તમારો વીડિયો જોયા. આપણે ગુજરાતના ગામોની અંદર આવી હાલત તો મને ખૂબ જ દુઃખ થાય છે. અહીંના ગામો કેટલા વિકસિત છે, કે લોકો શહેર કરતાં ગામના લોકોને વધારે મહત્વ આપે છે. સરકાર પણ ત્યાંના લોકોને વધારે મહત્વ આપે છે એક નાના નાના ગામની અંદર દૂધ માટેનું એટીએમ હોય. દુઃખ થાય છે કે આપણી ગવર્મેન્ટ આપણી જે પ્રજા માટે કંઈ કરી શકતી નથી.
Vah bhai
તો... આવો ભારત માં અને વિકાસ કરો.... તમારા જેવા મિત્રો ની જરૂર જ છે વ્હાલા.... દૂરથી કોઇ કામ થોડું થનાર છે બાપા....!!😊
@@rajubhaivyas1450 Bhai aavish ne Kam par karish...SU AA Kam beta mate nathi....jiya huvi tiya samajik karykarta Kam kare chhe tame par Jota j hase....SU tamne dukh ni thay jiyare beta vote mate adar na andar gamda ma Sabha Kari sake to aeni faraj nathi Bhai....Hu Europe ma chhu jo India ma revu kone na game.videsh ma Reva Vara ne puchho ae majburi ma j ahiya aave chhe
Aedam sachi vat se
આ વરસો થી ચાલે છે મેડમ તમારે તો ખાલી આવીને જતાં રો છો પણ આ વીડિયો મોદી જોડે પોકાડો.... ત્યારે ખબર તડે હવે પછી આવશો તો પેલા અમારા જેવાને મયો હું શાચે સાચી વાત કરીશ મને કોઈનાથી ડર લાગતો નથી.....🙏
Devanshiben,
Good work
Bravo જમાવટ
નિષ્પક્ષ મીડિયા