નિંદા માંથી નવરા ન થયા રે સંસારમાં ભૂલ પડી ભગવાન અમારી (ગીત નીચે લખેલ છે)Bhavsagr Satsang

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025
  • નિંદામાંથી નવરા ન થયા રે સંસારમાં
    સત્સંગ કીધો પણ રુદિયે ન લીધો
    નિંદામાંથી નવરા ન થયા રે સંસારમાં
    ભૂલ પડી ભગવાન અમારી
    તુલસી વવરાવી મેં તો ગીતાજી વચાવ્યા
    ગીતાજીના જ્ઞાન ન લીધા રે સંસારમાં...
    કાના તારી ગાવડી ને માવડી રે કીધી
    અધવચ્ચે જાતા એને રખડતી મેલી
    પછી એની ખબર ના લીધી રે સંસારમાં ...
    સૌને આંગણિયે દીકરીઓ રમતી
    નાની હતી ત્યારે સૌને રે ગમતી
    મોટા થઈને માં ન દીધા રે સંસારમાં...
    રામાયણ વાચીને ભાગવત વાંચી
    ભાઈઓ માંથી ભેદ ન કાયઢા રે સંસારમાં...
    ચાર ચાર ધામની જાત્રાયુ કીધી
    દેવડે દેવડે ડોટુ રેદીધી
    કુટુંબમાંથી કલેશન કાયઢારે સંસારમાં ...
    સાધુ જમાડાને બ્રાહ્મણો જમાડ્યા
    ભાણેજ ના ભાવનપૂછ્યા રે સંસારમાં...
    ગંગા માનાયાને ગોમતીમાં નાયા
    માવતરને પાણીનો પાયા રે સંસારમાં...
    સતસંગ પીધો પણ રુદીએ ના લીધો
    નિંદામાંથી નવરા ન થયા રે સંસારમાં...
    _______________________________________________
    અમારા ચેનલ મા તમારું સ્વાગત છે......🙏🙏🙏
    અમારા ચેનલ મા
    🎯ગુજરાતી ભજન
    🎯ગુજરાતી ગીત
    🎯ગુજરાતી કિર્તન
    નિયમિત રૂપે મૂકવામાં આવે છે.
    ✅સરસ મજાના ગુજરાતી સત્સંગ નો આણંદ માણવા માટે હમણાં જ ચેનલ ને SUBSCRIBE કરો અને SHARE કરો
    #કીર્તન #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત
    #Gujarati_Kirtan #Satsang_Kirtan #Bhajan_Kirtan
    #સત્સંગ #gujaratisong #mahilamandal #Gujarati_Traditional_Kirtan
    #ભક્તિકીર્તનસંગ્રહ #newsong #bhaktisong #gujaratikirtan #gujarati_bhakti_geet
    #ગુજરાતીસત્સંગ
    #gujaratisatsang
    #કીર્તન
    #kirtan
    #ભક્તિકીર્તનસંગ્રહ
    #bhaktikirtansangrah
    #ગુજરાતીભજન
    #gujaratibhajan
    Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    #like
    #shares
    #subscribe
    #ગુજરાતી_કીર્તન #Gujarati_Traditional_Kirtan #Gujarati_Kirtan
    #કીર્તન #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત
    #Gujarati_Kirtan #Satsang_Kirtan #Bhajan_Kirtan
    #સત્સંગ #gujaratisong #kirtan #GujaratiTraditionalgeet
    #ભક્તિકિર્તનસંગ્રહ
    #ભાવસાગરસત્સંગ
    #શ્રીનાથજીકિર્તન
    #newsong #bhaktisong #gujaratikirtan #gujarati_bhakti_geet
    #ગુજરાતીસત્સંગ
    #gujaratisatsang
    #કીર્તન
    #kirtan
    #ભક્તિકીર્તનસંગ્રહ
    #bhaktikirtansangrah
    #ગુજરાતીભજન #thakorji #sreenathji #ladugopalji
    #gujaratibhajan
    #like
    #share
    #subscribe
    #PustimargRasKirtan #Manorath #Ras #Pustimarg #adhikmas #pursotammas #parsotam_mahino #shravanmasthakoharij
    #krishna #radhakrishna
    #bhavsagarsatsang
    #like
    #share
    #subscribe
    #harekrishna #radheradhe #newgeet #radhekrishna #jaydwarkadhish#lordkrishna #radha #india #iskcon #radhe #hindu #god
    #kanha #radharani #krishna #mahadev #hinduism #mahabharat #shiva #bhakti #rukmaniji#radhekrishn #radheshyam #jayshreekrishna #instagram
    #bhagavadgita #ram #hanuman#krishna #radhakrishna #harekrishna #radheradhe #newkirtan #radhekrishna
    #bhavsagarsatsang
    #like
    #share
    #subscribe
    #vrindavan #lordkrishna #radha #india #iskcon #radhe #hindu #god #kanha
    #radharani #krishnalove #mahadev #hinduism #mahabharat #shiva #bhakti #krishn#radhakrishn #radheshyam #jayshreekrishna #instagram #bhagavadgita #ram #hanuman#shiva
    #Godkirshna
    #bhavsagarsatsang
    #like
    #share
    #subscribe

Комментарии • 148

  • @BhavsagarSatsang
    @BhavsagarSatsang  6 месяцев назад +60

    ગીત લખી ને મુકઇ ગયું છે🙏🙏🙏

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar3170 4 месяца назад +6

    Khubsunder bhajan

  • @DineshAhir-i6w
    @DineshAhir-i6w 2 месяца назад +2

    Jay murali dhar 🙏🙏🙏🙏

  • @MadhuDhamot
    @MadhuDhamot 4 месяца назад +2

    જોરદાર ભજન છે બહેનો ને ખુબ ખુબ અભિનંદન🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી સર્વ બહેનો ને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  4 месяца назад

      આપનો ખુબ ખુબ આભાર🙏🙏 ભાવસાગર સત્સંગ વતી આપના મંડળના બહેનો ને જય શ્રી કૃષ્ણ🙏🙏

    • @VarshabenDhameliya
      @VarshabenDhameliya 4 месяца назад

      એક કપ ઈન 2:03 કે ટ😢🎉😅​@@BhavsagarSatsang

  • @ઘનશામભાઈમકવાણા-ઙ6ધ

    જય શ્રી સદગુરુ મહારાજ ને શરણે કોટી કોટી વંદન 🌹🌹🌹

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  7 дней назад

      જય શ્રી કૃષ્ણ🙏 જય ગુરુ દેવ🙏🙏

  • @ભક્તિમાંલીલાલેરછે

    વાહ વાહ બેન ખૂબ સરસ 👌 ભજન જય શ્રી કૃષ્ણ 🙏🙏😊❤️🎉

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  Месяц назад

      આપનો ખુબ ખુબ આભાર🙏🌺🙏 જય શ્રી કૃષ્ણ🙏

  • @manishalathiya1937
    @manishalathiya1937 4 месяца назад +4

    Saras bajan

  • @NirmalaPatel-t1o
    @NirmalaPatel-t1o Месяц назад

    ખૂબ સરસ ભજન છે

  • @patelbachubhai5054
    @patelbachubhai5054 Месяц назад

    🙏🙏 bhajan Shuru se

  • @HansabenKhatroja
    @HansabenKhatroja 3 месяца назад +1

    Haja

  • @BhagvatibenGoswami-b6i
    @BhagvatibenGoswami-b6i Месяц назад

    બહુ મસ્ત ભજન છે❤❤❤❤❤

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  Месяц назад +1

      ખુબ ખુબ આભાર🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏✨🙏

  • @maldekeshwala1
    @maldekeshwala1 4 месяца назад +1

    જય દ્વારકાધીશ 🙏

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  4 месяца назад

      જય દ્વારકાધીશ🙏 જય શ્રી કૃષ્ણ🙏

  • @sameerapprevieww
    @sameerapprevieww Месяц назад

    વાહ વાહ જી, આપકા ભજન બહુત અચ્છા લગા 😊

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  Месяц назад

      આપનો ખુબ ખુબ આભાર🙏🌺🙏✨🙏

  • @BhavnaValiya
    @BhavnaValiya 5 месяцев назад +1

    Ekadam Sundar geet se

  • @bhavikparmar8791
    @bhavikparmar8791 6 месяцев назад +2

    ખુબ જ સરસ છે ભજન આવા બીજા ભજન મુકવા વિનતી

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 લખી ને મુકઇ ગયું છે

  • @rameshmodhvadiya1503
    @rameshmodhvadiya1503 4 месяца назад +1

    👌

  • @cookingcompany8912
    @cookingcompany8912 Месяц назад

    બહુ જ સરસ 😂

  • @cookingcompany8912
    @cookingcompany8912 4 месяца назад +1

    સરસ ગાયું છે બેન

  • @arunapatel6632
    @arunapatel6632 3 месяца назад

    Very nice 👍

  • @Kantaben-l6e
    @Kantaben-l6e 7 месяцев назад +4

    રાધે રાધે

  • @varibenchaudhari7665
    @varibenchaudhari7665 4 месяца назад

    બહું સરસ ભજન છે.👌🙏

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  4 месяца назад

      આપનો ખૂબ ખૂબ આભાર🙏🙏

  • @MparmarParmar-w1y
    @MparmarParmar-w1y 7 месяцев назад +7

    ❤ખુબસરસ🙏🙏🙏🙏🙏🙏🙏💯🕉️🚩🙏🙏🙏🙏🔥🔥

  • @PatelUrmila-s4e
    @PatelUrmila-s4e 6 месяцев назад +1

    ખૂબ સુંદર

  • @Jaydwarkadhish0.2
    @Jaydwarkadhish0.2 4 месяца назад

    જય શ્રી કૃષ્ણ ❤❤

  • @MahendraSolanki-qt7vu
    @MahendraSolanki-qt7vu 5 месяцев назад +1

    ખુબજ રસ

  • @dipikabavaghela891
    @dipikabavaghela891 7 месяцев назад +3

    સરસ ભજન છે લખી ને મૂકો તો સારું 🎉

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      ગીત લખીને મુક્યું છે🙏

  • @manjulabenvaru9065
    @manjulabenvaru9065 6 месяцев назад +1

    Jay shree krishna

  • @DIVYABAAGOHIL-b2c
    @DIVYABAAGOHIL-b2c 6 месяцев назад +1

    જય શ્રી કૃષ્ણ

  • @JashodaPrajapati-x8f
    @JashodaPrajapati-x8f Месяц назад

    Ratha ratha

  • @hiraodedara813
    @hiraodedara813 7 месяцев назад +3

    જય શ્રી રામ

  • @meenabenjadav6128
    @meenabenjadav6128 7 месяцев назад +6

    ખુબ સરસ

  • @tushuu_parmar_8877
    @tushuu_parmar_8877 5 месяцев назад +1

    લખી મૂકો તો ખૂબ સરસ

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  5 месяцев назад

      લખીને આપેલું જ છે🙏🙏

  • @ParvtibenPanchal
    @ParvtibenPanchal 7 месяцев назад

    ભજન સરસ છે🎉❤

  • @dhanudesai3074
    @dhanudesai3074 7 месяцев назад +2

    તમારા ભજન સરસ હોય છે મને ખૂબજ ગમે છે આરીતે ગાતારહેજો જયમાતાજી

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  7 месяцев назад

      આપનો ખુબ ખુબ આભાર🙏🙏

  • @mathurbhaipatel8423
    @mathurbhaipatel8423 4 месяца назад

    ભજન સરસ છે. ગાનાર કલાકારને ધન્યવાદ આપું છું. ભજન મંડળ ને ભગવાન સહાય કરો એવી પ્રાર્થના કરું છું.મથુરભાઈ પટેલાવારા નિવરુત નાયબ વહીવટી અધિકારી પોલીસ ખાતુ ગુજરાત સરકાર ગાંધીનગર હાલ જેપુર તા વિજાપુર.

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  4 месяца назад

      આપનો ખુબ ખુબ આભાર🙏 હંમેશા આજ રીતે કમેન્ટ કરતા રહેજો 🙏🌺 જય શ્રી કૃષ્ણ🙏💐

  • @KailashbenGohil-e2q
    @KailashbenGohil-e2q 7 месяцев назад +2

    ભજન બહુ સરસ ગાઓ છો બેન ધન્યવાદ પણ લખીને મોકલો

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      આપનો ખુબ ખુબ આભાર🙏 ગીત લખાઈ ગયું છે

    • @BenabenSolanki
      @BenabenSolanki 5 месяцев назад

      Kno Dr Dr Dr. ​@@BhavsagarSatsang

  • @sundhyawani2362
    @sundhyawani2362 5 месяцев назад

    ભજન સરસ છે લખીને મોકલી આપો

  • @rojasrajanki
    @rojasrajanki 7 месяцев назад +2

    ખૂબ સરસ ❤❤

  • @bhavinsolanki3522
    @bhavinsolanki3522 6 месяцев назад

    Jay shree Krishna

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 7 месяцев назад +5

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  7 месяцев назад

      જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @HansabenDiyora-b1j
    @HansabenDiyora-b1j 6 месяцев назад

    સરસ

  • @SubhashMakwana-i8e
    @SubhashMakwana-i8e 5 месяцев назад

    🥰

  • @bhavnakapuriya4192
    @bhavnakapuriya4192 7 месяцев назад +2

    જય શ્રી કૃષ્ણ સરસ લખીને મોકલો

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ🙏 ગીત લખીને મુક્યું છે

  • @DayaKapopara-c9w
    @DayaKapopara-c9w 7 месяцев назад

    પ્રેમ પ્રણામ જી સરસ છે કીર ત

  • @hansalaheri7896
    @hansalaheri7896 4 месяца назад

    Ajendr prsadji Maharaj a

  • @sonalpatel3430
    @sonalpatel3430 7 месяцев назад +1

    4:22

  • @Freefirgeng
    @Freefirgeng 6 месяцев назад +1

    Radha Krishna

  • @DhangauribenParmar
    @DhangauribenParmar 24 дня назад

    3:13

  • @JayantibhaiValand-o9e
    @JayantibhaiValand-o9e 6 месяцев назад +1

    જયષીકૃષણ

  • @hansa6676
    @hansa6676 7 месяцев назад +1

    ભજન સરસ છે મને બહુ ગમ્યું જે શ્રી કૃષ્ણ

  • @KailasbenSindha
    @KailasbenSindha 7 месяцев назад

    જયશ્રી કિષ્ણ રાધે રાધે લી: કૈલાશબેન સીંધા વડોદરા

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @hansa6676
    @hansa6676 7 месяцев назад +2

    ગુજરાતીમાં લખીને મૂકો

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 લખી ને મુકઇ ગયું છે

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 લખી ને મુકઇ ગયું છે

  • @KushumPatel-uq4cc
    @KushumPatel-uq4cc 7 месяцев назад +2

    ભજન લખીને મોકલો

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 લખી ને મુકઇ ગયું છે

  • @maltipatel3970
    @maltipatel3970 2 месяца назад

    You can click on more is coming writing?🙏

  • @hansa6676
    @hansa6676 7 месяцев назад +7

    ગુજરાતી માં ગુજરાતી અક્ષર માં લખીને મોકલો ભજન

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      ગીત નીચે લખીને આપ્યું છે

  • @ShaileshKeshvala-i5f
    @ShaileshKeshvala-i5f 7 месяцев назад +2

    Lkhi ne moklo ❤❤❤🎉🎉🎉

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 લખી ને મુકઇ ગયું છે

  • @nitinthakar7484
    @nitinthakar7484 7 месяцев назад +44

    ભજન સરસ છે પણ લખી ને મુકો તો સારુ

  • @KailasbenSindha
    @KailasbenSindha 7 месяцев назад

    માટે જોડાવું છે. તમારી મહેરબાની

  • @AryanDhameliya-ud8ht
    @AryanDhameliya-ud8ht 7 месяцев назад +1

    લખીને મોકલો

  • @rutvarafaliya3589
    @rutvarafaliya3589 7 месяцев назад +1

    મોકલો

  • @nisthanai1798
    @nisthanai1798 7 месяцев назад +2

    લખી ને મૂકો તો સારું

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 લખી ને મુકઇ ગયું છે

  • @JoshiAtulbhai
    @JoshiAtulbhai 7 месяцев назад +1

    Ben Lkhi ne moklo to saru kevay 😊

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 લખી ને મુકઇ ગયું છે

  • @GitaKalthiya-gi6pl
    @GitaKalthiya-gi6pl 7 месяцев назад

    લખીને મોકલો તો સારો

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 લખી ને મુકઇ ગયું છે

  • @heenadeepaktrivedi.3378
    @heenadeepaktrivedi.3378 6 месяцев назад

    ભજન લખેલુ તો છે જુવો તો ખરા પહેલા પછી કમેન્ટ બોક્સ લખો તમે

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      ગીત લખીને આપેલું જ છે🙏🙏🙏🙏

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      ગીત ડિસ્ક્રીપસન માં લખેલ છે🙏🙏

  • @vasantbhaichauhan5238
    @vasantbhaichauhan5238 7 месяцев назад +1

    બેન લખી ને મુકો તો સારું

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 લખી ને મુકઇ ગયું છે

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 7 месяцев назад

    Labhi batavo

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 લખી ને મુકઇ ગયું છે

  • @hansa6676
    @hansa6676 7 месяцев назад +4

    ભજન તો સરસ છે પણ ગુજરાતીમાં સાથે લખીને મોકલો

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      ગીત લખીને આપ્યું છે

  • @kamalabenpadvi
    @kamalabenpadvi 7 месяцев назад +1

    લખી ને મુકવા વિનંતી

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад +1

      જય શ્રી કૃષ્ણ 🙏 લખી ને મુકઇ ગયું છે

  • @rameshbhaibhadja144
    @rameshbhaibhadja144 7 месяцев назад +2

    Lakhine moklo na

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 લખી ને મુકઇ ગયું છે

  • @sonalpatel3430
    @sonalpatel3430 7 месяцев назад +2

    Lakhine moklo na

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 લખી ને મુકઇ ગયું છે

  • @sahilShiyal-123
    @sahilShiyal-123 7 месяцев назад +1

    Kiratan
    Amarulakheluse

  • @JayBhatti-de4xy
    @JayBhatti-de4xy 7 месяцев назад

    Lakhi ne moklo

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 લખી ને મુકઇ ગયું છે

  • @bhavnabenumretiya423
    @bhavnabenumretiya423 7 месяцев назад +4

    Lakhine moklo

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang  6 месяцев назад

      જય શ્રી કૃષ્ણ 🙏 લખી ને મુકઇ ગયું છે

  • @DineshAhir-i6w
    @DineshAhir-i6w 2 месяца назад +1

    Jay murali dhar 🙏🙏🙏🙏🙏

  • @HansabenDiyora-b1j
    @HansabenDiyora-b1j 6 месяцев назад

    સરસ