રાધા દર્પણ લઈ મુખ જોયા કરે || Shiddhi ahir kirtan ||કીર્તન લખેલ છે.

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • રાધા દર્પણ લઈ મુખ જોયા કરે
    મારા જેવું રૂપાળું નથી કોઈ અભિમાન કોઈનું રહેતું નથી
    રાધા દર્પણ લઈ મુખ જોયા કરે
    મારા જેવું રૂપાળું નથી કોઈ અભિમાન કોઈનું રહેતું નથી
    પ્રભુ રાધાજીના ભેદ ને જાણી ગયા
    એ તો ગયા કુબજા ને ઘેર અભિમાન કોઈનું રહેતું નથી
    રાધા દર્પણ લઈ મુખ જોયા કરે
    મારા જેવું રૂપાળું નથી કોઈ અભિમાન કોઈનું રહેતું નથી
    કુબજા પ્રભુજી ને જોઈ હરખાય ગયા
    હું સુરે કરું સન્માન અભિમાન કોઈનું રેતુ નથી
    રાધા દર્પણ લઈ મુખજો યા કરે
    મારા જેવું રૂપાડું નથી કોઈ અભિમાન કોઈનું રહેતું નથી
    કુબજા એ ભાવતા ભોજન રાંધ્યા
    ધન્ય ધન્ય અમારા ભાગ્ય અમારું મન મોયા કરે
    રાધા દર્પણ લઈ મુખ જોયા કરે
    મારા જેવું રૂપાળું નથી કોઈ અભિમાન કોઈનું રહેતું નથી
    રાધા દર્પણ લઈને બેસી ગયા
    યેતો જુએ પ્રભુજીની વાટ અભિમાન કોઈનું રહેતું નથી
    પ્રભુ આટલી તે વાટ તમને ક્યારે લાગી
    મારા ભોજનીયા ઠરી ઠરી જાય અભિમાન કોઈનું રહેતું નથી
    રાધા દર્પણ લઈ મુખ જોયા કરે
    મારા જેવું રૂપાળું નથી કોઈ અભિમાન કોઈનું રહેતું નથી
    રાધા ભેટ માટે ભૂખ અમને લાગી હતી
    અમે જમી આવ્યા કુબજા ને ઘેર અભિમાન કોઈનું રહેતું નથી
    રાધા દર્પણ લઈ મુખ જોયા કરે
    મારા જેવું રૂપાળું નથી કોઈ અભિમાન કોઈનું રહેતું નથી
    રાધા એટ્લુ તે સાંભળીને સમજી ગયા
    રાધા રૂપાડીના રે અમને ગમતી નથી રાધા દર્પણ લઈ મુખ જોયા કરે
    મારે જોઈએ અંતરના પ્રેમ અભિમાન કોઈનું રહેતું નથી
    રાધા દર્પણ લઈ મુખ જોયા કરે
    રાધા આવીને પ્રભુજીના પગમાં પડ્યા
    હવે કોઈ દી ના કરું અભિમાન અભિમાન કોઈનું રહેતું નથી
    રાધા દર્પણ લઈ મુખ જોયા કરે
    મારા જેવું રૂપાળું નથી કોઈ અભિમાન કોઈનું રહેતું નથી
    Shiddhi ahir kirtan
    Radhe Radhe
    Gujarati kirtan
    Radhe Krishna
    satsang
    Shiv Parvati kirtan
    #shiddhiahirkirtan
    #kirtan

Комментарии • 4