મનહરભાઈ, સાદર નમસ્કાર. વિડિયો ખૂબ જ ઉપયોગી છે. મગજ/યાદશક્તિ માટે એક અન્ય પ્રયોગ ક્યાંક વાંચ્યો કે સાંભળ્યો હતો, અત્યારે યાદ નથી પરંતુ ચોક્કસ ઋતુમાં જીવનકાળ દરમિયાન માત્ર બે વખત આ પ્રયોગ કરવાથી અલ્ઝાઇમર/ડિમ્નેશિયા/યાદશક્તિની ઉણપ વિ.જેવી તકલીફ થાય નહીં. આ પ્રયોગ આપની જાણમાં હોય તો વિગતવાર યુ ટ્યુબના માધ્યમથી જણાવવા વિનંતી.
મનહર ભાઈ મને તમારાં બધાં વિડિયો ગમેછે ને હું તમારી બહું મોટી પ્રશંસક છું પ્લીઝ તમારો મોં નંબર આપજો ને જેથી કરીને હું મારી કોઈ તકલીફ હોય તો પુછી શકું ભગવાન તમને ખુબ લાંબુ આયુષ આપે એવી પ્રાર્થના 🙏
I am having problem of allergy( shardi) since 5 years.I did lots of allopathy medicine but not effective only temporarily effective.do you have any permanent solution.please answer.I have messaged 2 3 time before.thankyou
Sir mare lungs ma ketlay year thi cuff jama che bahar j nathi nikdto suki khansi aave che Mane bronchitis che swas levama pn problem Thai che cuff nikdi jai to Aram thase evu Dr nu kevu che bt mare cuff nikdto j nathi me tamaro batavel aadu tej patta na ukado pn try karyo ena thi pn koi fark na padyo please evo koi upay batavo k cuff ek vaat ma j bahar nikdi jai
Khub saras mahiti aapi saheb
Aa badhi samgree kya malse
મોટાઓને આ ચુર્ણ કેટલાં ગ્રામ લેવું તે જણાવજો
Jay Bhagvan, Bh
Bahuthisunder remedy thanks bhai 🙏
Jay bhagwan sir
Jay shree Ram 😊
Khub saras mahiti
Kayi compni nu levanu
Kyi compni nu levanu
ખૂબ સરસ સાહેબ
Aame granth read karat to tamari channel kem chalat. Amne serial jowa do .
Sir aavij rite gujrat ni tamam skullo ma Jo agar badhaj sikshako jankari aape to aapni gujrat na badhaj students hoshiyar Ane svast Thaijay sir
Cufe ne dava batvoo
આ તૈયાર મળી જાતી હશે.????
સરસ માહિતી આપી છે... સાહેબ.... અભિનંદન
ઉઉપયોગી બાબત છે
RADHE RADHE RADHE KRISHNA:
JAI BHARAT JAI BHAGWAN:
JAI SHREE RAAM 🙏🌺
Gurudev 🌺🙏
Bhu j saras vedio che
J churna 12 kahu che te 10 gram che to chale
Khub saras . Dhanyavad.
Ketlo samay chalu rakhvu?
જય ભગવાન સારા ઔષધ છે
Periods ma lai sakay?
સરસં માહિતી આ ચુર્ણ બનાવી આપો મનહર ભાઇ ગોશાળ માં
Nice video sir you have to great information share
👍👍🌹
સવારે નાસ્તામાં દહીં ખધુ હોય તો અચુણૅ ખઈ શકાથ
Age 52 hoi to asar thai
Yad rakhva mate
Kaymmate levay
A charun pregnancy ma levay
Thank you soo much
Very nice
Jay sachidanand 🙏🙏
Biji bhasmni khabar particularly nathi
જય સોમનાથ દાદા
Manahar Bhai tamaro nabar apone
Dhanyawad sir
અભિનંદન
Charak chahita gujrati ma male
Jay shree Krishna
Gyan sathe gammmat too good 😀👌👌👌jsk 😀🙏
Manharbhai I am diabetic patient can use this powder
Can you plz give a medicine for cholestrol and thyroid?i was diagonised recently.please help
Very nice 👌👍
Very good
MeghRasayan churn ma shu shu hoy????
te kaheva krupa karsho
Manharbhai tamaro wotshap nombar joye 6 vat karvi 6 tmara jode
💯👍 કરી ને જીવનને પરિવર્તિત કરવુ જ છે સાહેબ તમારો આ વિડીયો વ્યથ ન જાય પ્રભુ
મનહરભાઈ મલકંગની ક્ય મલસે તેનાથી પણ યાદ શક્તિ વધેસે ટેજોઈ a સે
नमस्कार डाकटर साहेब
ये चूरन ले या
आरोग्य वर्धनि नि गोली ले please बताये
Jay bhagwaan 🙏🙏🙏 Gammat sathe gyaan wah wah manahar sir
આપનો વોટસએપ નંબર જણાવવા વિનંતી જેથી હું પ્રશ્ર્ન પૂછી શકાય
Jay Bhagvan
Thank you for sharing your knowledge
जय भगवान
सादर नमस्कार
બહુજ સરસ માહિતી મળી...,👍
Good information sir thanks....
Galo atle su che Hindi ma su kahevay
Jamya pachi pani pviay?
Jamiya pachi 1.30 hours pachi aa churn levai pani sathe?
🙏 જાય માતાજી 🙏❤️❤️🙏🙏🌹🌹
Jai shree Krishna
જય નારાયણ સાહેબ ખૂબ સરસ માહિતી આપી
મનહરભાઈ, સાદર નમસ્કાર. વિડિયો ખૂબ જ ઉપયોગી છે. મગજ/યાદશક્તિ માટે એક અન્ય પ્રયોગ ક્યાંક વાંચ્યો કે સાંભળ્યો હતો, અત્યારે યાદ નથી પરંતુ ચોક્કસ ઋતુમાં જીવનકાળ દરમિયાન માત્ર બે વખત આ પ્રયોગ કરવાથી અલ્ઝાઇમર/ડિમ્નેશિયા/યાદશક્તિની ઉણપ વિ.જેવી તકલીફ થાય નહીં. આ પ્રયોગ આપની જાણમાં હોય તો વિગતવાર યુ ટ્યુબના માધ્યમથી જણાવવા વિનંતી.
જય શ્રી કૃષ્ણ
જય ભવાની
કમર દર્દ નો વિડિઓ બનાવો ફાસ્ટ
સવારે નાસ્તામાં દહીં ખધુ હોય તો આચૂણૅ ખવાયઐ
Jay bhadvanbhai
જય ભગવાન
👌👍
Jay shree ram
રસાયણ ચૂર્ણ થી 100% ફરક છે. ભાઈ.
It’s Excellent Information for all....
મનહરભાઈ આ ગોખરુ બે પ્રકારનો છે..તો કયા પ્રકારનો ગોખરુ લેવા....બોડા ગોખરુ અને કાંટાવાલા...?
Jay bhagvan🙏
Jay mataji
15mm3 stone in kidneys age 23 year how to remove without operation please guid us as early as possible
એક ટાઇમ લેવાની કે બે ટાઇમ
સરસ માહિતી આપી છે..
Lucky students
Jai Bhagwan 🙏 Jai Shree KRISHNA 🙏
JAI BHAGVAN MANHARBHAI ADBHUT PRAYOG CHH
Saheb namaskar tame je dawa ahapo chho on line males kenahi te address above
મનહર ભાઈ મને તમારાં બધાં વિડિયો ગમેછે ને હું તમારી બહું મોટી પ્રશંસક છું પ્લીઝ તમારો મોં નંબર આપજો ને જેથી કરીને હું મારી કોઈ તકલીફ હોય તો પુછી શકું ભગવાન તમને ખુબ લાંબુ આયુષ આપે એવી પ્રાર્થના 🙏
Tumhara Buddha video Jo yah tamaaro phone number aap so please
Very nice video 👌👌👌
Aamathi 100 gm ne badle 50 gm ni matra kari sakay?
Mari Umar 58years 6 e to ame ketli matra ma levay please jarur javab aapso
I am having problem of allergy( shardi) since 5 years.I did lots of allopathy medicine but not effective only temporarily effective.do you have any permanent solution.please answer.I have messaged 2 3 time before.thankyou
Good knowledge you r giving
મનહરભાઈ આ સુરન વસતૂ મને લખી મોકલવા વીનતી
Jay bhagavan sir 🙏🙏🙏
Sir thank you khub sari mahiti aapi cha
Sir jo tama aarita taiyar karina aapisako aa churan?
Karan k jo maap ma problem na thay
Verykoz vein no ilaj
Manhar bhai tamne lakh lakh salam I just suggest you pls you publish book it will be very useful for all of us
બહુજ સરસ માહિતી આપો છો 🙏🙏
After 3-4months wt to do?
Should stop to take or to continue?pl inform
Gado na nakhiye to chale
Saheb aa yadsakti vadhava no pavdar jene sugar prsar hoy to tenathi levay?
Sir mare lungs ma ketlay year thi cuff jama che bahar j nathi nikdto suki khansi aave che Mane bronchitis che swas levama pn problem Thai che cuff nikdi jai to Aram thase evu Dr nu kevu che bt mare cuff nikdto j nathi me tamaro batavel aadu tej patta na ukado pn try karyo ena thi pn koi fark na padyo please evo koi upay batavo k cuff ek vaat ma j bahar nikdi jai
સાહેબ નિરંજન ફળ વિશે એક વિડીયો બનવો પ્લીઝ.
સરસ માહિતી આપવા બદલ મનહરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર
પરંતુ મને એડીના દુખાવો થાય છે તો
એના માટે દવા બતાવો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું
Time,is,7,,50minitus
ખૂબ જ જોરદાર અને ઉપયોગી માહિતી...
સાહેબ,
દોડની તૈયારી માટે શારીરિક શક્તિ વધુ થાય તેવી કોઈ આયુર્વેદિક જડીબુટ્ટીઓ ની કોઈ માહિતી આપજો સાહેબ
આપનો આભારી ,
Gud khao
ક્યાં સુધી ખાવાનો આ ચૂર્ણ
Excellent information fir all
ame 70 year na chhi to ketlu lavu Jamaica pachi ke pela please mane aano javab aalso 4 gram aetle ketu thay aek supan? 😊
Thank you sir 🙏
thank you sir.
ડાબી કીડનીમા 17.5mmની પથરી છે તો ઓપરેશન વગર દવાથી નીકળી જાય એ માટે જણાવવા વિનંતી આભાર